મંજીત

(148)
  • 48.4k
  • 17
  • 16.9k

મંજીત પાર્ટ :૧ “મંજીત” નામની કહાણી ફક્ત મનોરંજન ખાતર લખવામાં આવી છે. વાર્તામાં આવતા નામ, સ્થળ અને ઘટના ફક્ત કાલ્પનિક છે. વાચક મિત્રો આપને “મંજીત” નોવેલ જરૂર પસંદ આવશે. તો તૈયાર થઈ જાવ “મંજીત” નામની નોવેલ વાંચવા...!!****“ઉંમમમહ.. આહ...!!” મોન્ટી પોતાની ગર્લફ્રેન્ડ સારાને લીપ કિસ કરવામાં મશગુલ હતો.“એહહ તુમારી ચુમાચાટી ઇધર નહીં કરને કા. યહાં પર હમારે છોટે છોટે છોકરે લોગ ઘુમતે હૈ." સાઈઠની ઉંમરે પહોંચેલી જેનેટ નામની આંટીએ મોન્ટીને ધમકાવતાં કહ્યું. બગલમાં રહેલી ગર્લફ્રેંડ સારા મોટા ડોળા કાઢીને જોતી રહી. “અરે ક્યાં આંટી થોડા રહેમ ખાલો. ઇદર નહીં બેઠનેકા ઉધર નહીં બેઠનેકા. તો સાલા યે લૈલા મજનું જાયે તો કહાઁ જાયે..??” મોન્ટી બબડતો

New Episodes : : Every Saturday

1

મંજીત - 1

મંજીત પાર્ટ :૧ “મંજીત” નામની કહાણી ફક્ત મનોરંજન ખાતર લખવામાં આવી છે. વાર્તામાં આવતા નામ, સ્થળ અને ઘટના ફક્ત છે. વાચક મિત્રો આપને “મંજીત” નોવેલ જરૂર પસંદ આવશે. તો તૈયાર થઈ જાવ “મંજીત” નામની નોવેલ વાંચવા...!!****“ઉંમમમહ.. આહ...!!” મોન્ટી પોતાની ગર્લફ્રેન્ડ સારાને લીપ કિસ કરવામાં મશગુલ હતો.“એહહ તુમારી ચુમાચાટી ઇધર નહીં કરને કા. યહાં પર હમારે છોટે છોટે છોકરે લોગ ઘુમતે હૈ." સાઈઠની ઉંમરે પહોંચેલી જેનેટ નામની આંટીએ મોન્ટીને ધમકાવતાં કહ્યું. બગલમાં રહેલી ગર્લફ્રેંડ સારા મોટા ડોળા કાઢીને જોતી રહી. “અરે ક્યાં આંટી થોડા રહેમ ખાલો. ઇદર નહીં બેઠનેકા ઉધર નહીં બેઠનેકા. તો સાલા યે લૈલા મજનું જાયે તો કહાઁ જાયે..??” મોન્ટી બબડતો ...Read More

2

મંજીત - 2

મંજીતપાર્ટ:૨ મોન્ટી અને તેનું ફ્રેન્ડ ગ્રુપ સમજી ગયા કે એ માનુની અમારા લીધે જ ડરના મારે ભાગી રહી હતી. પણ ત્યારે શું સુજ્યું હશે પણ એ પણ ખેતરમાં ભાગવા લાગ્યો. એને ભાગતા જોતાં એના ફ્રેન્ડો પણ મોન્ટીનાં પાછળ ભાગ્યા. એ નાજુક નમણી માનુનીએ પિંક કલરનો સલવાર સૂટ પહેર્યો હતો એ ખેતરમાં ભાગી તો ખરી પણ જેમ જેમ અંદર જતી તેમ જાણે છ ફૂટ ઊંચું ઉગેલું ઘાસમાં એ ખોવાઈ રહી હતી. એને દૂર દૂર સુધી ખુલ્લો રસ્તો જડતો જ ન હતો. ગભરાહટનાં કારણે ઉપરથી બપોરનાં એક વાગ્યાનો તડકો અને આ સૂકું ઘાસ અને પાછળ એ છોકરાઓનું ટોળકીનાં વિચારોથી એ ચારે તરફથી ...Read More

3

મંજીત - 3

મંજીતભાગ : ૩ ભાગતાં જ અજીબ ડોળા કાઢતી એ માનુની મોન્ટીને જોઈ રહી હતી. પહેલા તો એણે સમજ જ નહીં કે એ ક્યાં આવી પહોંચી હતી. પરંતુ પળવારમાં જ સ્થિતિથી વાકેફ થતાં હાથમાં રહેલું બેગ એણે ભાગતાં જ છુટું મોન્ટી પર ફેંક્યું અને ફરી ભાગી. “ઓહ્હ એહ મેડમ..!! ગીર જાઓગે. કહા ભાગ રહે હો..” ઝડપથી મોન્ટીએ એ છોકરીનો હાથ પકડી લીધો પરંતુ એ છોકરી પોતાનાં હાથ છોડાવવાનો ભરસક પ્રયત્ન કરતી રહી.“અરે કયું છટપટા રહે હો? હમ કોઈ ભૂત થોડી હૈ. સૂનો હમારી બાતે..!!” એટલું કહીને મોન્ટીએ પૂરા તાકતથી એ છોકરીને ધક્કો માર્યો એટલે એ છોકરી ખાટલા પર પડતા જ ઉછળી. એના ...Read More

4

મંજીત - 4

મંજીત ભાગ : ૪ “ઓહ, મેડમ તમે રડો છો શું કામ??” અરે અપુન હૈ ના..!! અપની લૈલા પર કે રૉકેટ સે ભી ફાસ્ટ છોડ કે આયેગા આપકે ઘર.” મોન્ટીએ નજદીક આવીને સાંત્વના આપતા કહ્યું.“હેય યુ ડર્ટી દૂર રહે મારાથી..!!” સારાનું દિમાગ હવે છટકવા લાગ્યું હતું.“અબ્દુલ દેખો ક્યાં બોલી મેડમ..!!” પોતાની આઈબ્રો ઊંચો કરીને સારા તરફ ઈશારો કરતા અબ્દુલને કહ્યું.“જોયું ને મોન્ટી ભાઈ ભલાઈનો તો જમાનો જ ના રહ્યો..!!” મોન્ટીનાં ઈશારાનો જવાબ આપતાં અબ્દુલે કહ્યું.“ચલો ઠીક હૈ હમ ડર્ટી સહી. અબ યહાઁ સે નીકલો ઔર અપના રાસ્તા ખૂદ બનાઓ.” પોતાનું સ્વાભિમાનને હાનિ પહોંચતા જ મોન્ટીએ સીધું કહી દીધું.સારાએ ગુસ્સામાં જ નીચે પડેલી ...Read More

5

મંજીત - 5

મંજીત ભાગ : ૫ “લૈલા આ ગઈ રે લૈલા.” બુલેટનો ખટખટ કરતો અવાજ એમાં જ એનાથી પણ સારા ને સંભળાય એ રીતે મોન્ટી મોટેથી કહી રહ્યો હતો. સાથે જ અબ્દુલને ઈશારો કર્યો કે સારા ને કહે કે હવે બહાર આવી જાય. પરંતુ અબ્દુલનાં કહેવા પહેલા જ સારા દરવાજો ખોલી બહાર આવીને ઊભી થઈ થઈ.“એહહ મેડમ કયાં..?? હેલિકોપ્ટર કા વેઇટ કર રહી હો ક્યાં? કી યહાં આયેગા ઔર તુજે ઉડા કર લે કર જાયેગા?” મોન્ટીએ ઘાટો કાઢીને કહ્યું.“હેય મેં ચાહું તો યહાં હેલિકોપ્ટર ક્યાં ઍરોપ્લેન ભી બુલા સકતી હું. પર મેરા મોબાઈલ..!” સારાએ અકડીને કહ્યું.“અરે મેડમ તમે જે ચાહશે એ થશે. ભગવાન ...Read More

6

મંજીત - 6

મંજીત પાર્ટ : ૬ પાછળથી મોન્ટીને ગળામાં વિશ્વેશે પકડી પાડ્યો. વી આકારનાં સ્નાયુબંધ વિશ્વેશના હાથમાં મોન્ટીની ડોક ફસી ચૂકી ત્યાં જ સારા ને શું સુજ્યું!! એ પણ મોન્ટીની હેલ્પ કરવા આગળ આવી ગઈ અને રીતસરની એ છોકરાથી છોડવાનો પ્રયત્ન કરવા લાગી. અબ્દુલ પણ એ પકડને છોડવા લાગ્યો. પણ બધું નકામું. મોન્ટીને એમ જ લાગ્યું કે એનું ગળું હવે રૂંધાતું જાય છે. એને તે જ સમયે સમગ્ર શક્તિથી બંને હાથેથી ગળું છોડાવ્યું પણ વિશ્વેશના હાથને એવી રીતે જ મજબૂતાઈથી પકડી રાખ્યા હતાં. તે ઝડપથી ઊંધો વળી ગયો અને વિશ્વેશને જમીન પર પછાળ્યો. વિશ્વેશ જોરથી પટકાયો હતો એને શરીરમાં માર લાગ્યો હતો. એને ...Read More

7

મંજીત - 7

મંજીત પાર્ટ : ૭ “તો....મેડમ અભી અપની આંખો સે દેખા નાં??” મોન્ટી થોડી મિનિટો પહેલા વિશ્વેશ અને વીર થયેલી હાથાપાયી વિશે યાદ કરાવતાં કહ્યું.“હમ્મ..” સારાએ કહ્યું. “વૉ સબ છોડો.? બુલેટ લે કર મેં ઐસે હી ચક્કર કાટતા રહું? જલ્દી બોલો કહાં છોડું?” મોન્ટીએ અકળાતા કહ્યું.“ઠીક હૈ યહાઁ પર હી રુકા લો. હમ પૈદલ હી ચલે જાયેંગે.” સારાએ કહ્યું.“અબે ખોપડી કો કયું હટા રહી હો? મને ફક્ત તારા ઘરે સહીસલામત પહોંચાડવાનું કામ કરવાનું છે.” મોન્ટીએ ગુસ્સાથી કહ્યું અને બુલેટને સાઈડ પર દબાવ્યું.“હા તો એ જ કહું છું. અહીંયા છોડી દો.” સારા બુલેટ પરથી ઉતરતાં પોતાનું હાથમાં પકડેલું બેગ ખભે ભેરવ્યું. સારા મોન્ટીને ...Read More

8

મંજીત - 8

“મંજીત”પાર્ટ :૮પરંતુ સારાએ ઝડપથી રોડ ક્રોસ કરી લીધો હતો. એ દોડતી આવી અને મોન્ટીને સીધી વળગી જ પડી, " અરે મેડમ અભી જાન ચલી જાતી થી. થેંક્સ કહેને કે લીયે જીંદા ભી નહીં રહેતે." મોન્ટીનું સાંભળતા જ સારા અળગી થઈ."અરે હું તારો કોઈ પોતાનો થોડી છું જે એટલું ચીપકવાનું બને..!!" મોન્ટીએ સારા તરફ જોતાં કહ્યું."પોતાનું જેવું તો કોઈ મળ્યું નથી. પણ તમે મને ફ્રેન્ડ બનાવી શકો?" સારાએ સામે હાથ લંબાવતા કહ્યું.મોન્ટી થોડો શરમાયો," શું મેડમ તમે પણ." એ થોડો મલકાયો," મહેલોકી રહેનેવાલી છોકરીકો મુહલ્લો કે છોકરે કે સાથ ફ્રેન્ડશિપ કરના હૈ??"" હા. મારો કોઈ જ સારો દોસ્ત નથી. તારો ...Read More

9

મંજીત - 9

મંજીત પાર્ટ : 9"કોણ છું હું ?? તારી ગર્લફ્રેન્ડ..!! સમજ્યો." ક્રિસ્ટીએ ફરી એ જ ધોહરાવ્યું."જો ક્રિસ્ટી મારી ખોપડી ગરમ રહેલી છે. તારે નીકળવું જોઈએ. 'આઈ' અત્યારે આવતી જ હશે અને આ તમાશો જોઈને એ પણ બગડી જશે. એમના આવવાના પહેલા આ વાસણ જગ્યા પર મૂકવા દે." મંજીતે જેટલું શાંતિથી સમજાવાનું હતું એટલું એ ધીરજ રાખીને બોલ્યો."મારો જવાબ આપ પહેલા." ક્રિસ્ટીએ પહેલા કરતાં પણ વધુ ચિડાઈને કહ્યું."એયય એય..!! તારી સાથે એક આજે ચોખવટ કરી દઉં છું. જે તું ગલફ્રેન્ડ ગલફ્રેન્ડ કરે છે ને?? બસ્તીમાં બધાને જ ખબર છે એ જ કહેવું છે ને ?? તો એના નગારા તું જ પીટી રહી ...Read More

10

મંજીત - 10

મંજીત પાર્ટ : 10"અબે ભાઈ યે ગલી કે કુત્તે બનઠન કે કિધર નિકલે..??" મંજીતનું બુલેટ જતાં જોઈને પાન ની પર બાઈક લઈને ઉભેલા વીરે આશ્ચર્યથી વિશ્વેશને કહ્યું. "અરે છોડ ના ભાઈ વૉ કુત્તે કે પીછે કોન દૌડેગા." વિશ્વેશે મોઢામાં પાનમસાલા રેડતા કહ્યું. "નહીં ભાઈ કુછ તો બાત હૈ.." વીરે બેચેન થઈને કહ્યું."અચ્છા..!! ચલ નિકલતે હૈ હમદોનો ભી." વિશ્વેશે બાઈક સ્ટાર્ટ કરતાં કહ્યું. બંને મંજીતને ખબર ન પડે એવી રીતે પીછો કરતાં બાઈક આગળ વધાવતાં જતાં હતા. મંજીત કોલેજ પહોંચ્યો. ત્યાં જ વિશ્વેશ છુપી નજરે જોતાં કહ્યું," યે સાલા મંજીત ખુદકી કોલેજ મેં ક્યાં કર રહા હૈ?" "સાલો પાછો ભણવા તો ...Read More

11

મંજીત - 11

મંજીતપાર્ટ : 11"સોરી...!!" સારાએ તરત કીધું પણ એ ફરી એને દોરવાતી લઈ ગઈ, " મંજીત ચાલ જલ્દી બોડીગાર્ડ આવતો હશે. એને રોજ તો વાતોમાં ફસાવી ન શકાય ને..?? થોડો પણ શક થશે તો મારી સિક્યોરિટી વધુ તંગ કરી દેશે. જે મને બિલકુલ પસંદ નથી." સારા એક ધારું બોલતી ગઈ."અરે તું પણ તો કશુંક બોલ..?" સારા એ કહ્યું પણ મંજીતની નજર આમતેમ થયા કરતી હતી કેમ કે વિધાર્થીઓ એને ઘુરી ઘુરીને જોતાં હતાં. થોડાક હસી પણ રહ્યાં હતાં."અરે શું થયું?? એમ લાગે છે ને કે સારા એક જ દિવસની ફ્રેન્ડશીપમાં કંઈક વધારે જ હક જતાવી રહી છે. હવે તારે જે ...Read More

12

મંજીત - 12

મંજીત પાર્ટ : 12"હા પૂછી જો આખી કોલેજને..આ મંજીત નામના સિનિયરને એટલે જ તો કોલેજમાંથી કાઢી નાંખ્યો છે." અંશ નજદીક આવતાં કહ્યું. "એહહ...!! તું મારો કાયમનો દુશ્મન રહ્યો છે. તું નીકળ હવે." સારાએ મંજીતનો હાથ પકડતાં કહ્યું. "અચ્છા હું તારો દુશ્મન રહ્યો છું ને..!! પણ તારો બગલમાં જે પ્રેમી છે એને જ પૂછી લે એની સચ્ચાઈ..!!" અંશે નાક ફુલવતાં કહ્યું. તે સાથે જ સારાએ મંજીત તરફ જોયું."મને જવું છે. હું તને પછી મળું." મંજીતે કહ્યું. "પણ મંજીત તું એનો જવાબ આપતો જા." સારાએ અવિશ્વાસભરી નજરે કહ્યું. "જવાબ તને જોઈએ છે મેડમ? કે પછી આ અંશને આપવાનો છે? " પોતાનું ઇન્સલ્ટ બરદાસ્ત ...Read More

13

મંજીત - 13

મંજીતપાર્ટ : 13"હાય, હું વિશ્વેશ. મંજીતનો ફ્રેન્ડ." વિશ્વેશે કહ્યું.સારા તરત પિછાણી ગઈ. એ એજ લફેંગાબાજા હતો જે બસ્તીમાં મંજીત લડવા ઉતરી પડ્યો હતો."એહ ભાગ રે." સારાએ ગુસ્સામાં અણગમો દાખવ્યો."અરે મેડમ. તમે તો ખોટું લગાડી દીધું. હું સોરી કહેવા માટે જ આવ્યો છું. મંજીતને પૂછી લેજો. અમારી લડાઈ ઝગડા તો થયા કરે. પણ અમે ફ્રેન્ડ બહુ જુના છે મંજીત સાથે.." વિશ્વેશ સારાનાં હાવભાવ જાણવાનો પ્રયત્ન કરવા લાગ્યો.સારાને ચીડ ચડી રહી હતી. એક તો આ મંજીતનું નવું અને બીજું આ લફંગો પાછળ જ પડી ગયો હતો. "ઓહહ ગેટ લોસ્ટ." સારા અકળાઈ."એયય ક્યાં હો રહા હૈ..." પ્રચંડ ભારેખમ અવાજ આવતાં જ વિશ્વેશ પાછળ ...Read More

14

મંજીત - 14

મંજીત પાર્ટ : 14એ શર્ટ પહેરીને ભાગતો સારા તરફ આવ્યો. એ એક હાથથી બટન લગાવતો હતો પરંતુ સારાનાં ધ્યાનમાં લાગતા ન હતાં."સારા...!!" મંજીતે ધ્યાનમગ્ન થયેલી સારાને કહ્યું.પરંતુ સારા તો મંજીતમાં જ ખોવાયેલી હોય તેમ એને સાંભળ્યું નહીં."સારા મેડમ...!!" મંજીતે જોરથી કહ્યું."મંજીત." પોતે યકીન જ કરતી ન હોય કે મંજીત એના સામે આવીને ઊભો રહ્યો છે. તેવા આશ્ચર્યચકિત સ્વરમાં સારાએ કહ્યું."કેમ છો.?" મંજીતે પૂછ્યું."હું...!!" મંજીતને શું જવાબ આપવાનો એ સારાને સુજ્યું નહીં."મેડમ..." મંજીતે ફરી કહ્યું. તે સાથે જ સારાએ ગુસ્સો દેખાડતાં મંજીતના છાતીએ બંને હાથેથી ધખ્ખો માર્યો. મંજીતના અર્ધ ખૂલેલા શર્ટ પર એટલે કે છાતીના ખુલ્લા ભાગ પર સારાના નાજુક હાથોનો સ્પર્શ ...Read More

15

મંજીત - 15

મંજીત પાર્ટ : 15"સારા મજાક નહિ. તૈરના જાનતી હો ના...!!" મંજીતે ગુસ્સાથી કહ્યું."તૈરના નહિ ભી આતા તો ક્યાં હુવા. તો થે હી બચાને કે લીયે." સારાએ મંજીત ભણી જોતાં કહ્યું. એ પૂરી રીતે પલળી ગઈ હતી."સબ બાત બાદ મેં. અબ ઉઠો." મંજીતે સારા સામે હાથ ધરતાં કહ્યું."ના. તું એક મહિના સુધી એક પણ કોલ ન કર્યો. મને જાણવું છે કેમ?" સારાએ ગુસ્સાથી કહ્યું."હું તને બધું કહું. પહેલા આ જગ્યેથી નીકળીએ. નહિ તો તું ફરી લપસી પડશે." મંજીતે એને ફરી હાથ આપતાં કહ્યું."લપસી જવા દે." સારાએ જીદ કરતાં કહ્યું."ક્યાં મજાક હૈ અબ. તું આ ઈલાકાથી પરિચીત નથી. એટલે જ તળાવમાં જઈને ...Read More

16

મંજીત - 16

મંજીત પાર્ટ : 16મંજીતે કશું સમજે એ પહેલાં તો સારા કિસ કરીને હટી ગઈ."શું મજાક છે નાદાન છોકરી?" મંજીતે તરફ ફરતાં પૂછ્યું."ઈશ્ક.." સારાએ કહ્યું."નાદાન.." મંજીતે કહ્યું."નાદાન ઈશ્ક." સારાએ જવાબ આપ્યો."સારા..!!" ગુસ્સાથી મંજીત સારાના નજદીક ગયો. સારાનાં બંને બાવડાં પકડીને હચમચાવતાં કહ્યું, " સારા તું અત્યારે જ અહીંથી જતી રહે. આ ઈશ્કનો અંજામ સારો નહીં આવશે એ તું પણ સારી રીતે જાણે છે. તું શું સમજે છે પોતાને?? તને ઈશ્ક કરવા માટે તારા સ્ટેટ્સનાં છોકરા ન મળ્યા..!!" મંજીત એકધારું ગુસ્સામાં બોલતો જતો હતો." મારા સ્ટેટ્સનાં ઘણા છોકરાં મળી રહેશે મંજીત. મારી પાસે જે સુખસાહ્યેબી છે એ જ એમની પાસે પણ છે. ...Read More

17

મંજીત - 17

મંજીત પાર્ટ : 17સારા મંજીત અબ્દુલની નજર ક્રિષ્ટી પર ગઈ. ક્રિષ્ટીની નજર ફક્ત સારા પર જઈને અટકી. ક્રિષ્ટી સારાની જોઈને અંજાઈ ગઈ."અરે રે આવને ક્રિષ્ટી આવ...!! દરવાજા પર કેમ ઊભી છો. નાસ્તા કરેગી??" ક્રિષ્ટીને કમને આવકાર આપતાં મંજીતે કહ્યું.સૌંદર્યથી ભરપૂર સારાને જોઈને ક્રિષ્ટીનું નાક ફુલાઈ ગયું. આગળ શું થશે એનો ડર મંજીતને સતાવી રહ્યો હતો."ક્રિષ્ટી નાસ્તા..!!" અબ્દુલે પૂછ્યું.ક્રિષ્ટીનાં હાથમાં એક થેલી હતી. જેમાં અબ્દુલનાં કહેવાથી એ એક ડ્રેસ લાવી હતી. એ આવીને મંજીતના લગોલગ નીચે બેસી ગઈ. સારા તો ક્રિષ્ટીને જાણતી પણ ન હતી. એ પણ મોઢા પર થોડાક મિશ્રિત ભાવોથી ક્રિષ્ટીને જોઈ રહી.મંજીતનું હવે દિમાગ ચાલવાનું ધીમું થઈ રહ્યું હોય તેવું ...Read More