મારુ પુસ્તક Hostel Boyz મારા હોસ્ટેલના લંગોટિયા મિત્રો પ્રિતલો પાઇલોટ, ચતુર ચિકો, પ્રિયવદન પટેલ, વિનયો વાંગો અને ભોળા ભાવલાને સમર્પિત કરું છું. પ્રસ્તાવના : 20 મી સદીની શરૂઆતમાં અમારા જીવનના નવા અધ્યાયની શરૂઆત થઇ હતી. 2000- 2001 નું વર્ષ અમારા માટે Golden Year તરીકે હતું. હોસ્ટેલ Life નો અનુભવ મારી જિંદગીમાં નવો હતો અને તેને લીધે હું ખૂબ જ ઉત્સાહિત હતો. હું ગ્રેજ્યુએટ પૂરું કરી અને પોસ્ટ ગ્રેજ્યુએટ કરવા જઈ રહ્યો હતો. નવુ શહેર, નવી કોલેજ, નવી હોસ્ટેલ, નવા સહઅધ્યાયીયો તથા નવા મિત્રો. આજના મોબાઈલ યુગમાં જ્યારે મોબાઈલનો અવિષ્કાર નહોતો થયો ત્યારે જીવનમાં જે મજા હતી તે હું તમારી સમક્ષ

Full Novel

1

Hostel Boyz - 1

મારુ પુસ્તક Hostel Boyz મારા હોસ્ટેલના લંગોટિયા મિત્રો પ્રિતલો પાઇલોટ, ચતુર ચિકો, પ્રિયવદન પટેલ, વિનયો વાંગો અને ભોળા ભાવલાને કરું છું. પ્રસ્તાવના : 20 મી સદીની શરૂઆતમાં અમારા જીવનના નવા અધ્યાયની શરૂઆત થઇ હતી. 2000- 2001 નું વર્ષ અમારા માટે Golden Year તરીકે હતું. હોસ્ટેલ Life નો અનુભવ મારી જિંદગીમાં નવો હતો અને તેને લીધે હું ખૂબ જ ઉત્સાહિત હતો. હું ગ્રેજ્યુએટ પૂરું કરી અને પોસ્ટ ગ્રેજ્યુએટ કરવા જઈ રહ્યો હતો. નવુ શહેર, નવી કોલેજ, નવી હોસ્ટેલ, નવા સહઅધ્યાયીયો તથા નવા મિત્રો. આજના મોબાઈલ યુગમાં જ્યારે મોબાઈલનો અવિષ્કાર નહોતો થયો ત્યારે જીવનમાં જે મજા હતી તે હું તમારી સમક્ષ ...Read More

2

Hostel Boyz - 2

પાત્ર પરિચય : વિનયો વાંગો વિનયાનું નામ પડતાં જ મને કરાટે અને nanchaku ની યાદ આવે છે. તે કરાટે nanchaku નો જબરો શોખીન હતો. તેનું મૂળ ગામ જુનાગઢ હતું અને મારી જેમ તે પોસ્ટ ગ્રેજ્યુએશન કરવા આવ્યો હતો. તે જ્યારે હોસ્ટેલમાં આવ્યો ત્યારે અલગ રૂમમાં રહેતો હતો પરંતુ અમારા Education ને કારણે તે અમારા રૂમમાં અને ગ્રુપમાં જોડાઈ ગયો હતો. તે સલમાન ખાનનો જબરો ફેન હતો. તેનો attitude પણ સલમાન ખાન જેવો હતો અને તે સલમાન ખાનની જેમ બોડી બિલ્ડીંગ કર્યા કરતો હતો. તે પોતાની સાથે dumbles પણ લઈ આવ્યો હતો. હા.... પણ અમને અફસોસ રહેશે કે અમારા કારણે ...Read More

3

Hostel Boyz - 3

પાત્ર પરિચય : ચતુર ચીકો ચતુર ચીકાનું નામ ચિરાગ હતું. પરંતુ ચીકુ જેવું તેનું ગોળ મોઢું હતું અને ચીકુના જેવી તેની smile. તેથી તેનું નામ અમે ચીકો પાડ્યું હતું. અમદાવાદથી 100 કિલોમીટર દૂર પાટણ પાસે પંચાસર ગામનો તે વતની પરંતુ મોટેભાગે તે અમદાવાદમાં રહ્યો હોવાથી તેના વ્યવહારમાં અમદાવાદીની છાંટ જોવા મળતી. ચીકા વિશે શું વાત કરું ? તે પોતાની વાતોથી સામેવાળાને એવો પ્રભાવિત કરે કે સામેવાળાને ચીકાની વાત માનવા સિવાય બીજો કોઈ વિકલ્પ જ ના સુઝે. જેમ મહોબ્બતે ફિલ્મમાં શાહરુખ ખાન બધાને પોતાની મીઠી વાણી અને smile થી જીતી લેતો તેવી રીતે મીઠી વાણી અને smile થી ચીકો બધાયને ...Read More

4

Hostel Boyz - 4

પાત્ર પરિચય : ભોળો ભાવલો ભોળો ભાવલો પણ વિનયાની જેમ જુનાગઢથી આવેલું પ્રાણી હતું. ભોળો ભાવલો નામ પ્રમાણે જ અને દરેકની મદદ માટે હંમેશા તૈયાર. ભોળો છતાં કામમાં હોશિયાર અને મજબૂત માણસ. વિનયાની જેમ south indian કોમેડી કલાકાર અને તેનો કલર પણ એવો જ. ભાવલાને આખા હોસ્ટેલની ચિંતા હતી એટલે કે હોસ્ટેલનો કોઈપણ વ્યક્તિ દુઃખી થાય તો ભાવલો દુઃખી થઈ જતો એટલો તે રહેમ દિલવાળો હતો. અમારા ગ્રુપમાંથી ભાવલો જ પૈસાની બચત કરતો હતો. અમારે જ્યારે પણ emergency માં પૈસાની જરૂર પડતી ત્યારે ભાવલા પાસેથી જ પૈસા નીકળતા હતા. ભાવલો હોસ્ટેલમાં આવ્યો ત્યારે તેને કોઈ વ્યસન ન હતું પરંતુ ...Read More

5

Hostel Boyz - 5

પ્રસંગ 1 : હોસ્ટેલનો અલાર્મ અને દૂધ આમ તો, અમે બધા અઘોરી આઇટમ હતા એટલે કે રાતના રાજા. અમારી ટાઈમ બપોરે હતો એટલે સવારે ઉઠવાનો ટાઈમ નક્કી હોતો નહી. ક્યારે 10 વાગ્યે તો ક્યારેક 11 વાગ્યે. અમારા ગ્રૂપના લોકો દરરોજ સવારે વહેલો અલાર્મ મૂકીને સંકલ્પ લેતા કે અમે લોકો વહેલા ઉઠી જઈશુ પરંતુ દરરોજ સવારે અમારા સંકલ્પો પર પાણી ફરી વળતું. બધા અલાર્મો 5-10 મિનિટના અંતરે મુકતા એટલે એક પછી એક અલાર્મ વાગતા સાથે જ હોસ્ટેલ અમારા અલાર્મોથી ગુંજી ઉઠતી. પરંતુ ખૂબીની વાત એ હતી કે 5-5 અલાર્મ હોવા છતાં અમે ઉઠતા નહીં અને અલાર્મ બંધ કરવાની તસ્દી પણ ...Read More

6

Hostel Boyz - 6

પ્રસંગ 4 : હોસ્ટેલનું ભૂત પુરાની હવેલીના રૂમો જેવા અમારા રૂમોનો દેખાવ હતો. આમ પણ, અમારા બધાના રૂમોની લાઈટો બંધ થઈ જાય એટલે અમારી હોસ્ટેલ ભુતીયા મહેલ જેવી લાગતી. રૂમમાં બંન્ને સાઇડમાં પલંગ ગોઠવાયેલા હતા અને રૂમના વચ્ચેના એરિયામાં ખાલી જગ્યા આવેલી હતી જેમાં વચ્ચે black color નું એક ચક્કર દોરેલું હતું. અમારા રૂમમાં રાત્રે જ્યારે મહેફિલો જામતી ત્યારે અમે દરરોજ જુદા જુદા વિષયો પર ચર્ચાઓ કરતા. ક્યારેક ફિલ્મની, તો ક્યારેક ક્રિકેટની, ક્યારેક રાજકારણની, તો ક્યારેક Education ની, ક્યારેક ધર્મની, તો ક્યારેક સંસ્કૃતિઓની ચર્ચાઓ કરતા. આ ચર્ચાઓ માટે જુદા જુદા રૂમમાંથી બધા લોકો આવીને અમારા રૂમમાં બેસતા ત્યારે અવાર ...Read More

7

Hostel Boyz - 7

પ્રસંગ 5 : ને મારી ટ્રેન ચૂકાઈ ગઈ...!! અમારા જેવા હોસ્ટેલના વિદ્યાર્થીઓ માટે ટ્રેનએ ખૂબ જ અગત્ય અને હતી જ્યારે પણ મારે રજાઓમાં હોસ્ટેલથી ઘરે જવાનું હોય ત્યારે હું મોટે ભાગે ટ્રેનમા જ જતો કારણ કે ટ્રેનની ટિકિટ ખૂબ જ વ્યાજબી ભાવમાં હતી અને જેટલા સમયમાં બસ પહોંચાડતી હતી તેટલા સમયમાં ટ્રેન પણ પહોંચાડી દેતી પરંતુ મારી સમસ્યા એ હતી કે રાજકોટથી ધોરાજીની તે સમયે એક જ ટ્રેન જતી હતી અને તે પણ સવારે 6:00 વાગ્યાની. મને શરૂઆતથી જ સવારે મોડા ઉઠવાની ટેવ હતી. તેમાં પણ જો સવારે 6:00 વાગ્યે ટ્રેનમાં જવાનું હોય તો સવારે 5:00 વાગ્યે ઊઠીને, સ્નાન ...Read More

8

Hostel Boyz - 8

પ્રસંગ 7 : હોસ્ટેલની ભાખરી આમ તો, દરેક હોસ્ટેલમાં જમવાનું હોય તેવું જ અમારી હોસ્ટેલમાં જમવાનું મળતું હતું પરંતુ ગ્રુપમાં મોટેભાગે ખાઉધરા હતા અને રાતોના રાજા હતા. હોસ્ટેલમાં રાતના જમણવાર પછી જે ભાખરીઓ વધતી તે એક મોટા તપેલામાં રાખતા અને રસોડાને બહારથી તાળું મારી દેતા. અમે દરરોજ રાત્રે મોડે સુધી જાગતા એટલે રાત્રે અમને બધાને ખૂબ જ ભૂખ લાગતી અને દરરોજ બહારનો નાસ્તો કરવો અમને પોસાય તેમ ન હતો તેથી અમે લોકો રાત્રે રસોડામાં ત્રાટકતા અને ઘુસણખોરી કરતા. રસોડામાં મુખ્ય દ્વાર પર તાળું લાગેલું હોવાથી અમે રસોડાની બારી પાસે પહોંચી જતા. રસોડાની બારીમાં સળિયા હોવાથી રસોડામાં જવા માટે કોઈ ...Read More

9

Hostel Boyz - 9

પ્રસંગ 9 : વ્યસનના Hot-Spot અને હિરેન પ્રજાપતિની પહેલ લીમડા ચોક : લીમડા ચોક પાસે બહુ મોટું આલાપ કોમ્પલેક્ષ છે. આલાપ કોમ્પ્લેકસમાં પ્રિયવદનની ઓફિસ આવેલી હતી. આલાપ કોમ્પલેક્ષમાં ગ્રાઉન્ડ ફ્લોરનો એરીયા બહુ મોટો હોવાથી અમે લોકો ક્યારેક રાત્રે જમીને તેની દિવાલો ઉપર બેસીને સિગારેટ પીતા, ગપ્પા મારતા અને ઠંડા પવનનો આનંદ માણતા. Wills ઉપર Garam લખીને પીધી અમે જ્યારે પણ સિગારેટ પીવા જતાં ત્યારે અમે બધા એક જ બ્રાન્ડની સિગારેટ પીતા હતા. તે બ્રાન્ડ એટલે Garam. Garam સિવાય કોઈ બીજી બ્રાન્ડની સિગારેટ પીતા નહીં એક વખત ઘણી જગ્યાએ શોધવા છતાં Garam સિગારેટ મળી નહી પરંતુ અમારે તો Garam બ્રાન્ડની ...Read More

10

Hostel Boyz - 10

પ્રસંગ 11 : ભોજનશાળાને અમારો રૂમ બનાવ્યો પછી કન્વીનરની ઓફિસ ઉપર કબજો આમ તો, હોસ્ટેલમાં અમને મળેલા રૂમથી ખુશ હતા પરંતુ હોસ્ટેલમાં અચાનક વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો થતાં કન્વીનરે અમારો રૂમ નવા વિદ્યાર્થીઓને રહેવા માટે આપી દીધો તથા અમને રહેવા માટે ભોજન શાળાનો હોલ આપ્યો. આમ તો, ભોજનશાળાનો હોલ બહુ મોટો હોવાથી અમે પણ ખુશી ખુશી આ ઓફરનો સ્વીકાર કર્યો પરંતુ થોડા દિવસોમાં અમને ખબર પડી ગઈ કે ભોજનશાળામાં મચ્છરોનો બહુ ત્રાસ હતો. રાત્રે મચ્છરો અમારી ઉપર તુટી પડતા. અમે પણ રાતના રાજા હોવાથી મચ્છરો સાથે યુદ્ધ લડતા, રાત્રે game રમતા અને મોજ મસ્તી કરતા. ભોજનશાળાના રૂમમાં પહેલા હોસ્ટેલના લોકો ...Read More

11

Hostel Boyz - 11

પ્રસંગ 13 : હારીજ અને સાવરકુંડલાના જાસૂસ હારીજ અને સાવરકુંડલાના વિદ્યાર્થીઓ 9th ધોરણમાં ભણતા હતા. હારીજની સાથે તેના પપ્પા રહેતા હતા અને તેઓ નેટવર્ક માર્કેટિંગનું કામ કરતા હતા. તેઓ એક-બે વખત અમને કંપનીની મિટિંગમાં લઇ ગયા હતા પરંતુ અમને નેટવર્ક માર્કેટિંગમાં કોઈ સમજણ પડતી નહોતી એટલે અમે તેના પર વધુ ધ્યાન આપતા ન હતા. હા, પ્રિતલાને તે કામમાં મજા આવતી હોવાથી તે નેટવર્ક માર્કેટિંગ કંપનીનું કામ કરતો હતો. તેને લીધે અમારે પણ ક્યારેક-ક્યારેક તેની કંપનીની પ્રોડક્ટ ખરીદવી પડતી હતી. પ્રિતલાને લીધે અમે અમારા સગાવહાલાને પણ પ્રોડક્ટ ખરીદવાનો આગ્રહ કરતા પરંતુ આ બિઝનેસ વધારે ચાલ્યો ન હતો પછી પ્રિતલાએ પણ ...Read More

12

Hostel Boyz - 12

પ્રસંગ 15 : હોસ્ટેલના રૂમમાં કવ્વાલીનો પ્રોગ્રામ અને લૂંગી ડાન્સ અમે રાતના રાજા હતા એટલે રૂમમાં અવારનવાર પ્રોગ્રામ કરતા રૂમમાં changes પણ કરતા રહેતા. એક વખત અમે બધાએ રૂમમાંથી લોખંડના પલંગ હટાવી બહાર કાઢી નાખ્યા અને બધાના ગાદલા જમીન પર ફરતા ગોઠવી દીધા પછી દરરોજ રાત્રે અમે જુદા જુદા પ્રોગ્રામ કરતા. ક્યારેક કવ્વાલીના તો ક્યારેય ડાન્સના પ્રોગ્રામ થતા. આજુબાજુના રૂમવાળા બધા અમારા રૂમમાં ગોઠવાઈ જતા. એક પછી એક બધાનો વારો આવે અને બધાએ ફરજિયાત કવ્વાલી ગાવાની રહેતી અને બાકીના બધાએ તેના સૂરમાં સૂર પુરાવે. મોટા મોટા કવ્વાલીના પ્રોગ્રામની જેમ કાયદેસર રીતે બધા કવ્વાલોના હાથમાં રૂમાલ બાંધીને, ફરતા ગાદલા ગોઠવીને ...Read More

13

Hostel Boyz - 13

પ્રસંગ 17 : Paper Briefing Work મારુ post graduation નું એજ્યુકેશન ચાલતું હતું. અમારી બધાની pocket money બહુ ઓછી તેથી મેં નક્કી કર્યું કે પોતાના ખર્ચા part-time job કરીને કાઢવા. તેથી હું જૂદીજૂદી કંપનીમાં interview આપવા માંડ્યો. એક કંપનીના interview માં હું પાસ થઈ ગયો. કંપનીમાંથી Paper Briefing નું કામ મળ્યું. પહેલા તો હું કંપનીમાં જઈને પેપર વર્ક કરતો હતો પરંતુ મારી કાર્ય કરવાની પદ્ધતિને લીધે વધારેમાં વધારે કામ મને મળવા માંડ્યું. Part-time ને લીધે વધારે કાર્ય કરવું મારા માટે સરળ ન હતું તેથી હું હોસ્ટેલમાં પણ Paper Briefing નું કામ લઈ આવતો. અમારા ગ્રુપએ પણ Paper Briefing નું ...Read More

14

Hostel Boyz - 14

પ્રસંગ 19 : 26th જાન્યુઆરીનો ભૂકંપ 26th જાન્યુઆરી 2001ના રોજ ગુજરાતમાં જોરદાર ભૂકંપ આવ્યો હતો. આ ભૂકંપને લીધે લાખો જાન-માલને નુકશાન થયું હતું અને મોટી ખુવારી થઈ હતી. આ વાત યાદ કરવાનું કારણ એ હતું કે આ ભૂકંપનું કેન્દ્ર બિંદુ કચ્છના ભૂજની નજીક હતું. ભુજમાં અમારા માતાજીનું મંદિર આવેલું છે અને 26th જાન્યુઆરીના રોજ મારો ભાઈ ત્યાં હતો. અમારો પરિવારમાંથી વરસોવરસ કોઇ ને કોઇ ભુજ અમારા માતાજીના મંદિરે દર્શન કરવા જતા હોય છે. 25th જાન્યુઆરીના રોજ પરિવારમાંથી કામકાજને લીધે કોઈ નીકળી શકતું ન હતું ત્યારે મારા ભાઈએ એકલા જવાનો નિર્ણય કર્યો. 25th તારીખે તે રાત્રે 12:30 વાગ્યાની ટ્રાવેલ્સમાં રાજકોટ ...Read More

15

Hostel Boyz - 15

પ્રસંગ 21 : P.G.D.A.C.A. College નું ગ્રુપ મારા કોલેજના pgdaca ગ્રુપ વિશે થોડી વાતો કરવી છે. અમારા નસીબ એટલા હતા કે હોસ્ટેલના ગ્રુપ જેવું જ અમને અમારું pgdaca કોલેજનું ગ્રુપ મળ્યુ હતું. અમે સાથે ખૂબ જ યાદગાર પળો માણી હતી. અમારા ક્લાસમાં 30 થી 32 boys અને 8 થી 10 girls હતી. અમારા ગ્રુપમાં એકતા ખૂબ જ સારી હતી. ગ્રુપમાં કોઈ એકને તકલીફ થતી તો બધા એક થઈને તે તકલીફ અને મુશ્કેલીઓનો સામનો કરતાં. ગ્રુપમાં મુખ્યત્વે સૂર્યો ટકો, ધમો, પંકલો, આશિષ, ગોટી, ભટ્ટી, મિલિંદ, અમરીષ, મૂસ્તાન શીર અને કાકા ચાલે વાંકા વગેરે મુખ્ય હતા. સૂર્યો ટકો : સૂર્યો ટકો ...Read More

16

Hostel Boyz - 16

પ્રસંગ 23 : કોલેજમાં ક્રિકેટ અને વોલીબોલની મસ્તી કોલેજ પાસે રમત-ગમત માટે મોટું મેદાન હતું. કોલેજ પ્રશાસન પણ રમતગમતને આપતો હતો. અમારા pgdaca ક્લાસમાંથી અડધા લોકો ક્રિકેટ રમતા અને બાકીના લોકોને વોલીબોલમાં interest હતો. અમારા ગ્રુપની છોકરીઓ પોતાની રીતે રમતો રમતી. કોલેજનો ટાઈમ પૂરો થયા બાદ અમે લોકો ક્રિકેટ અને વોલીબોલ રમવા જતા હતા. અમારા કોલેજનું બિલ્ડીંગ નવું બનતું હતું તેમાં બહુ લિમિટેડ ક્લાસ હતા તેથી વિદ્યાર્થીઓની સંખ્યા પણ લિમિટેડ હતી. જેથી બહુ ઓછા વિદ્યાર્થીઓ રમતગમતના મેદાનમાં રમતા હતા. જેથી રમતગમતના મેદાનનો લાભ અમે સૌથી વધુ લેતા. ક્યારેક અમે ક્રિકેટ અને વોલીબોલમાં એટલા મશગૂલ થઈ જતા કે સમયનું ભાન ...Read More

17

Hostel Boyz - 17

પ્રસંગ 25 : Ring Theory અમે કોલેજ પ્રશાસનની સામે અવારનવાર વિરોધ નોંધાવતા હોવાથી તેઓ અમારા ક્લાસનું કાઈ નુકસાન ન શકે તે માટે અમારા ક્લાસની અંદર અમે બધાએ એક સિસ્ટમ વિકસિત કરી હતી કે કોલેજ પ્રશાસન તરફથી કોઈ પણ માહિતી કોઈ એક વિદ્યાર્થીને મળે તો તે બીજાને forward કરે, બીજો ત્રીજાને અને ત્રીજો ચોથાને forward કરી દે જેથી દરેક વિદ્યાર્થી પાસે માહિતી પહોચી જાય અને કોઈ એક વિદ્યાર્થી પર બધાને માહિતી forward કરવાનો બોજ આવે નહીં કારણ કે તે સમયે અમારી પાસે મોબાઇલ હતા નહીં, તેથી તાત્કાલિક બધાને માહિતી forward કરવા માટે આ ટેકનીક બહુ જ અસરકારક હતી. આ કોમ્યુનિકેશનની ...Read More

18

Hostel Boyz - 18

પ્રસંગ 27 : પ્રિન્સિપાલની ઓફિસમાં ધમાલ થર્ટી ફર્સ્ટની ઉજવણી બાદ કોલેજ પ્રશાસન તરફથી અમારું સરઘસ નીકળવાનું નક્કી હતું. ફર્સ્ટની ઉજવણી અમારા બધા માટે ભારે પડવાની હતી તેની અમને બધાને કલ્પના પણ નહોતી. અમારા ક્લાસના પાછલા રેકોર્ડ જોતાં કોલેજ પ્રશાસને અમારા ક્લાસના બધા છોકરાઓને તો માફ કરી દીધા પરંતુ અમારા ક્લાસનું moral તોડવા માટે તેણે અમારા ક્લાસની છોકરીઓને ધમકાવી અને તેઓને સજા આપવાનું નક્કી કર્યું હતું. 31st ના રોજ કોલેજ બંક કરવા માટે અને છોકરાઓ સાથે ઉજવણી કરવા માટે છોકરીઓને punishment આપવામાં આવી. punishment એ હતી કે દરેક છોકરી પોતાના parents ને સાથે લઈને પ્રિન્સિપાલની ઓફિસમાં રૂબરૂ માફી માંગે. બધી ...Read More

19

Hostel Boyz - 19

પ્રસંગ 29 : યુનિવર્સિટીમાંથી Final Exam postponed કરાવી કોલેજમાં જ્યારે Final Exam આવવાની હતી ત્યારે અમારો કોર્સ હજુ પૂરો ન હતો તેથી અમે કોલેજના પ્રોફેસર સાથે date postponed કરવા માટે ચર્ચા કરી તો પ્રોફેસરોએ અમને પ્રિન્સીપાલને મળવાની સલાહ આપી તેથી અમે લોકો પ્રિન્સિપાલને મળીને Exam date postponed કરવા માટેની ચર્ચા કરી પ્રિન્સિપાલે અમને કહ્યું કે "Exam date ફક્ત યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર જ change કરી શકે". તેથી હવે આગળની કાર્યવાહી શું કરવી તેના વિશે અમે બધા ચર્ચાઓ કરતા હતા કારણ કે એકલદોકલ ક્લાસ વાઇસ ચાન્સેલરને રજૂઆત કરે તો કદાચ તેઓ અમારી વાતો સાંભળે કે ન પણ સાંભળે ? તેથી અમે ...Read More

20

Hostel Boyz - 20 - last part

પ્રસંગ 31 : હોસ્ટેલ અને કોલેજના તહેવારો તહેવારોમાં રજા હોવાથી અમે લોકો મોટાભાગના તહેવારો ઘરે જ ઉજવતા હતા પરંતુ તહેવાર અમે બધા સાથે રાજકોટમાં જ ઉજવતા હતા. નવરાત્રિના તહેવારોમાં બધા પ્રાર્થના હોલમાં સાથે ઉજવણી કરતા હતા. બધા માતાજીના વંદન, આરતી, દર્શન કરી, ધોળ કીર્તન ગાઇને અને પ્રાર્થના હોલમાં જ ગરબે ઘૂમતા. કોલેજમાં અમે જુદા જુદા Days ની ઉજવણી કરતા હતા અને એવો પ્રયાસ કરતાં હતા જેથી કોલેજના બધા ક્લાસના વિદ્યાર્થીઓ આ ઉજવણીમાં જોડાય. પ્રસંગ 32 : હોસ્ટેલ અને કોલેજના ફેરવેલ આમ તો, અમારી હોસ્ટેલમાં ફેરવેલના પ્રસંગો ઉજવાતા નહોતા કારણ કે મહિનામાં ઘણા લોકો હોસ્ટેલમાં આવતા હતા અને ઘણા લોકો ...Read More