લાગણી ને પેલે પાર

(45)
  • 26.9k
  • 5
  • 9.8k

બસ હવે એ થાકી ગઈ ' તી , કંઇક પોતાના ઓ થી તો કંઇક પોતાની કિસ્મત થી , અથાક પ્રયત્નો બાદ મળતી રહેલી નિષ્ફળતા થી , કે પછી બધાં નાં ધિક્કાર થી , રોજ એક જ સવાલ એને કોરી ખાતો કે શું ખરેખર કોઈ ને જરૂર છે મારી??? આ જીવન શું કામ મળ્યું છે મને??? હું નડતી રહેલી કેમ છું બધા ને??? .... બસ આ જ સવાલ એના માનસિક સંતુલન ને ખરાબ કરી રહ્યો હતો, અને એ જ સમયે એના હિતેત્સું ઓ કોઈ કારણસર વ્યસ્ત હતા !!! સાથ આપવા વાળું કે હાથ પકડવા વાળું કોઈ ન હતું! આશાએ , એક

1

લાગણી ને પેલે પાર (ભાગ - ૧)

બસ હવે એ થાકી ગઈ ' તી , કંઇક પોતાના ઓ થી તો કંઇક પોતાની કિસ્મત થી , અથાક બાદ મળતી રહેલી નિષ્ફળતા થી , કે પછી બધાં નાં ધિક્કાર થી , રોજ એક જ સવાલ એને કોરી ખાતો કે શું ખરેખર કોઈ ને જરૂર છે મારી??? આ જીવન શું કામ મળ્યું છે મને??? હું નડતી રહેલી કેમ છું બધા ને??? .... બસ આ જ સવાલ એના માનસિક સંતુલન ને ખરાબ કરી રહ્યો હતો, અને એ જ સમયે એના હિતેત્સું ઓ કોઈ કારણસર વ્યસ્ત હતા !!! સાથ આપવા વાળું કે હાથ પકડવા વાળું કોઈ ન હતું! આશાએ , એક ...Read More

2

લાગણી ને પેલે પાર (ભાગ-૨)

વરસાદ ની ઋતું પૂરી થવામાં હતી અને હવે વાતાવરણ ખુશનુમાં રેહતું હતું . ધીમે ધીમે ગુલાબી ઠંડી શરૂઆત થઈ ચૂકી હતી . શરદ ઋતુ જેમાં ધીમે ધીમે વેહતી નદીઓ અને સાફ થયેલા રસ્તાઓ અને ઉઘાડું આકાશ. રાત્રે તો જાણે તારાઓના તેજ થી હિરકણ થી જડેલું લાગતું આકાશ . અને ઘણા બધા તેહવારો થી ભરપુર એવી શરદ ઋતુ નો સમય હતો . નવરાત્રી બસ શરૂ થવામાં હતી અને આંશિકા ના મન માં આનંદ હતો નવરાત્રી નો ,એના પ્રિય તહેવારનો કદાચ ગુજરાત ની દરેક સ્ત્રીનો પ્રિય તેહવાર હશે નવરાત્રી . નૃત્ય દ્વારા દેવીની ઉપાસના કરવાનો તેહવાર નારીશક્તિ નું પૂજન અને ...Read More

3

લાગણી ને પેલે પાર - (ભાગ-૩)

વળતે દિવસે આંશિકા મીટીંગ માટે તૈયાર થઈ ને સવારે 3 વાગ્યા ની એની બસ હતી , ગાંધીનગર જવા ... અંદર થી ખુશ હતી એ કારણ કે એનું પ્રિય સિટી હતું એ..અને અપ્રિય પણ .... આંશિકા બસમાં બેઠી હતી ને હંમેશની જેમ જ વિન્ડો સીટ લીધી હતી . કાનમાં ઇયર ફોન અને અરિજિત સિંહ નાં સોંગ સાંભળતા સાંભળતા એની આંખ ક્યારે લાગી ગઈ ખબર જ નાં રહી. અંશુ તું યાર તારું કામ પતાવીને શોપિંગ ચાલ ને મારી જોડે યાર! મારા કઝીન નાં મેરેજ છે . અને u તો know me ના! કપડાં સિલેક્ટ કરવામાં હું ખાસ કંઇ ટેલેન્ટેડ નથી ને!! ...Read More

4

લાગણી ને પેલે પાર - (ભાગ- ૪)

આંશિકા હજી ધ્રૂજતી જ હતી ત્યાં, ફોન ની રીંગ પૂરી થઈ ગઈ. એ થોડી શાંત થઈ ત્યાં ફરીથી में या ना रहूं तुम मुझसे कहीं बाकी रेहना..રીંગ વાગી ફોન ની ... શિવ ને લાગ્યું કે આંશિકા હવે ફોન નહિ ઉપાડે એટલે એણે ફોન કટ કરી નાખ્યો. આંશિકા લાગણી ના વંટોળ માંથી માંડ માંડ છૂટી હતી. થોડું હસતાં શીખી હતી, પોતાનામાં જ જીવતાં એ શીખી રહી હતી. અને એક ફોન કોલ થી એ બસ ભાંગી પડી. કાશ એ કોલ ને અવગણી શકી હોત. પણ હજુ તે લાગણી ને પેલે પાર જોઈ શકતી ન હતી. may be she ...Read More

5

લાગણી ને પેલે પાર - (ભાગ -૫)

2 વર્ષ પેહલા... જતો રહ્યો?? મને મુકીને જતો રહ્યો?! હા અંશુ તને મૂકી ને જતો રહ્યો he don't love ..come on get up and accept the reality. તું સ્ટ્રોંગ છે તું, આવું નાં કરી શકે અંશુ, એમ કહીને એને ઊભી કરી રહેલી ઈશું અને દેવિકા જાણે ખૂબ જ મુશ્કેલી થી પોતાના આંસુઓ રોકી રહ્યા હતા, કારણ કે એ બન્ને એ આંશિકા અને શિવનાં સપનાં એની સાથે સાથે જ જોયા હતાં. એ બંને નાં માઈન્ડ માં પરફેક્ટ કપલ અને સાચો પ્રેમ એટલે શિવાંશિકા જ. એ લોકો ને ખુબ નવાઈ લાગી, કે શિવ આવું કેમ કરી શકે. ?! અને આંશિકા ને ...Read More

6

લાગણી ને પેલે પાર - (ભાગ -૬)

આજે આંશિકા જોબ પરથી થોડી વહેલી ફ્રી થઈ ગઈ હતી . તો બસ મન થયું કે આજે તો ફેવરિટ પર જઈ જ આવું . એટલે પહોંચી ગય પાર્ક માં....શાંતિ થી એક બેન્ચ પર બેસીને રસ્તા પર અવર જવર કરતાં લોકોને જોઈ રહી હતી. વાતાવરણ ની પારદર્શિતા તેમજ ચાલી રહેલી ખુશનુમાં હવા ,આંશિકાનાં મન ને શાંત કરી રહી હતી. તે એકદમ મસ્ત રીતે વાતાવરણ નો લાભ માણી રહી હતી ..અચાનક પાછળ થી અવાજ આવ્યો , અંશુ!! પાછળ ફરીને જોયું તો એક અસ્પષ્ટ યાદો સાથેનું સ્પષ્ટ વ્યક્તિત્વ , તું અંશુ જ ને?? અરે કેટલી ગળી ગઈ છો યાર જમવાનું રાખ થોડુંક....અને ...Read More

7

લાગણી ને પેલે પાર - (ભાગ -૭)

સાંજે ક્યારેક જમ્યા વગર સૂઈ જાવ તો તે જમ્યું કે નહિ એ પૂછવા વાળું કોઈ નાં હતું , ...માથાનો વધી જાય ત્યારે કોઈ કહેવા વાળું નાં હતું કે જો તું દવા નહિ પીવે તો હું તારી જોડે 2 દિવસ નહિ બોલું. મારી ચુપ્પી ને સમજવા વાળું હવે કોઈ રહ્યું જ નાં હતું ,હું રિસાઈ જાઉં તો તને મસ્ત બાર્બી આપીશ એવું કહીને હસાવનાર કોઈ રહ્યું જ નહિ યાર , 2 વર્ષ થઈ ગયા શિવ ...તું લગ્ન કરી રહ્યો છે અને હું હજી પણ ત્યાં ની ત્યાં જ ઉભી છું. હવે તો મને પણ હસવું આવે છે મારા પર ...Read More