ખૂની પ્રેમ

(64)
  • 15.5k
  • 1
  • 5k

આ કહાની એક એવા માણસ ની છે જે ખૂબ અમીર છે.ખાનદાની અમીર જે માણસે ક્યારેય કંઈ જ કામ નથી કર્યું.બસ પોતાના બાપ-દાદા ના રૂપિયા ઉપર જલસા કરે છે. એનું નામ છે આરવ. તો આરવ પોતાના આલીશાન મહેલ માં એકલો રહેતો હોય છે. કેમકે એના અમુક ખરાબ કામ ના કારણે એનું પરિવાર એની સાથે નથી પણ એ અંત માં તમને સમજાઈ જશે. એક દિવસ ની વાત છે જ્યારે આરવ પોતાની કાર માં એસી માં પોતાના ડ્રાઇવર નો ઇન્તેઝાર કરતો

New Episodes : : Every Saturday

1

ખૂની પ્રેમ

આ કહાની એક એવા માણસ ની છે જે ખૂબ અમીર છે.ખાનદાની અમીર જે માણસે ક્યારેય કંઈ જ કામ નથી પોતાના બાપ-દાદા ના રૂપિયા ઉપર જલસા કરે છે. એનું નામ છે આરવ. તો આરવ પોતાના આલીશાન મહેલ માં એકલો રહેતો હોય છે. કેમકે એના અમુક ખરાબ કામ ના કારણે એનું પરિવાર એની સાથે નથી પણ એ અંત માં તમને સમજાઈ જશે. એક દિવસ ની વાત છે જ્યારે આરવ પોતાની કાર માં એસી માં પોતાના ડ્રાઇવર નો ઇન્તેઝાર કરતો ...Read More

2

ખુની પ્રેમ -૨

પ્રેમ ના ઘણા પ્રકાર છે પ્રેમ ખાલી છોકરા અને છોકરી નો નથી હોતો પણ પ્રેમ માતા પિતા અને તેમના વચ્ચે પણ હોય છે. પ્રેમ બે ગાઢ મિત્રો વચ્ચે પણ હોય છે અને આવી રીતે પ્રેમ નાં અલગ પ્રકાર છે. આપણી આજની કહાની આ જ રીતની કંઇક છે બે ખાસ મિત્રોની કહાની તો ચાલો આજે તમને પ્રેમ ના એક નવો ભયાનક ચેહરા સામે પ્રત્યેક્ષ કરાવું. આ કહાની છે અજય અને રાહુલ નામ ના બે ખાસ મિત્રો ની. એક દિવસ અજય ઉપર અજાણ્યા નંબર પર થી ફોન આવે છે સામે વાળી વ્યક્તિ કોણ છે ...Read More

3

ખૂની પ્રેમ - 3

ઘણા સમય પછી લખું છું આશા છે કે તમે હજી મને ભૂલ્યા નથી તો અગાઉ ખૂની પ્રેમ ના બન્ને ની સફળતા બાદ મૈં આ ત્રીજા ભાગ ની રચના કરી છે. આશા કરું છું કે મારા આ ખૂની પ્રેમ ના ત્રીજા ભાગ ને પણ તમે પહેલાં ના બન્ને ભાગ જેટલો જ પ્રેમ આપશો. તો ચાલો વાર્તા ની શરૂઆત કરીએ. તો વાર્તા ની શરૂવાત થાય છે આરવ અને અંજલિ થી. આરવ અને અંજલિ બન્ને પતિ પત્ની છે. બન્ને ના લગ્ન તે બન્ને ના પરિવાર દ્વારા કરાવવા માં આવે છે. પહેલાં જ્યારે અંજલિ પરણીને આરવ ના ઘરે આવે ...Read More