ચાલો, ઈતિહાસની કેડીએ

(4)
  • 6.7k
  • 0
  • 1.6k

એડમ અને ઈવ (બાબા આદમ અને હવ્વા ) આ પાશ્ચાત્ય સંસ્કૃતિની કથા છે. બાઈબલમાં એનો ઉલ્લેખ પણ આપેલો છે. વાત કંઈક આવી છે.... " પરમેશ્વરે સૃષ્ટિની રચના કરી. અનેક પ્રકારનાં પ્રાણીઓ, વનસ્પતિઓ, સમુદ્ર, પહાડ અને આકાશ બનાવ્યાં. પરમેશ્વરે પોતાની સર્વ શ્રેષ્ઠ કૃતિ એવા એક પુરુષનું નિર્માણ કર્યું. એ પુરુષને નામ આપ્યું એડમ. પરમેશ્વરે કૃપા કરીને એડમની પાંસળીમાંથી એક સ્ત્રીની રચના કરી. એ સ્ત્રીને નામ આપ્યું ઈવ. એડમ અને ઈવ ભોળા અને નિર્દોષ હતાં. પરમેશ્વરની દરેક વાત માનતાં. પરમેશ્વરે એડમ અને ઈવને પોતાનાં સ્વર્ગના બગીચામાં રહેવા માટે સ્થાન આપ્યું હતું. તેઓને આખા બગીચામાં ફરવાની અને બધાં જ ફળ ખાવાની છૂટ હતી.

New Episodes : : Every Saturday

1

ચાલો, ઇતિહાસની કેડીએ- ૧ ( આદમ અને ઈવ )

એડમ અને ઈવ (બાબા આદમ અને હવ્વા ) આ પાશ્ચાત્ય સંસ્કૃતિની કથા છે. બાઈબલમાં એનો ઉલ્લેખ પણ આપેલો છે. કંઈક આવી છે.... " પરમેશ્વરે સૃષ્ટિની રચના કરી. અનેક પ્રકારનાં પ્રાણીઓ, વનસ્પતિઓ, સમુદ્ર, પહાડ અને આકાશ બનાવ્યાં. પરમેશ્વરે પોતાની સર્વ શ્રેષ્ઠ કૃતિ એવા એક પુરુષનું નિર્માણ કર્યું. એ પુરુષને નામ આપ્યું એડમ. પરમેશ્વરે કૃપા કરીને એડમની પાંસળીમાંથી એક સ્ત્રીની રચના કરી. એ સ્ત્રીને નામ આપ્યું ઈવ. એડમ અને ઈવ ભોળા અને નિર્દોષ હતાં. પરમેશ્વરની દરેક વાત માનતાં. પરમેશ્વરે એડમ અને ઈવને પોતાનાં સ્વર્ગના બગીચામાં રહેવા માટે સ્થાન આપ્યું હતું. તેઓને આખા બગીચામાં ફરવાની અને બધાં જ ફળ ખાવાની છૂટ હતી. ...Read More