લવ એટ ફર્સ્ટ સાઇટ ઇન લાયબ્રેરી.

(5)
  • 2.8k
  • 0
  • 630

રિશી લાયબ્રેરીમાં રોજની માફક વાંચી રહ્યો હતો.. જીવવિજ્ઞાન ની બુક.. વિક પછી એને ટેસ્ટ એક રિપોર્ટ પણ સબમિટ કરવાનો હતો એટલે એ બુક્સ ફન્ફોસીને એમાંથી જરૂરી માહિતી એકત્ર કરીને પછી એક રિપોર્ટ રેડી કરી શકે.. પ્રાણીવિજ્ઞાન પર લેખ લખવાનો હતો એટલે મોટી ને મોટી થોથા બુક્સ વાંચી રહ્યો હતો.. ખુબજ શાંત વાતાવરણમાં એ કોન્સન્ટ્રેટ સાથે પોતાની પ્રવૃત્તિ માં રચ્યો પચ્યો હતો ત્યાંજ બહાર કોઈ જોરથી કોઈનો પગરવનો નાદ સંભળાયો અને જોતજોતામાં એ પગરવ લાયબ્રેરી આગળ જાણે આવી રહ્યો હોય એમ પ્રતીત થયું.. આખરે એક અત્યંત સ્વરૂપવાન યુવતી લગ્નનો સાંજ શણગાર પહેરેલી હાલતમાં પગમાં પાયલના રણકાર સાથે રુમઝુમ કરતી રિશી તરફ

New Episodes : : Every Monday

1

લવ એટ ફર્સ્ટ સાઇટ ઇન લાયબ્રેરી. (પાર્ટ 1)

રિશી લાયબ્રેરીમાં રોજની માફક વાંચી રહ્યો હતો.. જીવવિજ્ઞાન ની બુક.. વિક પછી એને ટેસ્ટ એક રિપોર્ટ પણ સબમિટ કરવાનો એટલે એ બુક્સ ફન્ફોસીને એમાંથી જરૂરી માહિતી એકત્ર કરીને પછી એક રિપોર્ટ રેડી કરી શકે.. પ્રાણીવિજ્ઞાન પર લેખ લખવાનો હતો એટલે મોટી ને મોટી થોથા બુક્સ વાંચી રહ્યો હતો.. ખુબજ શાંત વાતાવરણમાં એ કોન્સન્ટ્રેટ સાથે પોતાની પ્રવૃત્તિ માં રચ્યો પચ્યો હતો ત્યાંજ બહાર કોઈ જોરથી કોઈનો પગરવનો નાદ સંભળાયો અને જોતજોતામાં એ પગરવ લાયબ્રેરી આગળ જાણે આવી રહ્યો હોય એમ પ્રતીત થયું.. આખરે એક અત્યંત સ્વરૂપવાન યુવતી લગ્નનો સાંજ શણગાર પહેરેલી હાલતમાં પગમાં પાયલના રણકાર સાથે રુમઝુમ કરતી રિશી તરફ ...Read More