પ્રિન્સ અને પ્રિયા

(12)
  • 19.9k
  • 2
  • 6.7k

ભાગ-૧- પહેલી નજર પ્રિયા અરે ઓ પ્રિયા! આ જો પેપરમાં એડ આવી છે સ્પોકન ઈંગ્લીશ નાં શર્ટિફાઈડ કોર્શની. તને બહુ ગમે છે ને, તો આજે જ આપણે જતા આવીયે. સારૂં મંમ્મિ કહીને પ્રિયા કોલેજ જવા માટે નીકળે છે. બીજી તરફ પ્રિન્સ એની મનપસંદ નોકરીએ જવાની તૈયારી કરતો હોય છે. ઘરમાં નવા જ પરણીને આવેલા ભાભી ઉત્સાહ સાથે તેને પૂછે છે, પ્રિન્સ ભાઈ ! આજે તમે ઓફિસે થી થોડાક વહેલાં આવી શકશો? તમારા ભાઈને લગ્ન વખતે બહુ રજાઓ પાડી હતી તો નથી આવી શકાય એમ. પ્રિન્સ હજુ કંઈ જવાબ આપે તેની પહેલાંજ તેનાં મમ્મી-પપ્પા બન્ને પૂછી લે છે કે કેમ શું

New Episodes : : Every Thursday

1

પ્રિન્સ અને પ્રિયા - 1

ભાગ-૧- પહેલી નજર પ્રિયા અરે ઓ પ્રિયા! આ જો પેપરમાં એડ આવી છે સ્પોકન ઈંગ્લીશ નાં શર્ટિફાઈડ કોર્શની. તને ગમે છે ને, તો આજે જ આપણે જતા આવીયે. સારૂં મંમ્મિ કહીને પ્રિયા કોલેજ જવા માટે નીકળે છે. બીજી તરફ પ્રિન્સ એની મનપસંદ નોકરીએ જવાની તૈયારી કરતો હોય છે. ઘરમાં નવા જ પરણીને આવેલા ભાભી ઉત્સાહ સાથે તેને પૂછે છે, પ્રિન્સ ભાઈ ! આજે તમે ઓફિસે થી થોડાક વહેલાં આવી શકશો? તમારા ભાઈને લગ્ન વખતે બહુ રજાઓ પાડી હતી તો નથી આવી શકાય એમ. પ્રિન્સ હજુ કંઈ જવાબ આપે તેની પહેલાંજ તેનાં મમ્મી-પપ્પા બન્ને પૂછી લે છે કે કેમ શું ...Read More

2

પ્રિન્સ અને પ્રિયા - 2

ભાગ-૨- મટીરીયલ ની આપ-લે ક્લાસના પહેલા દિવસે ટીચર અને સ્ટુડન્ટ્સ એક બીજાને પોત પોતાનો પરીચય આપે છે. નિરવ, પ્રિન્સ તેના ભાભીને આવવામાં સહેજ મોડું થઈ જાય છે એટલે તેમને ક્લાસમાં કોઈનો પરીચય નાં મળ્યો. મોડા આવવાના કારણે પ્રિન્સ ક્લાસમાં સૌથી પાછળ બેઠો હતો અને પ્રિયા સૌથી આગળ. અને પછી ક્લાસમાં ચાલું થયું મટીરીયલ વિતરણ. રજીસ્ટ્રેશન નો સમય પૂરો થયા પછી ક્લાસમાં નામ લખાવવાના કારણે નિરવ, પ્રિન્સ અને તેના ભાભીને પહેલા દિવસે મટીરીયલ નાં મળ્યું. ટીચરે રિકવેસ્ટ કરી કે હમણાં ૨-૩ દિવસ માટે પ્લીઝ કોઈ આ ૩ સ્ટુડન્ટ્સ સાથે તમારૂં મટીરીયલ શેર કરજો. પરંતુ બધાનો પહેલો જ દિવસ હતો, હજુ ...Read More

3

પ્રિન્સ અને પ્રિયા - 3

ભાગ - ૩ - પહેલી વાતચીતક્લાસના પહેલા દિવસે તો માત્ર એકબીજાનો પરિચય આપવાનું અને મટીરીયલ વિતરણનું કામ થયું હતું. આજથી એટલે કે બીજા દિવસથી ક્લાસમાં ઇંગ્લિશ સ્પીકિંગનું ભણવાનું ચાલુ થવાનું હતું. પણ ટીચરે જોયું કે હજુ સુધી ક્લાસમાં બધા એકબીજા સાથે હળીમળી શક્યાં નથી. તેથી તેમણે એક તરકીબ અપનાવી. તેમણે બધા સ્ટુડન્ટ્સને કીધું કે તમારું નામ એક ચિઠ્ઠીમાં લખીને વાળીને મને આપી જાવ. બધા જ લોકો ટીચરના કહ્યા પ્રમાણે પોતાનું નામ લખીને આપી જાય છે અને પછી ટીચર એક સાથે કોઈ બે ચિઠ્ઠી ઉપાડે અને તેમાં જે બે લોકોનું નામ નીકળે તે બંને લોકોએ સાથે બેસવાનું એવું નક્કી કરે ...Read More

4

પ્રિન્સ અને પ્રિયા - ભાગ - ૪ - પ્રિન્સની જલન

પ્રિન્સ ઘરે જઈને આજે ક્લાસમાં પ્રિયાએ તેની જે મદદ કરી હોય છે તે યાદ કરે છે અને મનમાં વિચારે કે પ્રિયા સુંદર તો છે જ પરંતુ તેનો સ્વભાવ પણ કેટલો સરળ છે. બીજી તરફ પ્રિયા પણ આજે ક્લાસ પૂરા થયા પછી પાર્કિંગમાં તેણે જે જોયું તે યાદ કરે છે. પ્રિયાની સેફ્ટી માટે પ્રિન્સ જાતે કરીને પાર્કિંગમાંથી પોતાનું બાઇક નીકાળવામાં થોડી વધારે વાર લગાડે છે. પ્રિયા વિચારે છે કે પ્રિન્સ શરમાળ અને સીધો છોકરો તો છે જ પરંતુ સંસ્કારી પણ છે. આમ પ્રિન્સ અને પ્રિયા એકબીજા વિશે વિચારતા વિચારતા પોતપોતાના ઘરે સુઈ જાય છે. સવારે ઊઠીને પછી પ્રિન્સ અને પ્રિયા ...Read More

5

પ્રિન્સ અને પ્રિયા - ભાગ - ૫ - પ્રિયાનું અટેન્શન

પ્રિન્સ ને ઘરે લઈ આવ્યા પછી તે થોડું સારૂં ફીલ કરે છે એટલે ભાભી અને નિરવ બંને ક્લાસમાં જવાનો કરે છે. પ્રિન્સ પણ ક્લાસમાં જવા માટેની તૈયારી બતાવે છે પરંતુ ઘરના બધા જ ના પાડે છે અને પ્રિન્સનું તેમની પાસે કંઇ ચાલતું નથી. પ્રિન્સ ઘરે તો રહી જાય છે પરંતુ તેનું ધ્યાન ક્લાસમાં શું થયું હશે તે તરફ જ રહે છે. આજે ક્યાંક ફરીથી તો નિરવ પ્રિયા ની પાસે નહીં હોય તો હોય ને? તે પ્રિયાને ઇમ્પ્રેસ કરવાની કોશિશ નહીં કરતો હોય ને? આવા બધા વિચારો પ્રિન્સ ના મન માં આવ્યા કરે છે અને પ્રિન્સ બેચેન થઈ જાય છે. ...Read More

6

પ્રિન્સ અને પ્રિયા - ભાગ -૬ - પ્રેમ નો અહેસાસ

ઘરે ગયા પછી પણ પ્રિયા પ્રિન્સની એકસીડન્ટ ના કારણે થયેલી હાલત વિષે વિચારે છે અને ચિંતા કરે છે. બીજી પ્રિન્સ પણ ઘરે જઈને પ્રિયાએ ક્લાસમાં તેની જે મદદ કરી હતી તેના વિશે વિચારે છે. આમ બંને દિવસ-રાત હવે એકબીજાના વિશે વિચાર કરવા લાગે છે. કિસ્મત ના ખેલ થી અજાણ પ્રિયા અને પ્રિન્સ બંને સમજી નથી શકતા કે તેઓ એકબીજા વિશે કેવી લાગણી મહેસૂસ કરી રહ્યા છે. વળી પ્રિન્સને વાગેલુ હોવાને કારણે થોડા દિવસ માટે ટીચર પ્રિન્સને પ્રિયાની જોડીને કાયમ કરી દે છે. આ દિવસો દરમ્યાન પ્રિન્સ અને પ્રિયા બંને એકબીજાને થોડું વધારે સારી રીતે જાણવાની કોશિશ કરે છે અને બંને ...Read More