કોફી હાઉસ

(8.1k)
  • 523.3k
  • 197
  • 182.6k

Coffee house is a true love story between PREY KUNJ.... They both love each other deeply... Read this story and feel love in your heart.......

Full Novel

1

કોફી હાઉસ - પાર્ટ ૧

Coffee house is a true love story between PREY KUNJ.... They both love each other deeply... Read this story feel love in your heart....... ...Read More

2

કોફી હાઉસ - પાર્ટ ૨

This is a love story between PREY KUNJ. They both have true love between them. Read this love and feel the love in your heart..... Keep reading friends ..... ...Read More

3

કોફી હાઉસ - પાર્ટ ૩

કુંજનના કોલેજના પ્રથમ દિવસે જ પ્રેયને મળવાનુ થયુ. પ્રેય તેને જોઇને દિગ્મુઢ બની ગયો. તેની સુંદરતા અને વાક્છટા પ્રેયના પર છવાઇ ગઇ, તે મનોમન કુંજન પર ફીદા થઇ ગયો, સાયદ તેને લવ એટ ફર્સ્ટ સાઇટ થઇ ગયો હતો કુંજન સાથે., બીજે દિવસે કુંજનનુ ક્લાસમાં લેઇટ પહોંચવુ અને પ્રેયની બાજુમાં બેસવુ..... પ્રેમની દુનિયામાં ખોવાઇ જવા વાંચતા રહો કોફીહાઉસ પાર્ટ-૩ અને હા દોસ્તો મને વોટ્સ એપ નંબર પર અથવા મેઇલ પર પ્રતિભાવ આપવાનુ ભુલજો નહી..... વાંચો અને પ્રેય અને કુંજની પ્રેમમય દુનિયામાં ડુબી જાઓ મિત્રો,,,, કીપ રીડીંગ... થેન્ક્સ... ...Read More

4

કોફી હાઉસ - પાર્ટ ૪

કોલેજના રોમિયો ટાઇપ રોમિલે કુંજનને હેરાન કરી એ વાતની જાણ થતા પ્રેય તેની કુંજ માટે રોમિલ સાથે લડી પડે અને કુંજનના મન પર તેની ખુબ સારી છાપ પડે છે. બન્ને એક વખત કોલેજ ટાઇમ બાદ કોફીહાઉસ માં મળે છે અને વરસાદી માહોલમાં પ્રેય તેને લોંગ ડ્રાઇવ પર આવવા પ્રપોઝ કરે છે. શું આ લોંગ ડ્રાઇવ બન્નેને એકબીજાની નજીક લાવશે જાણવા માટે વાંચો કુંજ અને પ્રેય(કુંજેય) ની લવ સ્ટોરીનુ ચોથુ ચરણ............... મિત્રો આપના પ્રતિભાવ મારા માટે ખુબ મહત્વ ધરાવે છે તો પ્લીઝ પ્લીઝ પ્લીઝ આપના પ્રતિભાવ કે સુચનો મને whats app અથવા e-mail દ્વારા આપતા રહો જેથી હું વધુ આપને ગમતુ વાંચન સાહિત્ય આપને પીરસી શકુ. થેન્ક્સ................... ...Read More

5

કોફી હાઉસ - પાર્ટ-૫

કુંજ અને પ્રેયનું એકસાથે મુવી જોવા ગયા, કુંજના કોમળ ગુલાબની પંખુડી સમાન ગાલ પર પ્રેયનું ચુંબન.... શું બન્ને એકબીજાના દિલમાં પ્રેમના ભાવને વ્યક્ત કરી શકવા સક્ષમ રહેશે કે બન્નેની લવની સફર વચ્ચેથી જ સ્ટોપ થઇ જશે જાણવા માટે વાંચતા રહો રોમેન્ટીક સ્ટોરી કોફીહાઉસ નો પાર્ટ-૫ અને તમારા પ્રતિભાવો મને મારા કોન્ટેક્ટ નંબર (૮૦૦૦૦ ૨૧૬૪૦) પર અથવા મેઇલ આઇ.ડી. (gokanirupesh73@gmail.com) પર આપતા રહેજો... ...Read More

6

કોફી હાઉસ - પાર્ટ-૬

પ્રેય તેની માતાને દુઃખી થતા જોઇ સંપુર્ણ ધ્યાન અભ્યાસ પર લગાવી દે છે. અભ્યાસમાં ધ્યાન આપવા માટે સતત તે ઇગ્નોર કરતો રહે છે, કુંજ પ્રેયનો આ રીતે ઓચિંતો બદલાવ જોઇ થોડી ટેન્શનમાં આવી જાય છે અને સતત તે પ્રેયને સાથ આપવા તત્પર રહે છે, પણ પ્રેય તેની પ્રેઝન્સ કમને ઇગ્નોર કરે છે. આખરે કુંજના બર્થ ડે ના દિવસે જ પ્રેય તેના પર ખુબ ગુસ્સે થઇ જાય છે. શું કુંજ અને પ્રેય બન્ને એકબીજાથી દૂર થઇ જશે કે આ ઝઘડૉ બન્નેને એકબીજાની વધુ નજીક લાવશે જાણવા માટે વાંચતા રહો કુંજ અને પ્રેયની આ લવ સ્ટોરીનો પાર્ટ-૬ અને આપના પ્રતિભાવ મને ૮૦૦૦૦ ૨૧૬૪૦ પર અથવા gokanirupesh73@gmail.com પર આપતા રહો...... ...Read More

7

કોફી હાઉસ - પાર્ટ-૭

પ્રેય કુંજના ઘરે તેની માંફી માંગવા પહોંચે છે, કુંજ વિશાળ હ્રદયે તેને માંફ કરી દે છે, અને પ્રેય તેને ડે ગિફ્ટ આપે છે. ગિફ્ટમાં એવુ તો શું મળ્યુ કે કુંજ તેને આજીવન યાદગીરી તરીકે રાખશે પ્રેય દ્વારા બીજા દિવસે કુંજને તેની બર્થ ડે ની સરપ્રાઇઝ પાર્ટી આપવામાં આવે છે. બન્ને પાર્ટી માટે ક્યાં જાય છે અને પાર્ટીમાં શું શું ઝહેમત ઉઠાવે છે પ્રેય તેની હ્રદયસામ્રાજ્ઞી માટે જાણવા માટે રોમેન્ટિક સફરના આ ભાગમાં ડુબી જાઓ મિત્રો અને વાંચતા રહો કોફીહાઉસ , પ્રેય અને કુંજની લવ સ્ટોરી અને આપના પ્રતિભાવ મને ઇ-મેઇલ અથવા મારા વૉટ્સ એપ નંબર પર આપતા રહેજો...... ...Read More

8

કોફી હાઉસ - પાર્ટ-૮

કુંજના બર્થડેના દિવસે જ પ્રેય દ્વારા તેમની ટોળકીને તેની વાત કહેવાથી પ્રેય ખુબ દુઃખી થતા ત્યાંથી નીકળી જાય છે. શિક્ષકો તેની હાલત સમજી જાય છે અને સાથે મળી બર્થ ડે કેક તેના કોફીહાઉસ આપવા જતા રહે છે. પ્રવીણભાઇ રાત્રે ગરીબ અને ભીખારી અવસ્થામાં સુતેલા લોકો સાથે કુંજનો બર્થડે સેલીબ્રેટ કરે છે. બીજા દિવસે કોફીહાઉસ ના ઓપનીગનો દિવસ હોવાથી ખુબ આનંદથી પ્રવીણભાઇ તે દિવસ તેની ગૃપમંડળી સાથે સેલીબ્રેટ કરે છે.......................... વાંચો વિસ્તારપુર્વક આ ભાગ અને આપના પ્રતિભાવ આપતા રહો મિત્રો... ...Read More

10

કોફી હાઉસ - પાર્ટ-૧૦

અચાનક ઓઝાસાહેબની તબિયત લથડતા પ્રેય અને બીજા મેમ્બર્સ હેરાન થઇ જાય છે, પ્રવીણભાઇ અને હરદાસભાઇ તેમની તબિયત જાણવા હોસ્પિટલ છે ત્યાં પણ ઓઝાસાહેબ તો બિન્દાસ ગપ્પા મારતા હોય છે, સાંજે લાખોટાએ મળવાની જીદ કરી પ્રવીણને મનાાવે છે. ઓઝાસાહેબ અને પ્રવીણ અને હરદાસભાઇની હળવી રમુજ જાણવા માટે વાંચો કોફીહાઉસ પાર્ટ-૧૦ અને આપના પ્રતિભાવ મને આપતા રહો. ...Read More

11

કોફી હાઉસ - પાર્ટ-૧૧

કુંજનના બર્થ ડે ની શાનદાર ઉજવણી થતા પ્રેય ખુબ ગર્વ અનુભવે છે અને કુંજને એક પ્રોમીસ પણ આપે છે તે હવે રીડીંગ પર તેનુ ધ્યાન કેન્દ્રીત કરશે, પ્રોફેસર સિંઘલ તમામને પ્રોજેક્ટ વર્ક આપે છે, પ્રેયને પ્રોજેક્ટ વર્ક પસંદ ન હોવાથી તે કુંજની હેલ્પ માંગે છે. શું પ્રોજેક્ટ વર્કના કારણે બન્ને એકબીજાની નજીક આવશે જાણવા માટે વાંચો પ્રેય અને કુંજની (કુંજેય) ની લવસ્ટોરી કોફીહાઉસ..... આપના પ્રતિભાવ આપવાનુ ભુલશો નહી પ્લીઝ ફ્રેન્ડ્સ..... keep reading and enjoying friends...... ...Read More

12

કોફી હાઉસ - પાર્ટ-૧૨

પ્રેય પ્રોજેક્ટ વર્ક બાબતે કુંજના ઘરે જાય છે, નોકરની ગેરહાજરીના કારણે પ્રેય કોફી બનાવે છે અને અચાનક તે દાઝી છે. કુંજ એકાએક દુઃખી થઇ ઉઠે છે અને કોફીને છોડી પ્રેયના હાથ પર કોલ્ડક્રીમ લગાવી દે છે. અચાંક લાઇટ જતી રહેતા બન્ને ટેરેસ પર બેસવા જાય છે ત્યાં મેઘરાજાની સવારી બન્નેના મિલનમાં ચાર ચાંદ લગાવી દે છે. કુંજ મન ભરીને વરસાદને માણે છે અને પ્રેયને પણ વરસાદમાં નહાવા માટે બોલાવે છે. વરસાદી વાતાવરણમાં બન્ને એકબીજાની ઓર નિકટ આવે છે, અને બન્ને એકબીજાના અધરનું પાન(લીપકીસ) કરે છે, બન્ને યુવાન દિલને એકાંત મળતા એકબીજા પર મનભરીને પ્રેમ ન્યોચ્છાવર કરે છે, ત્યાં અચાનક ડોરબેલ વાગે છે......................શું થયુ અચાનક કોણ આવ્યુ ઓહ માય ગોડ હવે શું થશે પ્રેય અને કુંજને કોઇ આ રીતે જોઇ જશે તો શું વિચારશે અને બીજા દિવસે વહેલી સવારે પ્રેય કોઇને પણ કાંઇ જાણ કર્યા વિના અચાનક ક્યાં નીકળી ગયો શું નવીન વણાંક આવશે પ્રેય અને કુંજ(કુંજેય) ની લવસ્ટોરીમાં જાણવા માટે વાંચતા રહો કોફીહાઉસ ફ્રેન્ડ્સ........................ ...Read More

20

કોફી હાઉસ , પાર્ટ-૨૦

પ્રેય કોઇ કામની શોધમાં ભટકતો હોય છે ત્યાં હોટેલનો માલિક નાનો બાળક કે જેને ગઇકાલે પ્રેય હરવા ફરવા જ ગયો હતો તેને મારતો હતો. પ્રેય તેને છોડાવે છે, તેની સારવાર કરાવે છે અને પોતે તે જ હોટેલમાં કામ કરવા લાગી જાય છે. હોટેલના માલિક બહુ ભલા માણસ હોય છે તેની અનુભવી આંખો પ્રેયને પારખી લે છે અને શેઠજી તેના પર ભરોસો કરવા લાગે છે. એક વખત પેમેન્ટ આપવાનુ હોવાથી પ્રેયને રાજકોટ જવા કહે છે. પ્રેય આ જાણી મનોમન ખુબ ખુશ થઇ ઉઠે છે. શું રાજકોટમાં તેની કુંજ તેની રાહ જોતી હશે શું બન્ને મળશે જાણવા માટે કોફી-પાર્ટ ૨૦ નો સ્વાદ. ...Read More

21

કોફી હાઉસ - ૨૧

યોગાનુયોગ આલોકસેઠ પ્રવીણને રાજકોટ જરૂરી કામથી મોકલે છે, જાણે પ્રવીણને તો ભાવતુ હતુ અને વૈદ્યે કહ્યુ તેમ કુંજને મળવાની તે દોડતો રાજકોટ પહોંચે છે. તેના સેઠે આપેલુ જવાબદારીભર્યુ કામ નિષ્ઠાથી પુર્ણ કરી તે કુંજને મળવા તેના ઘર તરફ દોડે છે. શું કુંજ તેને મળીને આગળનું બધુ ભૂલી પ્રેયને ભેટી પડશે કે પછી મો. ફેરવીને નારાજ થશે જાણવા માટે વાંચો કોફીહાઉસ પાર્ટ-૨૧ અને આપના મહામુલ્ય પ્રતિભાવો મને જરૂરથી આપજો મિત્રો. ...Read More

22

કોફી હાઉસ - 22

કુંજ પ્રત્યેની લાગણીઓને હ્રદયના એક ખુણામાં દબાવી પ્રેય હોટેલમાં વેઇટરની નોકરી કરવા લાગે છે. એક બાજુ નોકરીએ પુરતો સમય અને બીજી તરફ તેના પિતાજીની હાલતમાં કોઇ સંજોગોમાં સુધારો આવતો નથી. સતત મનમાં દુઃખ અને પોતાની પત્ની સાથે ખરાબ કર્યાની લાગણીઓ સાથે પ્રેયના પપ્પા એક રાત્રે પ્રેયના ખોળામાં જ તેનો જીવ છોડી દે છે. આ દુનિયામાં એકલો પ્રેય શું તેના દાદા, મમ્મી અને પપ્પાના મૃત્યુની વેદનાને સહન કરી જાણશે શું તેના જીવનમાં કોઇ બીજુ આવશે જાણવા માટે વાંચો આ ભાગ. and plz give me ur review on 80000 21640 ...Read More

23

કોફી હાઉસ - 23

પ્રેયના પિતાના મૃત્યુ બાદ એકલવાયુ જીવન જીવતા પ્રેયને આલોકસેઠ ફરી એકવખત રાજકોટ મોકલે છે, રાજકોટ જતા તે આ વખતે પ્રોફેસર્સને મળવા કોલેજ પહોંચે છે. તેમને મળીને પ્રેય અને પ્રોફેસર્સ બન્ને ખુબ ખુશ થાય છે. ત્યાંથી નીકળતા તેને ધ્વની જોઇ લે છે, ધ્વની પ્રેયને અચાનક આ રીતે કોલેજમાં જોતા ખુબ ખુશ થઇ જાય છે અને બન્ને કોફી પીતા પીતા જુની વાતોને વાગોળે છે. ધ્વની કુંજની કાંઇક વાત કરે છે ત્યાં પ્રેય ખુબ બેબાકળો બની જાય છે. શું થયુ કુંજ નું તે ક્યાં જતી રહી શું તેના જીવનમાં પણ કાંઇક અઘટિત બની ગયુ હશે જાણવા માટે વાંચતા રહો કોફીહાઉસ................... ...Read More

24

કોફી હાઉસ - 24

કોલેજ ફ્રેન્ડ ધ્વની અને પ્રેય બન્ને જુની સુખ દુઃખની વાતોને વાગોળે છે અને પ્રેયને ધ્વની દ્વારા ખબર પડે છે કુંજ પણ તેને ખુબ જ પ્રેમ કરવા લાગી હતી પણ એકાએક તેને વતન ચાલ્યુ જવાથી કુંજની હાલત બહાવરી જેવી બની ગઇ હતી, તેના પિતાજીને આ બધી વાતની ખબર પડતા તે પોતાની ટ્રાન્સફર કરાવી લે છે, કુંજ ભારે હ્રદયે રાજકોટ છોડી દે છે. પ્રેય મનોમન ખુબ ધનવાન માણસ બનવાની પ્રતિજ્ઞા લે છે અને કુંજને પોતાના જીવનમાં ફરી મેળૅવી લેવાની એક અમર આશાને જીવંત કરે છે. વિસ્તારપુર્વક વાંચતા રહો આ પાર્ટ અને આપના અમુલ્ય પ્રતિભાવો આપતા રહો. ...Read More

25

કોફી હાઉસ - 25

કુંજને મેળવવાની ચાહમાં પ્રેય કોઇપણ ભોગે ધનવાન બનવાનું વિચારી લે છે, તેના શેઠજીના એકના એક વ્હાલસોયા દિકરાનો અકસ્માત થઇ શેઠજીની સાથે પ્રેય પણ જાય છે અને શેઠજીને આશ્વાસન આપવા અને દિલાસા માટે શરૂ થી અંત સુધી પ્રેય આલોક શેઠની સાથે જ રહે છે. આલોક શેઠના પુત્રના અવસાન બાદ આલોક શેઠ બધી મોહ માયા ત્યજી દે છે અને ભગવાનની ભકિતમાં સરી પડે છે. એકાદ વર્સઃઅ બાદ અચાનક આલોક શેઠ પ્રેયને તેના ઘરે બોલાવે છે, ત્યાં એવુ તે શું બન્યુ કે પ્રેય ગહન ચિંતામાં સરી પડે છે જાણવા માટે વાંચો કોફી હાઉસ [પાર્ટ-૨૫] આપના પ્રતિભાવનો મને બેશબ્રીથી ઇન્તઝાર રહેશે, તો વાંચ્યા બાદ આપના રિવ્યુ આપવાનુ ચુકશો નહી........... ...Read More

26

કોફી હાઉસ - 26

આલોક શેઠ જીદ્દ કરીને પ્રવીણના નામે હોટેલ કરી દે છે અને બે-ચાર દિવસ જામનગર રહીને બધુ આટોપી હરિદ્વાર જતા છે. હરિદ્વાર જતા પહેલા તે હોટેલ પર આવે છે અને બધા કામદારોને પ્રવીણને હોટેલ સોંપી દીધાની જાહેરાત કરે છે. બધા કામદારો ખુશ થાય છે પણ પચાસેક ની આળે-ગાળે પહોંચેલા માલાકાકાના ચહેરા પર ખુશીના ભાવ જણાતા નથી. એવુ તે શું છે કે માલાકાકા આ બાબતથી ખુશ ન થયા પ્રવીણને હોટેલ મળી તો ગઇ પણ હવે શું તે આ હોટેલના સહારે ધનવાન બનશે કે પછી હજુ તેની અને કુંજ વચ્ચે કોઇ આડખીલી આવશે જાણવા માટે માણો ગરમા ગરમ સ્વાદ કોફીના છવ્વીસમાં (૨૬) કપનો................ ...Read More

27

કોફી હાઉસ - 27

કુંજની શોધમાં પ્રેય સુરત જાય છે, ત્યાં તેને કુંજના ઘરનુ સરનામુ તો મળી જાય છે પણ કુંજ મળતી નથી. બે દિવસ તે આંટાફેરા કરે છે પણ કુંજનો પતો લાગતો નથી. તે હતાશ થઇ ફરી જામનગર આવી જાય છે. સતત ગાંઠીયાની અને ચાની હોટેલથી તે કંટાળી જાય છે અને કાંઇક નવુ કરવાનો વિચાર કરે છે ત્યાં ધ્વનીની સલાહથી તે ચા-ગાંઠીયાની દુકાનની સ્થાને કોફીહાઉસ સ્થાપે છે અને તે પણ કુંજના બર્થ ડેના દિવસે જ................. પોતાની કહાની તે તેના મિત્રો સમક્ષ પુરી કરે છે, હવે શું થશે તેના મિત્રો બધા તેના દુઃખમાં દુઃખી બની હાથ પર હાથ ધરી બેઠા રહેશે કે કાંઇક નવીન કરશે જેના કારણે પ્રેય દુઃખમાંથી બહાર આવી શકે જાણવા માટે વાંચતા રહો કોફીહાઉસ...................... ...Read More

28

કોફી હાઉસ - 28

પ્રેય તેની આપવીતી પુરી કરીને ચાલ્યો જાય છે, પછી બધા બેસી તેની કથાને વાગોળતા રહે છે પણ જમાનાના ખાધેલા સાહેબ ઊંડા વિચારમાં મગ્ન હોય છે. ઓઝા સાહેબના મગજમાં શું વિચાર ચાલતા હશે પ્રેયની ગમગીન કથા સાંભળી તે દુઃખના સાગરમાં ડુબી ગયા હશે કે તેના મનમાં કાંઇ અલગ જ વિચાર ચાલે છે જાણવા માટે માણો મારા દ્વારા બનાવેલા કોફીહાઉસમાં મારા હાથે બનેલી ટેસ્ટી કોફીનો સ્વાદ અને આપના પ્રતિભાવ મારા માટે અમૂલ્ય છે તો મિત્રો આપના પ્રતિભાવ આપવાનુ ચુકશો નહી હો.............. ...Read More

29

કોફી હાઉસ - 29

કુંજને શોધવાની આશાએ ઓઝાસાહેબ અને તેમની ટીમ પ્રવીણ સાથે બધા સુરત જાય છે, એ આશાએ કે તેઓ કોઇપણ ભોગે પિતાજીને મનાવીને કુંજ અને પ્રેય વચ્ચેની ગેરસમજને દૂર કરી દેશે પરંતુ આ શુ જેવુ ધાર્યુ હતુ તેનાથી ઉલ્ટુ જ બને છે, કુંજ્ના પિતાજી શ્રીમાન મહેરા પ્રવીણને બહુ ખરીખોટી સંભળાવે છે અને તેને ઘર બહાર જતા રહેવાનુ કહી દે છે, ઓઝાસાહેબ શ્રીમાન મહેરાને બહુ આજીજી કરે છે પરંતુ છેવટે કુંજના પિતાજી તેના પર પણ પોતાના ગુસ્સાને ઠાલવે છે, છેવટે બધા ખાલી હાથે કુંજને મળ્યા વિના ત્યાંથી નીકળી જાય છે. ક્યાં છે કુંજ શું તે ઘરે જ હતી જો તે ઘરે જ હતી તો પ્રવીણનો અવાજ સાંભળી તે બહાર કેમ ન આવી બન્ને વચ્ચેનો અખૂટ પ્રેમ ક્યાં ખોવાઇ ગયો જાણવા માટે વાંચો પ્રેય અને કુંજ (કુંજેય) ની આ અનોખી પ્રેમ કહાની. ...Read More

30

કોફી હાઉસ

સુરતથી શ્રીમાન હર્ષવર્ધન મહેરાનો જાંકારો મળતા ટીમ પ્રેય નાસીપાસ થઇ જાય છે. હવે શું કરવુ તે વિચારે ચડી જાય અચાનક તે બધાને ધ્વનીની યાદ આવતા બધા રાજકોટ જવા નીકળી જાય છે. આખા રસ્તે પ્રેય કુંજને યાદ જ કરતો રહે છે. ધ્વનીના ઘરે આવતા જ તેના પિતાજી અને ઓઝાસાહેબની ઓળખાણ પડતા અહી પણ તેઓ પોતાના ઘરની જેમ જ રહે છે. ધ્વની સુઝાવ આપે છે કે તે કુંજના પિતાજી સાથે ફોન પર વાત કરી જાણી લેશે કે કુંજ ક્યાં છે... બીજે દિવસે ધ્વની કુંજના પિતાજીને ફોન કરે છે અને ફોન પરની વાત સાંભળી બધા દંગ રહી જાય છે. શું જાણ્યુ કુંજના પિતાજી પાસેથી કે બધા દંગ રહી ગયા જાણવા માટે ચાલો માણીએ કોફીનો ત્રીસમો મગ મારી સાથે....................................... ...Read More

31

કોફી હાઉસ - 31

કુંજ ઇઝ નો મોર........................................................................... ઓહ કમ્પ્લીટલી સેડ ન્યુઝ.... શું થયુ કુંજ ને માટે વાંચો કોફીહાઉસ ભાગ-૩૧ ...Read More

32

કોફી હાઉસ - 32

પ્રેયને કુંજની મોતની જાણ થવા દેવી કે નહી એ બાબતે બધા ખુબ ગડમથલમાં હોય છે પરંતુ એ જાણીને બધાને લાગે છે કે પ્રેયને બધી વાતની જાણ થઇ ગઇ છે. પ્રેય ખુબ આક્રંદ કરે છે અને સાંજ સુધી તે એકાંતમાં જ રહે છે. સાંજે ફરી બધા જામનગર તરફ નીકળે છે. બે માસ બાદ કાંઇક નવીન ટ્વીસ્ટ આવે છે પ્રેયના જીવનમાં જ્જાણવા માટે વાંચો આ પાર્ટ....... ...Read More

33

કોફી હાઉસ - 33

માન્યતાના સ્વરનો કુંજ એવો તે દિવાનો બની જાય છે કે તે કોઇપણ ભોગે તેને મળવાનુ નક્કી કરી લે છે. જ દિવસે જુની યાદોને ખંખેરી નાખતો પ્રેય એક નવા જ જોમ અને જુસ્સાથી નવા દિવસની સરૂઆત કરે છે. કોફીહાઉસની કાયા પલટ કરી નાખે છે. ગ્રાહકોની ભીડ જામી જાય છે. ગઇકાલે તળાવની પાળે બેઠેલુ ગૃપ કોફીહાઉસમાં આવી ચડે છે. પ્રેય પણ તે લોકોને પોતાના અંદાજમાં ગીત સંભળાવે છે. વિસ્તારથી વાંચો આ પાર્ટ અને આપના પ્રતિભાવ મને આપતા રહો.... ...Read More

34

કોફી હાઉસ - 34

પ્રેય આવેલા ગૃપને પોતાની ગાયકીથી ખુશ કરી દે છે. બધા વચ્ચે વાતચીતનો દોર શરૂ થઇ જાય છે. બીજા દિવસે કોફીહાઉસમાં લેતા આવવાનુ પ્રેય તેની ફ્રેન્ડ શ્યામાને કહે છે. આજે જુની ટોળકી બધી કોફીહાઉસમાં ભેગી થાય છે ખુબ એન્જોય કરે છે, રાત્રે બધા કલા મહોત્સવમાં જવાનુ નક્કી કરે છે. રાત્રે આઠ વાગ્યે બધા પ્રેયની રાહ જોતા હોય છે કોફીહાઉસમાં પણ આ શું ખુબ વાર લાગે છે પ્રેયને ઉપરથી આવતા, છેવટે જ્યારે તે નીચે આવે છે ત્યારે તેને જોઇ બધા દંગ રહી જાય છે. શું ઠયુ પ્રેય સાથે વળી આમ એકાએક જાણવા માટે વાંચો આ પાર્ટ...... ...Read More

35

કોફી હાઉસ - 35

સંગેમરમર જેવા મુલાયમ મખમલી શ્વેત બદન પર લહેરાતી ગ્રીન હેવી વર્કડ સારી, બેકલેસ બ્લાઉઝ અને પાછળ ઝુલતુ ઘુઘરીયાળુ ઝુમ્મર, જેવી ગરદનને શોભાવતુ ડાઇમન્ડ નેકલેસ, મુલાયમ હાથ પર ખન્ન ખન્ન કરતી બંગડીઓનો ઝુડો, પગમાં પાયલ, કાનમાં લાંબી બાલી, ચહેરા પર લાઇટ મેક-અપ, આંખોમાં કાજલ, ડાબા હાથની અનામીકામાં રાજાશાહી પન્ના જડિત રીંગ સાથે સાથે બન્ને હાથમાં વેલ શેઇપ્ડ નેઇલ પોલીસ, જમણા હાથે બાજુબંધ સાથે નયનોના બાણ ચલાવતી દર્પણને નિહાળી રહી હતી, જાણે તેના સૌંદર્યથી દર્પણ તૂટીને ચક્નાચુર ન થઇ જાય એવુ તેનુ રૂપ હતુ. ખુલ્લા વાળને સંવારતી તે આંખ આગળ આવતી લટને વારે વારે ઉછાળતી હતી ત્યારે તો જાણે વિશ્વામિત્રનું પણ તપ ભંગ થઇ જાય તેવી તેની અદ્દાઓ હતી. રેડ્ડી થયા બાદ પોતાને દર્પણમાં નખ શીખ નિહાળી પરફ્યુમ લગાવી બહાર આવવા નીકળતી જ હતી ત્યાં તેના પગ થંભી ગયા.................... કોણ આવી રહ્યુ છે વળી આ નવું જાણવા માટે ચાલો માણીએ આજના આ ભાગને...... ...Read More

36

કોફી હાઉસ - 36

જેની બેશબ્રીથી પ્રેય રાહ જોઇ રહ્યો હતો તે માન્યતાનું પરફોર્મન્સ આવી ગયુ પણ પ્રેયને તે વિષે ખબર ન પડી તે પોતાના ફોનમાં ગમ્મત કરવા લાગ્યો. જ્યારે માન્યતાનું પ્રફોર્મન્સ પુર્ણ થયુ ત્યારે પ્રેય તેને જોઇને પોતાનુ ભાન ભૂલી ગયો અને વિચિત્ર હરકતો કરતો મેઇન સ્ટેજ તરફ દોડ્યો. શા માટે તે આ રીતે અચાનક વિચિત્ર હરકતો કરવા લાગ્યો, જાણવા માટે વાંચો વિગતે આ ભાગ ...Read More

37

કોફી હાઉસ - પાર્ટ-૩૭

શ્યામા માન્યતાને દુઃખી જોઇ તેને ખુબ સમજાવે છે અને સંગિત અને નૃત્યને પોતાનુ જીવન બનાવી આગળ વધવા કહે છે માન્યતા કાંઇ માનતી નથી. બીજા દિવસે શ્યામા તેને પ્રેયના કોફીહાઉસમાં જવા માટે કહે છે પણૅ માન્યતા ના કહે છે. શું માન્યતા અને પ્રેય બન્ને કોફીહાઉસમાં સામસામે થશે શું બન્ને દુઃખી વ્યકિત પ્રેય અને માન્યતા એકબીજાને સહારો આપવામાં સફળ રહેશે આ બધા પ્રશ્નોનો ઉત્તર મેળવવા ચાલો વાંચીએ આ ભાગ...... ...Read More

38

કોફી હાઉસ , પાર્ટ-૩૮

શ્યામા માન્યતાને આગ્રહવશ કોફીહાઉસમાં લઇ જાય છે ત્યાં કોફીહાઉસની સજાવટ અને આભા જોઇ માન્યતા ચકિત થઇ ઉઠે છે. બહુ સમયથી કોફી ન પીવાની તેની જીદ્દ આજે શ્યામા તોડાવે છે અને માન્યતાને અહી કોફી પીવા માટે મજબુર કરે છે. માન્યતા કોફીહાઉસના માલિકને મળવાની ઇચ્છા જતાવે છે. ચાલો વધુ વિસ્તારથી વાંચીએ આ ભાગ....... ...Read More

39

કોફી હાઉસ , પાર્ટ-૩૯

પ્રવીણ ઓઝાસાહેબ અને હરદાસભાઇને કોફીહાઉસ બોલાવી સમજાવે છે અને એકવખત પોતાની ખાત્રી માટે માન્યતાને મળવાનું કહે છે. પહેલા તો ચોખ્ખી ના કહી ક્યે છે, પણ આખરે હરદાસભાઇના કહેવાથી તે માની જાય છે. બધા બિજે દિવસે પણ કલા મહોત્સવમાં જાય છે, શું ત્યાં માન્યતા સાથે મુલાકાત થશે જાણવા માટે વાંચો આ ભાગ નં ૩૯ ...Read More

40

કોફી હાઉસ , પાર્ટ-૪૦

ઓઝાસાહેબ અને બધાને ખબર પડે છે કે માન્યતા કોફીહાઉસની સામેની જ હોટેલમાં રોકાઇ છે ત્યારે બધા તેને મળવા દોડી છે. આ બાજુ શ્યામા અને માન્યતા દ્વારકા જવાનો પ્લાન બનાવી હોટેલ આવવા નીકળે છે. શું આજે બધા સામ સામે આવી જશે અને પ્રેયના પ્રશ્નના હકારાત્મક જવાબ મળશે કે પછી નકારાત્મક જાણવા માટે ચાલો વાંચીએ ભાગ-૪૦ ...Read More

41

કોફી હાઉસ, પાર્ટ-૪૧

માન્યતાની ઇચ્છા મુજબ બન્ને સખીઓ બે દિવસ માટે દ્વારકા જવાનુ નક્કી કરે છે અને સવારે પાંચ વાગ્યે જ નીકળી છે. આ બાજુ પ્રેય અને તેના બધા કાકા માન્યતાને મળવા હોટેલ આવી ચેડે છે પણ માન્યતાએ ચેક આઉટ કરી દીધુ છે એ જાણી પ્રવીણ દુઃખી થઇ ઉઠે છે. આ બાજુ માન્યતા પણ મનમાં દર્દની આજીજી લેતી ભગવાનના દ્વારે આવે છે. બન્નેના મનની ઇચ્છાઓ ભગવાન કઇ રીતે પુરી કરશે જાણવા ચાલો વાંચીએ આ પ્રકરણ ...Read More

42

કોફી હાઉસ , પાર્ટ-૪૨

કોણ છે આ પાગલ ઓરત આ રીતે ઘુઘવી રહેલા સમુદ્રમાં આગળ વધી રહી છે શા માટે લેડી પણ પોતાના જીવને જોખમમાં મુકવા જઇ રહી છે અચાનક પ્રેયની આંખો કેમ ચકરાવા લાગી આ બધા પ્રશ્નોના જવાબ માટે વાંચો આ ભાગ... ...Read More

43

કોફી હાઉસ , પાર્ટ- ૪૩

દરિયામા પડી જીવનને ટુંકાવા જતી માન્યતાને પ્રેય બચાવી લે છે. વધુ અહી લખીશ નહી. એ માટે ચાલો વાંચીએ આ આપના પ્રતિભાવની રાહ જોઇ રહ્યો છું, ...... . . . . ...Read More

44

કોફી હાઉસ, પાર્ટ- ૪૪

મિત્રો કોફીહાઉસ નોવેલનો આ અંતિમ ભાગ આપની સમક્ષ મુકી રહ્યો છું. આપ લોકોએ કોફીહાઉસ નોવેલ સરાહી તે બદલ આપનો ખુબ આભારી છું. આપ લોકો આ અંતિમ ભાગ વાંચો અને આપના સારા-નરસા પ્રતિભાવ આપો તેવી શુભેચ્છા સાથે આપ સૌને મારા જય દ્વારીકાધીશ..... ...Read More