કિસ્મત કનેકશન

(3.4k)
  • 187.5k
  • 183
  • 74.8k

વિશ્વાસ અને જાનકી તેમના મિત્રો વેકેશનમાં સાથે ફરવા જવાનું આયોજન કરે છે. બધા મિત્રો ટુર પર મોજ મજા અને મસ્તી કરવા કયાં જાય છે. વિશ્વાસ તેના મિત્રો ટ્રેનમાં કેવી મજા કરે છે અને તેઓ કેવું આયોજન કરે છે. ટ્રેનમાં શું પરિસ્થિતિ ઉભી થાય તેની વાત આ પ્રકરણ માં જાણો ને માણો.

Full Novel

1

કિસ્મત કનેકશન , પ્રકરણ ૧

વિશ્વાસ અને જાનકી તેમના મિત્રો વેકેશનમાં સાથે ફરવા જવાનું આયોજન કરે છે. બધા મિત્રો ટુર પર મોજ મજા અને કરવા કયાં જાય છે. વિશ્વાસ તેના મિત્રો ટ્રેનમાં કેવી મજા કરે છે અને તેઓ કેવું આયોજન કરે છે. ટ્રેનમાં શું પરિસ્થિતિ ઉભી થાય તેની વાત આ પ્રકરણ માં જાણો ને માણો. ...Read More

2

કિસ્મત કનેકશન , પ્રકરણ ૨

જાનકી, વિશ્વાસ અને તેના મિત્રો ટ્રેનમાં કેવી મજા કરે છે, ગોવામાં ફરવાનો વિશ્વાસ નો શું પ્લાન હોય છે, વિશ્વાસ તેના મિત્રો કેવી રીતે દિવસ પુરો કરે છે, વિશ્વાસ જાનકી ને કેવી રીતે પ્રપોઝ કરે છે અને પછી શું ઘટનાઓ ઘટે છે તે જાણવા મળશે આ પ્રકરણ માં ...Read More

3

કિસ્મત કનેકશન , પ્રકરણ ૩

વિશ્વાસ અને મિત્રો સાથે ટ્રેનમાં શું ઘટના ઘટે છે અને તેમાંથી તેમનો કેવો બચાવ થાય છે તે જાણવા, વિશ્વાસ બહાર આવવા શું કરે છે, ઘટનામાં શું શું થાય છે તે જાણવા ને માણવા મળશે આ પ્રકરણમાં. ...Read More

4

કિસ્મત કનેકશન , પ્રકરણ ૪

વિશ્વાસ એકલો પડી જાય પછી શું કરે છે, વિશ્વાસનું શું રીઝલ્ટ આવે છે, વિશ્વાસ સ્કુલ જાય ત્યારે તેને કેવું થાય છે ,તે આગળ ભણવા માટે કયાં જાય છે, કોલેજમાં ત્યાં તેને કોણ મળે છે અને કયા મિત્રો મળે છે તે બધુ જાણવા ને માણવા વાંચો આ પ્રકરણ ... ...Read More

5

કિસ્મત કનેકશન , પ્રકરણ ૫

નીકી વિશ્વાસ સાથે ગાઢ અને અતુટ સબંધ બનાવવા પ્રયાસ કરવા મથતી પણ વિશ્વાસ નીકી સાથે માપનો અને કામનો સંબંધ હતો. વિશ્વાસને ક્યારેક ક્યારેક નીકીની વધુ પડતી નિકટતા ખટકતી. એકવાર કેન્ટીનમાં વિશ્વાસના ફોન પર તેની મમ્મીનો ફોન આવ્યો અને વિશ્વાસ હેન્ડ વોશ કરવા ગયો હોવાથી ટેબલ પર પડેલો ફોન નીકીએ ઉપાડી વાત કરી હતી. વિશ્વાસનો ફોન કોઈ છોકરીએ ઉપાડ્યો તેનાથી ....વધુ જાણવા વાંચો આ પ્રકરણ ...Read More

6

કિસ્મત કનેકશન , પ્રકરણ ૬

નીકીએ મોના આંટી જોડે તેના અને વિશ્વાસની સ્ટડીની વાતો કરી અને નેક્સ્ટ સેમિસ્ટરની પણ વાતો કરી. વિશ્વાસના મટીરીયલ, નોટ્સથી સરળતાથી બહુ જાણવા મળે છે અને વિશ્વાસ ભણવા માટે બહુ મહેનત કરે છે તે પણ વાત કરી. હોસ્ટેલ ફુડ અને કેન્ટીન ફુડની વાતો કરી અને વિશ્વાસ જમવા માટે બહુ ચુઝી હોવાથી સિલેક્ટેડ ફુડ જ જમતો હોવાથી કેટલીકવાર સારું ફુડ ના મળે તો કોફી કે દૂધ પીને ચલાવી લે છે તેની વાત કરી. નીકીની વાતને રોકી મોના આંટીએ કહ્યું....વધુ જાણવા વાંચો આ પ્રકરણ ...Read More

7

કિસ્મત કનેકશન , પ્રકરણ ૭

નીકી અને મોના આંટી વચ્ચે કઇ વાતો થાય છે. નીકી અને વિશ્વાસનું ફેમીલી કયાં અને કેવી રીતે મળે છે. પરિવાર વચ્ચે શું થાય છે. નીકી કોલેજ પરત ફરે ત્યારે શું લઇને નીકળે છે. નીકીને વિશ્વાસની મમ્મી પાસેથી શું જાણવા મળે છે તે જાણવા મળશે આ પ્રકરણમાં. ...Read More

8

કિસ્મત કનેકશન , પ્રકરણ ૮

નીકી ઘરેથી વિશ્વાસ માટે શું લાવે છે અને વિશ્વાસને તે ગમે છે કે નહિં, વિશ્વાસ અને નીકી ઘણા દિવસે છે તો શું વાતો કરે છે, નીકી સોમા માટે શું લાવે છે અને સોમો શું કહે છે, નીકી અને વિશ્વાસ કેન્ટીનમાં કેમ ખુશ થઇ જાય છે અને વિશ્વાસ નીકીને શું વાત કરે છે તે બધુ જાણવા મળશે આ પ્રકરણમાં. ...Read More

9

કિસ્મત કનેકશન , પ્રકરણ ૯

નીકી અને વિશ્વાસ કોલેજ બંક કરીને કયાં જાય છે, વિશ્વાસ એવું તો શું નીકીને કહે છે જેનાથી નીકી મનોમન વિચારતી હોય છે, વિશ્વાસ નીકીને શું સરપ્રાઈઝ આપે છે, વિશ્વાસ નીકીને શું સલાહ આપે છે અને નીકી અને તેની મમ્મીની ફોન પર શું વાત થાય છે તે જાણવા વાંચો આ પ્રકરણ ...Read More

10

કિસ્મત કનેકશન , પ્રકરણ ૧૦

વહેલી સવારે નીકીની કોલેજ પર તેને મળવા કોણ અને કેમ આવે છે, વિશ્વાસને મટીરીયલ ની બેગમાંથી શું મળે છે, નીકી માટે શું વિચારતો હોય છે, નીકી અને વિશ્વાસ વચ્ચે શું થાય છે તે જાણવા વાંચો પ્રકરણ ...Read More

11

કિસ્મત કનેકશન , પ્રકરણ ૧૧

નીકી કોલેજ પહોંચીને કયાં પહોંચી જાય છે, લેકચર નો ટાઇમ થઇ જતાં વિશ્વાસ નીકીને કયાં કયાં શોધે છે અને કયાંથી મળે છે, વિશ્વાસ અને લેકચરમાં કેવી રીતે પહોંચે છે, લેકચર પછી તે બે કયાં જાય છે અને તે બંને વચ્ચે શું વાતો થાય છે તે જાણવા મળશે આ પ્રકરણમાં ...Read More

12

કિસ્મત કનેકશન, પ્રકરણ ૧૨...

નીકી અને વિશ્વાસ કેમ્પસમાં શું કરે છે અને કેમ્પસમાંથી કેમ કેફેમાં જાય છે , કેફેમાં જઇ નીકી અને વિશ્વાસ કરે છે, તે બંને વચ્ચે શું વાતો થાય છે, કેફેમાં વિશ્વાસ શું જોવે છે અને નીકી કેફેમાં શું ફિલ કરે છે, કેફેમાં તે બે વચ્ચે શું થાય છે તે જાણવા મળશે આ પ્રકરણમાં. ...Read More

13

કિસ્મત કનેકશન , પ્રકરણ ૧૩

કેફેની બહાર નીકી અને વિશ્વાસ વચ્ચે શું થાય છે, નીકીને કેમ ગુસ્સે થાય છે અને ગુસ્સામાં નીકી શું કરે નીકી રીડીંગ કરવાના બહાને ઘરે કેમ જાય છે, ઘરે જઇને તેની મમ્મી સાથે શું ચર્ચા થાય છે તે જાણવા મળશે આ પ્રકરણમાં ...Read More

14

કિસ્મત કનેકશન, પ્રકરણ ૧૪

નીકી અને વિશ્વાસ વચ્ચે શું વાત થાય છે, નીકી કેમ ગુસ્સે થાય છે, નીકીની મમ્મી કેવી રીતે વાત જાણે નીકી તેની મમ્મીને કઇ વાત કરે છે, નીકીની મમ્મી કોને બોલાવવા ફોન કરવા કહે છે તે જાણવા મળશે આ પ્રકરણમાં ...Read More

15

કિસ્મત કનેકશન , પ્રકરણ ૧૫

નીકીની મમ્મી કેમ મોના બેન ને ફોન કરે છે, ફોન પર શું વાત થાય છે, નીકીના ઘરે મોના આંટી આવે છે, સાથે શું લાવે છે, મોના આંટી નીકી ને શું પુછે છે અને નીકી શું જવાબ આપે છે તે જાણવા મળશે આ પ્રકરણમાં ...Read More

16

કિસ્મત કનેકશન , પ્રકરણ ૧૬

નીકી કેમ અચાનક ઘરે આવી તેના પ્રશ્નો જવાબ તે મોના આંટી અને તેના મમ્મીને શું આપે છે, મોના આંટી નીકીની મમ્મી વચ્ચે શું વાત થાય છે. નીકીની મમ્મીની કઇ વાત પર મોના બેન ઉભા થઇ જાય છે તે જાણવા મળશે આ પ્રકરણમાં ...Read More

17

કિસ્મત કનેકશન, પ્રકરણ ૧૭

પ્રકરણ ૧૭મોના બેને નીકીને ફોન કરી નીકીને કહ્યું, "બેટા, વિશ્વાસ કાલે ઘરે આવવાનો છે તો તું પણ રીડીંગ કરવા ઘરે આવજે.""હા આંટી. પણ કાલે નહીં ..કાલે તમે મનભરીને વાતો કરજો અને હું પછીના દિવસે આવીશ." નીકીએ હસીને કહ્યું."હા. પણ જરુરથી આવજે અને આખો દિવસ રહેવાય તેમ આવજે."મોનાબેન વિશ્વાસ આવે ત્યારે તેની સાથે શું વાત કરવી અને નીકીના મનની વાત કેમ બહાર લાવવી તેની પર વિચારવા લાગ્યા.બીજા દિવસે વહેલી સવારથી મોનાબેન વિશ્વાસના આવવાની કાગડોળે રાહ જોતા હતાં. બપોર પછી વિશ્વાસ આવ્યો અને તેને જોઇને મોનાબેન ખુશ થઇ ગયા. વિશ્વાસ પણ આટલી બધી હરખઘેલી થયેલી તેની મમ્મીને જોઇને વિચારવા માંડયો.વિશ્વાસે સાંજે ...Read More

18

કિસ્મત કનેકશન - પ્રકરણ ૧૮

આ નવલકથાના તમામ પાત્રો, નામ, ઘટનાઓ, સ્થળો કાલ્પનિક છે.પ્રકરણ ૧૮"વિશ્વાસ આ ચિઠ્ઠી ભુલથી તારી નોટ્સ માં આવી ગઇ હતી સોરી. આઇ એમ રીયલી સોરી." નીકી હળવેકથી બોલે છે."બટ વ્હાય ડુ યુ ડુ ધીસ? ""યાર, બાય મિસ્ટેક થઇ ગયું પણ મેં જાણી જોઇને ..""તને રીડીંગ કરતા કરતા આવુ બધુ કરવાનું કેમનું ફાવે છે. ""અરે યાર! હું રીડીંગ કરીને ટાયર્ડ થઇ ગઇ હતી એટલે થોડી ફ્રેશ થવા મોડી રાતે મોબાઇલ પર વીડીયો જોતી હતી તેમાં આ ગઝલ નો શેર સાંભળ્યો અમે બહુ ગમી ગયો એટલે એક ચિઠ્ઠીમાં ટપકાવી દીધો પણ ચિઠ્ઠી બાય મિસ્ટેક તારી નોટ્સમાં જતી રહી.""ઓહ...એમ વાત છે, હું તો ...Read More

19

કિસ્મત કનેકશન, પ્રકરણ ૧૯

આ નવલકથાના તમામ પાત્રો, નામ, ઘટનાઓ, સ્થળો કાલ્પનિક છે.પ્રકરણ ૧૯સરલાબેન અને મોનાબેન પણ વિશ્વાસ અને નીકીની વાત સાંભળવા તત્પર વિશ્વાસના દિમાગમાં નીકી શું પુછશે તેની ગડમથલ ચાલી રહી હતી અને નીકી ઉત્સાહના મુડમાં હતી.નીકીએ વિશ્વાસને પુછ્યું,"વિશ્વાસ રેડી ફોર ધ કવેશ્ચન આન્સર ?"વિશ્વાસે કંઇપણ બોલ્યા વગર ડોકુ હલાવી હા કહી."તો બોલ વિશ્વાસ, દુધ મોંઘુ કે ઘી? ""ઘી.""વિશ્વાસ, દુધમાંથી ઘી બનાવવા કેવી પ્રોસેસ કરવી પડે એ તો તને ખબર જ હશે.""હા મને ખબર છે. પહેલા દુધમાંથી મલાઇ અલગ તારવવી પડે, માખણ વલોવવુ પડે અને માખણને વલોવી તેમાંથી છાશ નીકાળી તેને ઘણી મહેનતે ગરમ કરવુ પડે અને આખરે ઘી મળે. મને આટલી ...Read More

20

કિસ્મત કનેકશન - પ્રકરણ ૨૦

આ નવલકથાના તમામ પાત્રો, નામ, ઘટનાઓ, સ્થળો કાલ્પનિક છે.પ્રકરણ ૨૦નીકીએ ફટાફટ ચા અને બ્રેક ફાસ્ટ કરી લીધો અને વિશ્વાસ તાકીને બેસી રહી. વિશ્વાસ તેને ઇરીટેટ કરવા ધીમે ધીમે ચાના ઘુંટડા ભરી રહ્યો હતો.નીકી વિશ્વાસ પાસેથી તેના આમ વહેલી સવારે આવવાનું કારણ જાણવા બહુ આતુર હતી અને એટલેજ તે ઉતાવળા સ્વરે બોલી, "ઓ...વિશ્વાસ, આમ ચા ના પીવાય. આમ એક એક સીપ લઇને ચા પીશ તો યાર પુરી કયારે થશે? ""અરે નીકી! આંટીની ચા જ એવી મસ્ત છે કે ધીમે ધીમે પીવાની મજા જ અલગ આવે છે.""યાર ઉતાવળ કર ને પ્લીઝ.""તને બહુ ઉતાવળ આવી છે આજે." વિશ્વાસે ત્રાંસી નજરે નીકી સામે ...Read More

21

કિસ્મત કનેકશન, પ્રકરણ- ૨૧

આ નવલકથાના તમામ પાત્રો, નામ, ઘટનાઓ, સ્થળો કાલ્પનિક છે.પ્રકરણ ૨૧નીકી ફ્રેશ થઇને આવી અને કોલેજની તેની ફ્રેન્ડની વાતો કરવા કોલેજ એન્યુઅલ ડે ના સેલીબ્રેશનની વાતો પણ કરી. તેની મમ્મી શાંત ચિત્તે તેની વાતો સાંભળતી હતી. નીકી બધી વાતો કરતી હતી પણ કયાંય વિશ્વાસની વાત કે તેનું નામ પણ ના લીધુ તેની નોંધ તેની મમ્મીએ બરોબર લીધી. તેની મમ્મીના મનમાં વિશ્વાસ માટે થઇને કંઇક શંકા હતી એટલે તેમણે નીકીને વાત કરતી અટકાવી કહ્યું, "બસ બેટા તે બહુ વાતો કરી. પણ જે કરવાની હતી તે જ ના કરી.""અરે મમ્મી! બધુ કહુ છુ. તું શાંતિથી સાંભળ."મા દિકરીની વાત ચાલતી હતી ત્યાં લેન્ડ ...Read More

22

કિસ્મત કનેકશન, પ્રકરણ ૨૨

આ નવલકથાના તમામ પાત્રો, નામ, ઘટનાઓ, સ્થળો કાલ્પનિક છે.પ્રકરણ ૨૨નીકી ફટાફટ તૈયાર થઇને ડાઇનીંગ ટેબલ પાસે તેની મમ્મી પાસે બોલી, "મમ્મી હવે તો બોલ, શું વાત હતી.""બેટા કંઇ ખાસ નહીં." નીકીની મમ્મી તેને ચા નાસ્તો આપતા બોલી.નીકીએ વાત જાણવાની ઉતાવળમાં ગરમાગરમ ચા પી લીધી અને નાસ્તાની ડીસ હાથમાં લઇ તેની મમ્મી સામે અનિમેષ નજરે ઉભી રહી.નીકીને ચુપચાપ ઉભેલી જોઇ તેની મમ્મી બોલી,"તે બેટા કાલે માસીનો ફોન આવ્યો તે પહેલા તારી જે અધુરી વાત હતી તે તો પુરી કર."નીકીને સમજાઇ ગયું કે તેની મમ્મી તેની પાસેથી વિશ્વાસની વાત જાણવા માંગે છે અને તેના કહ્યા પછી જ તે વાત કરશે. એટલે ...Read More

23

કિસ્મત કનેકશન, પ્રકરણ ૨૩

આ નવલકથાના તમામ પાત્રો, નામ, ઘટનાઓ, સ્થળો કાલ્પનિક છે.પ્રકરણ ૨૩નીકી ઉતાવળથી વિશ્વાસના હાથમાંથી ઘરના ડોરની ચાવી લઇ ધીમેથી બોલી, ગતિના સમાચાર, જલ્દી કરને.""શું કહ્યું ...ફરી બોલ.""અરે યાર! જલ્દી કર યાર એમ કહ્યું.બહુ લપ કરે છે.""તને સરપ્રાઈઝ માટે બહુ એકસાઇટમેન્ટ છે નીકી."નીકીએ ફટાફટ ડોર લોક ઓપન કર્યું અને તે બંને ઘરમાં પ્રવેશ્યા અને જોયું તો મસ્ત મજાની વેલેન્ટાઇન કેક ડાઇનીંગ ટેબલ પર ડેકોરેટ કરીને વિશ્વાસની મમ્મીએ મુકી હતી. તેની સાથે એક ચિઠ્ઠી પણ હતી.તે ચિઠ્ઠી નીકી લેવા જતી હતી ત્યાં તેના મોબાઇલ પર મોના આંટીનો કોલ આવે છે અને તે ઉત્સાહી સ્વરે બોલે છે, "હેપ્પી વેલેન્ટાઇન ડે આંટી.""હેપ્પી વેલેન્ટાઇન ડે ...Read More

24

કિસ્મત કનેકશન, પ્રકરણ-૨૪

આ નવલકથાના તમામ પાત્રો, નામ, ઘટનાઓ, સ્થળો કાલ્પનિક છે.પ્રકરણ ૨૪"તારો ગોલ માત્ર માસ્ટર ડીગ્રી, સ્ટડીઝ છે, એ મને ખબર નીકી અકળાઇને બોલી."હા. તારી વાત સાચી પણ મારી આખી વાત તો સાંભળ નીકી. પ્લીઝ."નીકી ચુપચાપ નીચી નજર કરી બેસી ગઇ. તેનું મન દુખી થઇ ગયું હતું. તેને વિશ્વાસની વાત સાંભળવામાં કોઇ રસ ન હતો પણ તે ક મને તેની વાત સાંભળી રહી હતી.વિશ્વાસે ધીમા સ્વરે બોલવાનું શરુ કર્યું, "જો નીકી, મને હાલ સ્ટડી સિવાય બીજે કયાંય રસ નથી. મારે માસ્ટર ડીગ્રી લઇ સારામાં સારી જોબ કરવી છે, મારે મારુ ફયુચર સારુ બનાવવ ...Read More

25

કિસ્મત કનેકશન, પ્રકરણ-25

આ નવલકથાના તમામ પાત્રો, નામ, ઘટનાઓ, સ્થળો કાલ્પનિક છે.પ્રકરણ ૨૫નીકી વિશ્વાસની એક એક વાત શાંતિથી સાંભળી રડી રહી હતી. અને વિશ્વાસને કોફી શોપમાં બેઠેલા અન્ય લોકો જોઇ રહ્યા હતા તેનાથી તે બંને અજાણ હતા. તે બંને એકબીજાની વાતમાં મશગુલ હતા ત્યાં જ ઓર્ડર લખવા માટે વેઇટર ટેબલ પાસે આવતા તેમની વાતચીતનો દોર તુટયો અને તે બંનેએ આજુબાજુ નજર ફેરવી ત્યારે તેમને ખબર પડી કે લોકો તેમને જ જોઇ રહ્યા છે. આ સીન જોઇ વિશ્વાસને બહુ ઓકવોર્ડ ફીલ થયું અને તેણે "સોરી નો ઓર્ડર કહ્યુ."વિશ્વાસે પોકેટમાંથી 100 રુની નોટ વેઇટરના હાથમાં થમાવીને નીકી સામે જોયું અને બહાર જવા ઇશારો કર્યો. ...Read More

26

કિસ્મત કનેકશન, પ્રકરણ ૨૬

આ નવલકથાના તમામ પાત્રો, નામ, ઘટનાઓ, સ્થળો કાલ્પનિક છે.પ્રકરણ ૨૬વિશ્વાસે થોડીવાર પછી નીકીના ખભે હાથ મુકી ધીમા સ્વરે કહ્યું, "નીકી મારી લાઇફમાં હાલ લવ, ફીલીંગ્સ ..."વિશ્વાસને બોલતો અટકાવી નીકી રડમસ સ્વરે બોલી," મને ખબર છે, તારા માટે માસ્ટર ડીગ્રી જ પ્રાયોરીટી છે."ગાર્ડનમાં ફરફર વરસાદે ગતિ વધારી હતી. વરસાદના છાંટા વધતાં જતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી. ભીની માટીની સુગંધ નીકી અનુભવી રહી હતી.નીકી ખભેથી વિશ્વાસનો હાથ હટાવી, ખભા ઉલાળી વરસતા વરસાદમાં ચાલવા માંડી. વિશ્વાસ નીકીને મનાવા, સમજાવવા તેની પાછળ ઉતાવળા પગલે જતો હતો, તયાંજ ગુસ્સે થઇ નીકી બોલી,"બસ વિશ્વાસ! હવે આપણો જે કંઇ સંબંધ હતો તે પુરો થાય છે. તુ ...Read More

27

કિસ્મત કનેકશન, પ્રકરણ ૨૭

આ નવલકથાના તમામ પાત્રો, નામ, ઘટનાઓ, સ્થળો કાલ્પનિક છે.પ્રકરણ ૨૭નીકીની મમ્મીએ તેના હોઠ પર આંગળી મુકી અને ધીમા સ્વરે "બેટા, આર યુ ઓકે? "નીકીએ ગળુ ખંખેરીને કહ્યુ, "યા .. આઇ એમ ઓકે." "બેટા, તારે જમવાનુ છે કે તુ વિશ્વાસ સાથે..."મમ્મીની વાત અટકાવતા નીકી પોતાના બેડરુમ તરફ ઉતાવળા પગલે જતા જતા બોલી,"હું બહુજ થાકી ગઇ છુ અને મને ભુખ નથી."નીકીની મમ્મી તેની દરેક વાત જાણતી હતી અને તેના મુડને પણ પારખતી હતી. તેમને મનોમન લાગતુ જ હતુ કે નીકી અને વિશ્વાસ વચ્ચે કંઇક અનબન થયુ હશે.થોડીવાર પછી નીકીની મમ્મી દુધનો ગ્લાસ અને નાસ્તાનો ડબ્બો લઇને નીકીના બેડરુમમાં જાય છે અને તેના ...Read More

28

કિસ્મત કનેકશન, પ્રકરણ ૨૮

આ નવલકથાના તમામ પાત્રો, નામ, ઘટનાઓ, સ્થળો કાલ્પનિક છે.પ્રકરણ ૨૮નીકી બંધ આંખે નિર્વસ અવાજે બોલી, "મમ્મી, કાલે મારી સાથે પણ થયુ અને ખોટુ પણ થયું. બોલ મમ્મી તને શું કહું.""પહેલા ખોટુ કહે પછી ..""મમ્મી ખોટુ એ થયુ કે વિશ્વાસ અને મારી વચ્ચેના જે કંઇ રીલેશન હતા તે બધા પુરા થઇ ગયા, તુટી ગયા, મેં...મેં અમારી વચ્ચેની રીલેશન શીપ નો અંત લાવી દીધો. હવે હું...."નીકીઅ પાંપણ પર આવેલા આંસુને લુછ્યુ અને બોલતા બોલતા થોડી વાર માટે અટકી."નીકી બેટા, તું નિરાંતે હળવેકથી વાત કર." નીકીની મમ્મીએ માથે હાથ ફેરવતા ફેરવતા હળવેકથી કહ્યું.""હા મમ્મી " નીકી ગળુ ખંખેરી રુંધાતા અવાજે બોલી.નીકીએ બારીની ...Read More

29

કિસ્મત કનેકશન, પ્રકરણ ૨૯

આ નવલકથાના તમામ પાત્રો, નામ, ઘટનાઓ, સ્થળો કાલ્પનિક છે.પ્રકરણ ૨૯નીકીની મમ્મીએ મનોમન શબ્દો ગોઠવતા બોલવાનું શરુ કર્યું "જો બેટા, તું થોડી સિરીયસલી મારી વાત પર ધ્યાન આપજે. હું તને જે કંઇ કહીશ તે તારા ભવિષ્ય માટે ઇમ્પોર્ટન્ટ હશે. ""હા મમ્મી.""નીકી જોડી ઉપરવાળો બનાવે છે પણ તારી અને વિશ્વાસની જોડી ઉપરવાળાએ નથી બનાવી એમ તારે માનવુ પડશે. બેટા, તારા અને વિશ્વાસના વિચારો, ગોલ અલગ અલગ છે. તમે બંને એકબીજાની રીતે સાચા છો પણ ..""પણ શું મમ્મી ?""પણ બેટા, તારે સમજવુ અને માનવું પડશે કે રીયલ લાઇફ અને ફેન્ટસી અલગ અલગ હોય છે. અને એટલે જ હવે, રીઝલ્ટ આવે એટલે હું ...Read More

30

કિસ્મત કનેકશન પ્રકરણ ૩૦

આ નવલકથાના તમામ પાત્રો, નામ, ઘટનાઓ, સ્થળો કાલ્પનિક છે.પ્રકરણ ૩૦મોબાઇલ પર બંને બાજુથી પળભર માટે વાતાવરણ શાંત બની જાય વિશ્વાસને ડુમો ભરાઇ આવે છે રોકી રાખેલા આંસુઓ બહાર આવી જાય છે. આખરે તેની મમ્મી તેમનું મૌન તોડતાં કડક શબ્દોમાં બોલે છે, "જો વિશ્વાસ તું તારી દુુનિયામાં વયસ્ત રહે અને અમને મારી દુનિયામાં મસ્ત રહેેવા દેે. તુ આમ કોલ કરીને તારો અને અમારો ટાઇમ ના ખરાબ કર..."વિશ્વાસની મમ્મી વાત અધુરી છોડીને કોલ કટ કરી નાંખે છે. વિશ્વાસ ચાલુ કોલ પર ધ્રુસકે ને ધ્રુસ્કે રડે છે પણ તેને શાંત કરવા વાળુ કોઇ તેની આસપાસ કોઇ ન હતું. વિશ્વાસે થોડીવાર પછી રડવાનુ ...Read More

31

કિસ્મત કનેકશન - પ્રકરણ ૩૧

આ નવલકથાના તમામ પાત્રો, નામ, ઘટનાઓ, સ્થળો કાલ્પનિક છે.પ્રકરણ ૩૧વિશ્વાસની પાસે આવીને તેની મમ્મી હળવુ સ્મિત રેલાવતી બોલી,"જો હવે તુ મારી સરપ્રાઈઝ સાંભળ. બેટા .."બેટા શબ્દ સાંભળી વિશ્વાસની આંખમાં ચમક આવી ગઇ અને તે વ્યાકુળ અવાજે બોલ્યો, "મમ્મી જલ્દીથી સરપ્રાઈઝ બોલ..બોલ મમ્મી ...""બેટા, તુ લાંબા સમય પછી ઘરે આવ્યો તેનો મને અને તારા પપ્પાને પણ આનંદ છે. તારા આવવાથી અમને થોડી સરપ્રાઈઝ થઇ પણ અમને ખબર હતી જ કે તને એકદિવસ અમારી, ઘરની, સીટીની, દેશની યાદ જરુર આવશે જ. તુ સકસેસ પાછળ પાગલ હતો અને એક લેવલની સકસેસ પછી તને તારી સાચી સ્થિતનું ભાન થશે તેની અમને ખબર જ ...Read More

32

કિસ્મત કનેકશન - પ્રકરણ ૩૨

આ નવલકથાના તમામ પાત્રો, નામ, ઘટનાઓ, સ્થળો કાલ્પનિક છે.પ્રકરણ ૩૨વિશ્વાસે ગંભીર સ્વરે પેઇનમાં રડતી રીયા સામે જોઇને કહ્યું, "મમ્મી મને રીયાને ઇમરજન્સીમાં હોસ્પિટલ લઇ જવા કહ્યુ છે, તે એમ્બ્યુલન્સ મોકલે છે, એમ્બ્યુલન્સ આવતા જ આપણે રીયાને હોસ્પિટલ ટ્રાન્સફર કરવી પડશે."વિશ્વાસની વાત સાંભળી તેની મમ્મીનુ મન ભરાઇ ગયું પણ તેમણે મન મજબુત કરીને રીયાના માથે હાથ ફેરવી તેને સાંત્વના આપતા પ્રેમથી કહ્યુ, "બેટા, ચિંતા ના કર. બધુ સારુ થઇ જશે. હોસ્પિટલ પહોંચતા જ તારુ પેઇન ડોકટર બંધ કરી દેશે."રીયા કણસતા અવાજે બોલી,"પણ મમ્મી આમ આટલુ વહેલુ પેઇન મને...""થાય બેટા પેઇન, એમાં બહુ ટેન્શન નહીં કરવાનુ." મોનાબેન પોતાનું મન મજબુત કરીને ...Read More

33

કિસ્મત કનેકશન - પ્રકરણ ૩૩

આ નવલકથાના તમામ પાત્રો, નામ, ઘટનાઓ, સ્થળો કાલ્પનિક છે.પ્રકરણ ૩૩બધાએ વિશ્વાસને પુછ્યુ, "શું કહ્યુ ડોકટરે, રીયાને કેવુ છે? "વિશ્વાસને પપ્પાએ ગળે લગાવી સાંત્વના આપી. વિશ્વાસે થોડા સ્વસ્થ થઇને કહ્યું "રીયાની હાલત ક્રીટીકલ બનતી જાય છે અને ડોકટર માટે રીયા કે બાળક બેમાંથી એકને બચાવાનો ઓપ્શન છે.""ડોકટર મને કોને બચાવુ ... તે પુછે છે ...મારે તેમને .."વિશ્વાસ રડતા રડતા થોથવાતા અવાજે બોલ્યો. "બેટા, તુ જલ્દીથી નિર્ણય લઇને ડોકટરને કહી દે. તારા નિર્ણયમાં અમારા સૌની પણ સહમતી છે." મોનાબેન વિશ્વાસના ખભે હાથ મુકી સાંત્વના આપતા કહ્યુ.વિશ્વાસે તેની આસપાસ હાજર બધાની સામે જોઇ મનોમન નિર્ણય લઇ લીધો અને ડો અગ્રવાલ ઓપરેશન થિયેટર બહાર ...Read More

34

કિસ્મત કનેકશન - પ્રકરણ ૩૪

આ નવલકથાના તમામ પાત્રો, નામ, ઘટનાઓ, સ્થળો કાલ્પનિક છે.પ્રકરણ ૩૪થોડી જ મીનીટમાં ડો અગ્રવાલ ઓપરેશન થિયેટર બહાર આવે છે ગંભીર સ્વરે બોલે છે, "અમારી ક્રીટીકલ ટીમ અને ડો દેસાઇની એડવાઇઝ મુજબ રીયાને વેન્ટીલેટર પર શિફટ કરવી પડશે. "વેન્ટીલેટર નું નામ સાંભળતા જ વિશ્વાસને ડુમો ભરાઇ આવ્યો અને તેની આંખોમાં આંસુ ઉભરી આવ્યા. તે કંઇક બોલવા પ્રયાસ કરતો હતો પણ બોલી શકતો ન હતો. તેની મમ્મીએ તેના બરડે હાથ ફેરવી સાંત્વના આપી અને બોલ્યા, "બેટા, બધુ સારુ થઇ જશે."ડોકટર ફરી પાછા ઓપરેશન થિયેટરમાં ગયા અને થોડીવારમાં રીયાને આઇસીયુમાં વેન્ટીલેટર પર શિફટ કરવામાં આવી. ડોકટરે થોડી મીનીટ માટે બધાને વારાફરતી આઇસીયુના ...Read More

35

કિસ્મત કનેકશન - પ્રકરણ ૩૫

પ્રકરણ ૩૫આટલી બધી રોકકળ વચ્ચે બેબીને દાખલ કરી હતી તે હોસ્પિટલ પરથી વિશ્વાસ પર ફોન આવે છે અને વિશ્વાસ થોડો સ્વસ્થ થઇ કોલ રીસીવ કરે છે.પીડીયાટ્રીક ડોકટર હળવેકથી બોલે છે, "તમારી બાળકી હવે ખતરાથી બહાર છે, તે સેફ છે અને ધીમે ધીમે તેની કન્ડિશન સ્ટેબલ બનતી જાય છે અને કાલે અમે તેને આઇસીયુમાથી રૂમમાં સિફ્ટ કરી દઇશું...”વિશ્વાસ ડોક્ટરની વાત સાંભળી રહ્યો હતો પણ કોઈ રિસ્પોન્સ ના આપતા ડોક્ટર બોલ્યા,”વિશ્વાસ, આપ મારી વાત સાંભળો તો છો ને. આપ ...”ડોક્ટર હું બધુ સાંભળું છું પણ સમજી શકતો નથી. તમે મને એક સારા સમાચાર આપ્યા અને બીજા અહી અમને બેડ સમાચાર મળ્યા.... ...Read More

36

કિસ્મત કનેકશન - પ્રકરણ 36 - છેલ્લો ભાગ

આ નવલકથાના તમામ પાત્રો, નામ, ઘટનાઓ, સ્થળો કાલ્પનિક છે.પ્રકરણ ૩૬વિશ્વાસ રડતી કિરણ એકદમ શાંત થઈ તે જોઈ રહ્યો હતો એની નજર જ્યાં મિસ એન્જલ પર પડે છે ત્યાં તે ચોંકી જાય છે, આંખો ખુલીને ખુલી રહી જાય છે, હ્રદયની ગતિ તેજ થઈ જાય છે અને ઉત્સુકતાથી બોલી ઉઠે છે, ”અરે... જાનું તું. જાનકી તું અહીં ...જાનકી નામ સાંભળી મિસ એન્જલ પણ પળવાર માટે ચોંકી ગયી, તેનો શ્વાસ અદ્ધર થઈ ગયો. તેણે કિરણને પારણાંમાં સુવડાવી આંખો બંધ કરીને તેની જુની સ્મૃતિ યાદ કરવા માંડી. રૂમમાં આસપાસ કોઈ ન હતું. “મિસ એન્જલ .... જાનકી ...મારી વાત તમને સંભળાય છે, તમને કંઇ ...Read More