ઈશ્વરીય સિદ્ધાંત પરની પ્રશ્નોત્તરી

(32)
  • 20.5k
  • 10
  • 6.8k

ઈશ્વર શું છે ઈશ્વર એક છે કે અનેક ૩૩ કરોડ દેવતાઓ વિષે તમારું શું કહેવું છે આપણે શા માટે ઈશ્વરમાં માનવું જોઈએ હું ઈશ્વરના અસ્તિત્વને નકારીને પણ જીવન સુખેથી જીવી શકું છું. તો પછી મારે ઈશ્વરમાં માનવાની શી જરૂર છે

Full Novel

1

ઈશ્વરીય સિદ્ધાંત પરની પ્રશ્નોત્તરી (ભાગ ૧)

ઈશ્વર શું છે ઈશ્વર એક છે કે અનેક ૩૩ કરોડ દેવતાઓ વિષે તમારું કહેવું છે આપણે શા માટે ઈશ્વરમાં માનવું જોઈએ હું ઈશ્વરના અસ્તિત્વને નકારીને પણ જીવન સુખેથી જીવી શકું છું. તો પછી મારે ઈશ્વરમાં માનવાની શી જરૂર છે ...Read More

2

ઈશ્વરીય સિદ્ધાંત પરની પ્રશ્નોત્તરી (ભાગ ૨)

કોઈએ ક્યારેય ઈશ્વરને જોયો નથી. તો પછી ઈશ્વરના અસ્તિત્વને કેવી રીતે પ્રમાણિત કરી શકીએ ઈશ્વરને પકડી માપી શકતો નથી. તો પછી આપણે તેના અસ્તિત્વનો સ્વીકાર કેવી રીતે કરી લઈએ આધુનિક વિજ્ઞાન ઈશ્વરની સત્તાને કેમ નકારે છે આપણે ઈશ્વરના દિવ્ય ગુણોને કેવી રીતે સમજી શકીએ ઈશ્વરનું અસ્તિત્વ કંઈ રીતે સિદ્ધ કરી શકાય ઈશ્વરની અનુભૂતિ કેવી રીતે શક્ય છે ...Read More

3

ઈશ્વરીય સિદ્ધાંત પરની પ્રશ્નોત્તરી (ભાગ ૩)

ઈશ્વર ક્યાં વસેલો છે શું ઈશ્વર મળમૂત્ર જેવી અપવિત્ર વસ્તુઓમાં પણ છે ઈશ્વર અને ન્યાયકારી છે ઈશ્વર સાકાર છે કે નિરાકાર શું શ્રીરામ અને શ્રીકૃષ્ણ ઈશ્વર નથી ઈશ્વર સર્વશક્તિમાન છે કે નહીં ...Read More

4

ઈશ્વરીય સિદ્ધાંત પરની પ્રશ્નોત્તરી (ભાગ ૪)

શું ઈશ્વર આદિ છે કે અનાદિ ઈશ્વર શું ચાહે છે જો ઈશ્વરની કરવા છતાં ઈશ્વર આપણને પાપકર્મ ફળમાંથી મુક્ત નથી કરતો, તો પછી ઈશ્વરની પૂજા કરવાથી શો લાભ ઈશ્વરને કોઈ અંગ કે ઇન્દ્રિયો નથી તો ઈશ્વર પોતાના સર્વ કાર્ય કેવી રીતે કરે છે ઈશ્વર સગુણ છે કે નિર્ગુણછે શું ઈશ્વર અવતાર લે છે કે નહીં ઈશ્વર દેવદૂતને મોકલે છે ...Read More

5

ઈશ્વરીય સિદ્ધાંત પરની પ્રશ્નોત્તરી (ભાગ ૫)

શું ઈશ્વર તેના ભક્તોના પાપ માફ કરે છે મોક્ષ મળ્યાં પછી જીવાત્મા ઈશ્વર બને છે અદ્વૈત શું છે શંકરાચાર્ય કેમ એવું કહેતા હતા કે ઈશ્વર અને જીવાત્મા એક જ છે ઈશ્વર રાગી છે કે વિરક્ત ઈશ્વરમાં ઈચ્છા છે કે નહીં ...Read More