લાગણી એક પ્રેમ ગાથા

(7)
  • 2.5k
  • 0
  • 744

બનાસ નદીના પંથકનું એક ગામડું હતું. આમ તો નાનું જ ગામ પણ રૂપાળું હતું. ગાર - માટી ને ઘાસ વડે બનાવેલ છત વાળા મકાનો , ગામની ભાગોળમાં આવેલ ગામ માતાનું એક મંદિર જ્યા એક પૂજારી હંમેશા માતાજી ની સેવા માં ત્યાં જ રહેતા. અને મંદિરથી થોડે દુર એક તળાવ ને ગામના પાછળ ના ભાગમાં નદીના વહેણ આ ગામને રમણીય કરી મુકતા હતા. આ શીવાય ગામમાં શુદ્ધ ઘી - દૂધ ખાનારા ને શરીરે વરું કે વાઘને પણ ભીડી પડે એવા યુવાનો રહેતા હતા. ગામમાં ગણ્યા ગાંઠયા મકાનો હતા. ને આ ગણ્યા

New Episodes : : Every Saturday

1

લાગણી એક પ્રેમ ગાથા - 1

બનાસ નદીના પંથકનું એક ગામડું હતું. આમ તો નાનું જ ગામ પણ રૂપાળું હતું. ગાર - માટી ને વડે બનાવેલ છત વાળા મકાનો , ગામની ભાગોળમાં આવેલ ગામ માતાનું એક મંદિર જ્યા એક પૂજારી હંમેશા માતાજી ની સેવા માં ત્યાં જ રહેતા. અને મંદિરથી થોડે દુર એક તળાવ ને ગામના પાછળ ના ભાગમાં નદીના વહેણ આ ગામને રમણીય કરી મુકતા હતા. આ શીવાય ગામમાં શુદ્ધ ઘી - દૂધ ખાનારા ને શરીરે વરું કે વાઘને પણ ભીડી પડે એવા યુવાનો રહેતા હતા. ગામમાં ગણ્યા ગાંઠયા મકાનો હતા. ને આ ગણ્યા ...Read More