અનંત દિશા

(1.5k)
  • 82.5k
  • 431
  • 33.8k

આ વાર્તા એ અનંત ના જીવનમાં આવેલી એક સ્ત્રી મિત્ર અને એ સ્ત્રી મિત્ર સાથે જોડાયેલ લાગણીઓ ની છે. અનંતના વિચારો ને રજુ કરતી આ વાત અનંતના જ શબ્દોમાં રજુ કરેલ છે...

Full Novel

1

અનંત દિશા ભાગ-૧

આ વાર્તા એ અનંત ના જીવનમાં આવેલી એક સ્ત્રી મિત્ર અને એ સ્ત્રી મિત્ર સાથે લાગણીઓ ની છે. અનંતના વિચારો ને રજુ કરતી આ વાત અનંતના જ શબ્દોમાં રજુ કરેલ છે... ...Read More

2

અનંત દિશા - ભાગ - ૨

આપણે જોયું પહેલા ભાગમાં કે અનંત અને દિશા ની પહેલી મુલાકાત કઈ રીતે થઈ અને એ મુલાકાતમાં અનંતના મનમાં શું સવાલો ઉભા થયા અને મનમાં નવા તરંગો સર્જાયા... હવે આગળ........ હું ઘરે તો આવ્યો પણ જાણે કાંઈક છૂટી ગયું એવું લાગી રહ્યું હતું. શું ગજબની મુલાકાત હતી એ... આમપણ એવા માણસો જિંદગીમાં ભાગ્યેજ આવે કે, એની સાથે મુલાકાત થાય અને એ મુલાકાત યાદ કરી વાગોળતાં રહીએ... ...Read More

3

અનંત દિશા ભાગ - ૩

મારા માટે એટલે કે અનંત માટે જાણે દિશાને જાણવી જરૂરી હોય એવું સતત લાગી રહ્યું હતું... સાથે એક મારો હા, બરાબર વાંચ્યું તમે સ્વાર્થ . લાગણીઓ મેળવવાનો સ્વાર્થ...!!! જ્યારથી વિશ્વા અને દિશાની અનંત લાગણીઓ જોઈ ત્યારથી આ અનંતના મનમાં એક વાત ચાલી રહી હતી... કે.... મારે પણ આ લાગણીઓ મેળવવી છે! મારા જીવનમાં સૌથી વધુ મને લાગણીઓ જ મહત્વની લાગતી... કારણ મને ખબર હતી કે એ આમજ નથી મળતી... ...Read More

4

અનંત દિશા ભાગ - 4

આજે તો ખૂબજ યાદગાર દિવસ રહ્યો. વિશ્વા અને દિશા બંને સાથે વાત થઈ અને મન શાંત થયું...! સાચવી શકીશ સંબંધો નો તાર, કે તુટી જશે આ સંબંધોનો આધાર...! ઘણીવાર આમ જ નિરાશા ઘેરી વળતી. એટલે આ વાત મનમાં આવી ગઈ... ક્યારે મને ઊંઘ આવી ખબરજ ના રહી... ...Read More

5

અનંત દિશા ભાગ - ૫

આપણે જોયું ચોથા ભાગમાં કે વિશ્વા કેમ આટલી શાંત, સરળ અને લાગણીશીલ છે... સાથે દિશા સાથે વધી રહેલ નિકટતા અનેરો અહેસાસ... હવે આગળ........ આજનો દિવસ ખુબ જ ખુશીનો દિવસ હતો ! મનના વિષાદ તરંગો શાંત હતા... હવે લાગી રહ્યું હતું જાણે દિશા પણ વિશ્વા ની જેમ મને સાથ આપશે... મને સમજશે... આવું વિચારતા જ એક રચના સરી પડી.... લાવને દોડું એ ઝાંઝવાના નીર પામવા, ક્યારેક તો કદાચ પામી શકાશે, નહીં આવે હાથમાં તો કઈ નહીં, મનને તો મનાવી રહી શકાશે...!!! ...Read More

6

અનંત દિશા ભાગ - ૬

આપણે જોયું પાંચમા ભાગમાં કે અનંત માટે લાગણીઓ કેમ મહત્વની બની હતી... દિશા સાથે થયેલી વાતો એ એના મનમાં ભાવનાઓ જગાડી હતી... હવે આગળ........ આજનો રવિવાર જિંદગીનો ખૂબજ યાદગાર દિવસ હતો ! દિશા સાથે ખૂબજ સારી રીતે વાત કરી શક્યો... જાણે હું બદલાઈ રહ્યો હતો... મારું મન દિશા તરફ વળી રહ્યું હતું. મારા મનને, દિલને જાણે એ સ્પર્શી ગઈ હતી ! રાત્રે જમીને ફરી સૂવાની તૈયારી કરવા લાગ્યો અને થયું લાવ ને આજે ફરી એ ખુશ થાય એવી કોઈ રચના એના માટે રચી નાખું. તરત જ મોબાઇલ હાથમાં લીધો અને લખવાનું ચાલુ કર્યું... ...Read More

7

અનંત દિશા ભાગ - 7

જેમ વિશ્વા એક લાગણીનું વિશ્વ હતું , એમ જ દિશા એક રંગીન પતંગિયું...!!! આ વિશ્વ ને રંગીન જોવા ની આપતું પતંગિયું !!! હું જાણે બદલાઈ રહ્યો હતો. વિશ્વા ની જેમ દિશાની પણ જાણે આદત થઈ ગઈ હતી. સાચું કહો તો એક લાગણીઓ ની દોર સાથે હું બંધાઈ રહ્યો હતો. અમે એકબીજા સાથે એક્દમ સહજ ભાવે વાત કરતાં થઈ ગયા હતા. દરરોજ એક નવો અધ્યાય જિંદગીમાં જોડાતો જતો હતો પણ દિશા નો ભૂતકાળ, દિશાની જીંદગી હજુ પણ એક પહેલી હતી...!!! ...Read More

8

અનંત દિશા ભાગ - ૮

" અનંત દિશા " ભાગ - ૮ આ વાર્તા એ "અનંત" ના જીવનમાં આવેલી એક મિત્ર દિશા અને એ સાથે જોડાયેલ લાગણીઓ ની છે. ફરી એક વાર અનંતના વિચારો ને રજુ કરતી આ વાત અનંતના જ શબ્દોમાં રજુ કરીએ તો કદાચ વાંચવામાં મજા આવશે... તો આ જ અનંતના જીવનની અનંત સફર વાર્તામાં જાણે અનંત પોતે તમને કહી રહ્યો હોય એ જ રીતે રજુ કરીએ... છે કાલ્પનિક પણ તમને લાગશે કે જાણે વાસ્તવિક પણ હોઈ શકે...!!!! આપણે જોયું સાતમા ભાગમાં કે દિશા અને અનંત ના આ લાગણીભર્યા સંબંધો આગળ વધી રહ્યા છે અને એમાં એ બંને એકબીજાને ખૂબજ સાથ આપી ...Read More

9

અનંત દિશા - ભાગ - ૯

આમ વાત પૂરી કરી ત્યાં સુધી ૧૧ વાગી ગયા હતા. પાણી તો હું લઈ ગયો હતો એટલે વચ્ચે વચ્ચે હતો પણ ભૂખ લાગી હતી... છતાં પણ ત્યાં થી ઉભા થવા ની ઈચ્છા નહતી થતી. મનમાં એક જ વિચાર આવતો હતો કેવો અદ્ભૂત પ્રેમ હતો આ દિશાનો સ્નેહ સાથે. નામ પણ સ્નેહ અને દિશા સાથે લાગણીઓ પણ સ્નેહ ભરી...!!! દિશા એ કેટલો અદ્ભૂત, ગજબનો પ્રેમ આપ્યો. જીવનમાં ઉચ્ચ સ્થાન પર બેસાડ્યો બદલામાં એને પણ સ્નેહ પાસેથી પહેલા તો ખૂબજ પ્રેમ મળ્યો પણ અત્યારે એ પ્રેમ અને લાગણી માટે તરસી રહી છે... અરે ! એ વાત પણ કેવી સરાહનીય હતી કે જે વ્યક્તિત્વ એને દુખી કરી રહ્યું છે ...Read More

10

અનંત દિશા   ભાગ - ૧૦

આમને આમ અમારો લાગણી ભર્યો સંબંધ આગળ વધી રહ્યો હતો. મારા માટે હવે દિશા ને જોવાની નજર બદલાઈ ગયી હવે મૈત્રી સિવાય એમાં અહોભાવ પણ ભળ્યો હતો અને એટલે જ હવે હું એની કેર પણ વધુ કરતો થઈ ગયો હતો. હું એના થકી ઘણું શીખી રહ્યો હતો. એનો બુક્સ અને ગઝલ વાંચવાનો શોખ એમજ અક્બંધ રીતે આગળ વધી રહ્યો હતો. આ અરસામાં હું પણ થોડો સમજુ થઈ રહ્યો હતો એટલે કે દિશા એ સૂચવેલી બુક્સ ને વાચી ને સમજતો થયો હતો પણ હજુ ગઝલ મારા વિષય બહારની વસ્તુ હતી. થોડી હું વાંચી ને સમજતો થોડી દિશા મને સમજાવતી... ક્યારેય એ કોઈપણ વાતમાં ના પાડતી નહી. હમેશાં સ્પેશિયલ ટાઇમ આપી મને એ તૈયાર કરતી એમ માનો કે મારું ઘડતર કરતી. લાગણીઓ તો મારામાં પહેલેથી જ હતી પણ... ...Read More

11

અનંત દિશા ભાગ - ૧૧

અનંત દિશા ભાગ - ૧૧ આ વાર્તા એ અનંત ના જીવનમાં આવેલી એક મિત્ર અને એ મિત્ર સાથે જોડાયેલ લાગણીઓ ની છે. ફરી એક વાર અનંતના વિચારો ને રજુ કરતી આ વાત અનંતના જ શબ્દોમાં રજુ કરીએ તો કદાચ વાંચવામાં મજા આવશે... તો આ જ અનંતના જીવનની અનંત સફર વાર્તામાં જાણે અનંત પોતે તમને કહી રહ્યો હોય એ જ રીતે રજુ કરીએ... છે કાલ્પનિક પણ તમને લાગશે કે જાણે વાસ્તવિક પણ હોઈ શકે...!!!! આપણે દસમાં ભાગમાં જોયું કે દિશાએ અનંતને એક બૂક લાવી આપવા કહ્યું સાત પગલાં આકાશમાં, લેખિકા કુંન્દનિકા કાપડિયા અને આ બૂક અનંત કોઈપણ જાતના ...Read More

12

અનંત દિશા - ભાગ - ૧૨ 

" અનંત દિશા " ભાગ - ૧૨ આ વાર્તા એ "અનંત" ના જીવનમાં આવેલી એક મિત્ર દિશા અને એ સાથે જોડાયેલ લાગણીઓ ની છે. ફરી એક વાર અનંતના વિચારો ને રજુ કરતી આ વાત અનંતના જ શબ્દોમાં રજુ કરીએ તો કદાચ વાંચવામાં મજા આવશે... તો આ જ અનંતના જીવનની અનંત સફર વાર્તામાં જાણે અનંત પોતે તમને કહી રહ્યો હોય એ જ રીતે રજુ કરીએ... છે કાલ્પનિક પણ તમને લાગશે કે જાણે વાસ્તવિક પણ હોઈ શકે...!!!! આપણે અગીયારમા ભાગમાં જોયું કે દિશાએ અનંતને એક બૂક લાવી આપી "YOU CAN WIN by Shiv Khera, શિવ ખેરા ની "જીત તમારી". દિશાની એક્દમ ...Read More

13

અનંત દિશા  ભાગ - ૧૩

મારી સ્થિતિ તો બલીના બકરા જેવી થઈ ગઈ હતી. કોને સાચવવા કોને નહીં કાંઈજ સમજાતું નહોતું. આવીજ મનોસ્થિતી અવઢવ માં હું તૈયાર થવા લાગ્યો. મેં તૈયાર થઈને વિશ્વા ને ફોન કર્યો. વિશ્વા એ કહ્યું કે સાડા સાત વાગે મળવાની વાત થઈ હતી એટલે એ નીકળી ગઈ હતી. એણે મને ફટાફટ નીકળવાનું કહ્યું. હું ગાડી લઈને કારગિલ જવા માટે નીકળ્યો. થોડો લેટ થઈ ગયો હતો એટલે ખબર જ હતી કે આજે ફરી વિશ્વા મારો વારો લઈ લેશે. ટ્રાફિક હતો એટલે થોડી વધુ વાર લાગી. વિશ્વા આતુરતા થી મારી રાહ જોતી ઊભી હતી. એ રાતની રોશનીમાં ખુબ જ સુંદર લાગતી હતી. જેવો ગાડી લઈ ને હું નજીક પહોંચ્યો કે બેસતા પહેલાજ મારી ઉપર તુટી પડી. મારે એને કહેવું પડયું કે ...Read More

14

અનંત દિશા - ભાગ - ૧૪ 

" અનંત દિશા " ભાગ - ૧૪ આ વાર્તા એ "અનંત" ના જીવનમાં આવેલી એક મિત્ર દિશા અને એ સાથે જોડાયેલ લાગણીઓ ની છે. ફરી એક વાર અનંતના વિચારો ને રજુ કરતી આ વાત અનંતના જ શબ્દોમાં રજુ કરીએ તો કદાચ વાંચવામાં મજા આવશે... તો આ જ અનંતના જીવનની અનંત સફર વાર્તામાં જાણે અનંત પોતે તમને કહી રહ્યો હોય એ જ રીતે રજુ કરીએ... છે કાલ્પનિક પણ તમને લાગશે કે જાણે વાસ્તવિક પણ હોઈ શકે...!!!! આપણે તેરમાં ભાગમાં જોયું કે જન્મ દિવસ અનંત માટે એક યાદગાર દિવસ બની ગયો. વિશ્વા અને દિશા એ આપેલી ગિફ્ટ પણ અણમોલ હતી જાણે ...Read More

15

અનંત દિશા - ભાગ - ૧૫

" અનંત દિશા " ભાગ - ૧૫ આ વાર્તા એ "અનંત" ના જીવનમાં આવેલી એક મિત્ર દિશા અને એ સાથે જોડાયેલ લાગણીઓ ની છે. ફરી એક વાર અનંતના વિચારો ને રજુ કરતી આ વાત અનંતના જ શબ્દોમાં રજુ કરીએ તો કદાચ વાંચવામાં મજા આવશે... તો આ જ અનંતના જીવનની અનંત સફર વાર્તામાં જાણે અનંત પોતે તમને કહી રહ્યો હોય એ જ રીતે રજુ કરીએ... છે કાલ્પનિક પણ તમને લાગશે કે જાણે વાસ્તવિક પણ હોઈ શકે...!!!! આપણે ચૌદમાં ભાગમાં જોયું કે દિશા પોતાનું મન અનંત સામે ઠાલવે છે અને અનંત પણ એને સાથ આપે છે. દિશા અનંત ને શાંતનું વાંચવાનું ...Read More

16

અનંત દિશા - ભાગ - ૧૬ 

અનંત દિશા ભાગ - ૧૬ આ વાર્તા એ અનંત ના જીવનમાં આવેલી એક મિત્ર અને એ મિત્ર સાથે જોડાયેલ લાગણીઓ ની છે. ફરી એક વાર અનંતના વિચારો ને રજુ કરતી આ વાત અનંતના જ શબ્દોમાં રજુ કરીએ તો કદાચ વાંચવામાં મજા આવશે... તો આ જ અનંતના જીવનની અનંત સફર વાર્તામાં જાણે અનંત પોતે તમને કહી રહ્યો હોય એ જ રીતે રજુ કરીએ... છે કાલ્પનિક પણ તમને લાગશે કે જાણે વાસ્તવિક પણ હોઈ શકે...!!!! આપણે પંદરમાં ભાગમાં જોયું કે દિશા અને અનંત એકબીજા તરફ ઢળતાં હોય એવું લાગે છે સાથે વિશ્વાના મનમાં પણ કાંઈક અવઢવ હોય એવું લાગે ...Read More

17

અનંત દિશા - ભાગ - ૧૭

" અનંત દિશા " ભાગ - ૧૭ આ વાર્તા એ "અનંત" ના જીવનમાં આવેલી એક મિત્ર દિશા અને એ સાથે જોડાયેલ લાગણીઓ ની છે. ફરી એક વાર અનંતના વિચારો ને રજુ કરતી આ વાત અનંતના જ શબ્દોમાં રજુ કરીએ તો કદાચ વાંચવામાં મજા આવશે... તો આ જ અનંતના જીવનની અનંત સફર વાર્તામાં જાણે અનંત પોતે તમને કહી રહ્યો હોય એ જ રીતે રજુ કરીએ... છે કાલ્પનિક પણ તમને લાગશે કે જાણે વાસ્તવિક પણ હોઈ શકે...!!!! આપણે સોળમાં ભાગમાં જોયું કે અનંત અને દિશાની નિકટતા જોઈ વિશ્વાનું વર્તન બદલાઈ રહ્યું છે. અનંત દિશા ના મોહમાં મોહિત થઈ વિશ્વા તરફ ધ્યાન ...Read More

18

અનંત દિશા - ભાગ - ૧૮

" અનંત દિશા " ભાગ - ૧૮ આ વાર્તા એ "અનંત" ના જીવનમાં આવેલી એક મિત્ર દિશા અને એ સાથે જોડાયેલ લાગણીઓ ની છે. ફરી એક વાર અનંતના વિચારો ને રજુ કરતી આ વાત અનંતના જ શબ્દોમાં રજુ કરીએ તો કદાચ વાંચવામાં મજા આવશે... તો આ જ અનંતના જીવનની અનંત સફર વાર્તામાં જાણે અનંત પોતે તમને કહી રહ્યો હોય એ જ રીતે રજુ કરીએ... છે કાલ્પનિક પણ તમને લાગશે કે જાણે વાસ્તવિક પણ હોઈ શકે...!!!! આપણે સત્તરમાં ભાગમાં જોયું કે દિશા એના જન્મ દિવસે કેમ આટલી વ્યગ્ર હતી. એના માટે બસ સ્નેહજ સર્વસ્વ હતો. બીજી તરફ વિશ્વાની મમ્મી ને ...Read More

19

અનંત દિશા - ભાગ - ૧૯

" અનંત દિશા " ભાગ - ૧૯ આ વાર્તા એ "અનંત" ના જીવનમાં આવેલી એક મિત્ર દિશા અને એ સાથે જોડાયેલ લાગણીઓની છે. ફરી એક વાર અનંતના વિચારોને રજુ કરતી આ વાત અનંતના જ શબ્દોમાં રજુ કરીએ તો કદાચ વાંચવામાં મજા આવશે... તો આ જ અનંતના જીવનની અનંત સફર વાર્તામાં જાણે અનંત પોતે તમને કહી રહ્યો હોય એ જ રીતે રજુ કરીએ... છે કાલ્પનિક પણ તમને લાગશે કે જાણે વાસ્તવિક પણ હોઈ શકે...!!!! આપણે અઢારમાં ભાગમાં વિશ્વાનું એક અલગ રૂપ જોયું જે અનંત માટે પણ નવું હતું. અનંત દિશાને ખુશ કરવા બૂક લઈને એના ઘરે ગયો પણ ત્યાં દિશા ...Read More

20

અનંત દિશા - ભાગ - ૨૦

" અનંત દિશા " ભાગ - ૨૦ આ વાર્તા એ "અનંત" ના જીવનમાં આવેલી એક મિત્ર દિશા અને એ સાથે જોડાયેલ લાગણીઓ ની છે. ફરી એક વાર અનંતના વિચારો ને રજુ કરતી આ વાત અનંતના જ શબ્દોમાં રજુ કરીએ તો કદાચ વાંચવામાં મજા આવશે... તો આ જ અનંતના જીવનની અનંત સફર વાર્તામાં જાણે અનંત પોતે તમને કહી રહ્યો હોય એ જ રીતે રજુ કરીએ... છે કાલ્પનિક પણ તમને લાગશે કે જાણે વાસ્તવિક પણ હોઈ શકે...!!!! આપણે ઓગણીસમાં ભાગમાં જોયું કે વિશ્વા કોઈને પણ કહ્યા વગર બ્રહ્માકુમારીમાં જતી રહે છે. કઈ જગ્યાએ છે એ કોઈને જણાવતી નથી. દિશાની નારાજગી એટલી ...Read More

21

અનંત દિશા - ભાગ - ૨૧ (અંતિમ) 

" અનંત દિશા " ભાગ - ૨૧ (અંતિમ) આ વાર્તા એ "અનંત" ના જીવનમાં આવેલી એક મિત્ર દિશા અને મિત્ર સાથે જોડાયેલ લાગણીઓની છે. આજની આ અંતિમ વાર્તા એક લેખકના રૂપે "હું" જ પ્રસ્તુત કરી આ વાર્તાને એક અણધારી યોગ્ય પૂર્ણતા તરફ દોરી જવા પ્રયત્ન કરું છું. તો આ જ અનંતના જીવનની અનંત સફર વાર્તામાં જાણે આપણે અનંત, દિશા અને વિશ્વાને વાસ્તવિકતા સાથે અનુભવ્યા. વાર્તા છે કાલ્પનિક પણતમને લાગશે કે જાણે વાસ્તવિક પણ હોઈ શકે..!! આપણે વીસમાં ભાગમાં જોયું કે અનંતની અંતિમ આશા પણ ઠગારી નીવડી હતી. એટલે આજ સુધી પોતાની જાતને સંભાળતો અનંત આજે તુટી ગયો હતો. ના ...Read More