જલેક્રાંતિ

(9)
  • 8.5k
  • 1
  • 3.1k

આજ સુષમાને મર્યા તો 22 વર્ષ પૂરા થઈ ગયા હતા પણ ઈકબાલ જીવી રહ્યો હતો તેની એકની એક દીકરી સુઝેન ના સહારે!આજથી 25 વર્ષ પહેલાં જ્યારે હિન્દુ મુસલમાન ના ઝઘડા થતા હતા ત્યારે તે ભયાનક વાતાવરણમાં ઈકબાલ નામના માસ્તરે તેના જ ગામની હિન્દુ છોકરી સુષ્મા સાથે ભાગીને વિવાહ કરેલા ને ગામ છોડી બીજા ગામમાં રહેવા જતા રહેલા છેક ત્રણ વર્ષે તે મળ્યા ત્યારે સુષમાના પેટમાં સુઝેન રમતી હતી અને ગામલોકોએ ઈકબાલ ની આંખોમાં ધગધગતા સળિયા ઘુસેડી દીધેલા પોલીસ પહોંચી એટલે ઈકબાલ તો જીવ્યો પણ તેની આંખો પાછી ક્યારેય ન આવી શકી. સુષ્માં તો આ લાડકવાઈ પણ વાચા વિહીન દીકરી

New Episodes : : Every Friday

1

જલેક્રાંતિ ભાગ ૧

આજ સુષમાને મર્યા તો 22 વર્ષ પૂરા થઈ ગયા હતા પણ ઈકબાલ જીવી રહ્યો હતો તેની એકની એક દીકરી ના સહારે!આજથી 25 વર્ષ પહેલાં જ્યારે હિન્દુ મુસલમાન ના ઝઘડા થતા હતા ત્યારે તે ભયાનક વાતાવરણમાં ઈકબાલ નામના માસ્તરે તેના જ ગામની હિન્દુ છોકરી સુષ્મા સાથે ભાગીને વિવાહ કરેલા ને ગામ છોડી બીજા ગામમાં રહેવા જતા રહેલા છેક ત્રણ વર્ષે તે મળ્યા ત્યારે સુષમાના પેટમાં સુઝેન રમતી હતી અને ગામલોકોએ ઈકબાલ ની આંખોમાં ધગધગતા સળિયા ઘુસેડી દીધેલા પોલીસ પહોંચી એટલે ઈકબાલ તો જીવ્યો પણ તેની આંખો પાછી ક્યારેય ન આવી શકી. સુષ્માં તો આ લાડકવાઈ પણ વાચા વિહીન દીકરી ...Read More

2

જલેક્રાંતિ ભાગ ૨

આંધળો બાપ હવે કરુણા નહીં પણ એક યુવાન ને શોભે તેવા જુસ્સા થી રખરખતો હતો. તેને દિકરી ના દુઃખ તેની આખરી ઈચ્છા પુરી કરવાની ચાદર ઓઢી લીધી મનમાં ને મનમાં વિચારતાં રહેતા ઈકબાલ માસ્તરની આંખમાં પેલી ભિષ્મ ઘોષણા પછી એ કે આંસુ ગામ લોકોએ ન જોયું કહેવાય છે કે જો કોઇ રાજ્યનો સર્વનાશ કરવો હોય તો તેના રાજાને પછી મારવો પણ પહેલા તેના લેખકો શિક્ષકો અને બૌદ્ધિકો ને મારવા કારણ કે વિચારો જ ક્રાંતિ લાવે છે અને આ ઈકબાલ માસ્તરના વિચાર તંત્રમાં માત્ર ઝનૂન હતું. પણ આંખનો અંધાપો અને વૃદ્ધત્વ તેને કંઈક પગલું ભરતા રોકે તેમ નહોતું અરે આ ...Read More

3

જલેક્રાંતિ - 3 - સમાપન

ગામના લોકોની નિ:સ્પૃહતા અને નિષ્ક્રિયતાથી વિહવળ થઇ ઊઠેલા ઈકબાલ માસ્તર ક્રાંતિ કરવાને મથતા હતા પોતાના હાથમાં બળ નહોતું અને એ દગો દીધો હતો એટલે પોતે કંઈક કરે તેવી સ્થિતિમાં તો હતા નહીં પણ આ ક્રાંતિ નો મૂળ હેતુ તો પ્રજાનું કલ્યાણ થાય અને એ માટે સરપંચની સામે બળવો થાય તેના પડઘા રાજ્યના મુખ્યમંત્રી સુધી પહોંચે તો જ નિવારણ થાય કારણ કે બાકીના બધા લોકો આ સરપંચની તરફેણમાં હતા પણ ઓ માટે આ વિચારો આંધળો માસ્તર કરે શું?પણ તેની પાસે સૌથી મોટી મિલકત હતી તેની દીકરીની આખરી ઈચ્છા પૂર્ણ કરવાનું 'ઝનૂન'. "સહુ ચાલો જીતવા જંગ બ્યુગલો વાગે, યા હોમ કરીને પડો ફતેહ ...Read More