Speechless Words

(1.2k)
  • 158k
  • 6
  • 48k

Speechless Words - a love story beyond friendship is a story between three best friends. Story is about friendship , love and dreams to fulfill.

Full Novel

1

Speechless Words CH1

Speechless Words - a love story beyond friendship is a story between three best friends. Story is about friendship love and dreams to fulfill. ...Read More

2

Speechless Words CH.2

Speechless Words is a love story beyond friendship. It is a story of three friends , about friendship , love , romance and dreams. ...Read More

3

Speechless Words CH.3

Speechless Words is a love story beyond friendship. It is a story of three friends , about their friendship love , romance and dreams. ...Read More

4

Speechless Words CH.4

Speechless Words is a love story beyond friendship. It is a story of three friends and about their friendship,love, romance dreams. ...Read More

5

Speechless Words CH.5

Speechless Words is a love story beyond friendship. It is a story of three friends, about their friendship, love, romance and ...Read More

6

Speechless Words CH.6

સૌથી પહેલા ‘સ્પીચલેસ વર્ડ્સ’ એક સંપૂર્ણપણે કાલ્પનિક નવલકથા છે. આ વાર્તા એક 66 વર્ષના વૃદ્ધ યુવાનની છે. હવે વૃદ્ધ યુવાન બન્ને એક સાથે કેવી રીતે તો તે જાણવા તમારે નોવેલ વાંચવી પડશે. ‘સ્પીચલેસ વર્ડ્સ’ આ વાર્તા સંપૂર્ણપણે મારા દિલની નજીક છે. ‘સ્પીચલેસ વર્ડ્સ’માં એક મલ્ટી ટેલેન્ટેડ પર્સનાલિટી ધરાવતા યુવાન ‘આદિત્ય’ની વાત છે. આ સિવાય મુખ્ય પાત્ર તરીકે તેની સાથે છે ‘દિયા’ અને ‘હેત્વી’ નામની યુવતીઓ. ‘સ્પીચલેસ વર્ડ્સ’ એક લવસ્ટોરી હોવા છતાં અભૂતપૂર્વ મિત્રતાનો રંગ તમને આ નોવલમાં વાંચવા મળશે. હું સ્કૂલમાં હતો ત્યારે જ આ સ્ટોરી પ્લોટ તૈયાર કર્યો હતો પણ મને એડ્વેન્ચરની વાર્તા વધુ પસંદ હતી આથી પ્રથમ નવલકથા તરીકે ‘ધ જેકેટ – ધ સ્ટોરી ઓફ એડ્વેન્ચર’ને તમારી સામે રજૂ કરી હતી. તો હવે રજૂ કરું છું મારી દ્વિતીય ઇ-નોવેલ ‘સ્પીચલેસ વર્ડ્સ’નું પ્રકરણ 6… Ravi Rajyaguru ...Read More

7

Speechless Words CH.7

સૌથી પહેલા ‘સ્પીચલેસ વર્ડ્સ’ એક સંપૂર્ણપણે કાલ્પનિક નવલકથા છે. આ વાર્તા એક 66 વર્ષના વૃદ્ધ યુવાનની છે. હવે વૃદ્ધ યુવાન બન્ને એક સાથે કેવી રીતે તો તે જાણવા તમારે નોવેલ વાંચવી પડશે. ‘સ્પીચલેસ વર્ડ્સ’ આ વાર્તા સંપૂર્ણપણે મારા દિલની નજીક છે. ‘સ્પીચલેસ વર્ડ્સ’માં એક મલ્ટી ટેલેન્ટેડ પર્સનાલિટી ધરાવતા યુવાન ‘આદિત્ય’ની વાત છે. આ સિવાય મુખ્ય પાત્ર તરીકે તેની સાથે છે ‘દિયા’ અને ‘હેત્વી’ નામની યુવતીઓ. ‘સ્પીચલેસ વર્ડ્સ’ એક લવસ્ટોરી હોવા છતાં અભૂતપૂર્વ મિત્રતાનો રંગ તમને આ નોવલમાં વાંચવા મળશે. હું સ્કૂલમાં હતો ત્યારે જ આ સ્ટોરી પ્લોટ તૈયાર કર્યો હતો પણ મને એડ્વેન્ચરની વાર્તા વધુ પસંદ હતી આથી પ્રથમ નવલકથા તરીકે ‘ધ જેકેટ – ધ સ્ટોરી ઓફ એડ્વેન્ચર’ને તમારી સામે રજૂ કરી હતી. તો હવે રજૂ કરું છું મારી દ્વિતીય ઇ-નોવેલ ‘સ્પીચલેસ વર્ડ્સ’… પ્રકરણ 6 માં આપણે જોયું એમ અજીતભાઈ પોતાના ભૂતકાળની વાત પોતાના દીકરા પ્રેમને જણાવી રહ્યા છે. જેમાં છેલ્લે આપણે જોયું તેમ દિયા અને હેત્વી બંને A.G.SCHOOL, જે રાજકોટની પ્રખ્યાત સ્કૂલ છે. આ સ્કૂલમાં જવા માટેની પ્રવેશ પરીક્ષા હોય છે, જે પ્રવેશ મેળવવા માંગતા દરેક વિધ્યાર્થીને ઉત્તીર્ણ કરવાની હોય છે. દિયા અને હેત્વી બંને આ પરિક્ષાની તૈયારી કરી રહી હતી. જેમાં હેત્વી પ્રવેશ પરીક્ષા અંગેની મદદ માટે પોતાના કઝીન નિશાંત ઠક્કરને પોતાના ઘરે બોલાવે છે પણ નિશાંત હેત્વીની ખૂબસૂરતીથી અંજાઈને તેની સાથે બીભત્સ વર્તન કરે છે. ત્યારબાદ હેત્વી તેને પોતાના ઘરમાંથી બહાર જવા કહે છે અને હવે પરીક્ષાનો દિવસ આવી ગયો છે, જ્યારે હેત્વી અને દિયા પહેલી વાર મળશે. કેવી રીતે તે જાણવા માટે... એક અનોખી... અલગ પ્રકારની પ્રેમકથા ‘સ્પીચલેસ વર્ડ્સ’ માં હવે આગળ... ...Read More

8

Speechless Words CH.8

FIRST DAY OF SCHOOL : પ્રકરણ 7 માં આપણે જોયું એમ અજીતભાઈ પોતાના ભૂતકાળની વાત પોતાના દીકરા પ્રેમને જણાવી રહ્યા જેમાં છેલ્લે આપણે જોયું તેમ દિયા અને હેત્વી બંને A.G.SCHOOL ની પરીક્ષા આપવા માટે સ્કૂલે પોતાના પિતા સાથે આવે છે. ત્યારબાદ આ તરફ દિયા અને હેત્વી પરીક્ષા આપવા માટે ક્લાસમાં જાય છે. બીજી તરફ સ્કૂલબસમાં સ્કૂલ તરફથી બધા વાલીઓને એ. જી. સ્કૂલની નવી બ્રાન્ચ જોવા વાલીઓને લઈ જવામાં આવે છે. છેલ્લે પ્રિન્સિપાલ સર પોતાની ઓફિસમાં છાપું વાંચી રહ્યા હોય છે જેમાં દિયાનું નામ સ્વિમિંગ ચેમ્પિયન તરીકે વાંચે છે. પાછળથી માલૂમ પડે છે કે આ જ છોકરી પોતાની સ્કૂલમાં એડમિશન માટેની એક્ઝામ આપવા આવી હોય છે. હવે, હેત્વી અને દિયા પરીક્ષામાં પાસ થાય છે કે કેમ જો હા તો કેવો હશે સ્કૂલનો પ્રથમ દિવસ તે જાણવા માટે... એક અનોખી... અલગ પ્રકારની પ્રેમકથા ‘સ્પીચલેસ વર્ડ્સ’ માં હવે આગળ... ...Read More

9

Speechless Words Ch.9

પ્રકરણ 8 માં આપણે જોયું એમ અજીતભાઈ પોતાના ભૂતકાળની વાત પોતાના દીકરા પ્રેમને જણાવી રહ્યા છે. જેમાં છેલ્લે આપણે તેમ દિયા અને હેત્વી બંને A.G.SCHOOL ની પ્રવેશ પરીક્ષા પાસ કરી લે છે. સ્કૂલનો પ્રથમ દિવસ હોય છે. પ્રતિક અને જેનીશ એક છોકરીને જોવા માટે છોકરીઓના ક્લાસરૂમથી થોડે દૂર આવેલા પગથિયાં પર છુપાઈને ક્લાસમાં જોઈ રહ્યા છે. પરંતુ તેઓને જે છોકરી જોવી હતી તે તેમણે દેખાતી ન હતી. એવામાં ગર્લ્સના બંને ક્લાસના ક્લાસટીચર્સ મિતેશ સર અને શોભના મેડમ આવી જાય છે અને તેમને આવી રીતે ઊભા રહીને તાકી તાકીને અંદર જોવા અંગે પૂછપરછ કરે છે. પ્રતિક અને જેનીશ બંને જવાબ આપવા જતાં થોથવાય છે. હવે શું મિતેશ સર અને શોભના મેડમ આ તેમને કોઈ સજા કરશે કે કેમ તેઓ જે છોકરીની રાહ જોઈ રહ્યા છે તે ક્યારે આવશે છેલ્લે મેં ‘આરતી’ એવું નામ લીધું તો આ આરતી કોણ છે આ બધુ જાણવા માટે... એક અનોખી... અલગ પ્રકારની પ્રેમકથા ‘સ્પીચલેસ વર્ડ્સ’ માં હવે આગળ... ...Read More

10

Speechless Words CH.10

પ્રકરણ 9 માં આપણે જોયું એમ અજીતભાઈ પોતાના ભૂતકાળની વાત પોતાના દીકરા પ્રેમને જણાવી રહ્યા છે. જેમાં છેલ્લે આપણે તેમ આદિત્ય અને દિયા બંને પોતાના ઓપ્શનલ સબજેક્ટ તરીકે પી. ટી. રાખે છે. ત્યારબાદ આદિત્યને A ડિવિઝન ક્લાસ ફાળવવામાં આવ્યો, જ્યારે દિયાને સી ડિવિઝન ફાળવવામાં આવ્યો. પ્રકરણના અંતમાં આપણે જોયું કે સ્કૂલમાં રામાનુજન ગણિત પરીક્ષાનું આયોજન થયું હતું. આ પરીક્ષામાં પ્રતિક અને તેની મનપસંદ છોકરી આરતીએ પણ ભાગ લીધો હતો. આરતી પ્રતિકને એક પ્રશ્ન પૂછવાના બહાને પેપરમાં વાત કરે છે. પ્રકરણના અંતમાં બંનેની ફ્રેન્ડશિપ થાય છે અને હવે વાત આગળ વધે છે. પ્રશ્ન એ છે કે આદિત્ય અને દિયાની ફ્રેન્ડશિપ ક્યારે થશે હેત્વી વાર્તામાં ક્યારે આવશે કેવા હશે આદિત્ય અને હેત્વીના સ્કૂલના દિવસો આ બધુ જાણવા માટે... એક અનોખી... અલગ પ્રકારની પ્રેમકથા ‘સ્પીચલેસ વર્ડ્સ’ માં હવે આગળ... ...Read More

11

Speechless Words CH.11

સૌથી પહેલા ‘સ્પીચલેસ વર્ડ્સ’ એક સંપૂર્ણપણે કાલ્પનિક નવલકથા છે. આ વાર્તા એક 66 વર્ષના વૃદ્ધ યુવાનની છે. હવે વૃદ્ધ યુવાન બન્ને એક સાથે કેવી રીતે તો તે જાણવા તમારે નોવેલ વાંચવી પડશે. ‘સ્પીચલેસ વર્ડ્સ’ આ વાર્તા સંપૂર્ણપણે મારા દિલની નજીક છે. ‘સ્પીચલેસ વર્ડ્સ’માં એક મલ્ટી ટેલેન્ટેડ પર્સનાલિટી ધરાવતા યુવાન ‘આદિત્ય’ની વાત છે. આ સિવાય મુખ્ય પાત્ર તરીકે તેની સાથે છે ‘દિયા’ અને ‘હેત્વી’ નામની યુવતીઓ. ‘સ્પીચલેસ વર્ડ્સ’ એક લવસ્ટોરી હોવા છતાં અભૂતપૂર્વ મિત્રતાનો રંગ તમને આ નોવલમાં વાંચવા મળશે. હું સ્કૂલમાં હતો ત્યારે જ આ સ્ટોરી પ્લોટ તૈયાર કર્યો હતો પણ મને એડ્વેન્ચરની વાર્તા વધુ પસંદ હતી આથી પ્રથમ નવલકથા તરીકે ‘ધ જેકેટ – ધ સ્ટોરી ઓફ એડ્વેન્ચર’ને તમારી સામે રજૂ કરી હતી. તો હવે રજૂ કરું છું મારી દ્વિતીય ઇ-નોવેલ ‘સ્પીચલેસ વર્ડ્સ’… પ્રકરણ 10 માં આપણે જોયું એમ અજીતભાઈ પોતાના ભૂતકાળની વાત પોતાના દીકરા પ્રેમને જણાવી રહ્યા છે. જેમાં છેલ્લે આપણે જોયું તેમ આદિત્યનો સ્કૂલમાં લેવાયેલ પ્રથમ સાપ્તાહિક પરિક્ષાના ટોપ ટેનમાં દસમો નંબર આવે છે, જ્યારે દિયાનો આગિયારમો નંબર આવે છે. આથી આદિત્યની નામ ટોપ 10 વિધ્યાર્થીઓની યાદીમાં છપાય છે, જ્યારે દિયા તેનાથી વંચિત રહી જાય છે. આદિત્યનું નામ વાંચતાં જ દિયાને તેને મળવાની ઈચ્છા થાય છે અને તે પોતાના બધા મિત્રોને આદિત્યને મળવાની ઈચ્છા વિશે કહે છે. પ્રકરણમાં છેલ્લે આરતી, કાવ્યા અને ઈશા દિયાની સ્વિમિંગ કોમ્પિટિશન જોવાના હેતુથી રાજકોટના વિશ્વ વિખ્યાત સ્વિમિંગ પૂલ સરદાર પટેલ સ્વિમિંગ પૂલ જાય છે. પ્રતિકને આ વાતની ખબર પડતાં તે પણ આદિત્ય, રાહુલ અને અભિષેક સાથે સ્વિમિંગ પૂલે પહોંચી જાય છે. પ્રકરણના અંતમાં આદિત્યને ઘરેથી ફોન આવે છે. હવે આ ફોન કોનો હશે શું દિયા આદિત્યને મળશે આ બધુ જાણવા માટે... એક અનોખી... અલગ પ્રકારની પ્રેમકથા ‘સ્પીચલેસ વર્ડ્સ’ માં હવે આગળ... ...Read More

12

Speechless Words CH.12

પ્રકરણ 11 માં આપણે જોયું એમ અજીતભાઈ પોતાના ભૂતકાળની વાત પોતાના દીકરા પ્રેમને જણાવી રહ્યા છે. જેમાં છેલ્લે આપણે તેમ રાજકોટના વિશ્વ વિખ્યાત સરદાર પટેલ સ્વિમિંગ પૂલ ખાતે ઝોનલ લેવલની સ્વિમિંગ કોમ્પિટિશનનું આયોજન થાય છે. આ સ્વિમિંગ કોમ્પિટિશન જોવા માટે પ્રતિક, આદિત્ય, અભિષેક અને રાહુલ પોતાની સાઇકલમાં જાય છે. પ્રતિકનું સ્વિમિંગ કોમ્પિટિશન જોવા આવવાનું મુખ્ય કારણ તો આરતીને જોવાનું હોય છે. આરતી પ્રતિકને આદિત્યને બતાવવા ઇશારાથી કહે છે તેથી પ્રતિક આદિત્ય તરફ ઈશારો કરે છે, જ્યાં આદિત્ય સાથે રાહુલ અને અભિષેક વાતો કરી રહ્યા હોય છે. આરતી રાહુલને આદિત્ય સમજી લે છે. સ્વિમિંગ કોમ્પિટિશન શરૂ થવાના બસ થોડા સમય પહેલા જ આદિત્યના ઘરેથી તેના પિતાનો ફોન આવે છે. આથી આદિત્ય કોમ્પિટિશન જોયા વિના જ નીકળી જાય છે. દિયા આ સ્વિમિંગ કોમ્પિટિશન જીતી લે છે. મેં આગળ કહ્યા મુજબ આરતી રાહુલને આદિત્ય સમજી બેઠી હોય છે. જેને દિયા આદિત્ય વિશે પૂછતાં આરતી રાહુલને આદિત્ય તરીકે બતાવે છે, જે ખરેખરમાં આરતીની પણ અસમંજસનો એક ભાગ છે. હવે પ્રકરણ 11 ના આંતમાં આદિત્ય પ્રતિકને દિયાને મળવાનું અને દિયાને જોવાનું કહેતા તેઓ બંને દિયાને જોવા કોમ્પિટિશનના બીજા દિવસે સ્કૂલના રિસેસ દરમિયાન ગર્લ્સના ક્લાસ રૂમ બહાર આવેલા પગથિયાં પર પહોંચી ગયા હોય છે. હવે શું આદિત્ય દિયાને જોઈ શકશે કે કેમ આ બધુ જાણવા માટે... એક અનોખી... અલગ પ્રકારની પ્રેમકથા ‘સ્પીચલેસ વર્ડ્સ’ માં હવે આગળ... ...Read More

13

Speechless Words CH.13

પ્રકરણ 12 માં આપણે જોયું એમ અજીતભાઈ પોતાના ભૂતકાળની વાત પોતાના દીકરા પ્રેમને જણાવી રહ્યા છે. જેમાં છેલ્લે આપણે તેમ પ્રતિક અને આદિત્ય દિયાને જોવા માટે સ્કૂલમાં ગર્લ્સના ફ્લોર પર પગથિયાં ઉપર છુપાઈને જુએ છે. આ સમયે દિયાને બદલે આદિત્ય કાવ્યાને જોઈ જાય છે. આદિત્યને કાવ્યા ગમતી નથી અને તે તરત જ પગથિયાં પરથી પકડાઈ જવાની બીકે નીચે ઉતરી ક્લાસમાં આવી જાય છે. આ તરફ દિયાના ઘરે તેના કાકા કાકી અને કઝીન ભાઈ રાજન અમદાવાદથી આવે છે. અચાનક તેમનું અમદાવાદથી આવવાનું કારણ દિયાના સગા ભાઈ માધવ અને તેના કાકાના દીકરા ભાઈ રાજનની જનોઈની તારીખ નક્કી કરવાનું હોય છે. દિયાને બરાબર જનોઈ સમયે પરીક્ષા હોવાથી તે તેના પિતાને તારીખ બદલાવવા કહે છે પરંતુ બીજી બધી તારીખોમાં મુહૂર્ત સારા ના હોવાથી જનોઈ એક્ઝામ પર જ નક્કી થાય છે. આ એક્ઝામ સમયે જનોઈ હોવાથી દિયાને ઘણી બધી મુસીબતોનો સામનો કરવો પડે છે. એકઝામના અઠવાડીયાના વેકેશન દરમિયાન દિયા અમદાવાદ તેના કાકાના ઘરે રોકાવા માટે જાય છે, જ્યાં તેને તેના કાકાની સામે રહેતો છોકરો ગમી જાય છે. તેનું નામ દિયાને ખબર હોતી નથી. દિયા દરરોજ પોતાના કાકાના ઘરેથી તેને ડાન્સ કરતો જુએ છે. દરરોજ તેને લેંડલાઇનમાં ફોન કરે છે પણ વાત નથી કરી શક્તી. આ કોઈ ગમતું હોવા છતાં તેને કહી ના શકવાનો અનુભવ એટલે ‘સ્પીચલેસ વર્ડ્સ’. હવે, શું દિયા આ છોકરા સાથે વાત કરી શકશે તો આદિત્ય અને દિયા ક્યારે મળશે આ બધુ જાણવા માટે... એક અનોખી... અલગ પ્રકારની પ્રેમકથા ‘સ્પીચલેસ વર્ડ્સ’ માં હવે આગળ... મિત્રો, જે ફિલિંગ્સ છે કોઈ ગમતું હોવા છતાં પણ ના બોલી શકવાની તેને જ કહેવાય ‘સ્પીચલેસ વર્ડ્સ’. જેનું વર્ણન મેં પ્રકરણ 12માં કરેલું કે તમારે બોલવું છે. તમારે કોઈકને તમારા દિલની વાત શેર કરવી છે. પરંતુ બરાબર સમયે તમારું હ્રદય ખૂબ જ ગતિથી ધબકવા લાગે છે, હાથ પગ ધ્રૂજવા લાગે છે. શરીરની ગરમીમાં એકાએક પરીવર્તન આવવા લાગે છે. કપાળની રેખાઓમાં અને ક્યારેક તો હથેળીની રેખાઓમાં પરીવર્તન આવે છે. કદાચ, દિયા સાથે પણ આવું જ બન્યું હશે. ...Read More

14

Speechless Words CH.14

પ્રકરણ 13 માં આપણે જોયું એમ અજીતભાઈ પોતાના ભૂતકાળની વાત પોતાના દીકરા પ્રેમને જણાવી રહ્યા છે. જેમાં છેલ્લે આપણે તેમ આદિત્ય સ્કૂલમાંથી પિકનિકમાં જાય છે. જે એક રાત અને બે દિવસની હોય છે. જ્યાં રાતનો ઉતારો એક હોસ્ટેલમાં હોય છે. બ્લુટૂથનો જમાનો હોય ડેનિશ પોતાને મળેલી પોર્નફિલ્મ બ્લૂટુથ દ્વારા શેર કરવા માટે હોસ્ટેલમાં પ્રશાંતના રૂમે આવે છે અને પ્રશાંતને બ્લુટૂથ દ્વારા વિડિયો શેર કરવા જતાં આ વિડિયો ભૂલથી અમિત સરને શેર થઈ જાય છે પણ સદભાગ્યે ડિવાઇસનું નામ પોતાના નામ પરથી ના હોવાથી ડેનિશ બચી જાય છે. પ્રકરણ 13 માં આપણે છેલ્લે જોયું તેમ આદિત્ય બી ગ્રુપમાં હોવા છતાં સી ગ્રુપના ક્લાસમાં એક્સ્ટ્રા ક્લાસ ભરવા માટે જાય છે. ક્લાસમાં વાતો કરવાની પોતાની આદતના લીધે ક્લાસમાં ગણિત વિષય ભણાવી રહેલા સોરઠિયા સરની નજરે ચડી જાય છે. સોરઠિયા સર તેને ક્લાસમાં આગળ બોલાવે છે. હવે શું સોરઠિયા સર આદિત્ય પર ગુસ્સે થશે હવે તો દિયા પણ રિયલ આદિત્યને ઓળખવા લાગી છે તો શું આ પ્રકરણમાં દિયા આદિત્યની મુલાકાત થશે તો પછી અમદાવાદવાળા દિયાના ક્રશનું શું થશે આ બધુ જાણવા માટે... એક અનોખી... અલગ પ્રકારની પ્રેમકથા ‘સ્પીચલેસ વર્ડ્સ’ માં હવે આગળ... ...Read More

15

Speechless Words CH.15

સૌથી પહેલા ‘સ્પીચલેસ વર્ડ્સ’ એક સંપૂર્ણપણે કાલ્પનિક નવલકથા છે. આ વાર્તા એક 66 વર્ષના વૃદ્ધ યુવાનની છે. હવે વૃદ્ધ યુવાન બન્ને એક સાથે કેવી રીતે તો તે જાણવા તમારે નોવેલ વાંચવી પડશે. ‘સ્પીચલેસ વર્ડ્સ’ આ વાર્તા સંપૂર્ણપણે મારા દિલની નજીક છે. ‘સ્પીચલેસ વર્ડ્સ’માં એક મલ્ટી ટેલેન્ટેડ પર્સનાલિટી ધરાવતા યુવાન ‘આદિત્ય’ની વાત છે. આ સિવાય મુખ્ય પાત્ર તરીકે તેની સાથે છે ‘દિયા’ અને ‘હેત્વી’ નામની યુવતીઓ. ‘સ્પીચલેસ વર્ડ્સ’ એક લવસ્ટોરી હોવા છતાં અભૂતપૂર્વ મિત્રતાનો રંગ તમને આ નોવલમાં વાંચવા મળશે. તો રજૂ કરું છું મારી દ્વિતીય ઇ-નોવેલ ‘સ્પીચલેસ વર્ડ્સ’ CH.15… પ્રકરણ 14 માં આપણે જોયું એમ અજીતભાઈ પોતાના ભૂતકાળની વાત પોતાના દીકરા પ્રેમને જણાવી રહ્યા છે. જેમાં છેલ્લે આપણે જોયું તેમ એ. જી. સ્કૂલમાં સ્કૂલનો છેલ્લો દિવસ હોય છે. આ દિવસે વિધ્યાર્થીઓ માટે એક કેરિયરલક્ષી કાર્યક્રમ કમ સ્કૂલનું પ્રમોશન રાખવામા આવ્યું હોય છે. જેમાં સ્કૂલના અગિયાર અને બારમાં ધોરણમાં વિજ્ઞાન પ્રવાહમાં એડમિશન લેવા માટેના ફાયદાઓ સમજાવવામાં આવ્યા અને અગિયાર અને બારમાં ધોરણમાં ભણાવી રહેલા બધા શિક્ષકોનો પરિચય આપવામાં આવ્યો. ત્યારબાદ છોકરીઓને સૌ પ્રથમ જમવાનું હતું આથી ભીડ ના થાય તે માટે છોકરાઓ માટે એક નાનકડા ટેલેન્ટ શો નું આયોજન થાય છે. જેમાં આદિત્ય કવિતા ગઝલ વાર્તા વગેરે કરે છે. ત્યારબાદ છોકરીઓનુ જમવાનું પૂરું થતાં જ બધા જ છોકરાઓનું જમવાનું શરૂ થાય છે. આ જમણવારમાં આપણે જોયું કે છોકરાઓ માટે જમવાનું રહેતું નથી બધુ જ પૂરું થઈ જાય છે. અંતે જમ્યા બાદ પ્રેમ હાથ ધોઈને પાણી પીવા આવતા જ તેનું ધ્યાન ફૂડ કાઉન્ટર પર જાય છે, જ્યાં ઢોસાવાળા ભાઈ જમવાનું ગોઠવતા હોય છે. આદિત્યને ગુસ્સો આવતા જ તે ઢોસાવાળાને જઈને પૂછે છે પણ શું આ બધુ જાણવા માટે... એક અનોખી... અલગ પ્રકારની પ્રેમકથા ‘સ્પીચલેસ વર્ડ્સ’ માં હવે આગળ... ...Read More

16

Speechless Words - 16

‘સ્પીચલેસ વર્ડ્સ’ એક સંપૂર્ણપણે કાલ્પનિક નવલકથા છે. આ વાર્તા એક 66 વર્ષના વૃદ્ધ યુવાનની છે. હવે વૃદ્ધ અને યુવાન એક સાથે કેવી રીતે તો તે જાણવા તમારે નોવેલ વાંચવી પડશે. ‘સ્પીચલેસ વર્ડ્સ’ આ વાર્તા સંપૂર્ણપણે મારા દિલની નજીક છે. ‘સ્પીચલેસ વર્ડ્સ’માં એક મલ્ટી ટેલેન્ટેડ પર્સનાલિટી ધરાવતા યુવાન ‘આદિત્ય’ની વાત છે. આ સિવાય મુખ્ય પાત્ર તરીકે તેની સાથે છે ‘દિયા’ અને ‘હેત્વી’ નામની યુવતીઓ. ‘સ્પીચલેસ વર્ડ્સ’ એક લવસ્ટોરી હોવા છતાં અભૂતપૂર્વ મિત્રતાનો રંગ તમને આ નોવલમાં વાંચવા મળશે. હું સ્કૂલમાં હતો ત્યારે જ આ સ્ટોરી પ્લોટ તૈયાર કર્યો હતો પણ મને એડ્વેન્ચરની વાર્તા વધુ પસંદ હતી આથી પ્રથમ નવલકથા તરીકે ‘ધ જેકેટ – ધ સ્ટોરી ઓફ એડ્વેન્ચર’ને તમારી સામે રજૂ કરી હતી. તો હવે રજૂ કરું છું મારી દ્વિતીય ઇ-નોવેલ ‘સ્પીચલેસ વર્ડ્સ . ‘સ્પીચલેસ વર્ડ્સ ના 15 પ્રકરણ પબ્લીશ થયા હતા પરંતુ પછી થોડા સમયના અલ્પવિરામ બાદ રજૂ કરીએ છીએ પ્રકરણ 16. પ્રકરણ 15 માં આપણે જોયું એમ અજીતભાઈ પોતાના ભૂતકાળની વાત પોતાના દીકરા પ્રેમને જણાવી રહ્યા છે. જેમાં છેલ્લે આપણે જોયું તેમ એ. જી. સ્કૂલમાં સ્કૂલનો છેલ્લો દિવસ હોય છે. સ્કૂલની મિટિંગ અને મારી ઢોસાવાળા સાથે મગજમારી, હેનીલ સાથે ઝગડો કરવા માંગતો અમારા ક્લાસનો ડોન અંકિત, છોકરીઓને વાંચવામાં પડતી મુશ્કેલીઓ અને છેલ્લે બોર્ડ એક્ઝામ્સમાં આદિત્યનો નંબર એસ. વી. પી. સ્કૂલમાં આવે છે. જ્યાં C810506 નંબર આદિત્યની બાજુની સીટ પર લખેલો હોય છે. હવે આ નંબર કોનો છે શું આ નંબર દિયા કે હેત્વીમાંથી કોઈનો છે શું છે આ નંબર પાછળનું રહસ્ય આ બધુ જાણવા માટે... એક અનોખી... અલગ પ્રકારની પ્રેમકથા ‘સ્પીચલેસ વર્ડ્સ’ માં હવે આગળ... ...Read More

17

Speechless Words - 17

પ્રકરણ 16 માં આપણે જોયું એમ અજીતભાઈ એટલે કે આદિત્ય પોતાના ભૂતકાળની વાત પોતાના દીકરા પ્રેમને જણાવી રહ્યા છે. છેલ્લે આપણે જોયું તેમ રાજવીને તો આદિત્ય પોતાના નંબર આપી નથી શકતો. દસમા ધોરણનું વેકેશન શરૂ થાય છે અને આ વેકેશન આદિત્ય માટે જાણે રોમાન્સની ઋતુ બની જાય છે. આદિત્ય પોતાની સોસાયટીના છોકરાઓનો પરિચય કરાવે છે અને ત્યારબાદ શરૂ થાય છે મિક્સ મસાલેદાર લવસ્ટોરી. હવે આ લવ સ્ટોરીમાં શું છે ? આ બધુ જાણવા માટે... એક અનોખી... અલગ પ્રકારની પ્રેમકથા ‘સ્પીચલેસ વર્ડ્સ’ માં હવે આગળ... ...Read More

18

Speechless Words CH.18

પ્રકરણ 17 માં આપણે જોયું એમ અજીતભાઈ એટલે કે આદિત્ય પોતાના ભૂતકાળની વાત પોતાના દીકરા પ્રેમને જણાવી રહ્યા છે. છેલ્લે આપણે જોયું તેમ દ્રષ્ટિ સાથેની લવ સ્ટોરી માંડ શરૂ થવાની તૈયારી હતી ત્યાં જ દ્રષ્ટિના પિતાને દેવું વધી જતાં તેમને પોતાનું ઘર વેચીને બીજે રહેવા જતું રહેવું પડ્યું. ત્યારબાદ આદિત્યની મુલાકાત એક બીજી છોકરી સાથે થાય છે. હવે આ લવ સ્ટોરીમાં શું છે આ બધુ જાણવા માટે... એક અનોખી... અલગ પ્રકારની પ્રેમકથા ‘સ્પીચલેસ વર્ડ્સ’ માં હવે આગળ... ...Read More

19

Speechless Words CH.19

પ્રકરણ 18 માં આપણે જોયું એમ અજીતભાઈ એટલે કે આદિત્ય પોતાના ભૂતકાળની વાત પોતાના દીકરા પ્રેમને જણાવી રહ્યા છે. છેલ્લે આપણે જોયું તેમ કાજલ સાથેની લવ સ્ટોરીમાં આદિત્યની કાજલ સાથે ફોન કરવા અને મેસેજ કરવા બાબતે વાત થાય છે. કાજલ ફોન કે મેસેજ કરતી નથી અને અંતે આદિત્ય કાજલને ભૂલીને પોતાના ભણતર પર ધ્યાન આપવાનું શરૂ કરે છે. હવે, સમય થોડો પસાર થાય છે. બે વર્ષ વીતી ગયા છે. આદિત્યને ડિપ્લોમા ઇલેક્ટ્રોનિક્સ અને કમ્યુનિકેશનમાં પોતાની ઈચ્છા વિરુદ્ધ એડમિશન મળે છે. આદિત્યને જે ગમતું નથી હોતું. હવે આ સ્ટોરી કેવી રીતે આગળ વધે છે આ બધુ જાણવા માટે... એક અનોખી... અલગ પ્રકારની પ્રેમકથા ‘સ્પીચલેસ વર્ડ્સ’ માં હવે આગળ... ...Read More

20

Speechless Words CH. 20

પ્રકરણ 19 માં આપણે જોયું એમ અજીતભાઈ એટલે કે આદિત્ય પોતાના ભૂતકાળની વાત પોતાના દીકરા પ્રેમને જણાવી રહ્યા છે. છેલ્લે આપણે જોયું તેમ આદિત્યનું ડિપ્લોમાનું લાસ્ટ સેમેસ્ટર ચાલતું હોય છે અને આ સમયમાં આદિત્યનું સેકન્ડ લાસ્ટ સેમેસ્ટર એટલે કે પાંચમા સેમેસ્ટરનું રિઝલ્ટ આવે છે. જેમાં આદિત્યને એક વિષયમાં બેકલોગ આવે છે. આદિત્યના પિતાએ આદિત્યને અગાઉથી કહી રાખ્યું હોય છે કે ત્રણ બેકલોગ થવા ના જોઈએ બાકી મારી નજરે ના આવતો. પરિણામે આવા રિઝલ્ટની ખબર ઘરે પડતાં આદિત્યના પિતા આદિત્ય પર ખૂબ જ ગુસ્સે થાય છે. હવે આ સ્ટોરી કેવી રીતે આગળ વધે છે આ બધુ જાણવા માટે... એક અનોખી... અલગ પ્રકારની પ્રેમકથા ‘સ્પીચલેસ વર્ડ્સ’ માં હવે આગળ... ...Read More

21

Speechless Words CH.21

પ્રકરણ 20 માં આપણે જોયું એમ અજીતભાઈ એટલે કે આદિત્ય પોતાના ભૂતકાળની વાત પોતાના દીકરા પ્રેમને જણાવી રહ્યા છે. છેલ્લે આપણે જોયું તેમ આદિત્યના પિતા આદિત્ય પર ખૂબ જ ગુસ્સે થતાં આદિત્ય આપઘાત કરવાનું વિચારે છે. આત્મહત્યા કરવાની એક જ મીનીટ પહેલા તેના મોબાઇલમાં ફેસબુકમાંથી મેસેજ આવે છે. મેસેજ ચેક કરતાં તેને માલૂમ પડે છે કે મેસેજ કોઈ દિયા જોશીનો છે. આદિત્ય દિયા સાથે મળવાનું નક્કી કરે છે અને રાજકોટના કાલાવડ રોડ પર આવેલા એક લવગાર્ડનમાં તેઓ મળે છે. આદિત્ય અને દિયાની આ પહેલી મુલાકાતમાં અવનવી વાતચિત થાય છે. આદિત્ય ઘરે આવી જાય છે પણ તેના માનસપટ પર દિયા છવાય જાય છે. આદિત્ય દિયાને મેસેજ કરે છે. હવે આ સ્ટોરી કેવી રીતે આગળ વધે છે આ બધુ જાણવા માટે... એક અનોખી... અલગ પ્રકારની પ્રેમકથા ‘સ્પીચલેસ વર્ડ્સ’ માં હવે આગળ... ...Read More

22

Speechless Words CH.22

પ્રકરણ 21 માં આપણે જોયું એમ અજીતભાઈ એટલે કે આદિત્ય પોતાના ભૂતકાળની વાત પોતાના દીકરા પ્રેમને જણાવી રહ્યા છે. છેલ્લે આપણે જોયું તેમ આદિત્ય અને દિયા બીજી વખત રાજકોટમાં આવેલા રેસકોર્સના લવગાર્ડનમાં મળે છે. આ મુલાકાતમાં તેમની વચ્ચે અવનવી વાતચિત થાય છે. જેમાં આદિત્ય પોતાની લખેલી ડાયરી જેના પર આધારિત આ સ્ટોરી છે, તે ડાયરી દિયાને વાંચવા આપે છે અને ત્યારે દિયા આદિત્યને પોતાનો મોબાઇલ અને આલ્બમ આપે છે અને સાથોસાથ પોતાના ભાઈ અને પિતાનો પરિચય કરાવે છે. આ સિવાય દિયા આદિત્યને હેત્વીનો પણ પરિચય કરાવે છે. હવે આ સ્ટોરી કેવી રીતે આગળ વધે છે આ બધુ જાણવા માટે... એક અનોખી... અલગ પ્રકારની પ્રેમકથા ‘સ્પીચલેસ વર્ડ્સ’ માં હવે આગળ... ...Read More

23

Speechless Words CH.23

પ્રકરણ 22 માં આપણે જોયું એમ અજીતભાઈ એટલે કે આદિત્ય પોતાના ભૂતકાળની વાત પોતાના દીકરા પ્રેમને જણાવી રહ્યા છે. છેલ્લે આપણે જોયું તેમ આદિત્ય અને દિયા છૂટા પડી જાય છે. આદિત્ય હેત્વીને મળવા માટે મેસેજ કરે છે અને બન્ને રાજકોટના કાલાવડ રોડ પર આવેલા સ્વિમિંગ પૂલ પાસેની સોસાયટીમાં મળવાનું નક્કી કરે છે. હવે આ સ્ટોરી કેવી રીતે આગળ વધે છે આ બધુ જાણવા માટે... એક અનોખી... અલગ પ્રકારની પ્રેમકથા ‘સ્પીચલેસ વર્ડ્સ’ માં હવે આગળ... ...Read More

24

Speechless Words - 24

સૌથી પહેલા તો દરેક વાંચકમિત્રોનો હું આભાર માનું છું કારણ કે મારે આ 24મુ પ્રકરણ રજૂ કરવામાં ઘણો સમય છે, આમ છતાં તમારા બધા મિત્રોના મળેલા સાથ સહકાર બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. પ્રકરણ 23 માં આપણે જોયું એમ અજીતભાઈ એટલે કે આદિત્ય પોતાના ભૂતકાળની વાત પોતાના દીકરા પ્રેમને જણાવી રહ્યા છે. જેમાં છેલ્લે આપણે જોયું તેમ આદિત્ય અને દિયા ઝઘડો થઈ જાય છે. દિયાનો બર્થ ડે આવી રહ્યો હોય છે. હવે આ સ્ટોરી કેવી રીતે આગળ વધે છે આ બધુ જાણવા માટે... એક અનોખી... અલગ પ્રકારની પ્રેમકથા ‘સ્પીચલેસ વર્ડ્સ’ માં હવે આગળ... ...Read More

25

Speechless Words - 25

પ્રકરણ 24 માં આપણે જોયું એમ અજીતભાઈ એટલે કે આદિત્ય પોતાના ભૂતકાળની વાત પોતાના દીકરા પ્રેમને જણાવી રહ્યા છે. છેલ્લે આપણે જોયું તેમ દિયાની બર્થ ડે પાર્ટીમાં અમુક રીલેટિવ્સને જ આમંત્રણ હોવાથી આદિત્ય જઇ શકતો નથી. આદિત્ય અધૂરામાં પૂરું દિયાનો બર્થ ડે પણ ભૂલી જાય છે. પ્રકરણ 24ના અંતમાં જેમ આપણે છેલ્લે વાત કરી એમ દિયાની લાઈફમાં એક છોકરો આવે છે જેનું નામ છે ‘વિશાલ’. આ વિશાલ બહુ જ ધનવાન ફેમીલીમાંથી હોય છે. આદિત્ય અને દિયાની આ સ્ટોરી કેવી રીતે આગળ વધે છે આ બધુ જાણવા માટે... એક અનોખી... અલગ પ્રકારની પ્રેમકથા ‘સ્પીચલેસ વર્ડ્સ’ માં હવે આગળ... ...Read More

26

Speechless Words - 26

‘સ્પીચલેસ વર્ડ્સ’ એક સંપૂર્ણપણે કાલ્પનિક નવલકથા છે. આ વાર્તા એક 66 વર્ષના વૃદ્ધ યુવાનની છે. હવે વૃદ્ધ અને યુવાન એક સાથે કેવી રીતે તો તે જાણવા તમારે નોવેલ વાંચવી પડશે. ‘સ્પીચલેસ વર્ડ્સ’ આ વાર્તા સંપૂર્ણપણે મારા દિલની નજીક છે. ‘સ્પીચલેસ વર્ડ્સ’માં એક મલ્ટી ટેલેન્ટેડ પર્સનાલિટી ધરાવતા યુવાન ‘આદિત્ય’ની વાત છે. આ સિવાય મુખ્ય પાત્ર તરીકે તેની સાથે છે ‘દિયા’ અને ‘હેત્વી’ નામની યુવતીઓ. ‘સ્પીચલેસ વર્ડ્સ’ એક લવસ્ટોરી હોવા છતાં અભૂતપૂર્વ મિત્રતાનો રંગ તમને આ નોવલમાં વાંચવા મળશે. આ વાર્તાના બધા જ પ્રકરણ પ્રીમિયમમાં આવી ચૂક્યા છે તો આ એપિસોડને પણ મહત્તમ ડાઉનલોડ સાથે પ્રીમિયમમાં પહોંચાડશોજી. ...Read More

27

Speechless Words CH. 27

પ્રકરણ 26 માં આપણે જોયું એમ અજીતભાઈ એટલે કે આદિત્ય પોતાના ભૂતકાળની વાત પોતાના દીકરા પ્રેમને જણાવી રહ્યા છે. છેલ્લે આપણે જોયું તેમ આદિત્ય દિયાને પ્રપોઝલ પછી સૌથી પહેલી વખત મળે છે. આ સમયે દિયા આદિત્યને પોતાની ઘણી બધી વાતો કરે છે. આદિત્ય દિયાને સરપ્રાઈઝ પણ આપે છે. હવે આ સમય મે મહિનાનો હતો અને આદિત્ય ઉનાળાના વેકેશનમાં હંમેશા અમદાવાદ પોતાના મામાના ઘરે વેકેશન કરવા જતો. આથી આ વખતે પણ આ મુલાકાતના અંતે આદિત્ય પોતાના અમદાવાદ જવાની વાત કરે છે. હવે, આ વાર્તામાં ઘણું બધુ નવું થવાનું છે પણ શું આદિત્ય અને દિયાની આ સ્ટોરી કેવી રીતે આગળ વધે છે આ બધુ જાણવા માટે... એક અનોખી... અલગ પ્રકારની પ્રેમકથા ‘સ્પીચલેસ વર્ડ્સ’ માં હવે આગળ... ...Read More

28

Speechless Words CH. 28

પ્રકરણ 27 માં આપણે જોયું એમ અજીતભાઈ એટલે કે આદિત્ય પોતાના ભૂતકાળની વાત પોતાના દીકરા પ્રેમને જણાવી રહ્યા છે. છેલ્લે આપણે જોયું તેમ આદિત્ય દિયાને પ્રપોઝલ પછી સૌથી પહેલી વખત મળે છે. આ સમયે દિયા આદિત્યને પોતાની ઘણી બધી વાતો કરે છે. આદિત્ય દિયાને સરપ્રાઈઝ પણ આપે છે. હવે, આદિત્ય વેકેશન કરવા માટે અમદાવાદ જતો રહે છે અને દિયા રાજકોટ છે. દિયા અને આદિત્ય વચ્ચે એક રાત્રે વ્હોટ્સ એપ પર વાતો થાય છે પણ આદિત્યને આ વાતમાં કોઈ જ મજા નથી આવતી કારણ હતું દિયાના બહુ જ મોડેથી આવતા મેસેજના રીપ્લાય. દિયા કેમ આદિત્યને ઇગનોર કરતી હતી આ વાતનો જવાબ દિયાએ આદિત્યને આપ્યો જ નહીં. આ વાર્તામાં છેલ્લે દિયા પોતાની બહેન ખૂશ્બુને કોલ કરે છે. પછી હવે, આ વાર્તામાં ઘણું બધુ નવું થવાનું છે પણ શું આદિત્ય અને દિયાની આ સ્ટોરી કેવી રીતે આગળ વધે છે આ બધુ જાણવા માટે... એક અનોખી... અલગ પ્રકારની પ્રેમકથા ‘સ્પીચલેસ વર્ડ્સ’ માં હવે આગળ... ...Read More

29

Speechless Words CH.29

પ્રકરણ 28 માં આપણે જોયું એમ અજીતભાઈ એટલે કે આદિત્ય પોતાના ભૂતકાળની વાત પોતાના દીકરા પ્રેમને જણાવી રહ્યા છે. છેલ્લે આપણે જોયું તેમ આદિત્ય પોતાના મિત્ર કરણ જેને બધા ‘કરણ-અર્જુન’ કહેતા એને બામ્બૂ બિટ્સ દાંડિયાના પાસનો મેળ કરવા માટે કોલ કરે છે. કરણ કે દિયા આ ક્લબમાં રમવા આવવાની હોય છે. નવરાત્રિ આવી ગઈ છે. દિયા વિશે એક વાત જણાવવાની રહી ગઈ કે દિયા પાસે ગવર્નમેન્ટ જોબ પણ આવી ગઈ છે પણ સાથોસાથ દિયાનું ભણવાનું એમ. એસ. સી. ચાલુ છે. હવે આ પ્રકરણ લાંબુ છે તો મજા તો આવવાની છે અને પછી હવે, આ વાર્તામાં ઘણું બધુ નવું થવાનું છે પણ શું આદિત્ય અને દિયાની આ સ્ટોરી કેવી રીતે આગળ વધે છે આ બધુ જાણવા માટે... એક અનોખી... અલગ પ્રકારની પ્રેમકથા ‘સ્પીચલેસ વર્ડ્સ’ માં હવે આગળ... ...Read More

30

Speechless Words CH. 30

પ્રકરણ 29 માં આપણે જોયું એમ અજીતભાઈ એટલે કે આદિત્ય પોતાના ભૂતકાળની વાત પોતાના દીકરા પ્રેમને જણાવી રહ્યા છે. છેલ્લે આપણે જોયું તેમ નવરાત્રિ શરૂ થઈ ગઈ છે. આદિત્ય પોતાના મિત્રો સાથે એક દિવસ ગરબા જોવા અને પછી બે દિવસના વરસાદના વિધ્ન બાદ ચોથા નોરતે રમવા માટે જાય છે પણ દિયા આદિત્યની સામું જોવા છતાં બોલાવતી નથી. આદિત્ય પોતાના મિત્ર ઋષિને બીજા એક દિવસની પણ વાત કરે છે, જ્યારે આદિત્ય દિયાને મળવા માટે બગીચે બોલાવે છે અને દિયાને રિંગ આપીને પ્રપોઝ કરે છે પણ દિયા ના કહી દે છે. વાર્તામાં ટ્વીસ્ટ આવવાનો છે એવું મેં કીધું હતું તો ચાલો જોઈએ કે હવે, આ વાર્તામાં ઘણું બધુ નવું થવાનું છે પણ શું આદિત્ય અને દિયાની આ સ્ટોરી કેવી રીતે આગળ વધે છે આ બધુ જાણવા માટે... એક અનોખી... અલગ પ્રકારની પ્રેમકથા ‘સ્પીચલેસ વર્ડ્સ’ માં હવે આગળ... ...Read More

31

Speechless Words - 31

પ્રકરણ 30 માં આપણે જોયું એમ અજીતભાઈ એટલે કે આદિત્ય પોતાના ભૂતકાળની વાત પોતાના દીકરા પ્રેમને જણાવી રહ્યા છે. છેલ્લે આપણે જોયું તેમ નવરાત્રિમાં દિયા આદિત્યને મળવા માટે બહાર આવતી નથી. આથી આદિત્ય દુ:ખી થઈ જાય છે અને પછી થોડા દિવસ પછી દિયા સાથે આદિત્યની વાત પણ થાય છે ત્યારે આદિત્યને ખૂબ ગમે છે કારણ કે ઘણા સમય પછી વાત કરી રહ્યો હતો. એવું મેં કીધું હતું તો ચાલો જોઈએ કે હવે, આ વાર્તામાં ઘણું બધુ નવું થવાનું છે પણ શું આદિત્ય અને દિયાની આ સ્ટોરી કેવી રીતે આગળ વધે છે આ બધુ જાણવા માટે... એક અનોખી... અલગ પ્રકારની પ્રેમકથા ‘સ્પીચલેસ વર્ડ્સ’ માં હવે આગળ... ...Read More

32

Speechless Words CH. 32

પ્રકરણ 31 માં આપણે જોયું એમ અજીતભાઈ એટલે કે આદિત્ય પોતાના ભૂતકાળની વાત પોતાના દીકરા પ્રેમને જણાવી રહ્યા છે. છેલ્લે આપણે જોયું તેમ આદિત્ય અમદાવાદ જાય છે અને ત્યાંથી દિયા સાથે વાત કરતી વખતે વાત વાતમાં પ્રેમ વિશે પૂછી લે છે. દિયા પોતે કોઈ બીજાને પ્રેમ કરે છે એવું કહે છે. આદિત્યનું દિલ તૂટી જાય છે. ધીમે ધીમે આદિત્ય પોતાની જાતને મનાવવા અને દિયાથી થોડો દૂર થવા માટે અમદાવાદ નોકરી કરવા માટે જતો રહે છે. આદિત્ય અને દિયાની આ સ્ટોરી કેવી રીતે આગળ વધે છે આ બધુ જાણવા માટે... એક અનોખી... અલગ પ્રકારની પ્રેમકથા ‘સ્પીચલેસ વર્ડ્સ’ માં હવે આગળ... ...Read More

33

Speechless Words CH. 33

પ્રકરણ 32માં આપણે જોયું એમ અજીતભાઈ એટલે કે આદિત્ય પોતાના ભૂતકાળની વાત પોતાના દીકરા પ્રેમને જણાવી રહ્યા છે. જેમાં આપણે જોયું તેમ આદિત્ય અમદાવાદ જાય છે અને ત્યાંથી દિયા સાથે વાત કરતી વખતે વાત વાતમાં પ્રેમ વિશે પૂછી લે છે. દિયા પોતે કોઈ બીજાને પ્રેમ કરે છે એવું કહે છે. આદિત્યનું દિલ તૂટી જાય છે. ધીમે ધીમે આદિત્ય પોતાની જાતને મનાવવા અને દિયાથી થોડો દૂર થવા માટે અમદાવાદ નોકરી કરવા માટે જતો રહે છે. આ પછી આદિત્ય ફરીવાર રાજકોટ આવી જાય છે અને આવતા જ દિયા સાથે મેરેજની વાત કરે છે પણ દિયાના માતા પિતાની ના આવતા દિયા બીજા સાથે સગાઈ કરી લે છે. આદિત્યની રિલેશનશીપ અહીંયા તૂટી જાય છે. જેમ પ્રકરણ 32માં કહ્યું એમ આ ભારત દેશ છે. આસાનીથી વાર્તા થોડી પૂરી થાય. હવે શું થશે આદિત્ય અને દિયાની આ સ્ટોરી કેવી રીતે આગળ વધે છે આ બધુ જાણવા માટે... એક અનોખી... અલગ પ્રકારની પ્રેમકથા ‘સ્પીચલેસ વર્ડ્સ’ માં હવે આગળ... ...Read More

34

Speechless Words CH.34

‘સ્પીચલેસ વર્ડ્સ’ એક સંપૂર્ણપણે કાલ્પનિક નવલકથા છે. આ વાર્તા એક 66 વર્ષના વૃદ્ધ યુવાનની છે. હવે વૃદ્ધ અને યુવાન એક સાથે કેવી રીતે તો તે જાણવા તમારે નોવેલ વાંચવી પડશે. ‘સ્પીચલેસ વર્ડ્સ’ આ વાર્તા સંપૂર્ણપણે મારા દિલની નજીક છે. ‘સ્પીચલેસ વર્ડ્સ’માં એક મલ્ટી ટેલેન્ટેડ પર્સનાલિટી ધરાવતા યુવાન ‘આદિત્ય’ની વાત છે. આદિત્ય જેનું નામ 66 વર્ષની વયે અજિત છે અને એનું બાળપણમાં નામ આદિત્ય હતું. આવું કેમ એ બધુ જ નોવલમાં છે. આ સિવાય મુખ્ય પાત્ર તરીકે તેની સાથે છે ‘દિયા’ અને ‘હેત્વી’ નામની યુવતીઓ. ‘સ્પીચલેસ વર્ડ્સ’ એક લવસ્ટોરી હોવા છતાં અભૂતપૂર્વ મિત્રતાનો રંગ તમને આ નોવલમાં વાંચવા મળશે. પ્રકરણ 33માં આપણે જોયું એમ અજીતભાઈ એટલે કે આદિત્ય પોતાના ભૂતકાળની વાત પોતાના દીકરા પ્રેમને જણાવી રહ્યા છે. જેમાં છેલ્લે આપણે જોયું તેમ આદિત્ય અમદાવાદ પહોંચી જાય છે પણ રાત્રે તેનો મિત્ર કિશન સાથે બરાબર વાત ના થઈ શકવાને કારણે આદિત્યને સ્ટેશન પર જ સૂઈ જવું પડ્યું. હવે શું થશે આદિત્ય અને દિયાની આ સ્ટોરી કેવી રીતે આગળ વધે છે આ બધુ જાણવા માટે... એક અનોખી... અલગ પ્રકારની પ્રેમકથા ‘સ્પીચલેસ વર્ડ્સ’ માં હવે આગળ... ...Read More

35

SPEECHLESS WORDS CH. 35

|| 35 || પ્રકરણ 34માં આપણે જોયું એમ અજીતભાઈ એટલે કે આદિત્ય પોતાના ભૂતકાળની વાત પોતાના દીકરા પ્રેમને જણાવી છે. જેમાં છેલ્લે આપણે જોયું તેમ આદિત્ય અને રુહીની વાત પૂરી થઇ અને આ વાતને વર્ષો વીતી ગયા. હવે શું થશે ? આદિત્ય અને દિયાની આ સ્ટોરી કેવી રીતે આગળ વધે છે ? આ બધુ જાણવા માટે... એક અનોખી... અલગ પ્રકારની પ્રેમકથા ‘સ્પીચલેસ વર્ડ્સ’ માં હવે આગળ... * સમય હવે ઘણો બદલાય ગયો હતો. કી-પેડના જમાનામાંથી અમે બધા ટચ સ્ક્રીનના જમાનામાં પ્રવેશી ચૂક્યા હતા. દિયાના અને હેત્વીના લગ્ન થઇ ચૂક્યા હતા. હેત્વી સાથે અને રુહીની વાત પૂરી થઇ અને આ ...Read More