ઉગતી સાંજે

(138)
  • 17.1k
  • 5
  • 7.2k

"એહસાસ થાય"અણધારી તારા પ્રેમની રજૂઆત થાય,પછી આંખોથી આંખોમાં રાસ થાય;અંધાધૂંધ દોડતી આ અવનિમાં જાણે,એકાએક થંભ્યાનો મને આભાસ થાય;મૃગજળ જેવી છે અહીં માયા બધી,એ જાણીને પણ બધાને આસ થાય;શું કહું પ્રિયતમાં એ સ્વપ્નોની રાત વિશે,એક પળમાં વર્ષો કેરો મને ભાસ થાય;અણઘડ અને અડધૂત છે દુનિયા અમારી,"બેનામ" તમે આવોને ખુદનો એહસાસ થાય.??? ?? ??? ?? ?? ? "આશ મરી નથી"વખત છે વહમો ને પરાયાની કમી નથી,મૃગલાને કહો જળની આશ મરી નથી;જીવે છે જગતમાં નિજ તણી જો આશા,હિમાલયથી છેટી હજુ કોઈ નદી નથી;કાળના કપાળમાં પણ અમે કંઇક લખીશું,ભલે વિધાતાએ

New Episodes : : Every Sunday

1

ઉગતી સાંજે - 1

"એહસાસ થાય"અણધારી તારા પ્રેમની રજૂઆત થાય,પછી આંખોથી આંખોમાં રાસ થાય;અંધાધૂંધ દોડતી આ અવનિમાં જાણે,એકાએક થંભ્યાનો મને આભાસ થાય;મૃગજળ જેવી અહીં માયા બધી,એ જાણીને પણ બધાને આસ થાય;શું કહું પ્રિયતમાં એ સ્વપ્નોની રાત વિશે,એક પળમાં વર્ષો કેરો મને ભાસ થાય;અણઘડ અને અડધૂત છે દુનિયા અમારી,"બેનામ" તમે આવોને ખુદનો એહસાસ થાય.??? ?? ??? ?? ?? ? "આશ મરી નથી"વખત છે વહમો ને પરાયાની કમી નથી,મૃગલાને કહો જળની આશ મરી નથી;જીવે છે જગતમાં નિજ તણી જો આશા,હિમાલયથી છેટી હજુ કોઈ નદી નથી;કાળના કપાળમાં પણ અમે કંઇક લખીશું,ભલે વિધાતાએ ...Read More

2

ઉગતી સાંજે - 2

ઉગતી સાંજે નમસ્કાર મિત્રો, મારી કાવ્ય રચના ઉગતી સાંજે નો આ ત્રીજો ભાગ રજૂ થઈ રહ્યો છે. તમને કવિતાઓ કેવી લાગી તે અભિપ્રાય જણાવજો...??? ?? ??? ?? ??? નથી મળતું કોઈને કોઈનું અહીં આજ નથી મળતું,કોઈને અહીં તેનું હમસાજ નથી મળતું મળે તો છે દર્દો ને વેર વિખેર જિંદગી,કોમળતા રૂઝે મલમ આજ નથી મળતું કરુણાનો સાગર છે દયાનિધાન પ્રભુ,તોય લોકોને છે જાણે હાશ નથી મળતું વેહચી દયો ભલે સકળ પ્રેમની ભારી,છતાં વળતું તણખલાને ભાર નથી મળતું,ખ્વાહિશ છે ઘૂઘવતા એ અર્ણવની છતાં,કયાંય સૂકું સમ ...Read More

3

ઉગતી સાંજે - 3

"ઉગતી સાંજે"?? ?? ?? ?? ?? ?? "ઈશ્વર"કોણ છે ઈશ્વર !? ક્યાં છે ઈશ્વર !?નવખંડ ધરતીનો આધાર છે ઈશ્વર;અમથો જ કંઈ થોડો પૂજાય ઈશ્વર,અણધારી વેળાએ દેખાય છે ઈશ્વર;ગુમાન જે'દી માણહ ની જાત ને વધે,એ'દી ધરતી પર અવતરાય છે ઈશ્વર;નશ્વર નથી કોઈ પ્રાણી આ ધરા મહીં,અચેત જીવોની ચેતનાનો સાર છે ઈશ્વર; માણસોનો સાથ તો મહાણ સુધી છે,પછીનાં સાથ માટે જ પૂજાય છે ઈશ્વર.?? ?? ?? ?? ?? ?? "યારી"દિલ આજે દુનિયાદારી થી અલગ છે,જેમ વૃક્ષ એની ક્યારી થી અલગ છે;આપી ...Read More