લવ મેરેજ - વાત વ્યથાની

(340)
  • 41.9k
  • 69
  • 13.5k

ધણાં ધણાં ઊમંગોથી લહેરાતી લાગણીનાં સંબંધ ચાલુ થાય ને એક સમયે જિંદગીની અધુરી એકબીજાની કહાની બની જાય. આ લવ મેરેજની વ્યથા સમજાવી જતી એક કહાની જે બે ઈશ્કીયાં યુગલનાં યુગમાં બની જાય છે.

Full Novel

1

લવ મેરેજ - વાત વ્યથાની

ધણાં ધણાં ઊમંગોથી લહેરાતી લાગણીનાં સંબંધ ચાલુ થાય ને એક સમયે જિંદગીની અધુરી એકબીજાની કહાની બની જાય. આ લવ વ્યથા સમજાવી જતી એક કહાની જે બે ઈશ્કીયાં યુગલનાં યુગમાં બની જાય છે. ...Read More

2

લવ મેરેજ - વાત વ્યથાની

હવે તુટેલાં સંબંધોનાં કટકા સાથે સાવ અલગ રંગ લઈ લીધો જિંદગીએ. એશ્વરી આ ખુબસુરત છોકરી. તેનાં બિઝનેસની જવાબદારી સાથે માં આકાશ સાથેની મુલાકાત અલગ રચનાં કરે છે જીવનની...આ ભાગ - ૨ માં આવું જ સુપર ક્લાઈમેકસની સ્ટોરી વાંચો. ...Read More

3

લવ મેરેજ - વાત વ્યથાની - ભાગ - ૩

આકાશ અને પુર્ણિમાનાં સંબંધની જુદાઈ પછી બંને પોતપોતાનાં જીવનમાં વ્યસ્ત થઈ જાય છે. આકાશ તેમની ખુદની પેઢીનો બિઝનેસ ટ્રેડીંગ સંભાળે છે અને થોડા સમયમાં જ કંપનીનો જવાબદાર માણસ બની જાય છે. વૃંદા કન્ટ્રકશન કંપની સાથે ડીલ ફાઈનલ થાય છે તેથી બંને કંપનીઓ એકસાથે કામ કરે છે. વૃંદા કન્ટ્રકશન કંપનીની મુખ્ય હેન્ડલર વ્યક્તિ એશ્વરી અને તે બિઝનેસની સ્થાપનાં કરી એ ખુદ એશ્વરીનાં સગા ભાઈ. એ બે બિઝનેસમેન વ્યક્તિ એશ્વરી અને આકાશ વચ્ચેનો સંબંધ ક્યાં સુધી પહોંચે છે એ જોઈએ ભાગ - ૩ માં. Author - રવિ ગોહેલ ...Read More

4

લવ મેરેજ - વાત વ્યથાની - ભાગ - ૪

આકાશ તેમનાં મમ્મી-પપ્પાને તેમનાં લગ્નનાં નિર્ણયની બધી જ વાત કહી દે છે. એ સાંભળી આકાશનાં પપ્પાનો ચહેરાનો રંગ બદલાઈ સમય આવી પહોંચ્યોં - એકતા ટ્રેડીંગ અને વૃંદા કન્ટ્રકશનનાં બિઝનેસથી ચાલું થયેલ સંબંધને નવું નામ મળશે. તો સાંજનાં રેસ્ટોરન્ટની કોફી શોપમાં એશ્વરી, તેમનાં ભાઈ એટલે કે બીગ બ્રધર અને આકાશ એકસાથે મળે છે. આગળ વાંચો આ ભાગ - ૪ માં... ...Read More

5

લવ મેરેજ - વાત વ્યથાની - ભાગ - ૫

હિમાચલ પ્રદેશમાં આવેલ હનિમુન લોકેશન શિમલા પર આકાશ અને એશ્વરી ફરવા માટે પહોંચ્યાં. ઠંડીમાં ઠુંઠવાતું એ બે વ્યક્તિનું શરીર ક્લિક કરતાં થાકતું નથી. આજ તો એશ્વરીને સેક્સી લેડીનો ખિતાબ આપવો જોઈએ. તેની વાતોનો સેક્સીટોન આકાશ મહેસુસ કરી રહ્યો છે અને રૂમનાં દરવાજાને આકાશે બે સ્ટોપર લગાવી, એશ્વરી કમ હિયર . ...Read More

6

લવ મેરેજ - વાત વ્યથાની - ભાગ - ૬

એશ્વરીને આકાશ સાથેનો સંબંધ તુટવાનો ડર હતો. આકાશ સાથેની જિંદગીની નાવ અહીં સુધી પહોંચી ગઈ તેમાં એ વાતનો ખુલાશો થયો નથી. ચર્ચા ચાલું થઈ એશ્વરી આકાશની બાહોનો સહારો છોડી એકદમ તેની સામે બેસી ગઈ. વધુ વાંચો આ ભાગ - ૬ માં #લેખક : રવિ ગોહેલ ...Read More