પ્રતિશોધ ની આગ

(402)
  • 31.1k
  • 96
  • 12.5k

આ વાત છે એક બહાદુર 20 વર્ષ ની છોકરી ની કે જે જાણતા અજાણતા ગેંગવોર માં ફસાય જાય છે અને તે બધુ છોડી ને અમદાવાદ વું ભાગવું પડે છે અને પરત ફરે છે પોતાના પ્રતિશોધ માટે અને પછી ચાલુ થાય છે પ્રતિશોધ ની આગ જેમાં તે એક એક કરીને તમામ પાસા ફેંકે છે અને પ્રતિશોધ લે છે.

Full Novel

1

પ્રતિશોધ ની આગ

આ વાત છે એક બહાદુર 20 વર્ષ ની છોકરી ની કે જે જાણતા અજાણતા ગેંગવોર માં ફસાય જાય છે તે બધુ છોડી ને અમદાવાદ વું ભાગવું પડે છે અને પરત ફરે છે પોતાના પ્રતિશોધ માટે અને પછી ચાલુ થાય છે પ્રતિશોધ ની આગ જેમાં તે એક એક કરીને તમામ પાસા ફેંકે છે અને પ્રતિશોધ લે છે. ...Read More

2

પ્રતિશોધ ની આગ - ભાગ-2

આ વાત છે એક બહાદુર 20 વર્ષ ની છોકરી ની કે જે જાણતા અજાણતા ગેંગવોર માં ફસાય જાય છે તે બધુ છોડી ને અમદાવાદ વું ભાગવું પડે છે અને પરત ફરે છે પોતાના પ્રતિશોધ માટે અને પછી ચાલુ થાય છે પ્રતિશોધ ની આગ જેમાં તે એક એક કરીને તમામ પાસા ફેંકે છે અને પ્રતિશોધ લે છે. ...Read More

3

પ્રતિશોધ ની આગ - 3

આપણે પાછળ ના ભાગ માં જોયું કે કઈ રીતે જય શરાફ આખા શહેર ના મોટા મોટા વગદાર લોકો ના નાણાં ને બ્લેક માંથી વહાઈટ કરી રહ્યો હતો, હેતલ તેના મિત્ર ચિરાગ સાથે મળી ને આ આખા સ્કેન્ડલ નો પર્દાફાશ કરવાનું નક્કી કરે છે અને બંને ચિરાગ ના મિત્ર ના પપ્પા કે જે ઈંકમટેક્સ ઓફિસર છે તેને મળવાનું નક્કી કરે છે. અને આ બાજુ જય શરાફ નું શેતાનિ દિમાગ પણ પેલા ડેટા બ્રીચ ના મેસેજ પાછળ કામે લાગી જાય છે અને પોતાના મોબાઈલ માં એક નંબર ડાયલ કરે છે..હવે આગળ... ...Read More

4

પ્રતિશોધની આગ - 4

આપણે પાછળ ના ભાગ માં જોયુ કે હેતલ અંકિતા ને પોતાની આપવીતી જણાવે છે કે કેવી રીતે હેતલ અને બંને સાથે મળી ને બીટકોઈન માં કાળા ના ધોળા કરવાનો ખેલ કરનારા જય શરાફ અને તેની સાથે જોડાયેલા શહેર ના બે નંબરી લોકો ના કાળાનાણાં નો ભાંડાફોડ કરવાનો પ્લાન બનાવે છે, અને તેને સાથ આપવા માટે ચિરાગ તેના મિત્ર ના પપ્પા ની મદદ લેવાનું નક્કી કરે છે જે સુરત માં ઈંકમટેક્સ ઓફિસર છે. બધા સબૂત તેમને આપી ને તે લોકો ત્યાં થી નીકળે છે અને છેલ્લા બે દિવસ થી પીછો કરી રહેલી મારુતિ ની કાર વાળી વાત તે ચિરાગ ને જણાવે છે, અને તે તેને ચકમો આપી ને ત્યાં થી નાસી છૂટે છે. અને થોડી જ વાર માં બાજુમાં રહેતી માનસી નો ફોન આવે છે કે તમારા ઘર માં આગ લાગી છે. અને તે આગ માં પોતાના આખા પરિવાર ને ખોઈ દે છે. અને ત્યાર બાદ તે સુરત છોડી ને આમદાવાદ ની ટ્રેન પકડે છે.. હવે આગળ.. ...Read More

5

પ્રતિશોધની આગ - 5

મકસૂદ સાથે ત્રણ-ત્રણ વખત કન્ફ્રર્મ કર્યું અને કહ્યું જો દોસ્ત ઇનામ ની લાલચ માં ખોટી માહિતી ના અગર તારી વાત ખોટી નીકળી તો ઈમ્તિયાઝભાઈ તારા અને મારા બંને ના હાથ પગ કાપીને કર્ણાવતી રેલવે સ્ટેશન પાર ભીખ મંગાવશે માહિતી લાવનાર મકસૂદ પણ આ વાત સાંભળી ને ડરી ગયો પણ તેને તેની માહિતી ઉપર વિશ્વાસ હતો અને તેણે આખો માં આંખ નાખી ને કહ્યું મેં મારી સગી આંખે આ જોયું છે . ...Read More

6

પ્રતિશોધ ની આગ - 6

આપ જે નંબર ડાયલ કરી રહ્યા છો તે આ સમયે પહોંચ ની બહાર છે, કૃપયા થોડા સમય પછી પ્રયાસ હટ્ટટ્ટ.. સાલા સુવર કી ઓલાદ..કહી ને વસીમે પોતાનો મોબાઇલ સામે દીવાલ પર ઘા કર્યો અને મોબાઇલ ના ટુકડે ટુકડા કરી નાખ્યા. ભાઈ ક્યાં હુઆ -તરત જ બહાર થી માણસ આવી ને બોલ્યો ...Read More

7

પ્રતિશોધ ની આગ - 7

બધા જેવા નીચે ઉતર્યા તો જે નીચે અડ્ડા નો હાલ થયો હતો તે જોઈ ને વસીમ નું લોહી ઉકળી અને હવા માં બે રાઉન્ડ ફાયરિંગ કરી દીધું, ફાયરિંગ ની સાથે સાથે તેના મોઢા માં આવી તેટલી ગાળો બોલી દીધી અને તેના બધા પઠ્ઠાઓ ને પોતાની જગ્યા સંભાળવા માટે કહી દીધું. એક એક કી તલાશી લો ઓર સારે cctv કેમેરા કો ચેક કરો કોઈ ભી સુવર કા બચ્ચા બચના નહિ ચાહિયે. ...Read More