પ્રેમ એક મૃગતૃષ્ણા

(13)
  • 6k
  • 1
  • 2k

પ્રેમ એક મૃગતૃષ્ણા રાજ એક સિમ્પલ છોકરો હતો...જે મારી સાથે જેવું કરશે તેવું હું એની સાથે કરીશ એવો સિમ્પલ ફંડા એના લાઈફનો પાર્ટ હતો... આજે તેજસ્વી મેડમ મારા પર થોડા ગુસ્સામાં હતા. આમ તો હું ભણવામાં બવ હોશિયાર ન હતો પણ પાસ થઈ જવ એટલા માર્ક્સ તો લાવી દેતો હતો, મારી શોર્ટ ટર્મ મેમરી હતી, હું પરીક્ષામાં આગલા દિવસે જો આળસ ના ચડે તો વાંચી લવ તો સારા માર્ક્સ લાવી શકવા સક્ષમ હતો. પણ

Full Novel

1

પ્રેમ એક મૃગતૃષ્ણા - ભાગ 1

હવે હું કોલેજ માં આવી ગયો ....મારા જીવનમાં મારા ખૂંખાર દોસ્તની એન્ટ્રી થઇ.....અને પપ્પાએ હોસ્ટેલમાં મુકેલો એટલે જ કદાચ વારો મોબાઈલ લઇ આપ્યો જેમ તેમ મારા ડીપ્લોમાના કોર્ષ સાથે દિવસો પસાર થઇ રહ્યા હતા...હું જાણતો હતો કે ત્રણ વર્ષનો કોર્ષ પૂરો કરતા મને ચાર વર્ષ લાગશે..આ વખતે મારો એક ખાસ નવો દોસ્તાર બની ગયેલો. દિવ્યરાજ રાજકોટ નો હતો ને હું બરોડા....એ મને પ્રેમથી રાજુ કેતો. સાચું કવ તો ફિર હેરા ફેરી ના અક્ષય કુમાર જેવી ફીલિંગ આવતી અને હું તેને દેવ-ઉર્ફ દેવો એને ખબર નઈ પણ મને એનામાં ધડકન નો સ ...Read More

2

પ્રેમ એક મૃગતૃષ્ણા - ભાગ 2

મેં આતુરતાથી પ્રિયાને રીપ્લાય આપ્યો. શરૂઆત ગુડ મોર્નિંગ થી કરી. પછી મારા રીપ્લાય નો જવાબ આવતા બીજા દિવસ ની થઈ ગઈ....હું થોડો દુખી હતો મેં ભગવાનને યાદ કર્યા બે ત્રણ શબ્દો સંભળાવ્યા કેમ મારી જોડે જ આવું કરો છો ..તમને ને તો ખબર જ છે કે મોબાઈલ નું રીચાર્જ .....’આમ ને આમ બબડતો હું ઘાઢ નિદ્રા તરફ વર્યો ને કૈક રાતના બે વાગ્યે એનો મેસેજ આવેલો જે મેં સવારના મારા ઉઠીને તરત જ લેકચર ભરવા જવાના સમયે જોયો.હવે હું તૈયાર થાવ ચા-કોફી પીવ કે મેસેજ કરું ? સાચે આણે બવ ભોગ લીધો. મેં ધીરે ધીરે એની સાથે વાતની શરૂઆત ...Read More