વૈશાખ મહિના ની કાળઝાળ ગરમી વરસી રહી હતી.લાગતુ હતુ જાને સુર્યદેવ પોતે જ ધરતી પર ઉતરી આવ્યા હોય .આવી ગરમી મા અમદાવાદ ની ગુજરાત યુનિવર્સિટી માથી Msc નુ પહેલુ પેપર આપી ને મિત અને સ્નેહ ચાલતા પોતની હોસ્ટેલ તરફ જઇ રહ્યા હતા.બંને ને પેપર કેવુ ગયુ એની ચર્ચા પતી ગઇ હતી અત્યારે રાત્રે કોલકત્તા ની ટીમ જ જીતવી જોઇયે તે ચર્ચા ચાલી રહી હતી.ચર્ચા મા જ સ્નેહ ની નજર દુર ઉભેલા ગોલા ની લારી પર ગઇ ."ચાલ મિત કાચી કેેરીનો ગોલો ખવડાવું" સ્નેહ ને રોડ પર પડેલા કાંકરાને પગ મારતા કહ્યુ.હા ચાલ એમ પણ ગરમી સરખી રીતે જીવવા નહી દે.

Full Novel

1

ભેટ - ભાગ 1

વૈશાખ મહિના ની કાળઝાળ ગરમી વરસી રહી હતી.લાગતુ હતુ જાને સુર્યદેવ પોતે જ ધરતી પર ઉતરી આવ્યા હોય .આવી મા અમદાવાદ ની ગુજરાત યુનિવર્સિટી માથી Msc નુ પહેલુ પેપર આપી ને મિત અને સ્નેહ ચાલતા પોતની હોસ્ટેલ તરફ જઇ રહ્યા હતા.બંને ને પેપર કેવુ ગયુ એની ચર્ચા પતી ગઇ હતી અત્યારે રાત્રે કોલકત્તા ની ટીમ જ જીતવી જોઇયે તે ચર્ચા ચાલી રહી હતી.ચર્ચા મા જ સ્નેહ ની નજર દુર ઉભેલા ગોલા ની લારી પર ગઇ ."ચાલ મિત કાચી કેેરીનો ગોલો ખવડાવું" સ્નેહ ને રોડ પર પડેલા કાંકરાને પગ મારતા કહ્યુ.હા ચાલ એમ પણ ગરમી સરખી રીતે જીવવા નહી દે. ...Read More

2

ભેટ - ભાગ 2

'તુ હોસ્ટેલ જા સ્નેહ હુ હમણા આવુ છે.'"આવી ગરમી મા ક્યાં ચાલ્યો,બસ આવુ હમણાં કહીને મીત ચાલ્યો ગયો .(સાંજ 8વાગે )અરે યાર આ મિત નો ફોન પણ લાગતો નથી ને આ મેચ નો ટાઈમ થાય છે .સ્નેહ મિત ની રાહ જોતા જોતા હોસ્ટેલ ની લોબી મા આંટો મારે છે .અરે તે મિત ને જોયો સ્નેહે ત્યા ઉભેલા અર્થ ને પુછ્યુ.ના નથી જોયો આટલુ સાંભરી ફરિ વિચારો ના વાવાઝોડા સાથે સ્નેહ આંટા મરવા લાગ્યો અચાનક શુ થયુ ? એને ને આમ કીધા વગર જાય નહી કોઇ દિવસ .ચાલ સ્નેહ KKR ની બેટીંગ છે પ્રિયાંક નો અવાજ આવ્યો .નથી જોવી ભાઇ ...Read More