તેનો પરિચય આપવો મારા માટે થોડું મુશ્કિલ બની ગયું છે. જે લોકો માહી ને પહેલા થી જાણતા આવ્યા છે તેઓ આજે તેને ઓળખી નથી શકતા અને જે તેને હમણાં જાણે છે તેઓ પહેલા ની માહી ને ક્યારે પણ ઓળખી નહીં શકે. હું આપણી સમક્ષ એક પ્રયાશ માત્ર કરી રહી છું. અહીં વાત કોઈ યુદ્ધ જીતી-આવનાર વીરાંગના કે, સ્વબળે ખુબ મોટું સામ્રાજ્ય ઉભું કરનારી વ્યાવસાયિક મહિલા નથી. અને હા સહનશીલતા ની મૂર્તિ એવી સામાજિક શ્રેઠ મહિલાની પણ વાત નથી. ઘણા થોડા શબ્દો માં જણાવીયે તો .. માહી માત્ર પોતાનો જીવન ઉદ્દેશ શોધનાર , વિપરીત દરેક પરિસ્થિથી હમેશા હારી ને જીતી જનાર,

New Episodes : : Every Monday & Wednesday

1

માહી - 1

તેનો પરિચય આપવો મારા માટે થોડું મુશ્કિલ બની ગયું છે. જે લોકો માહી ને પહેલા થી જાણતા આવ્યા છે આજે તેને ઓળખી નથી શકતા અને જે તેને હમણાં જાણે છે તેઓ પહેલા ની માહી ને ક્યારે પણ ઓળખી નહીં શકે. હું આપણી સમક્ષ એક પ્રયાશ માત્ર કરી રહી છું. અહીં વાત કોઈ યુદ્ધ જીતી-આવનાર વીરાંગના કે, સ્વબળે ખુબ મોટું સામ્રાજ્ય ઉભું કરનારી વ્યાવસાયિક મહિલા નથી. અને હા સહનશીલતા ની મૂર્તિ એવી સામાજિક શ્રેઠ મહિલાની પણ વાત નથી. ઘણા થોડા શબ્દો માં જણાવીયે તો .. માહી માત્ર પોતાનો જીવન ઉદ્દેશ શોધનાર , વિપરીત દરેક પરિસ્થિથી હમેશા હારી ને જીતી જનાર, ...Read More

2

માહી - 2

પ્રણામ , આગળ ન ભાગ આપણે જોયું કે આપણી માહી પોતાની ઓફિસ પહોંચીને તેણી સહકર્મચારી છવિ પાસેથી અઠવાડિક મેગઝીન વિષય મુખ્ય જાણે છે, અને વિષય વાંચતાની સાથે ક્યાંક વિચારોમાં ખોવાઈ જાય છે.********# મુખ્ય વિષય :વિષય - આજની આધુનિક સ્ત્રીઓના વિચાર. કેટલા હદે યોગ્ય/ અયોગ્ય ?એજ પ્રશ્ન જ આજ સુધી દરેકના આંખોમા જોવા મળે છે.એજ શબ્દ જે હંમેશાથી ગુંજતા આવ્યા છે.હવે દુનિયાને જેનો જવાબ આપવો જરૂરી નથી લાગતું , એટલા માટે નહીં કે જવાબ નથી, પરંતુ આ શબ્દોની વ્યાખ્યા જ જયારે ખોટી આંકવામાં આવે ત્યારે ચૂપ રહેવું મુર્ખામી નહિ પરંતુ મજબૂરી બની જાય છે. હવે પોતાના વિચારો અને પોતાને સાબીત ...Read More