Mari book ek majedaar live story Che.jema agad jata Ghana badha carv avvana Che ane ghana turning point.pan a pehla Apne story nu starting joiye aa first part ma..
Full Novel
હું તારી રાહ માં
Mari book ek majedaar live story Che.jema agad jata Ghana badha carv avvana Che ane ghana turning point.pan a Apne story nu starting joiye aa first part ma.. ...Read More
હું તારી રાહ માં - ૨
Mehul je apni story no hero Che.. tene potani heroin potani swapn pari ne jova malva ni Thai Che,vat karvani icha Thai che, pan kai rite Chalo joiye agad ... ...Read More
હું તારી રાહ માં - ૩
Finally story ni heroin ni hero ni life ma entry thai che..as a employee riddhi no first day kevo Mehul riddhi sathe vat kari sakse Chalo joiye agad ... ...Read More
હું તારી રાહ માં - ૪
રિદ્ધિ અને મેહુલ ની દોસ્તી તો થઈ ગઇ .પણ દોસ્તી થી આગળ આ બન્ને નાં શુ વઘી શકશે પછી બન્ને એમ જ મન માં હેરાન થયા કરશે મિલન એ આપેલી તરકિબ થી મેહુલ રિદ્ધિ નું દિલ જીતી શકશે ચાલો જોઇયે આગળ.. ...Read More
હું તારી રાહ માં - 5
હું તારી રાહ માં.. એક ઍવી પ્રેમ કહાણી જેમાં બન્ને પ્રેમીઓ એક બીજા ને પ્રેમ તો છે પણ એક બીજા ને જણાવી નથી શકતા એક બીજા ને ખોવાના ડર થી.. શું આ ડર બન્ને ને એક થવા દેશે .. ...Read More
હું તારી રાહ માં - 6
હુ તારી રાહ માં.. એક એવી પ્રેમની સફર જયાં મિત્રતા છે, પ્રેમ છે, પ્રેમ વ્યક્ત ન થવાની બેચેની પણ છે ..અને એજ પ્રેમ અને મિત્રતા ની એક અનોખી સફર માં એક અજાણ્યાં રસ્તા પર ચાલતા બે વ્યક્તિ બંને ઍક બીજા નાં પ્રેમ ની રાહ મા.... ...Read More
હું તારી રાહ માં - 7
એક એવી કહાની જેમાં વિશ્વાસ, પ્રેમ , દગો, આઘાત, સમજણ અને છળકપટ નો સંગમ ...મનમાં રહેલી આવી વાતો કે કેહવાનો ડર અને નાં કહેવાથી થાતી તકલીફ ની વચ્ચે ઝુરતા બે હ્રદય... તો આવો જોઇયે આ રસપ્રદ કહાની નો આગળનો હિસ્સો... ...Read More
હું તારી રાહ માં - 8
એક એવી લવ સ્ટોરી જયાં એકબીજાને સમજવાની,એકબીજાની ખુશીની ,લાગણીની, સુખ-દુખની આપ- લે વચ્ચે જીવતાં બે હૃદય જેને પોતાની લાગણીઓ એકબીજાને વ્યકત કઈ રીતે કરવી તેની ગૂંચવણમાં છે... તો આવો જઇયે ફરીથી સપનાઓની સફરમાં જયાં ક્યાંક લાગણીની મીઠાસ તો ક્યાંક પરિસ્થિતિનો ડર પણ છે. ...Read More
હું તારી રાહમાં ભાગ-9
મેહુલ અને રિદ્ધિ આપણી કહાનીનાં બે એવા પાત્રો જે બન્ને એકબીજાને ચાહે તો દિલથી છે પણ દીલ ની વાત એકબીજાને કહી નહીં શકતા..એક દિવસ આવે છે જ્યારે બન્ને પોતાના મનમાં રહેલી વાતોનો સ્વીકાર કરે છે.અહિયાં શરૂ થાઈ છે આપણી કહાની નાં પ્રેમી પાત્રોની કહાની...એક ઍવી કહાની જયાં પ્રેમ, વિશ્વાસ, એક બીજા થી દુર થવાનો ડર બધુ જ છે.. તો આવો જોઇયે આ રોમાંચક પ્રેમ કહાની. ...Read More
હું તારી રાહ માં - 10
મેહુલ અને રિદ્ધિ બન્ને એવા હૃદય જે ઍકબીજા માટે ધડકે છે. સાથે જીવવા મારવાના કસમ લીધેલ છે જેમને અચાનક જ અલગ થઇ જાય છે. ઍક હૃદય છે જે વિરહની આગમાં તડપે છે તો બીજું ક્યાંક સંતાયને બેઠું છે. હવે ઈશ્વરે બનાવેલી આ જોડી ફરી ક્યારે પ્રેમ રૂપી રસ્તા પર મળશે.. જોઈએ.. ...Read More
હું તારી રાહ માં - 11
વાત છે સંબંધોનાં વમળમાં ફસાયેલા ઍક એવા માણસની જેની ઍક પ્રેમ છે તો બીજી તરફ મિત્રતા. આ જ મિત્રતા નિભાવતા નિભાવતા તેનાં નસીબ તેની જોડે રમત રમી જાય છે અને દાવ પર લાગી જાય છે પ્રેમ. શું આ માણસ તેનાં ખોવાયેલા પ્રેમને ફરીથી મેળવી શકશે કે પછી આમ જ જીવન તેનાં પ્રેમની રાહમાં વીતાવવું જોશે આવો જોઇએ તેમની કહાની.. ...Read More
હું તારી રાહ માં - 12
મેહુલ રાહી અને ધ્રુવને છેવટે બધી વાતો જણાવી જ દે છે જે કેટલા વર્ષો થી તેને પોતાનાં મનમાં જ સમાવેલો હતો. રાહી અને ધ્રુવ રિદ્ધિને મેહુલનાં જીવનમાં ફરી લઇ આવવાનો નિર્ણય કરી લે છે. જોઇયે કે રાહી અને ધ્રુવ કઇ રીતે રિદ્ધિને શોધશે શું રાહી અને ધ્રુવને સફળતા મળશે.. ...Read More
હું તારી રાહ માં - 13
રાહી અને ધ્રુવ બન્ને રિદ્ધિની શોધમાં લાગેલા હોઇ છે. રાહી ધ્રુવના કૉલેજ સમયના મિત્રો જય અને દિશા લગ્ન સંબંધથી જોડવાના હોઇ છે આથી અઠવાડિયા માટે રાહી અને ધ્રુવ તેમનાં લગ્નની તૈયારીઓમાં લાગી જાય છે... ધ્રુવ અને રાહીને રિદ્ધિ મળી જાય તેનાં માટે શું ઈશ્વરે જ તેમને જૂનાગઢ શહેરની બહાર મોકલ્યા છે કે પછી બીજુ કશું થવાનું છે ...Read More
હું તારી રાહ માં - 14
તો છેવટે ઍક જોડું પોતાની મંઝિલ સુધી પહોચી જાય છે અને લગ્ન જેવા પવિત્ર સંબંધમાં બંધાય જાય છે. પણ કહાનીમાં ઍક નવા પાત્રનું આગમન થયું છે જેનાં કારણે રાહી અને ધ્રુવને ઍક નવી આશા જાગી છે. શું આ વ્યક્તિ તેને રિદ્ધિ સુધી પહોંચવામાં મદદરૂપ થઈ શકશે ...Read More
હું તારી રાહ માં - 15
જય અને દિશાનાં લગ્ન થઈ જતા બન્ને હનીમૂન પર જાય છે જ્યારે ધ્રુવ અને રાહી ફરીથી રિદ્ધિને શોધવાના કામમાં લાગી જાય છે. આ જ સફરમાં રાહી અને ધ્રુવના હાથમાં એક નવો જ રસ્તો મળે છે રિદ્ધિ સુધી પહોંચવાનો..શું આ વખતે બન્ને રિદ્ધિ સુધી પહોચી શકશે ...Read More
હું તારી રાહ માં - 16
રાહી અને મેહુલને ખબર પડે છે કે તે લોકો જે વ્યક્તિને ઘણાં સમયથી શોધી રહ્યાં છે તે હાલ કાશ્મીરમાં છે. આથી તે તેમને રૂબરૂ મળવા જવાનું વિચારે છે. બધી તૈયારીઓ સાથે તે કાશ્મીર પહોંચી તો જાય છે પણ શું તે પોતાના કામમાં સફળ થશે... ...Read More
હું તારી રાહ માં - 17
બધાં કાશ્મીર પહોચી જાય છે. ભારતીબહેન રિદ્ધિને મળવા માટે ખૂબ બેચેન હોઇ છે. આખરે બધાની મુલાકાત રિદ્ધિ જોડે થાય છે. રિદ્ધિને મળીને તેનાં મમ્મી પપ્પા ખુશ થઈ જાય છે. રિદ્ધિને મળીને બધાની સામે ઍક હકીકત આવે છે... તે હકીકત શું છે ચાલો જોઈએ... ...Read More
હું તારી રાહ માં - 18
આખરે રિદ્ધિ જૂનાગઢ આવી જાય છે. ઘણાં વર્ષોની બેચેની અને મળવાની આતુરતા ખૂબ જ તીવ્ર થતી જાય છે. મળી ને શુ વાત કરવી આ જ મૂંઝવણમાં રિદ્ધિ પોતાની જાતને જ મનોમન પ્રશ્નો કરતી જ હોઇ છે. જે રાઝની વાત મેહુલ પણ નથી જાણતો તે શું હશે આવો જોઇએ... ...Read More