ડાયરી - એક છોકરીના જીવનની આત્મકથા

(70)
  • 23.6k
  • 7
  • 9.1k

હલ્લો વાંચકમિત્રો, આજ તમારા બધાના સહકારથી હું મારી ત્રીજી નવલકથા “ડાયરી” રજૂ કરવા જઈ રહી છું.આશા રાખું છું કે તમને વાંચીને આનંદ આવશે અને મને મારી પહેલાની ૨ નવલકથાઑમાં જેવો સારો પ્રતિસાદ આપ્યો તેવો પ્રતિસાદ આ નવલકથાને પણ મળશે. ************** આજ રમેશભાઈ માટે ખૂબ જ મોટો દિવસ હતો.તેના બંને બાળકો વિધી અને વિવેક હવે પોતની જ ગામની શાળામાં શિક્ષક બની ગયા હતા. આ જ શાળામાં તેમણે પોતાના કામના વર્ષો દરમિયાન ગામના બાળકોને ભણાવ્યા હતા અને આજ તેમની નિવૃતિ પછી શાળામાં તેમના

Full Novel

1

ડાયરી - એક છોકરીના જીવનની આત્મકથા - 1

હલ્લો વાંચકમિત્રો, આજ તમારા બધાના હું મારી ત્રીજી નવલકથા “ડાયરી” રજૂ કરવા જઈ રહી છું.આશા રાખું છું કે તમને વાંચીને આનંદ આવશે અને મને મારી પહેલાની ૨ નવલકથાઑમાં જેવો સારો પ્રતિસાદ આપ્યો તેવો પ્રતિસાદ આ નવલકથાને પણ મળશે. ************** આજ રમેશભાઈ માટે ખૂબ જ મોટો દિવસ હતો.તેના બંને બાળકો વિધી અને વિવેક હવે પોતની જ ગામની શાળામાં શિક્ષક બની ગયા હતા. આ જ શાળામાં તેમણે પોતાના કામના વર્ષો દરમિયાન ગામના બાળકોને ભણાવ્યા હતા અને આજ તેમની નિવૃતિ પછી શાળામાં તેમના ...Read More

2

ડાયરી - એક છોકરીના જીવનની આત્મકથા - 2

વીર ખૂબ જ ગુસ્સામાં તેના મિત્રો સાથે નીકળી તેની વાડીમાં જઈને બેઠો. “સાલો સમજે છે શું તેના મનમાં?શિક્ષક છે તો કઈ પણ કરશે?હવે તે કહેશે ત્યાં મારે બેસવાનું?અને પેલી છોકરી સ્નેહા તે પણ આજ મન ફાવે તેમ બોલતી હતી.તેને આ લોકોને સમજાવવા જોઈએ કે આજ દિવસ સુધી કોઈએ ગામમાં આપણી સામે ઊંચે અવાજે વાત નથી કરી. પણ તે તો સમજાવવાને બદલે તેમનો સાથ પુરવવા લાગી.”વીર. “ભાઈ તું શાંત થા.આપણે તો તે છોકરીની સારી રીતે ખબર લેશું.આ લે જો મે શહેરમાથી ખાસ આપણાં બધા માટે આ બીયર મંગાવી છે.”માનવ. ...Read More

3

ડાયરી - એક છોકરીના જીવનની આત્મકથા - 3

સાંભળ્યુ છે ગામમાં હવે સ્ત્રીઓ આપણાંથી ડરતી નથી દોસ્તો?”વીરે કુવે પાણી ભરતી સ્ત્રીઓને જોઈને મોટેથી અવાજ કર્યો. “હા ભાઈ ડરવું તો દૂર હવે તે સામા જવાબ પણ આપે છે.”નયન. “શું વાત છે? ભણતરની સાથે આવું બધુ શું શીખવવામાં આવે છે ત્યાં કે આપણાંથી ડરવાનું ભૂલી ગયા આ લોકો?”વીર. ગામની એક સ્ત્રી બોલી, “શાળામાં શીખવવામાં આવે છે કે કુતરાઓને મોઢે નહીં લાગવાનુ.તેમને ભસવા દેવાના.” આ સાંભળી પાંચેય છોકરાઓના મગજ ગરમ થઈ ગયા.વીરે ઈશારો કરતાં નયન આગળ વધ્યો અને એક સ્ત્રીના હાથમાથી ઘડો જૂટવી લેવાની તૈયારી કરવા જતો ...Read More

4

ડાયરી - એક છોકરીના જીવનની આત્મકથા - 4

“કાકા માન્યું કે અમે ગામના લોકોને, ઘરના લોકોને ખૂબ જ કર્યા છે.તે રાત્રે શાળાએ આવીને પણ અમે ખૂબ ખરાબ વર્તન કર્યું.નશો કરવો, મારમારી,કોઈને વગર કારણે પરેશાન કરવા તે બધા અમારા જ કામ છે.પણ આજે ખબર પડી કે જે ગુનો અમે કર્યો જ નથી તેની સજા પણ અમને ભૂતકાળમાં લોકોને પરેશાન કરવા બદલ મળી રહી છે.પણ અમારો વિશ્વાસ કરો અમે આ ગુનો નથી કર્યો. હા, ચોક્કસ અમે અમારા અપમાનનો બદલો લેવાનું વિચારી રહ્યા હતા પણ અમે કોઈનું ખૂન અને બળાત્કાર કરવા જેવો ખરાબ ગુનો ક્યારેય પણ ન કરી શકીએ.”વીર. “તું જ મળ્યો ...Read More

5

ડાયરી - એક છોકરીના જીવનની આત્મકથા - 5 - છેલ્લો ભાગ

ગુનેગાર હંમેશા તે જ હોય છે છે શરીફાયનો નકાબ ઓઢીને ફરતું હોય છે. અને વિચારવાની વાત તો તે રહી કે તેના પર કોઈ શક પણ નથી કરતું.”વિધિ. “આ તું શું બોલી રહી છે બેટા?”રેખાબહેન. “પપ્પા તમે ગુનેગારોને શોધતા હતા ને? જેલમાં છે તે અસલી ગુનેગારો જ છે પણ વિરેન ગુનેગાર નથી.જેલમાં જે છોકરાઓ છે તે ગામ લોકોના ગુનેગારો છે માટે આજ તે જેલમાં છે.મને વિશ્વાસ છે કે હવે તે લોકોને સમજાય ગયું હશે કે ગુનો નાનો કરો કે મોટો પણ તેની સજા તો તમને આજ નહીં તો કાલ ચોક્કસ મળે જ છે.પણ તે પાંચ છોકરા છે ...Read More