નેવર ગીવ અપ

(27)
  • 7k
  • 0
  • 2.6k

નેવર ગીવ અપ એટલે કે લીધેલા કાર્ય કે નિર્ણયો પર મક્કમતા રાખી કાર્ય પૂર્ણ કરવુ હાર માનીને અડધેથી છોડી ના દેવુ.નેવર ગીવ અપ તેવા લોકો માટે છે જે કાર્ય અડધેથી પડતુ મુકી પીછેહઠ કરે છે. હારી જાય છે કોશીશ નથી કરતા.અહી વાસ્તવિક જીવનમાં જોયેલા અને ક્યારેક અનૂભવાયેલ કિસ્સાઓનુ વર્ણન છે.ક્યારેક સફળતા એક કદમ જ દુર હોય છે અને આપણે તે કાર્ય છોડી મૂકીએ છીએ અથવા આપણને પોતાના ઉપર વિશ્વાસ નથી હોતો અમુક કિસ્સા હુ અહી રજુ કરૂ છું આશા રાખુ તેમાથી તમને કાઈ શીખવા કે નવુ જાણવા મળે૧)જતીન દસમા ધોરણમાં અભ્યાસ કરતો હતો. તેમનુ ગણીત સાવ કાચુ હતુ તેને ડર

New Episodes : : Every Wednesday

1

નેવર ગીવ અપ

નેવર ગીવ અપ એટલે કે લીધેલા કાર્ય કે નિર્ણયો પર મક્કમતા રાખી કાર્ય પૂર્ણ કરવુ હાર માનીને અડધેથી છોડી દેવુ.નેવર ગીવ અપ તેવા લોકો માટે છે જે કાર્ય અડધેથી પડતુ મુકી પીછેહઠ કરે છે. હારી જાય છે કોશીશ નથી કરતા.અહી વાસ્તવિક જીવનમાં જોયેલા અને ક્યારેક અનૂભવાયેલ કિસ્સાઓનુ વર્ણન છે.ક્યારેક સફળતા એક કદમ જ દુર હોય છે અને આપણે તે કાર્ય છોડી મૂકીએ છીએ અથવા આપણને પોતાના ઉપર વિશ્વાસ નથી હોતો અમુક કિસ્સા હુ અહી રજુ કરૂ છું આશા રાખુ તેમાથી તમને કાઈ શીખવા કે નવુ જાણવા મળે૧)જતીન દસમા ધોરણમાં અભ્યાસ કરતો હતો. તેમનુ ગણીત સાવ કાચુ હતુ તેને ડર ...Read More

2

નેવર ગીવ અપ - ૨

નેવર ગીવ આપજીવનમાં બનેલી અમુક ઘટના છે આપણને સાવ બદલી નાખે છે. ક્યારેક જીવનમાં એવો પડાવ આવે કે જ્યારે કરવું જોઇએ અને શું ના કરવું જોઇએ એ બાબતનો આપણને ખ્યાલ જ નથી રહેતો.ત્યારે આપણે હતાશ થઈ જઈએ છીએ કે નિરાશ થઈ જઈએ છીએ.ખરાબ વિચાર આવવા લાગે, મન બેચેન બની જાય, કોઈ કામમાં ધ્યાન આપી ના શકાય અને બધું છોડીને ભાગી જવાનું કે જીવન ટુકાવી દેવાનું મન થાય.જીવનમાં આવી પરિસ્થિતિનુ નિર્માણ કાયમી હોતું નથી તેમ છતાં અમુક પળ કે ક્ષણને કારણે આપણે ખરાબ પગલુ ભરી લેતા હોઈએ છીએ.આવા સંજોગોમાં આગળ વધવા માટે જ્ઞાન આવશ્યક છે. શુ ડિગ્રી લઈને એન્જિનિયર બની ...Read More