ખૂની કોણ?

(287)
  • 30.3k
  • 36
  • 15.3k

ખૂની કોણ?આવતીકાલના અખબારોની હેડલાઈન હશે 'પતિની હત્યારિની પત્ની જયાએ જ કરી હતી. શહેરના મશહુર વકીલ પ્રજાપતિ ની હત્યા એની પત્ની જયાએ જ કરી હતી. જયાને સોમેશ પ્રજાપતિ ના મોત માટે કોર્ટ દોષિત માની સજાનો ચૂકાદો અનામત રાખ્યો હત્યામાં મદદ કરવા બદલ નોકર માંગીલાલ પણ દોષિત.' વકીલ તરીકે રાકેશ પટેલ, તમે આજે કોર્ટમાં અંતિમ દલિલો પૂરી કરેલી. આમ તો કેમેય કરીને જયા ગુનાની કબૂલાત કરતી નહોતી, એટલે કોર્ટમા લાંબો સમય આ કેસ ચાલ્યો. જેના કારણે આજે પાંચ વર્ષે કેસનો ચુકાદો આવ્યો .જેમાં જયા દોષિત ઠરી આજે તમારા વકીલ મિત્રની ખૂની પત્ની જયાને દોષિત સાબિત કરી તમે સંતોષની લાગણી અનુભવી રહ્યા છો, રાકેશ પટેલ. બનાવની સઘળી

Full Novel

1

ખૂની કોણ? - ભાગ 1

ખૂની કોણ?આવતીકાલના અખબારોની હેડલાઈન હશે 'પતિની હત્યારિની પત્ની જયાએ જ કરી હતી. શહેરના મશહુર વકીલ પ્રજાપતિ ની હત્યા પત્ની જયાએ જ કરી હતી. જયાને સોમેશ પ્રજાપતિ ના મોત માટે કોર્ટ દોષિત માની સજાનો ચૂકાદો અનામત રાખ્યો હત્યામાં મદદ કરવા બદલ નોકર માંગીલાલ પણ દોષિત.' વકીલ તરીકે રાકેશ પટેલ, તમે આજે કોર્ટમાં અંતિમ દલિલો પૂરી કરેલી. આમ તો કેમેય કરીને જયા ગુનાની કબૂલાત કરતી નહોતી, એટલે કોર્ટમા લાંબો સમય આ કેસ ચાલ્યો. જેના કારણે આજે પાંચ વર્ષે કેસનો ચુકાદો આવ્યો .જેમાં જયા દોષિત ઠરી આજે તમારા વકીલ મિત્રની ખૂની પત્ની જયાને દોષિત સાબિત કરી તમે સંતોષની લાગણી અનુભવી રહ્યા છો, રાકેશ પટેલ. બનાવની સઘળી ...Read More

2

ખૂની કોણ? - ભાગ 2

ખૂની કોણ? ભાગ 2કોલેજ કરતી હતી ત્યારે કોલેજના છોકરાઓ જ નહીં કોલેજના પ્રોફેસર પણ એની પાછળ પડેલા પણ એને નહીં આપેલી. આમ સોમેશ કાંચી કળી જ મળેલી. સદભાગ્ય એ કાચી કળીને સોમેશે જ ખીલવીને પુષ્પ બનાવવાની હતી .ક્રીમ રંગ ના શુટ અને સફેદ રંગની ગાડી માં જયારે સોમેશ જયા ને જોવા ગયેલો ત્યારે જયા એને જોવાને બદલે એના શુટ બુટ અને ગાડી ને જોઈ રહેલી .એની આંખોમાં ઘૂઘવાતો દરિયો આ કાળમીંઢ પથ્થરની અથડાઈને પાછો ફર્યો. પણ જયાથી કઈ થઈ શકે એમ નહોતું. રમણિક ધનેશ્વર નું માંગુ પાછું ઠેલવુ એટલે લક્ષ્મી ચાંદલો કરવા આવે ત્યારે મોઢું ધોવા જવું એના બરાબર ગણાય. એ ...Read More

3

ખૂની કોણ? - ભાગ 3

ખૂની કોણ? ભાગ 3 એક વિશ્વાસુ માણસ મળવાથી એની ઘણી ચિંતાઓ હળવી થઈ ગઈ રામો હતો પણ રાજકુમાર જેવો હતો એનું આકર્ષક શરીર સોષ્ઠવ તો કોઈ પણ સ્ત્રીને આકર્ષવા માટે પર્યાપ્ત હતું. એનું મન મોહક સ્મિત ગૌર વર્ણ, સિંહ જેવી પાતળી કેડ અને કાળા સુંદર વાળ કોઈ પણ માનવીને ચલિત કરવા માટે પુરતા હતા. એક વખત જયા બીમાર થઈ ,એને પિડીયો થયેલો ત્યારે માંગીલાલે સોમેશ કરતા પણ જયાની વધારે કાળજી લીધેલી. જયાને ધીમે ધીમે માંગીલાલ ગમવા લાગેલો .જયા સોમેશ ની વ્યયસ્તાને કારણે પહેલેથી જ એકલતા અનુભવતી હતી. એ માંગીલાલ ના પૌરૂષત્વ ભરેલા દેહની સોમેશ ના શરીર સાથે સરખામણી કરતી ત્યારે એના સૂતેલા ...Read More

4

ખૂની કોણ? - ભાગ 4

ખૂની કોણ? ભાગ 4એકાદ વર્ષ વીતી ગયું.બંને વચ્ચેના સંબંધની સોમેશ ને ગંધ પણ ન આવી ‌બંને બિંદાસ્ત થઈ પણ પાપ છાપરે ચડીને પોકાર્યો વગર રહેતું નથી. ગમે તે રીતે આ વાત સોમેશ સુધી પહોંચી ગઈ .એક દિવસ સોમેશે બંનેને રંગે હાથે ઝડપી લીધા. માંગીલાલ છટકીને ભાગી ગયો. સોમેશે ઈજ્જત જવાના ડરથી જયાને ચેતવણી આપી અને ભવિષ્યમાં આવું ન કરવા જણાવ્યું .જયાએ પણ સમય નો તકાજો જોઈ પગ પકડી માફી માગી લીધી. જયા માંગીલાલ ને ભૂલી શકે એમ ન હતી. માંગીલાલ માટે પણ જયા વગર જીવવું દુષ્કર હતું બંનેનો ટેલિફોનિક સંપર્ક ચાલુ થયો. બંનેએ કોઈ પણ ભોગે કાયમ માટે એકબીજાના થઈ ...Read More

5

ખૂની કોણ? - ભાગ 5

વહેલી સવારે જયા એકલી એના પલંગમાંથી ઊઠે છે .હીરા ને ફોન કરી તાત્કાલિક આવવા જણાવે છે. 'સોમેશ વિક હાઉસમાં નથી ,એને ગાડી પણ નથી .મુખ્ય દરવાજો ખુલ્લો છે. સોમેશ કદાચ પાલનપુર જવા નીકળી ગયો હોય તો હું પાલનપુર જવા નીકળું છું.' એમ કહી એ પાલનપુર જવા નીકળી જાય છે .સાંજ પડવા છતાં કોઇ સમાચાર આવતા નથી જ્યાં ફોન કરીને સોમેશ ના પપ્પાને સોમેશના ગુમ થયા અંગેની હકીકત જણાવે છે. રમણીકલાલ તાબડતોડ પાલનપુર આવી જાય છે. એ આખી રાત જેમ તેમ કરીને પસાર થઇ જાય છે. બીજા દિવસે માઉન્ટ આબુ પોલીસમાંથી પાલનપુર ખાતે સોમેશ પ્રજાપતિ ના 'જયસોમ' બંગલાના લેન્ડલાઇન પર ફોન ...Read More

6

ખૂની કોણ? - ભાગ 6

ખૂની કોણ? ભાગ 6ઇસ્પેક્ટર મીનાએ કડક પૂછપરછ કરતા ,તેમજ લાશ ગાડીમાં કેવી રીતે આવી? ગાડીનું ટાયર કેવી રીતે ફાટ્યું? ગાડી માં મુકવા માં કોણે મદદ કરી? વગેરેના સવાલ સાંભળીને જયા ફસડાઈ પડેલી. એને કબૂલી લીધું 'એ રાત્રે માંગીલાલ ની સહાયથી કાસળ કાઢવાનું મારો ઈરાદો હતો જ. પણ સાહેબ મારા પર ભરોસો કરો મે ગોળી ચલાવી નથી , તો મેસેજમાં ઘણું આપ્યું નથી એ રાતે મારા સિવાય બંગલામાં બીજું કોઈ હાજર ન હતું એટલે મારા પર જ હત્યાનો આક્ષેપ થશે એમ માનીને મેં લાશને સગેવગે કરી હતી..માંગીલાલે મને લાશને સગેવગે કરવામાં મદદ કરેલી' ઇસ્પેક્ટર મીણાએ જયા ને જણાવેલું કે ત્યાંથી જે ...Read More

7

ખૂની કોણ? - ભાગ 7 - છેલ્લો ભાગ

સોમેશ શાંત થઇ જાય ત્યાં સુધી એ બુકાનીધારી એ એનું ગળું દબાવી રાખેલુ . સોમેશ છટપટીને મરી ગયેલો. ત્યારબાદ તેને સોમેશ પર બે રાઉન્ડ ગોળીબાર કરેલા અને તરત જ કોઇ પુરાવો ન રહે એ રીતે ત્યાંથી નીકળી ગયેલો. જયા દરવાજો તોડીને બહાર આવી ત્યારે એના હાથમાં પિસ્તોલ હતી પણ સોમેશ ને મરેલો જોઈ એ ડઘાઈ ગયેલી એ જ વખતે દરવાજે ટકોરા પડ્યા અને એક હાથમાં પિસ્તોલ હતી, અને દરવાજો ખોલ્યો સામે માંગીલાલ ને જોઈને હાસકારો થયેલો. માંગીલાલ ને જયાએ ઉપરની તમામ વિગત ની વાત કરી. એ બંનેમાંથી કોઈએ હત્યા કરી ન હતી પણ કોઈ ત્રીજો માણસ સોમેશ નું કામ તમામ કરી ગયેલો. ...Read More