નેહાની પરીનો સારંગ

(27)
  • 13k
  • 8
  • 6.4k

એક પ્રતિષ્ઠિત બિઝનેસ મેન સારંગ ભટ્ટ અને એની સેક્રેટરી મિસ પરી પાઠક બિઝનેસ થી વિશેષ એકમેકના સાચ્ચા સાથી બને છે. પણ અચાનક નેહા સારંગ પર ઘીનોનો આરોપ મૂકે છે! પણ આ આરોપ પાછળના કારણ માટે બસ 3 જ ભાગની આ નોવેલ પૂર્ણ વાંચો. સંબધો સાથે થતી રમત તમે અહીં જોઈ શકશો.

Full Novel

1

નેહાની પરીનો સારંગ - 1

સારંગ "જો એ લોકો બહુ જ ખતરનાક છે! હું નથી ચાહતો કે તારી જાન ને ..." એ રડમસ હતો પૂરી ના કરી શક્યો. ????? સારંગ ભટ્ટ એ શહેરના નામચીન બિઝનેસમેન માં એક હતા. એમને બહુ જ ઓછા સમયમાં બિઝનેસ મેનેજમેન્ટ કમપ્લિટ કરી એમના ફાધર ની સાવ તળિયે બેસેલી કંપની ને આસમાન પર લાવી દીધી હતી. યુવાન હોવાના નાતે એમનામાં જોશ અને જુસ્સો પણ ખૂબ જ હતો. શુરુઆત ના સમયથી જ એમને રાતો ના રાત ઉજાગરા કરી ને ફોરેન કંપની નેં માટે પ્રેઝન્ટેશન તૈયાર કરી દીધા હતા. સૌ એમના કામ થી બહુ જ ખુશ હતા. એક દિવસ એના ઑફિસમાં એક ...Read More

2

નેહાની પરીનો સારંગ - 2

2 કહાની અબ તક: સારંગ ભટ્ટ કે જેણે એના ફાધર ની હેઠે રહેલી કંપની ને પોતાની કાબેલિયત અને મહેનતથી લાવી હતી એની ઑફિસમાં પરીને એણે બહુ જ પર્સનલ ટચ આપ્યો હતો... પણ એક વાર ગાર્ડનમાં પરીની નાની બહેન નેહા એણે સેક્સ્યુઅલી મોલેસ્ટ કરે છે, પણ પરીને બોલાવી ને એ બિઝનેસ ની વાત માં પરોવાઈ જાય છે. ઑફિસમાં પરીના બદલાયેલા સ્વરૂપની નોંધ સારંગ એ લીધી. છેલ્લે એણે કહ્યું કે નેહા સાથે સારંગ એ ખરાબ કૃત્ય કર્યું એમ!!! હવે આગળ: "પરી, ટ્રસ્ટ મી! આઈ હેવન્ટ ડન સચ થિંગ!" સારંગ બસ રડી જ પડવાનો હતો. "સર, આઈ રિઝાઈન!" પરી એ મા ...Read More

3

નેહાની પરીનો સારંગ - 3

કહાની અબ તક: સારંગ ભટ્ટ કે જેણે એના ફાધર ની હેઠે રહેલી કંપની ને પોતાની કાબેલિયત અને મહેનતથી ઉપર હતી એની ઑફિસમાં પરીને એણે બહુ જ પર્સનલ ટચ આપ્યો હતો... પણ એક વાર ગાર્ડનમાં પરીની નાની બહેન નેહા એણે સેક્સ્યુઅલી મોલેસ્ટ કરે છે, પણ પરીને બોલાવી ને એ બિઝનેસ ની વાત માં પરોવાઈ જાય છે. ઑફિસમાં પરીના બદલાયેલા સ્વરૂપની નોંધ સારંગ એ લીધી. છેલ્લે એણે કહ્યું કે નેહા સાથે સારંગ એ ખરાબ કૃત્ય કર્યું એમ!!! સારંગ કઈ સમજી નહોતો શકતો એની ઉપર ગલત આરોપ મુકાયો હતો પણ પરી કઈ સમજવા જ નહોતી માંગતી એણે રિઝાઇનેશન આપી દેવાનું વિચાર્યું પણ સારંગ ...Read More

4

નેહાની પરીનો સારંગ - 4 - અંતિમ ભાગ (સીઝન ફિનાલે)

નેહાની પરીનો સારંગ - 4 - અંતિમ ભાગ (સીઝન ફિનાલે) "મિસ્ટર દાસ, શેમ ઓન યુ! હાવ હિલેરીયસ!" સારંગ રીતસર "વેઈટ, મિસ્ટર ભટ્ટ, આઈ હેવ નોટ ડન એની થિંગ!" એણે કહ્યું તો બંને ની પગ નીચે થી જમીન સરકી ગઈ. "વૉટ ડુ યુ મીન?!" પરી બોલી. "મિસ નેહા પાઠકે અમને તમારી કંપની ની સેન્સિટિવ ઇન્ફોર્મેશન આપી હતી!" એ સજ્જન બોલતો હતો. "ઓ માઈ ગોડ!" પરી થી ઉદગાર નીકળી ગયો. "એમને અમને ખાસી મોટી રકમ ની માગણી કરી હતી અને સાથે જ સારંગ પણ માંગ્યો હતો. પણ એ એક જગ્યા એ માત ખાઈ ગઈ એણે નહોતી ખબર કે એક વાર જ્યારે ...Read More