પરવરિશ

(16)
  • 6.6k
  • 0
  • 2.2k

નોંધ- પ્રસ્તુત વાર્તાનું વર્ણન માત્ર મારા અનુભવો અને મૌલિક વિચારો પર આધારિત છે જેમાં હું આ વાર્તા દ્વારા કોઈની લાગણીઓ, ભાવનાઓ કે વ્યક્તિત્વને દુઃખી કરવાનો ઈરાદો રાખતી નથી. વાર્તા દ્વારા કોઈની લાગણીઓ, ભાવનાઓ કે વ્યક્તિત્વને દુઃખી કર્યૂ હોય તો મોટુ મન રાખીને માફ કરવા વિનંતી।વાર્તાની પ્રસ્તુુુતિ- સાંજનો સમય અને હું મારા અંગત સમયને માણીને પરિવારની સભામાં જોડાઈ. બધા રોજીંદા નિત્યક્રમ પ્રમાણે પોતાની બેઠક મેળવી લીધી હતી. ટીવીમા આવતી સિરિયલની સાથે બધા પોતાના જીવનના અનુભવને તે સિરિયલ સાથે જોડીને હળવી જ્ઞાનની વૃધિ કરી રહ્યા હતા. બીજી પણ ઘણી વચ્ચે થોડી હળવી ચર્ચા થતી રહેતી. આમ આ કાર્યક્રમને ચાલતા થોડી ક્ષણમા ન

New Episodes : : Every Monday

1

પરવરિશ - 1

નોંધ- પ્રસ્તુત વાર્તાનું વર્ણન માત્ર મારા અનુભવો અને મૌલિક વિચારો પર આધારિત છે જેમાં હું આ વાર્તા દ્વારા કોઈની ભાવનાઓ કે વ્યક્તિત્વને દુઃખી કરવાનો ઈરાદો રાખતી નથી. વાર્તા દ્વારા કોઈની લાગણીઓ, ભાવનાઓ કે વ્યક્તિત્વને દુઃખી કર્યૂ હોય તો મોટુ મન રાખીને માફ કરવા વિનંતી।વાર્તાની પ્રસ્તુુુતિ- સાંજનો સમય અને હું મારા અંગત સમયને માણીને પરિવારની સભામાં જોડાઈ. બધા રોજીંદા નિત્યક્રમ પ્રમાણે પોતાની બેઠક મેળવી લીધી હતી. ટીવીમા આવતી સિરિયલની સાથે બધા પોતાના જીવનના અનુભવને તે સિરિયલ સાથે જોડીને હળવી જ્ઞ ...Read More

2

પરવરિશ - 2

નોંધ-‌ પ્રસ્તુત વાર્તાનો પ્રથમ ભાગ વાંચવા તથા અભિપ્રાયો આપવા બદલ સર્વે વાચક ગણનો આભાર. વાર્તાની પ્રસ્તુતિ - હા આંખે ગેરસમજ.... સાંભળતાં મને હવે લાગ્યુ કે થોડો સમય આપવો યોગ્ય રહેશે તેમ વિચારી હું મારા કામે વડી અને એ પણ એનું કામ કરી ‌રહી હતી. ઘરમાં રોજ જેમ‌ વાતાવરણ હતું તેમજ હાલેય ચાલતું ખાલી વાતો ઓછી અને હવે એ પણ વધારે કોઈ સાથે ‌વાતો નહોતી કરતી. થોડો સમય આમ‌ જ ચાલ્યું. ઘણા દિવસ પછી હું ને એ બે બેઠા હતા. મેં એને‌ કહ્યું આમ ક્યાં સુધી હવે ખમીજાને હવે આપણે છોકરી થઈ એમ પકડીને ન બેસાય, ત્યાં એ બોલી એજ તો ખમી ...Read More