કોલ સેન્ટર

(4.1k)
  • 396.3k
  • 258
  • 191.6k

મેડીકોલ કોલ સેન્ટર મુંબઈ સવારે ૯:૩૦ હેલો સર ગુડ મોર્નિંગ હું પલવી,આપ કહેશો કે હું તમારી શું મદદ કરી શકું?.હા,મેડમ તમારા સ્ટોર પર કોઈ એવી વસ્તું છે કે મારા શરીરમાં ઉત્તેજનાનો વરસાદ વરસે.નહીં સોરી સર..!!!પલવીએ ફટાક કરતો ફોન મુક્યો અને વિશાલની અંદરની ઓફિસમાં ગઇ. ‘સર’ પહેલા જ દિવસથી આવા ફોન મારે રિસીવ કરવા પડે એ શરમ જનક બાબત છે.આ કોલ સેન્ટરમાં ન કરવાના તેવો સવાલ કરે છે.કેવા સવાલ પલવી?સેક્સને લગતી પ્રોડક્ટની બાબતે. હું તેમને જવાબ નહિ આપી શકું, ‘ સોરી સર’.વિશાલ તેની ખુરશી પર ઉભો થઈને પલવીની થોડો નજીક આવીયો.જો પલવી તારે આ મેડીકોલ કોલ સેન્ટરમાં કામ કરવું હોઈ તો એ પ્રશ્નના

Full Novel

1

કોલ સેન્ટર(ભાગ-૧)

મેડીકોલ કોલ સેન્ટર મુંબઈ સવારે ૯:૩૦ હેલો સર ગુડ મોર્નિંગ હું પલવી,આપ કહેશો કે હું તમારી શું મદદ કરી તમારા સ્ટોર પર કોઈ એવી વસ્તું છે કે મારા શરીરમાં ઉત્તેજનાનો વરસાદ વરસે.નહીં સોરી સર..!!!પલવીએ ફટાક કરતો ફોન મુક્યો અને વિશાલની અંદરની ઓફિસમાં ગઇ. ‘સર’ પહેલા જ દિવસથી આવા ફોન મારે રિસીવ કરવા પડે એ શરમ જનક બાબત છે.આ કોલ સેન્ટરમાં ન કરવાના તેવો સવાલ કરે છે.કેવા સવાલ પલવી?સેક્સને લગતી પ્રોડક્ટની બાબતે. હું તેમને જવાબ નહિ આપી શકું, ‘ સોરી સર’.વિશાલ તેની ખુરશી પર ઉભો થઈને પલવીની થોડો નજીક આવીયો.જો પલવી તારે આ મેડીકોલ કોલ સેન્ટરમાં કામ કરવું હોઈ તો એ પ્રશ્નના ...Read More

2

કોલ સેન્ટર(ભાગ-૨)

વાહ વાઇરસ આ તારું ટૂંકુંને ટચ મને પણ ગમ્યું.સાહેબ એક વાત કહું ,આ પલવી મેડમ મસ્ત છે. તમારી અને જોડી પણ જામે એવી છે.અલા તું તારું કામ કર ને સવાર સવારમાં.*********************************************ધવલ અને માનસીની વાત કરું તો ધવલ સીધો સાદો છોકરો દેખાવમાં પણ ખાસ નહીં.જોઇને તમને તરત જ ગમી જાય એવું પણ નહીં પણ તમે તેની સાથે રહો તો તેના ભોળાપણને લીધે તમે પ્રેમમાં પડી જાવ.માનસીને ધવલ ખૂબ પ્રેમ કરતો હતો પણ માનસી સમક્ષ એણે કયારેય પ્રેમનો એકરાર કર્યો ન હતો. એવું નથી કે તે માનસીને પ્રપોઝ કરવા માટે ડરતો હતો. પણ કારણ બીજું કંઈક હતું.26 નવેમ્બરની રાત હતી. માનસી,ધવલ,અનુપમ ...Read More

3

કોલ સેન્ટર(ભાગ-૩)

આજ ફરી સમોસા! વાઇરસ તું બાજુવાળાના સમોસા લાવાનું બંધ કરી દે.એ નહિ થાય અનુપમ સર.એ થકી તો મારે કવિતાને થાય છે.જેવા હોઈ તેવા સમોસા ખાય લેવાના બાકી સમોસા તો એ જ દુકાન પરથી આવશે.***************************આજે વિશાલ સર હતા નહિ એટલે કામ પણ એટલું બધું ન હતું. વિશાલ સર હાજર હોઈ તો એક પછી એક ક્સ્ટમરના ફોન શરૂ જ હોઈ.ચાલ અનુપમ આજે આપણે બહાર ગાર્ડનમાં બેસવા જઈએ કામનો બોજ પણ આજ ઓછો છે.તમે બંને એકલા જશો અમને બંનેને સાથે નહિ લઇ જાવ.અમે ક્યાં તમને ના પાડી ચાલો એક સાથે જઈએ.અનુપમ સર મારે થોડું કામ છે.પાંચ મિનિટ પછી જઈએ તો?હા,કેમ નહીં પલવી ...Read More

4

કોલ સેન્ટર(ભાગ-૪)

ધવલ એવું ઈચ્છાતો હતો કે વિશાલસરના ચક્કરની વાત પાયલને ખબર પડી જાય તો પાયલ માનસીને તેની બાજુમાં કયારેય ફરકવા નહી દે.અને તેનો હું લાભ લઈ માનસી સાથે લગ્ન કરી લઇશ.***************************************આજ શનિવાર હતો.બધા મેડીકોલ કોલસેન્ટરમાં પોતાનું કામ કરી રહ્યા હતા.અંદરની ઓફિસમાંથી બેલ વાગ્યો.વાઇરસ દોડીને અંદર ગયો.બોલો સર કઈ કામ હતું?હા,પાંચ જ મિનિટમાં બધા મારી ઓફિસમાં હાજર થઈ જાય.અરજન્ટ એક મીટીંગનું આયોજન કરેલ છે.વાઇરસ જલ્દી દોડીને બહાર ગયો.ધવલ ક્યાં છે?બોલને તારે કામ શું છે?વિશાલ સરે પાંચ મિનિટમાં તેમની ઓફિસમાં બધાને બોલાવ્યા છે. કેમ કઈ થયું છે? તે અરજન્ટ મીટીંગ બોલાવી પડી.અનુપમ સર મને કંઈ ખબર નથી.વિશાલ સરે મને કહ્યું અને મેં ...Read More

5

કોલ સેન્ટર (ભાગ-૫)

વાઇરસ ક્યાં છે? નામ લેતા જ તે ઓફિસમાંથી દોડીને બહાર આવ્યો.અમે બધા આઠ દિવસ માટે બેંગ્લોર જઈ રહિયા છીએ. ઓફીસ અને કોલ સેન્ટરનું તારે ધ્યાન રાખવાનું છે જેમ પહેલા તે રાખ્યું હતું તે જ રીતે.ઓકે વિશાલ સર..!!!************************સવાર પડી ગઈ હતી.ટેક્સીમાં બેસીને બધા જ એક પછી એક એરપોર્ટ પર આવી ગયા હતા.થોડીવારમાં બધા ટીકીટ કન્ફોર્મ કરાવી પ્લેનમાં બેસી ગયા.બેંગ્લોર જઇને જે રીતે વિશાલ સરે અનુપમને કહ્યું હતું,તે જ રીતે હોટલ લીલા પેલેસ બેંગલોર અમે પહોંચી ગયા.આજ નહી,પણ કાલથી અમારી મિટિંગ શરૂ થવાની હતી.હોટલ લીલા પેલેસ બેંગ્લોરની એક શાનદાર હોટલ છે,આજુબાજુનું વાતાવરણ પણ તમારું મન મોહતી કરી દે તેવું છે,આ હોટલમાં ...Read More

6

કોલ સેન્ટર (ભાગ-૬)

તું ચિંતા ન કર ધવલ.!!!મિટિંગની હજુ તો શરૂઆત થઇ છે,મીટિંગમાં છેલ્લા દિવસે માનસી ને પ્રપોઝ કરી જોજે, જો તે તો ઠીક છે,નહીં તો ફરી આપણે ઓફિસ પર મળીશું,એ પછી માનસી તારી સાથે ન બોલે તો હું તારી અને માનસીને ફરી દોસ્તી કરાવીશ.********************************અનુપમ તારી વાત મને યોગ્ય લાગી હું પ્રયત્ન કરીશ. રાત્રીના ૧૨:૩૦ થઈ ગઈ હતા.હવે તારે તારી રૂમમાં જવું જોઈએ,સવારે મીટીંગ પણ છે,ધવલ અનુપમનો દરવાજો ખોલી બહાર નીકળ્યો,બહાર નીકળતા જ તેણે વિશાલ સર અને માનસીને હાથમાં હાથ નાખીને માનસીની રૂમમાંથી બહાર નીકળતા જોયા.રાત્રીના ૧૨:૩૦ થઈ ગઈ હતી એટલે વિશાલ સરને એમ હતું કે કોઈ હવે જાગતા નહીં હોય,પણ ધવલ ...Read More

7

કોલ સેન્ટર (ભાગ-૭)

ધવલ તું માનસી ના પ્રેમમાં પાગલ થઇ ગયો છે.તું સમજવાની કોશિશ કરે તે પૈસાને પ્રેમ કરે છે વિશાલ સરને તે અત્યારે વિશાલ સર સાથે છે.તે એટલા માટે છે કે તેની પાસે ખૂબ પૈસા છે.અનુપમ આ પહેલા પણ મેં તને કહ્યું હતું અને અત્યારે પણ તને કહું છું કે પૈસાને પ્રેમ સાથે કોઈ લેવાદેવા નથી હું માનસીને હંમેશા માટે મારી બનાવીને રહીશ પછી ભલે તે એક વેશ્યા પણ હોય.******************************રાત્રિના ચાર વાગી ગયા હતા એક બાજુ નવા પ્રેમના બીજ ફૂટવાની ધવલ રાહ જોઈ રહ્યો હતો અને તેની બાજુમાં જ વિશાલસર એ પ્રેમના બીજ સાથે બાજુની રૂમમાં રાસલીલા રમી રહ્યા હતા તો ...Read More

8

કોલ સેન્ટર (ભાગ-૮)

હા,તો તું જાને મને શા માટે બોલાવા માટે આવ્યો છું.તમે બંને ફરો અને ઇશ્ક પણ કરો,નહી અનુપમ સાથે પલવી આવી રહી છે.અનુપમ ઉભો થઇ ગયો તેને કહી દે અમે તમારી સાથે આવવા માટે તૈયાર છીએ અને હા,આ પહેલા આપણે બંને એક વાર તે પેલેસ પર જઈ આવ્યા છીયે તેને વાત ન કરતો. થોડીવારમાં જ બધા તૈયાર થઈને નીકળી ગયા.****************************અહી બેંગ્લોરનો આ પ્રખ્યાત મેહેલ છે,એ મહેલની આગળ ભવ્ય બગીચો છે.ત્યાં લોકોને રાજાના જમાનાના રથ પર સવારી કરાવીને બગીચામાં ફેરવે છે,તમે થોડીવાર માટે કોઈ રાજા હોય તેઓ તમને અનુભવ થાય છે.તે થોડીવારમાં બેંગ્લોરના વસંત નગર પેલેસ રોડની બાજુમાં પહોંચી ગયા,અને બેંગ્લોર ...Read More

9

કોલ સેન્ટર (ભાગ-૯)

હું કેટલા પૈસા નો ડ્રેસ પહેરું છું,કેટલા પૈસાનો પર્ફ્યુમ મારા કપડાં પર કરું છું,અને કઈ કંપનીના પગમાં ચપલ પહેરું જાણી લે..?તું જાણીશ ત્યારે તને ખબર પડશે કે આ તો મારા એક મહિનાનો પગાર એક દિવસમાં ખાય જશે,માટે તું મને પ્રેમ કરવાનું છોડી દે.**************************ધવલ શું તું ક્યારનો રાજા રવિવર્માના ચિત્રોમાં જોઈ રહ્યો છે,બહાર અનુપમ અને પલવી આપણી રાહ જોઈ રહ્યા છે.માનસી નજીક આવી ત્યારે ધવલ રાજા રવિવર્માના ચિત્રમાંથી બહાર નીકળ્યો ધવલ થોડીવાર તો ડરી ગયો પછી ખ્યાલ આવ્યો કે હું સપનું જોઈ રહ્યો હતો.તે સપનામાં જ માનસીને પ્રેમનો એકરાર કરી દીધો બંને બહાર નીકળીને પલવી અને અનુપમ પાસે આવ્યા.તમે બંને ...Read More

10

કોલ સેન્ટર (ભાગ-૧૦)

વિશાલ સર ઉભા થઈને તેના શરીર પરનો શર્ટ ઉતાર્યો.હજુ પણ માનસી એ જ પરિસ્થિતિમાં બેઠી હતી.તે વિશાલ સરને રિસ્પોન્સ રહી નોહતી.ધવલને એ સમજાતું નોહતું કે વિશાલસર સાથે માનસી આવું વર્તન શા માટે કરે છે.*********************************વિશાલસર માનસીની નજીક આવ્યા.માનસીને હોઠ પર તેમણે કિસ કરી,પણ માનસી કોઈ રિસ્પોન્સ આપી રહી ન હતી.વિશાલ સરે તેના શરીર પરથી સફેદ કલરની ગંજી ઉતારી બાજુમાં પડેલ સ્પ્રે શરીર પર કર્યો,અને ટેબલ પર પડેલ બે ટેબ્લેટ એક સાથે પી ગયા.માનસી કઈ બોલી રહી ન હતી.તેની આંખ બંધ હતી. થોડું હલનચલન કરી રહી હતી.ફક્ત વિશાલ સર બેડ પર એકપછી એક વિધી કરી રહ્યા હતા.વિશાલ સરે માનસીના શરીર પરથી ...Read More

11

કોલ સેન્ટર (ભાગ-૧૧)

No,sir i can't do this,this is not my job.*****************************મને થયું કે જે પ્રજા એક જમાનામાં આટલી બધી શિસ્તની આગ્રહી તેમજ તેમના વિવેકની જગતમાં ચર્ચા થતી હતી તેને આ શું થઈ ગયું છે? શું આ વિચારસરણી આજે યુરોપના પતનનું કારણ હશે આનું કારણ છે?"ડીગ્રોથ"નું કારણ છે?આખે આખું યુરોપ અત્યારે ભયંકર આર્થિક મંદીમાં સપડાયું છે મોટાભાગના દેશોમાં કર્મચારીઓની ખુબ મોટી સંખ્યામાં છટણી થઈ રહી છે,મહિલા કર્મચારીઓનો આવા પ્રકારનો અભિગમ આવા વાતાવરણમાં કેટલો વ્યાજબી છે.મને બિલકુલ વિશ્વાસ છે કે જો ભારતની કોઈ પંચતારક હોટલમાં આવું બન્યું હોત તો આખી હોટલ નો સ્ટાફ મહેમાનોની આગતા સ્વાગતા માટે ખડે પગે તૈયાર થઈ જાત.ભારતનો કર્મચારી ...Read More

12

કોલ સેન્ટર (ભાગ-૧૨)

પણ અનુપમ મેં એ જોઈને એકવાત નોટિસ કરી કે માનસી ધવલ સરને કોઈ રિસ્પોન્સ આપી રહી ન હતી.માનસી પર ફોર્સ કરી રહ્યા હોઈ એવું મને લાગી રહ્યું છે.*****************************ધવલ એવું પણ બને કે માનસી વિશાલસરે સાથે મજા લેવામાં શરમ અનુભવતી હોઈ?અનુપમ સેક્સમાં શરમ શાની..!!!!એ તો એકબીજાને આનંદ કરવાની ચીઝ છે.ધવલ સ્ત્રીની શરમ જ સેક્સની મજા છે.તે હજુ એ આનંદ નથી લીધો એટલે તને ખબર નથી.તો શું તે આનંદ લઇ લીધો..?કે તું જ્યોતિષની જેમ બકબક કરી રહ્યો છે..!! "હા" અફકોસ કેમ નહિ...!!હું અમદાવાદ કોલેજમાં હતો ત્યારે મારી એક ગર્લફ્રેન્ડ હતી તેનું નામ નંદિતા હતું.હું તેને ખૂબ પ્રેમ કરતો હતો.તે પણ મને ...Read More

13

કોલ સેન્ટર (ભાગ-૧૩)

શું થયું માનસીએ તને કઈ કહ્યું,નહિ અનુપમ એ નાની એવી વાત પર મારી સાથે ઝઘડી પડી.હું તેની રૂમમાં બેઠી બંને અમારી પર્સનલ વાતો કરી રહ્યા હતા,પણ અચાનક કોઈનો ફોન આવ્યો અને તે મારી સાથે ઝઘડવા લાગી અને તેની રૂમ માંથી મને બહાર નીકાળી દીધી.માનસીને કહી થયું તો નથીને કેમ તે મારી સાથે આવું વર્તન કરે છે.હજુ બેંગ્લોરમાં આ હોટલમાં મારે છ દિવસ નીકળવાના છે,માનસી જો મારો સાથ નહિ આપે તો હું કોની સાથે રશ.***************************હું માનસીને ફોન કરી મારી રૂમમાં બોલાવું છે.જે હશે તે અહીં જ સમાધાન થઈ જશે.અનુપમે માનસીને બે ત્રણ વાર તેના ફોનમાં રિંગ કરી પણ માનસી એ ...Read More

14

કોલ સેન્ટર (ભાગ-૧૪)

સાંભળ...!!!!કાલે સવારે વહેલા મારી અને પાયલ વચ્ચે એટલે બધો ઝઘડો વધી ગયો કે અમે એકબીજા પર ગાળા ગાળી પણ લીધી.અને ઘણા સમય પછી હું તેને જે કહેવા માંગતો હતો તે મેં તેને કહી જ દિધું કે હું તારાથી છુટાછેડા લેવા માંગુ છું.હું મુંબઈથી પાછો આવું ત્યા સુધીમાં આપણા બંનેની ફાઇલ ત્યાર થઈ જશે.*****************************એ વખતે તેણે મને ઓકે તો કહી દીધું.પણ તેને શક ગયો કે મારૂ કોઈની સાથે અફેર છે.તેણે ઘણા મારા મિત્રો મને ફોન કરી પૂછી પણ લીધું કે વિશાલને કોઈ સાથે અફેર તો નથી ને?પણ કોઈ પાસે જવાબ મળ્યો નહિ,એટલે તે આપણી મુંબઈની મેડીકોલ કોલ સેન્ટરની ઓફીસ ગઇ.તેણે ...Read More

15

કોલ સેન્ટર (ભાગ-૧૫)

ધવલ વિચારી રહ્યો હતો કે કાલ સાંજે વિશાલસરની વાઈફ અહીં હોટલમાં આવી ધમપછાડા કરવાની છે.જે ક્યારેય મેડીકોલ કોલસેન્ટરમાં જોવા મળ્યું તે કાલે અહીં આ હોટલમાં જોવા મળવાનું હતું.પાયલ હોટલમાં કાલે આવી જે નાટક ભજવવાની હતી તેની તે રાહ જોઈ રહ્યો હતો.***************************************આજ ધવલ ખુશ હતો કે પાયલને વિશાલસરની અને માનસીની વાત ખબર પડી ગઇ.અને એક બાજુ તેને દુઃખ પણ હતું કે,જો પાયલ વિશાલસરને છુટાછેડા આપી દેશે તો વિશાલ સર માનસી સાથે લગ્ન કરી લેશે,પણ હું એવું નહિ બનવા દવ માનસીને હવે હું સમજાવાની કોશીશ કરીશ,તેને હું મારા પ્રેમ તરફ આગળ વધારવાની કોશીશ કરીશ.સવાર પડી ગઇ હતી,માનસી અને પલવી મીટીંગ રૂમમાં ...Read More

16

કોલ સેન્ટર (ભાગ-૧૬)

તે મેસેજમાં સૌથી પહેલા લખ્યું છે કે તું મને પ્રેમ કરે છે.હા,તારી વાત એકદમ કડક છે.તે મને જે તારા હતું તે મને કહી દીધું કે તું મને પ્રેમ કરે છે.મને પણ તારી વાત ગમી,પણ પ્રેમ ફક્ત આકર્ષણથી નથી થતો.તે મારુ રૂપ જોઈને પ્રેમ કર્યો છે.**************************************હું તારા પ્રસ્તાવને ઠુકરાવતી નથી કે કોઈ મજાક પણ બનાવતી નથી,પણ આ તારો એક તરફી પ્રેમ મને મંજુર નથી.પલવી એ તેના ઈસ્ત્રી કરેલા કપડા અનુપમની બાજુમાંથી લઇ કબાટમાં મેકયા.એટલે તું કહેવા શું માંગે છે?એ જ કે તું મને તારા પ્રત્યે કોઈ એવી ફીલિંગ્સ બતાવ કે હું તને પ્રેમ કરવા લાગું.કોઈ મારા માટે એવું વસ્તું કર ...Read More

17

કોલ સેન્ટર (ભાગ-૧૭)

ઓકે....!!!ઓકે હું જઈ રહી છું,અને એ પણ તારા ફોને કારણે કોઈ બીજાનો ફોન આવ્યો હોત તો હું તરત જ પાડી દેત.કે હું નહિ આવી શકું.અનુપમે જેવો ફોન મેક્યો તરત જ ધવલ કેન્ટીનમાં જવા તૈયાર થઈ ગયો,અને જલ્દી તે નીચે કેન્ટીનમાં પોહચી ગયો.ધવલ કેન્ટીનમાં બેસી વિચારી રહ્યો હતો કે હું માનસીને કેવી રીતે કહશ કે હું તને પ્રેમ કરું છું.ધવલને આજ ડર લાગી રહ્યો હતો.તેનું શરીર ધ્રુજી રહ્યું હતું.નહિ આજે તો મારે મારા મનની વાત માનસીને કહી જ દેવી છે.એક વર્ષથી હું તેને એકતરફી પ્રેમ કરું છું.ક્યાં સુધી તેને હું એ જ રીતે જોયા કરું.જે પણ થાય તે હું ભોગવી ...Read More

18

કોલ સેન્ટર (ભાગ-૧૮)

ઓકે ધવલ પણ મેં હવે કોઈ સાથે મારું નવું જીવન શરૂ કરી દીધું છે.સોરી.!!!તે મને કહેવામાં ઘણું મોડું કરી હા,ટૂંક સમયમાં જ અમે બંને લગ્ન પણ કરી રહ્યા છીયે.તું મને સવાલ નહિ કરતો કે તે કોણ વ્યક્તિ છે.તારા સવાલનો જવાબ તને મારા લગ્ન પછી મળી જશે.માનસી ટેબલ પરથી ઉભી થઈને કેન્ટીની બહાર ચાલી ગઇ.*********************************ધવલ થોડીવાર માનસી સામે જોય રહ્યો અને મનમાં જ બોલ્યો.માનસી મને પ્રેમ કરી રહી હતીતેની મને ખબર પણ ન પડી,અને આજ માનસી બીજાને પ્રેમ કરે છે,અને હું તેને પ્રેમ કરી રહ્યો છું.વાહ શું સમયનું ચક્ર છે,નહિ હું એ સમયના ચક્રને ફેરવીને બતાવીશ.માનસી મારી જ સાથે લગ્ન ...Read More

19

કોલ સેન્ટર (ભાગ-૧૯)

આજે પણ તે આવ્યા હતા.હા,આજે પણ તે આવ્યા હતા હજુ છ વાગે ઓફીસ પરથી તે નીકળ્યા અહીં જ હતા.વાઇરસ ખોટું તો નથી બોલી રહ્યો ને નહિ સર હું શા માટે ખોટું બોલું,ઓકે થેંન્ક્સ વાઇરસ.******************************વિશાલ સર કોઈને કોઈ માનસી સાથે ગેમ રમી રહ્યા છે તે ફાઇનલ છે,પણ આ માનસીને આપડે કેહશું તો આપણને તે એક હજાર સવાલ કરશે કે તમને કેમ ખબર પડી મારા અને વિશાલસરના અફેરની.આજ ફરી માનસીને મળવા વિશાલ સર આવશે તે માનસીને શું કહે છે તે જોશું પછી જ આપણે માનસીને વાત કરીશું.ઓકે અનુપમ..!!!રાત્રીના બારને દસનો સમય થઈ ગયો હતા.અચાનક માનસીના રૂમમાં કોઈનો અવાજ આવ્યો.માનસી કોઈ સાથે ...Read More

20

કોલ સેન્ટર (ભાગ-૨૦)

નગ્ન અવસ્થામાં જ વિશાલસર માનસીને બે હાથે તેડીને દરવાજા પાસેથી બેડ પર લાવ્યા.જાણે તે બંને સાથે કઈ બન્યું જ વિશાલની પત્ની જ નથી.માનસી અને વિશાલસર સાથે પાયલને કોઈ લેવાદેવા નથી.કોણ પાયલ?કયું મેડીકોલ કોલ સેન્ટર? બધું ભૂલી આજ વિશાલ સર માનસીના શરીરમાં જુદા જુદા રંગ પુરી રહ્યા હતા,અને એ રંગથી જ માનસી આજ નાહી રહી હતી.*****************************આજ અમારી મીટીંગની ચોથો દિવસ હતો.સવારે નાસ્તો કરી બધા મીટીંગ રૂમમાં હાજર થઈ ગયા હતા.થોડીજવારમાં વિશાલસર આવ્યા.આજનો અમારો વિષય હતો "વપરાશ કર્તાને આકર્ષિત કરો" આજના અમારા ગેસ્ટ હતા "જુનિયત કેર" તે બિઝનેસના મુંબઇમાં બાદશાહ કહેવાતા.વિશાલ સરે થોડીઘણી તેમના વિશે વાત કરી.એ પછી તેમણે તેની વાત ...Read More

21

કોલ સેન્ટર (ભાગ-૨૧)

યસ..!!!કેમ નહિ હું તૈયાર થઈને થોડીવારમાં તને મેસેજ કરુ.ઓકે હું તારા મેસેજની રાહ જોશ..!!!*********************************પલવી થોડીવારમાં જ તૈયાર થઈ ગઈ,અને મેસેજ કર્યો,આઈ એમ રેડી અનુપમ..!!!અનુપમ પલવીનો મેસેજ જોતા જ તે બહાર નીકળ્યો.પલવી તેની સામેં જ ઉભી હતી.બંને લિપની અંદર ગયા.આ ડ્રેસ તને મસ્ત લાગે છે...!!અને સાથે સાથે તું પણ..!!એટલી જ..!!બોવ વખાણ ન કર એટલી જલ્દી હું તને "હા" પણ નહીં પાડી દવ.તારે પહેલા કોઈ ગર્લફ્રેન્ડ હતી?કેમ પલવી તું આવો સવાલ કરે છે?અનુપમે લીપનો દરવાજો અને બંને લિપની બહાર નીકળ્યા.પહેલી જ મુલાકાતમાં તું મારા વખાણ કરવા લાગ્યો એટલે મને સવાલ થયો.કેમ તારા હું વખાણ પણ ન કરી શકું?નહિ એવું કહી નથી ...Read More

22

કોલ સેન્ટર (ભાગ-૨૨)

ફરીમેં પહેલી બાજુ નજર કરી પણ ત્યાં કોઈ દેખાય રહ્યું ન હતું.મેં અને પલવી એ આથમતા સૂર્યના પ્રાકૃતિક સૌંદર્ય મોજ લીધી.આજ પલવી મારી સાથે ખુશ હતી,અમે બંને સારી હોટલમાં જઈને રાત્રીનું ડિનર લઇ ફરી અમારી રૂમમાં આવી ગયા.************************************થોડીજવારમાં ધવલનો મેસેજ આવ્યો તું ક્યાં છે?હું મારી રૂમમાં જ...!!તું જલ્દી મારી રૂમમાં આવ,માનસીના રૂમ પર પાયલ આવી છે.!!માનસીને તેણે કઈ કર્યું તો નથી ને?નહિ અનુપમ..!!!સાંભળ હું તને વાત કરું,પાયલ માનસીના રૂમમાં આવી ત્યારે હું મારી રૂમમાં નિંદર લઇ રહ્યો હતો,અચાનક કોઈ સામ સામે ગાળો આપી રહ્યા હોઈ એવો મને અવાજ આવ્યો.હું ઝબકીને જાગી ગયો આવી ગાળો કોણ બોલી રહ્યું છે,તે જોવા ...Read More

23

કોલ સેન્ટર (ભાગ-૨૩)

નહિ ધવલ તું હાર ન માન,જો માનસી એક પરણેલ પુરુષને પ્રેમ કરી શકે છે,તો તું કેમ ન કરી શકે,માનસીના હજુ લગ્ન પણ થયા નથી.વાહ,અનુપમ આજ ફરી તે મારી આંખો ખોલી દીધી.**********************************અને હા, આજ મારે તને એક બીજી પણ વાત કહેવી છે,જે મારા મનમાં કયારની ઘૂમે છે,હું અને પલવીઆજ અલ્સોર તળાવે ફરવા ગયા હતા,ત્યાં મેં વિશાલ સરને જોયા.તેની સાથે કોઈ છોકરી હતી,એ છોકરીનો મને ચેહરો સ્પષ્ટ દેખાયો નહિ.શાયદ માનસી અથવા પાયલ પણ હોઈ શકે,અને બીજું કોઈ પણ.અનુપમ માનસી અને પાયલ તો અહીં હોટલમાં જ હતા,તો ત્યાં કોણ હોઈ શકે?વિશાલ સર તેની એટલા નજીક હતા કે જાણે તેની ગર્લફ્રેન્ડ હોઈ તેવું ...Read More

24

કોલ સેન્ટર (ભાગ-૨૪)

વાહ,વિશાલ જયારે મારી સાથે ફરવું હતું,જયારે મારી સાથે સેક્સની મજા લેવી હતી,ત્યાર તને પાયલ યાદ ન આવી કે ન છોકરી પણ યાદ આવી કે ન તને તારું ઘર પણ યાદ આવ્યું.અને આજ આ બધું તને યાદ આવી રહ્યું છે.*******************************માનસી હું તારી જ સાથે લગ્ન કરવા માગું છું,હું તને પણ પ્રેમ કરું છુ,પણ તું મારી પરિસ્થિતિને સમજવાની કોશિશ કર.એકબાજુ પાયલ અને એક બાજુ તું બંને મને ખુબ પ્રેમ કરી રહ્યા છો.હું પણ બંનેને પ્રેમ કરી રહ્યો છું.હા,હું એ જ કવ છું કે તું નક્કી કર પહેલા કે તારે કોની સાથે રહેવું છે,જો તું મને પ્રેમ કરીને મારી સાથે વિશ્વાસઘાત કરીશ ...Read More

25

કોલ સેન્ટર (ભાગ-૨૫)

અફકોસ હું તો ફ્રી જ છું,"પલવી" આ માનસી અને ધવલ જો હા,પાડે તો જઇએ.થોડીવાર માનસીએ વિચાર કરી કહ્યું હા,હું તમારી સાથે આવિશ.ધવલે પણ હકારમાં માથું ધુણાવ્યું.********************************પણ આપણે બધા જાશું ક્યાં?આપણા માંથી કોઈએ બેંગ્લોરમાં સારી જગ્યા જોઈએ છે?ક્યુબન પાર્ક અહીંથી થોડે જ દૂર છે?મેં તે જગ્યાનું નામ સાંભળ્યું છે,શાંત વાતાવરણ મેળવવા માંગતા લોકો માટે આદર્શ સ્થળ છે.ઓકે ધવલ..!!ચારને ત્રીસની આસપાસ આપણે બધા ક્યુબન પાર્ક જવા નીકળીશું.ત્યાં સુધી આપડે આરામ કરી લઇએ.થોડીવારમાં બધા બપોરનું ભોજન લઇ ઉપર રૂમમાં ગયા.હેલો..!!!હું વિશાલ બોલું છુ,પ્લીઝ પાયલ તું મારા ફોન માંથી ફોન કરું તો રિસિવ શા માટે નથી કરતી?વિશાલ તારા સવાલનો જવાબ મારી પાસે હવે ...Read More

26

કોલ સેન્ટર (ભાગ-૨૬)

વાહ તને કેમ ખબર..??પણ આ વાતથી કાલની અધુરી વાત યાદ આવી આપણે ટેક્સીમાંથી નીચે ઉતર્યા ત્યારની વાત મને ભુલાય હતી પહેલી ગર્લફ્રેન્ડ વાળી અત્યારે મને યાદ આવ્યું.તું આગળ વાત તો કર,તારે ગર્લફ્રેન્ડ હતી કે નહીં?*****************************હા,પલવી હું અમદાવાદ કોલેજમાં હતો ત્યારે મારી એક ગર્લફ્રેન્ડ હતી તેનું નામ નંદિતા હતું.હું તેને ખૂબ પ્રેમ કરતો હતો.તે પણ મને ખુબ પ્રેમ કરતી હતી.હું અને નંદિતા ઘણીવાર બહાર ફરવા જતા.સાથે બેસતા કલાકો ને કલાકો હું તેની સાથે વાતો કરતા તેને પણ ગમતું અને મને પણ તેની સાથે વાત કરવી ગમતી.નંદિતાનું શું થયું અનુપમ?તે નંદિતા સાથે કેમ લગ્ન ન કર્યા?તું તો એને ખૂબ પ્રેમ કરતો ...Read More

27

કોલ સેન્ટર (ભાગ-૨૭)

તને ડિવોર્સ આપવા કે નહીં એ મારે નક્કી કરવાનું છે વિશાલ તારે નહિ?કેમ કે ગુનો તે કર્યો છે,અફેર માનસી તે કર્યું છે.એટલે ડિવોર્સ તને આપવા કે નહીં એ હું નક્કી કરીશ.*********************************મારા જીવનમાં એવો તો મેં શું ગુનો કર્યો વિશાલ કે તું મને અને માહીને છોડી રહ્યો છે,તું આ નાનકડી છોકરી માહી પર તો નજર કર એકવાર.તારે એના ભવિષ્યનો પણ વિચાર કરવો જોઈએ.હું હજુ પણ તને અપનાવા તૈયાર છું,હું હજુ પણ તારી એક ભૂલ માફ કરવા ત્યાર છું.નહિ પાયલ જો તું માહીને ન રાખી શક્તિ હો તો તેને હું પણ રાખવા ત્યાર છું,પણ હું હવે માનસી વગર રહી શકું તેમ ...Read More

28

કોલ સેન્ટર (ભાગ-૨૮)

હું આજની રાત તારી પાસે આજ હોટલમાં રેહવા માંગુ છું.શાયદ મારુ મન ફરી પણ જાય.તારી સાથે રહેવા હું પણ પાડી દવ,જો તને મંજુર હોઈ તો.*********************************હા,વિશાલ મને મંજુર છે.તું અહીં રહી શકે છો.પાયલ ખુરશી ઉપરથી ઉભી થઈને બેડ પર જઇને મોટે મોટેથી રડવા લાગી.મારી જ ભૂલ છે વિશાલ મને બધું જ સમજાય ગયું.મેં તારા પર ગુસ્સો કરી તને ખૂબ દુ:ખ આપ્યું,મને માફ કરી દે.ઘણો સમય થઇ ગયો હતો ક્યુબન પાર્કમાં.ત્યાંનું માછલી ઘર જોઇને અમે ફરી હોટલ પર જવા અમે રવાના થયા.ધવલે ટેક્સી કરાવી અને થોડીજવારમાં હોટલ પર આવી ગયા.સાંજનું ડિનર લઇ અમે અમારી રૂમમાં ગયા.આજ બહાર ફરીને આવી બધા થાકી ...Read More

29

કોલ સેન્ટર (ભાગ-૨૯)

નહિ માનસી તું મારી સાથે એવું ન કર.હું તો તને દરરોજ મળીશ..!!મળીશું વિશાલસર આપણે દરરોજ મળીશું કોલસેન્ટરમાં પણ એકબીજા વાત કે એકાંત નહિ.********************************મને આવી શરત તારી મંજુર નથી..!!!મને ખબર છે તું શા માટે કે છો કે આવી શરત તને મંજુર નથી.તું પાયલ સાથે રહેવા માંગે છે,અને મારો લાભ લેવા માંગે છે.નહિ હું કદાપી એવું બનવા નહિ દવ વિશાલ.ઓકે માનસી તો તું પણ યાદ રાખજે.હું પણ તને છ મહિના પછી પણ હવે નહિ મળું,અને મારી સાથે લગ્ન કરવાનું પણ સપનું પણ તું ભૂલી જજે.ફટાક કરતો દરવાજો વિશાલે સર ખોલ્યો અને તે દરવાજાની બહાર નીકળી ગયા.માનસી એ જોરથી રાડ નાંખી વિશાલ..!!વિશાલ..!!!અને ...Read More

30

કોલ સેન્ટર (ભાગ-૩૦)

આજ સાંજે પલવી એ મને તેની રૂમમાં બોલાવ્યો છે.હું સાંજે તેની રૂમમાં જશ કયારે બહાર આવું તે નક્કી નહિં,પણ વિશાલસર પર ધ્યાન રાખજે તું આજ સાંજે તે માનસીના રૂમમાં આવશે જ.માનસીને તેના ચક્રવ્યૂમાં વિશાલસર ફસાવી રહ્યા છે,પણ માનસીને આપણે એ ચક્રવ્યૂમાં ફસાવા દેવી નથી.**********************************તું ક્યાં ચક્રવ્યૂની વાત કરી રહ્યો છે?સમય આવે ત્યારે તને ખબર પડી જશે કે વિશાલ સર માનસી અને પાયલ સાથે શું ગેમ રમી રહ્યા છે.હજુ તો ગેમની તેમણે શરૂવાત કરી છે એ ગેમનો બલીનો બકરો તને પણ તે બનાવશે એટલે તું બચીને રહેજે.ઓકે અનુપમ..!!!હું મારૂં ધ્યાન રાખીશ અને વિશાલસરની જાળમાં નહિ ફસાવ.મારે થોડુંકામ છે હું મારી ...Read More

31

કોલ સેન્ટર (ભાગ-૩૧)

કેમ?કેમકે તે થોડીવાર પાયલ સાથે રહે છે,તો થોડીવાર મારી સાથે રહે છે.તેના મનમાં શું ચાલી રહ્યું છે તે મને ખબર પડતી નથી.મને લાગે છે કે તે પાયલને છુટાછેડા નહિ આપે,અને મને કહેશે કે હું તારી સાથે લગ્ન કરીશ.જે હોઈ તે પણ મારે તારી અત્યારે જરૂર છે,તારે મારુ એક કામ કરવાનું છે.વિશાલસર મીટીંગ પુરી થયા પછી ક્યાં જાય છે,એની પર તારે નજર રાખવાની છે.પણ હું શા માટે આવું કામ કરું?*******************************મારા માટે ધવલ..!!!ધવલ આગળ એક શબ્દ પણ બોલ્યો નહિ.સારું હું વિશાલસર પર નજર રાખીશ.તે ક્યાં અને કોને મળે છે તેની માહિતી હું તને આપીશ,ઓકે.માનસીની ઘડિયાળ પર નજર ગઇ તો અગિયાર વાગી ...Read More

32

કોલ સેન્ટર (ભાગ-૩૨)

બસ એક કદમ તારી નજીક આવવા..!!!અને હું આવી પણ ગઇ તેની મને આજ ખુશી છે.એ ખુશીનો મને આજ હવે આનંદ લેવા દે.તું તારી રૂમમાં હવે જઈ શકે છો.ગુડ નાઈટ***************************ઓકે ગુડ નાઈટ પલવી..!!!અનુપમ ડોર ખોલી તેની રૂમમાં ચાલ્યો ગયો.મને એમ હતું કે આજ પલવી મને કહેશે કે હું પણ તને ખૂબ પ્રેમ કરું છું.પણ તેમાંનું તેણે કઈ ન કીધું.બસ મારી વાતો જ સાંભળી.આ સ્ત્રીઓ તેના મનમાં શું સમજતી હશે.અનુપમ હજુ તો વિચારી રહ્યો હતો ત્યાં જ પલવીનો મેસેજ તેના ફોનમાં આવ્યો.મને માફ કરજે અનુ..!!હું તારી સામે તને કહી ન શકી સ્ત્રીઓનો સ્વભાવ શરમાળ રહયો ને.તું મારી પરીક્ષામાં પાસ થયો છે.મારુ ...Read More

33

કોલ સેન્ટર (ભાગ-૩૩)

ઓકે..!! વિશાલ હું તને કાલે કોલ કરીશ.સવાર પડી ગઇ હતી.દરરોજની જેમ આજ પણ અમે સવારે નાસ્તો કરવા ભેગા થયા.હજુ અને માનસી આવ્યા નોહતા.કેમ થયું અનુપમ કાલ રાતનું.શું?પાકીટ માંથી બહાર નીકળવાનો મોકો મળ્યો કે નહીં?તું ધવલ અત્યારે અત્યારેમાં મજાક ન કર.******************************પલવી જુદા રંગની છે.એ તને હજુ તડપાવશે.હું જાણું છું ધવલ.સામેથી પલવી અને માનસી આવી રહ્યા હતા.અનુપમે ધવલને પગ મારી ચૂપ રહેવાનું કહ્યું.થોડીવારમાં અમે નાસ્તો કરી મીટીંગ રૂમમાં હાજર થયા.આજ અમારી મીટીંગનો સાતમો દિવસ હતો .આજ સાંજે આજ હોટલમાં વિશાલસરે પાર્ટી રાખી હતી.કેમકે કાલે મીટીંગ પુરી થાય એટલે તરત જ અમારે પાંચ વાગ્યાની મુંબઈની ફ્લાઇટ હતી.આજના અમારા ગેસ્ટ હતા કરણ મહેતા ...Read More

34

કોલ સેન્ટર (ભાગ-૩૪)

તે હોટલની જ ટેક્સીની અંદર બેઠા અને ગેટની બહાર નીકળ્યા.ધવલે પણ તેની પાછળ જવા માટે ટેક્સી કરાવી.થોડીજવારમાં તે કારની ટેક્સી થઈ ગઇ.હોટલ કલથન પાસે વિશાલસરની કાર ઉભી રહી અને ત્યાંથી કોઈ સ્ત્રી વિશાલસરની કારમાં બેઠી.કાર થોડી આગળ ચાલી અને મ્યુઝિયમ પાસે આવીને ઉભી રહી ગઇ.**************************વિશાલસર અને પહેલી સ્ત્રી બંને મ્યુઝિયમની અંદર ગયા.ધવલ પણ એ બંનેની પાછળ પાછળ એ મ્યુઝિયમની અંદર ગયો.ધવલને લાગતું હતું કે આ સ્ત્રીને મેં કંઇક જોય છે,પણ તે ઘણી દૂર હતી તેને ઓળખી શકતો ન હતો.પણ બ્લ્યુ ડ્રેસ વાળી આ જ છોકરી હતી.હું તેની ચાલ પરથી ઓળખી ગયો હતો.વિશાલસર પાછળ ફરશે તો મને જોઈ જશે એ ...Read More

35

કોલ સેન્ટર (ભાગ-૩૫)

મજાક ન કર ધવલ..!!હું કોઈ બીજાને પ્રેમ કરું છું.એ હું તને કેન્ટીનમાં કહી ચુકી છું.તું આ ગીતની મજા લઇ છે.(અભીના જાવો છોડ કર દિલ અભી ભરા નહિ,અછા તો હમ ચલતે હૈ.અકલે અકલે ક્યાં જા રહી હો,આયે પ્યાર કા મોસમ મેરી જિંદગી મેં)માનસી ધવલથી થોડી દૂર થઈ ગઇ.ધવલે હાથ ઊંચો કરીને વેઈટર પાસે એક ડ્રિન્ક મગાવ્યું.*******************************ડાબી બાજુ નજર કરી તો વિશાલસરની વાઈફ પાયલ આવી રહી હતી.વિશાલસરે બધાને ભેગા તો કર્યા છે પણ અહીં આ બધા યુદ્ધ ન કરે તો સારું.થોડીવારમાં વિશાલસર આવ્યા અને મેડીકોલ કોલસેન્ટરના થોડા વખાણ કર્યા અને પાર્ટીની શરૂવાત કરી.મારી પાસે માનસી એ આવીને મને સવાલ કર્યો.પેહલી છોકરી ...Read More

36

કોલ સેન્ટર (ભાગ-૩૬)

પણ,હું તેનાથી વધુ નજીક ગઇ.અનુપમ મને ઈનકાર ન કરી શકે.મેં ફરીવાર અનુપમ તરફ જવાનો પ્રયત્ન કર્યો.આ વખતે અનુપમે મારી આવી મારા હોઠ પર તેના હોઠ મેકી દીધા.કોઈ બે પ્રેમી ઘણા સમયથી મળ્યા ન હોય,અને મળ્યાનો આનંદ હોય,તેમ અનુપમ અને પલવી એ ચુંબનો આનંદ લીધો.********************************કોઇપણ સુંદર સેક્સી યુવતી કે સ્ત્રીને જોઇને પુરુષો ઉત્તેજીત થઇ જાય છે.તેવી જ રીતે આજ અનુપમ પલવીને જોઈને ઉત્તેજિત થઇ રહ્યો હતો.સાથે સાથે જ્યારે કોઇ હેન્ડસમ, ડેશીંગ, પર્સનાલિટી વાળા યુવક કે પુરુષને જોઇ કોઈ સ્ત્રી ઉત્તેજીત થાય છે.તે જ રીતે આજ પલવી પણ અનુપમને જોઈને ઉત્તેજિત થઇ રહી હતી.આજ બંનેના રદયના ધબકાર વધી રહ્યા હતા.પલવીનું બ્લડ ...Read More

37

કોલ સેન્ટર (ભાગ-૩૭)

કોઈને કોઈ પણ સવાલ હોઈ તો મને પૂછી શકે છે?કોઈ હાથ ઊંચો કરીને કહ્યું નહિ.ધવલ મનમાં જ બબડી રહ્યો મારે એક સવાલ પૂછવો છે.તમે આ મેડીકોલ કોલ સેન્ટરમાં રહીને આ વર્ષે કોની સાથે લગ્ન કરવાના છો?અનુપમે ધવલને હાથ લગાવી ચુપ રહેવાનું કહ્યું.ઓકે તો કોઈને સવાલ નથી.ફરી બધાની સાથે હું મેડીકોલ કોલસેન્ટરમાં મળીશ ત્યાં સુધી બાય બાય.અમુક લોકો વિશાલસર સાથે તેના ફોનમાં સેલ્ફી લેવા જઇ રહ્યા હતા,પણ મેં અને અનુપમે ત્યાંથી બહાર નિકળવાનો દરવાજો પસંદ કર્યો.**********************************અમે એકસાથે બપોરનું ભોજન લેવા માટે ગયા.મને તો આ હોટલ લીલા પેલેસ છોડીને જવાનું મન નથી થઇ રહ્યું.હા,પલવી તો તું વિશાલસરને વાત કર શાયદ તને ...Read More

38

કોલ સેન્ટર (ભાગ-૩૮)

ધવલ ત્યાંથી નીકળી ગયો,પણ માનસી હજુ ત્યાંજ બેઠી હતી.તે વિચાર કરી રહી હતી શું કરવું આ ધવલનું આના કરતાં મેં ધવલને વાત જ ન કરી હોત સારું હતું કે મારા અને વિશાલસર વચ્ચે અફેર છે.**********************************બપોરના બે વાગી ગયા હતા અને ત્રણ વાગે હોટલ લીલા પેલેસથી નીકળી અમારે મુંબઈ જવા માટે એરપોર્ટ જવાની હતું.અમે અમારી વસ્તુંઓને પેક કરી રહ્યા હતા.અનુપમનો દરવાજો કોઈએ ખટખટાવ્યો.અનુપમે ખોલીને જોયું તો બહાર ધવલ હતો.અનુપમ તું મને મીટીંગમાં કહી રહ્યો હતો કે પાર્ટી પછી કંઈક બન્યું હતું.હા,હું તને વાત કરવી જ ભૂલી ગયો.પલવી મારી રૂમમાંથી તેની રૂમમાં ગઇ પછી હું પાર્ટી કેવી ચાલી રહી છે તે ...Read More

39

કોલ સેન્ટર (ભાગ-૩૯)

થોડીજવારમાં બેંગ્લોરથી મુંબઈ જવા માટે પ્લેન રવાના થઈ ગયું.મેં પાછળ નજર કરી તો અમારી સાથે પ્લેનમાં વિશાલસરની વાઈફ પાયલ તેમની છોકરી બંને હતા.વિશાલસરે બધાને આજ મુંબઈ રવાના કરી દીધા હતા.માનસી અને વિશાલસર આજ શું કરવાના હતા એ મારા અને ધવલ માટે સિક્રેટ હતું.********************************રાત્રીના નવને દસ થઇ હતી આજ વિશાલસર માનસીના રૂમમાં વહેલા આવ્યા.કેમકે આજુ બાજુ કોઈ તેને જોવે તેમ હતું નહીં અને આજ પણ કોઈ કામ હતું નહીં.આજ માનસી પણ ખુશ હતી.માનસીને જયારે મુંબઈથી બેંગ્લોર આવ્યા ત્યારે તેને ખબર હતી મારે આઠ દિવસ નહીં પણ નવ દિવસ બેંગ્લોરમાં રહેવાનું છે.આજ લાલ કલરની નાઇટીમાં માનસી એકદમ મસ્ત લાગી રહી હતી.વિશાલસર ...Read More

40

કોલ સેન્ટર (ભાગ-૪૦)

માનસી કોલ સેન્ટરમાં મારુ છે અને હું કવ તેમ તારે કરવું પડશે,વાહ તું તો પ્રેમના સબંધમાં પણ મારા તારા આવી ગયો.મને ખબર છે તું શા માટે મને દિલ્લી મેકલવા માંગે છે.કારણે કે હું તારાથી થોડીદુર વહી જાવ તો તું પાયલ સાથે રહી શકે અને હું તને લગ્નના નામે હેરાન ન કરું.********************************એ જે પણ હોઈ હું તારી પાસેથી જાણવા નથી માંગતો કે આ કારણથી હું તને દિલ્લી મેકલી રહ્યો છું.પણ તારે માનસી દિલ્લી જવાનું છે તે ફાઇનલ છે.હું તને છોડીને કોઈ જગ્યાએ જવા નથી માંગતી.હું ક્યાં તને એકલી ત્યાં મેકી રહ્યો છું?હું પણ ત્યાં આવી રહ્યો છું..!!હું જાણું છે કે ...Read More

41

કોલ સેન્ટર (ભાગ-૪૧)

સર આ તમારી સાથે છે તે માનસી છે ને?તમારા વાઈફ કહી રહ્યા હતા કે કોઈ માનસી નામની છોકરી છે સાથે અફેર છે?*******************************વિશાલ સર પ્રશ્નનો ઉત્તર આપ્યા વગર આગળ ચાલવા લાગ્યા.થોડીજવારમાં તેની ગાડી આવી અને તે ગાડીમાં બેસી ગયા.માનસીને તેની ઘર નજીક ઉતારી તે તેમના ઘરે ગયા.ઘરમાં જોયું તો પાયલ અને માહી હતા નહિ.તરત જ તેણે પાયલના ફોનમાં ફોન લગાવ્યો.તું ક્યાં છે?હું જ્યાં પણ હોવ ત્યાં તારે અને મારે હવે કોઈ સબંધ નથી.પણ તે અચાનક આવું પગલું શા માટે લીધું.ઘરમાં વકીલને મેકલી તું માહીને મારી પાસે જ રે તે માટે જબરદસ્તિથી તું મને વકીલ પાસે સાઈન કરાવા માંગતો હતો.હું તો ...Read More

42

કોલ સેન્ટર (ભાગ-૪૨)

પણ તું મને દિલ્લી શા માટે મોકલી રહ્યો છે.હું તને દિલ્લી મોકલી અહીં બધું જ ઠીક કરવા માગું છું.આ લગાવાની તે જ શરૂવાત કરી છે,મારા ઘરે વકીલને મોકલીને અને આ આગની ઓલવા માટે તારે દિલ્લી જવું જ પડશે.*************************************જો તારી પાસે આઇડયા છે,તેના કરતાં મારી પાસે એક સારો બેસ્ટ આઇડયા છે.અત્યારે તારી પત્ની પાયલ પણ તારા ઘરે નથી.તને છોડીને ચાલી ગઇ છે.હવે આમ પણ તે આવશે નહિ.અને તને હવે તે છુટાછેડા આપવા તો માંગે જ છે.તો એ લાભ લઇને આપણે બંને આજે જ લગ્ન કરી લઇએ.હું તારી સાથે કાલથી જ તારા બંગલામાં રેહવા માટે આવી જશ.તને એમ લાગે છે કે ...Read More

43

કોલ સેન્ટર (ભાગ-૪૩)

અનુપમ નંદિતાની એક પછી એકવાત સંભાળી રહ્યો હતો.એકબાજુ પલવીનો પ્રેમ પણ તેને યાદ આવી રહ્યો હતો.મારે નંદિતા કહી દેવું કે તારી કોઈ ખબર ન હતી એટલે હું કોઈ બીજી છોકરીને પ્રેમ કરવા લાગ્યો છું,પણ એકબાજુ એ પણ ડર હતો કે નંદિતાને હું આ વાત કહશ તો તે શાયદ કોઈ બીજું પગલું ન ભરી લે.*********************************અનુપમ તું શું વિચારી રહ્યો છે?તું મને જોઈને ખુશ પણ નથી લાગી રહ્યો.કોઈ એવી વાત છે જે તું મને કહેવા માગે છે,પણ કહી નથી શકતો તો કહી દે બિન્દાસથી...!!મારી આ અચાનક સરપ્રાઇઝથી તું ખુશ નથી?નહિ નંદિતા એવું નથી.હું ખુશ છું.તને જોઈને હું શા માટે ખુશ ન ...Read More

44

કોલ સેન્ટર (ભાગ-૪૪)

વાહ,નંદિતા તું તો કેનેડા જઈને કવિતા લખતી પણ થઇ ગઇ.તારા પ્રેમેં મને શું નથી કરવાયું અનુપમ.!!****************************મને તો એક સમયે આવ્યો કે આ બધું છોડીને તારી સાથે લગ્ન કરી મારુ જીવન શરૂ કરી દવ,પણ એકબાજુ મને વિચાર આવતો હતો કે હું મારી લાઈફમાં કઈક બનવા માંગુ છું.એ બનીને હું અનુપમ સાથે લગ્ન કરી લશ.હા,હું તારા માટે કેનેડાથી ઘડિયાળ,લેપટોપ અને ઘણા બધા ટીશર્ટ પણ લાવી છું.જો મસ્ત છે ને?મેં તને કાલે કહ્યું હતું કે હું તારા માટે વસ્તું લાવી છું.જો આ ઘડિયાળ તને ગમી.તે મને શરૂવાતમાં કહ્યું હતું કે મારા માટે એક લેપટોપ લેતી આવજે ત્યાંથી જો હું તારા માટે લેપટોપ ...Read More

45

કોલ સેન્ટર (ભાગ-૪૫)

થોડુંઘણું કામ પતાવી અમે બહાર ટી પોસ્ટ પર ગયા.અનુપમ અને પલવી થોડા દૂર બેઠા.અનુપમ ત્રણ દિવસ પછી તારો બર્થ આવે છે.તો હું તને કોઇ સારી ગિફ્ટ આપવા માંગુ છું.તો શું તું મારી સાથે આજે બજારમાં આવીશ.તને પસંદ આવે તો જ હું લેવાની છું.નહિ તો નહીં એટલે તારે આવું જ પડશે.પણ પલવી એવી કોઈ ગિફ્ટ મારે જોતી નથી.તું બસ મને વિશ કરી ખુશ કરી શકે છે.*********************************તારે મારી સાથે આવું જ પડશે.મારા ઘરની પાછળનો દરવાજા પાસે એક સ્કૂલ છે તેની એક્ઝિટ સામે ઉભી હશ તું મને લેવા આવિશ જ.આપણે બંને એકસાથે તારી ગિફ્ટ લેવા જશું.ઓકે પલવી ખુશ..!!!હું આવિશ તારી સાથે આજે ...Read More

46

કોલ સેન્ટર (ભાગ-૪૬)

થોડીજવારમાં પાયલ અને વિશાલ બંને એ જગ્યા એ ભેગા થઇ ગયા.જ્યાં બંને એ પ્રેમની શરૂવાત કરી હતી.જ્યાં બંને વચ્ચે થયો હતો.આ એ જ જગ્યા હતી જ્યાં બેસીને બંને એકબીજાને ખૂબ પ્રેમ કરતા હતા.****************************બોલ મને શા માટે અહીં બોલાવી છે?જો પાયલ માહીને તારા પાસે રાખવાનો મારો કોઈ પ્લાન હતો નહિ.મને ખબર પણ ન હતી કે આપણા ઘરે વકીલ આવ્યો છે,અને માહીને તારી સાથે રાખવા ફોર્સ કરી રહયો છે.આપણે બંને તો હજુ છુટાછેડાની વાત કરી રહ્યા હતા.તો મારી પાસે વકીલને મેકલ્યો કોણે?માનસી એ..!!તો આ બધો એનો પ્લાન હતો.મારી પાસે વકીલને મોકલી માહીને મારી સાથે જ રાખવાનો.વાહ,વિશાલતે જ માનસીને વાત કરી હોઈ ...Read More

47

કોલ સેન્ટર (ભાગ-૪૭)

વિશાલે તેની ગાડી માંથી ડિવોર્સના પેપર લઇને આવ્યો.પાયલે વિશાલ સામે એક નજર પણ કર્યા વગર પેપરમાં સાઈન કરી દીધી.વિશાલ તારી જિંદગીમાં આવી તે મોટી ભૂલ હતી,અને તે ભૂલને આજે મેં પૂર્ણ કરી છે,મારા અને તારા ઝઘડા હવેથી હમેશા માટે બંધ થઈ જશે,અને તું મને મળી પણ નહીં શકે હું પણ તને કયારેય મળવાની કોશિશ નહિ કરું.બંને આજ રડી રહ્યા હતા.પાયલ મારી એક છેલ્લી ઇચ્છા છે?બોલ..!!!*******************************તને અને માહીને એકવાર હું સ્પર્શ કરવા માંગુ છું.ગળે લગાવા માંગુ છું.નહિ વિશાલ આ કાગળ પરની સાઈને હવે મારી સાથેના અને માહી સાથેના બધા અધિકાર છીનવી લીધા છે.તું માનસી સાથે હમેંશા ખુશ રહશ બસ એ ...Read More

48

કોલ સેન્ટર (ભાગ-૪૮)

ઓકે સર..!!પલવી એ તેના પર્સમાંથી ડેબિટ કાર્ડ સેલ્સમેને આપ્યું પેમેટ કરી દુકાનની બહાર નીકળ્યા.કેવી લાગી મારી ગિફ્ટ?એકદમ મસ્ત પલવી..!!મને હતી કે તું મારી ગિફ્ટ જોઈને ખુશ થાશ જ,અને એક ગિફ્ટ હજુ તારે મને આપવાની બાકી છે.કઈ ગિફ્ટ?તારા જન્મદિવસના દિવસે તું મને બહાર ડિનર માટે નહીં લઇ જા.**********************************હા,કેમ નહિ પલવી..!!જન્મદિવસ પર તો તારે મને ડિનર માટે લઇ જવી જ પડે ને તું ના પણ નહીં પાડી શકે.પણ,આજે અનુપમ હવે મને ભૂખ લાગી છે.હવે કોઈ સારી હોટલ પર જઇને તારી સાથે પંજાબી શાકની મોજ માણવી છે.ચાલ તું જલ્દી સારી હોટલ શોધી મને લઇ જા.અનુપમ જે હોટલમાં નંદિતાને લઇ ગયો હતો તે ...Read More

49

કોલ સેન્ટર (ભાગ-૪૯)

જિંદગીમાં એક-બે એવી વ્યક્તિ હોવી જોઈએ કે જેની પાસે દિલની કિતાબ ખુલ્લી મૂકી શકાય.બધી વાત બધાને કહેવામાં પણ સરવાળે આપણું ગૌરવ ગુમાવતા હોઈએ છીએ.પણ આ તો તારા પ્રેમની વાત છે અનુપમ એ તારે જ ઉકેલ વાની છે અને તારે નંદિતાને કહેવું જ પડશે કે હું પલવીને પ્રેમ કરું છું.**********************************આ બધો ભાર સાથે રાખીને ફરવાની મારે શું જરૂર છે. અમુક ભાર જિંદગીમાં ખંખેરવો પડે છે.અમુક વાતો ભૂલવી પડે છે.હળવા ન થઈએ તો હળવાશ લાગવાની જ નથી.માટે તારે કોઈ પણ સંજોગોમાં નંદિતાને વાત કરવી જ પડશે.જે આજ થવાનું છે તે આવતી કાલે પણ થશે.શું અનુપમ તું વિચારી રહ્યો છે?કઈ નહિ પલવી ...Read More

50

કોલ સેન્ટર (ભાગ-૫૦)

અનુપમને ધક્કો મારી નંદિતા અનુપમ પર આવી ગઇ.તેના હોઠ પાસે હોઠ લાવીને બોલી આગ તો ઘણા સમયથી લગાવી હતી એ આગને બુઝાવા વાળો પણ કોઈ હોવો જોઈએ ને?આગ કેનેડા લાગે અને બુઝાવા વાળો મુંબઈ હોઈ તો કેમ કરી બુઝાવી?****************************હા,નંદિતા એ પણ છે,પણ આજે તારી આ આગને દીવાસળી મેકતા હું ક્યાં તને રોકી રહ્યો છું.તું કોની વાટ જોય રહી છે.એ આગ લાગ્યા પછી બુઝવતા પણ મારે ઘણીવાર લાગશે.એક હાથે અનુપમના શર્ટને ખેચી નંદિતા એ તેના હોઠને અનુપમના હોઠ પર મેકી દીધા.જે આગ ઘણાં વર્ષોથી બુઝાઈ હતી તે આગને આજ નંદિતાએ મુંબઈની શેરીઓમાં ફરી સળગાવી હતી.મુંબઈની શેરીઓ આજ ફરી ઝળહળી રહી ...Read More

51

કોલ સેન્ટર (ભાગ-૫૧)

હું આજે સાંજે બેંગ્લોર જઈ રહ્યો છું.ત્રણ દિવસ પછી આવીશ.કોઈ પણ કામ હોઈ તો તમે મને ફોન કરી શકો ફાઇલ જોતી હોઈ તો વાઇરસને કહેજો એ મારી ઓફિસ માંથી ફાઇલ બહાર નીકાળી આપશે.ઓકે સર..!!*********************************થોડીજવારમાં વિશાલ સર તેની ઓફિસને લોક કરી બહાર નીકળી ગયા.માનસી હસી રહી હતી.કેમ માનસી તું હસી રહી છે?એ વાત તને અહીં નહિ હું બહાર ટી-પોસ્ટ પર કરીશ.અહીં જ કે ને ઇન્તજાર શા માટે કરાવે છે.આમ તો હવે કોઈ વાત છુપાવીને શું કામ છે.વિશાલ સરે પાયલ સાથે છૂટાછેડા લઇ લીધા છે,અને તે બેંગ્લોરથી આવી મારી સાથે લગ્ન કરવાના છે.હું તને આ વાત કહેવા નોહતી માંગતી ધવલ પણ ...Read More

52

કોલ સેન્ટર (ભાગ-૫૨)

મને ખબર છે,આ ધવલ મારી સાથે લગ્ન કરવા માંગે છે એટલે જ મને તે આવી વાત કરી રહ્યો છે.આવી કરીને મને તેના પ્રેમમાં પાગલ કરવા માંગે છે,પણ હું તેની તરફ હવે જોશ પણ નહીં.વિશાલસર મને પ્રેમ કરે છે અને તેની સાથે જ હું લગ્ન કરીશ.*******************************કાલે તો અનુપમ તારો જન્મ દિવસ છે.તને યાદ છે ને મારુ પ્રોમીસ?હા,પલવી મને યાદ છે પ્રોમિસ કાલે સાંજે તું આપડે ગયા હતા તે જ હોટલમાં ફોરટીફાઈડમાં ૯:૦૦ ના સમય આવી જ જે હું તારી વાટ જોશ.ઓકે અનુપમ..!!!મેડીકોલ કોલસેન્ટરનું સાંજે બધું કામ પૂરું કરી ધવલ,અનુપમ,માનસી અને પલવી ઘર તરફ ગયા.કાલથી ત્રણ દિવસ સુધી વિશાલસર ઓફિસ પર ...Read More

53

કોલ સેન્ટર (ભાગ-૫૩)

ઓકે વિશાલ હું આવી જ રહી છું.થોડીજવારમાં જીન્સ અને ટી-શર્ટ પેહરી વિશાલ સરની રૂમમાં કવિતા પોહચી ગઇ.વાત છે વિશાલસર કવિતા કોલેજમાં હતા બંને એકબીજાને ખૂબ પ્રેમ કરતા.પણ,અચાનક વિશાલના પપ્પા એ વિશાલસરના લગ્ન પાયલ સાથે નક્કી કરી દીધા.વિશાલ સર ઘણી બધી રિકવેસ્ટ કરી કે હું કવિતાને પસંદ કરું છું,પણ તેમના ઘરેથી કોઈ પણ કવિતાને ઘરમાં લાવા માટે તૈયાર થયા નહિ.કેમકે તે એક અમીર બાપની દીકરી હતી અને તે વખતે વિશાલ સરની પરિસ્થિતિ પણ ખરાબ હતી.એટલે ઘરે થી બધા જ લોકો એ ના પાડી દીધી કે આપણે કવિતાને ઘરે લાવી નથી.મોટા લોકોના ખર્સ પણ મોટો મોટો હોય,અને તે ખર્સ આપડે ઉપાડી ...Read More

54

કોલ સેન્ટર (ભાગ-૫૪)

પાયલને થયું કે વિશાલનું કોઈ સાથે અફેર હશે જ તો જ તે મને છૂટાછેડા આપવાની વાત કરે ,એટલે તેણે કરી અને માનસી અને મારી સાથેનો વીડિયો તેંને ઓફિસ પર હું કોમ્પ્યુટરમાં મેકીને આવ્યો હતો તે જોયો,તેને ખબર પડી ગઇ કે વિશાલનું માનસી સાથે ચક્કર છે.*******************************વાહ,વિશાલ બુદ્ધિ તો તારી જ ચાલે હો..!!!એ પછી મને ખબર હતી કે પાયલ અહીં બેંગ્લોર આવશે મારી સાથે ઝઘડો કરવા અને તે આવી પણ ખરા અને માનસી સાથે ઝઘડી,અને મારી સાથે પણ.અંતે પાયલની રૂમમાં જઈને મેં કહી દીધું કે પાયલ હું તારી સાથે રેહવા નથી માંગતો.તો પાયલે કહ્યું કે માહીને હું નહિ રાખું તારે રાખવી ...Read More

55

કોલ સેન્ટર (ભાગ-૫૫)

નહિ અનુપમ હું નહિ આવી શકું...!!કેમ શું થયું?કઈ નહિ ધવલ આજ મેં પલવી અને નંદિતાને બંનેને હોટલ ફોરટીફાઈડમાં ડિનર આમંત્રણ આપ્યું છે.હું નક્કી નોહતો કરી શકતો કે મારે કોની સાથે રહેવું આજ તે જ નક્કી કરશે કે મારે હવે કોની સાથે રહેવું.અલા અનુપમ તું પાગલ તો નથી થઈ ગયો ને?તું તારી બંને ગર્લફ્રેન્ડને એક સાથે ડિનર પર તારા જન્મદિવસ પર બોલાવી ખોટું કરી રહ્યો છે..!!********************************ધવલ હવે બંને આવામાં જ હશે.મેં તેને નવ વાગ્યાનો સમય આપ્યો હતો.એ કેકને તું તારી પાસે રાખજે હું મોડી રાત્રે તને મળવા આવીશ.ત્યારે હું કેક કાપી મારો જન્મદિવસ પણ તારી સાથે ઉજવીશ.ઓકે અનુપમ કોઈ પ્રોબ્લમ ...Read More

56

કોલ સેન્ટર (ભાગ-૫૬)

પલવી આ મારી સામે છે એ નંદિતા છે.જેને હું મારી કોલેજ વખતમાં પ્રેમ કરતો હતો,પણ તે આજ પણ મને કરી રહી છે.તે કેનેડાથી હજુ હમણાં જ આવી.તેના લગ્ન થઇ ગયા હતા તે વાત ખોટી હતી.મને તેણે ખોટુ કહ્યું હતું,તે તેના અભ્યાસને પૂર્ણ કરવા માટે મારી સાથે ખોટું બોલી હતી પણ મને એમ થયું કે નંદિતા મને ભૂલી ગઇ છે,હજુ બે દિવસ પહેલા જ તે આવી,અને મને બધી વાત કરી કે હું હજુ પણ તને પ્રેમ કરી રહી છું.તો મારા પ્રેમનું શું અનુપમ?શું આ પલવી તને પ્રેમ કરે છે?*********************************હા,નંદિતા પલવી પણ મને તારા જેટલો જ પ્રેમ કરી રહી છે,અને હું ...Read More

57

કોલ સેન્ટર (ભાગ-૫૭)

એક પ્રેમી પાસે બે રમનારી હતી,બંનેના મનમાં હતું કે અનુપમ મારી સાથે લગ્ન કરે પણ અનુપમની સામે તે કહી ન હતી કે અનુપમ તું મારી સાથે લગ્ન કર.એકબીજાનું સારું દેખાડવા માંગતી હતી.પલવી નંદિતાને કહી રહી હતી કે તું અનુપમ સાથે લગ્ન કરિલે અને નંદિતા પલવીને કહી રહી હતી કે તું અનુપમ સાથે લગ્ન કરી લે.રાત્રી થઇ ગઇ હતી કોઈને નિંદર આવી રહી નોહતી.**********************************અનુપમે ધવલને ફોન કર્યો હું તારા ઘર પાસે આવી રહ્યો છું..!!પણ, એ તો કે પલવી અને નંદિતાનું શું થયું?હું તારી પાસે આવીને બધી વાત તને કરું છું.ઓકે અનુપમ..!!!થોડીજવારમાં અનુપમ ધવલના ઘરે પોહચી ગયો.શું થયું અનુપમ..!!!ધવલ આજે મારો ...Read More

58

કોલ સેન્ટર (ભાગ-૫૮)

મારે તારી વાત કોઈ સાંભળવી નથી.હું તને પ્રેમ કરું છું,અને હું તારી સાથે જ લગ્ન કરીશ.મારા જીવનમાં તું જ પહેલો પ્રેમ છે.ગમે તેવી પરિસ્થિતિ આવે પણ તારી સાથે જ લગ્ન કરીશ.તેમ કહીને પલવી ગેસ્ટ રૂમની બહાર નીકળી ગઇ.***********************************અનુપમ પણ તેની પાછળ પાછળ ગેસ્ટ રૂમની બહાર આવ્યો.જેવો અનુપમ તેની ખુરશી પર બેઠો એટલે તરત જ ધવલે કહ્યું એક ખુશીના સમાચાર આપું.ધવલ હું દુઃખમાં છું,અને તું ખુશીના સમાચારની વાત કરે છે...!!!તું મારી સાથે મેડિકોલ કોલસેન્ટરની બહાર આવ.હું તને એકવાત કહેવા માગું છું.ધવલ અને અનુપમ મેડીકોલ કોલસેન્ટરની બહાર ગયા.જો અનુપમ આ ફેસબુક પર વિશાલસરે આ કવિતા નામની કોઈ છોકરી સાથે બેંગ્લોરમાં લગ્ન ...Read More

59

કોલ સેન્ટર (ભાગ-૫૯)

પલવી માનસીની નજીક આવી અને તેની પાસે બેઠી.પલવી મેં સપને પણ વિચાર્યું નોહતું કે વિશાલસર મને પ્રેમમાં દગો દેશે.દગો ઠીક પણ કોઈ બીજા સાથે પ્રેમ પામવા તેણે મારો જ ઉપયોગ કરી મને બદનામ કરી.********************************ધવલ મને સમજાવી રહ્યો હતો,પણ મને એમ હતું કેધવલ મને પામવા માટે મારી સાથે આવી વાત કરી રહ્યો છે.પણ ધવલની વાત મેં માની નહિ,અને એક પાગલની જેમ તેની પાછળ હું ફરતી રહી.આજ જયારે તેણે કોઈ બીજી છોકરી સાથે લગ્ન કરી લીધા ત્યારે મારી આંખ ખુલી થોડી પેહલા ખુલી ગઇ હોત તો સારું હતું.મેં તો મારા લગ્નની બધી જ તૈયારી પણ કરી લીધી હતી.હજુ હમણાં જ ધવલને ...Read More

60

કોલ સેન્ટર (ભાગ-૬૦)

માનસી એ ફટાક કરતો ફોન મેકી દીધો,અને બેડ પર પડીને સુઇ ગઇ.તે વિચારી રહી હતી કે ધવલ મને કહી હતો કે વિશાલ તને દગો દય રહયો છે,વિશાલ તારા શરીરનો ઉપયોગ કરી રહ્યો છે,પણ મેં એકવાર પણ તે તરફ વિચાર ન કર્યો.************************************હવે આવી પરિસ્થિતિમાં મારી સાથે કોણ લગ્ન કરશે.શું ધવલ મને લગ્ન માટે હા,પાડશે.ધવલે તો કહ્યું હતું કે તું ગમે ત્યારે મારી પાસે આવીને તું કહેજે કે હું તને પ્રેમ કરું છું,ત્યારે હું તને એક પણ શબ્દ કહ્યા વગર હા પાડી દશ,પણ શું ધવલ આ બધી પરિસ્થિતિની ખબર પડ્યા પછી પણ મને પ્રેમ કરશે.આજ માનસીને નિંદર આવી રહી નોહતી.તે ઘડીક ...Read More

61

કોલ સેન્ટર (ભાગ-૬૧)

આઇ લવ યુ ટુ નંદિતા..!!હું પણ તને મારા જીવનમાં કયારેય નહિ ભૂલું,અને તારા જીવનમાં કોઈ પણ પ્રકારની કયારેય દખલ કરું.બાય અનુપમ....!!બાય નંદિતા...!!!************************************બંને વર્ષો જુના પ્રેમને ભૂલી ફોન એક બાજુ મુકીને આજ બેડ પર ધ્રુસકે ધ્રુસકે રડી રહ્યા હતા.અનુપમની પણ થોડો આજ હાશકારો થયો હતો.જો નંદિતા ન માની હોત કે નંદિતા એ સવાલ કર્યા હોત તો આજ હું શું કરી બેસેત મારા જીવનમાં નક્કી ન હતું,પણ આજ નંદિતાએ તેનો નિર્ણય યોગ્ય લીધો હતો.સવાર પડી ગઇ હતી,આજ દરરોજની જેમ પલવી અનુપમ અને માનસી કોલસેન્ટરમાં હાજર થઇ ગયા હતા,પણ બધા એ ઓફિસમાં નજર કરી તો અંદર કોઈ નવા જ સર આવ્યા હતા.વાઇરસે ...Read More

62

કોલ સેન્ટર(ભાગ-૬૨)(અંત)

હજુ એક પ્રેમનો અંત આવ્યો પણ માનસી અને ધવલ હજુ પણ એકબીજા માટે તડપી રહ્યા હતા શું કરવું તે રહ્યા હતા.માનસી મેડીકોલ કોલ સેન્ટરથી તેના ઘરે પહોંચી ગઇ હતી.તેણે ધવલને મેસેજ કર્યો કે આજ સાંજે હું તને મુંબઈ હોટલ રોઝમાં તને મળવા માંગુ છું.તું આવીશ કે નહીં મને જવાબ આપજે.****************************ત્યાં જ ધવલનો માનસીના ફોનમાં રીપ્લાય આવ્યો.હા,માનસી હું સાંજે નવને ત્રીસ મીનિટે રોઝ હોટલમાં આવી જશ.તું પણ સમય સર આવી જ જે.ઓકે ધવલ..!!!(માનસી એ ધવલને રીપ્લાય આપ્યો)દરેક માણસ વધતા કે ઓછા અંશે એવું માનતો હોય છે કે, પોતે જે વિચારે છે એ સાચું છે.બીજી તરફ અમુક લોકો એવા પણ હોય ...Read More