વાયરસ 2020.

(61)
  • 38.8k
  • 5
  • 15.1k

શ્રી ગણેશાય નમઃ વાયરસ- ૧ હું નિર્દોષ છું..સર , મેં એ બંને સાયન્ટીસ્ટ ને નથી માર્યા..મિસ્ટર થાપર અને મિસ્ટર ઝુનૈદ , બન્ને મારા ગુરુ તુલ્ય હતા..હું એમને ન મારી શકું.પોલીસ સ્ટેશનમાં મારા જ શબ્દોના પડઘા પડ્યા..એટલી શાંતિ હતી..કણસતા અવાજે મારા શબ્દો ઇન્સ્પેકટર ખાન નાં કાને તો પડ્યા પણ અચાનક જ ખાન ની ગર્જના થઇ.“ હજુ પણ સમય છે ડોક્ટર આશિષ ત્રિવેદી , ગુનો કબુલ કરી લ્યો

Full Novel

1

વાયરસ 2020. - 1

શ્રી ગણેશાય નમઃ વાયરસ- ૧ હું નિર્દોષ છું..સર , મેં એ બંને સાયન્ટીસ્ટ ને નથી માર્યા..મિસ્ટર થાપર અને મિસ્ટર ઝુનૈદ , બન્ને મારા ગુરુ તુલ્ય હતા..હું એમને ન મારી શકું.પોલીસ સ્ટેશનમાં મારા જ શબ્દોના પડઘા પડ્યા..એટલી શાંતિ હતી..કણસતા અવાજે મારા શબ્દો ઇન્સ્પેકટર ખાન નાં કાને તો પડ્યા પણ અચાનક જ ખાન ની ગર્જના થઇ.“ હજુ પણ સમય છે ડોક્ટર આશિષ ત્રિવેદી , ગુનો કબુલ કરી લ્યો ...Read More

2

વાયરસ 2020. - 2

વાયરસ – ૨ મારા સપનાની રાણી મારી બાજુમાં જ હતી.જે મને જોઈ સ્માઈલ સાથે ગિયર બદલતા મારા હાથને પણ કરી લેતી હતી. મેં એની સામે જોયું અને અચાનક બ્રેક મારી...ડાબી તરફ નાં રસ્તેથી એક ગાય ગાડીની સામે આવીને ભાંભરી.અને જોરદાર બ્રેક , લગભગ ગાય ને અડતા રહી ગઈ હશે મારી ગાડી.નસીબ સારા કે પાછળ કોઈ ગાડી નહોતી નહિ તો ખબર નહિ શું થાત ? ગાય તો આંખોથી મારો આભાર માની નીકળી ગઈ પણ સરિતા ડઘાઈ ગઈ હતી.થેન્ક ગોડ બચી ગયા.અચાનક ગાય ક્યાંથી આવી ગઈ ખબર નહિ પડી.ગાય હતી ?મેં સરિતા સામે જોયું અને અચાનક બંને ...Read More

3

વાયરસ 2020. - 3

વાયરસ – ૩ મોબાઈલ હાથમાં લેતા જ પ્રથમ થાપર સર નો મેસેજ સાંભળવાની તાલાવેલી હું રોકી નહિ શક્યો..મેં મેસેજ ઓન કર્યો.“ત્રિવેદી બહુજ દુઃખદ સમાચાર છે. ભારતને એક મોટા સંકટ માટે તૈયાર રહેવું પડશે.અને એ સંકટથી રક્ષણ આપણે ડોક્ટર અને સાયન્ટીસ્ટો જ કરી શકીશું. ચાઈના નાં “ ધ વુહાન ઇન્સ્ટીટયુટ ઓફ વાઈરોલોજી ” છે..જ્યાં ઘાતક વાયરસ પર સંશોધન થાય છે. સમાચાર છે કે એમની લેબ માંથી “કોરોના વાયરસ” લીક થયો છે. સરકાર એકવીસ દિવસનું લોકડાઉન ડિક્લેર કરવાની તૈયારીમાં છે બને એટલું જલ્દી આવો તો સારું.”હું ડોક્ટર થાપરનો મેસેજ સાંભળી હેબતાઈ ગયો. ચાઈનાએ આ પહેલા પણ અમુક વાહિયાત પ્રયોગ કર્યાનાં દાખલા છે ...Read More

4

વાયરસ 2020. - 4

વાયરસ – ૪ સરિતાએ ઇલેક્ટ્રોનીક્સ ટેલીકોમ્યુનીકેશનમાં એમ.એસ કર્યું છે. અને અહિયાંની એક મોટી કંપનીમાં સારી પોસ્ટ પર છે. લોનાવલાથી ફરતા જ ડોક્ટર થાપર અને ડોક્ટર ઝુનૈદ ને મળ્યો..એમની સાથે ચાઈનીસ વાયરસ બાબત ચર્ચા થઇ..જેનું નામ હતું..કોરોના કમિશ્નર સાહેબ થી ન રહેવાયું અને એમણે જ વાયરસનું નામ કહ્યું..જી સાહેબ..કોરોના જેણે આખી દુનિયામાં હાહાકાર મચાવ્યા બાદ ભારતમાં એન્ટ્રી મારી દીધી હતી.ભણેલા ગણેલા અભણ લોકોને કોરોના ની ભયાનકતા નો અહેસાસ નહોતો. આપના વડાપ્રધાને અગમચેતી રૂપે લોકડાઉનનો નિર્ણય લીધો હતો..એ સરાહનીય હતો. દુનિયાના દરેક દેશમાં એમની વાહ વાહ થઇ હતી..કમિશ્નર સાહેબ પણ જાણે કોરોનાનાં સમયમાં ખોવાઈ ગયા હોય એમ બોલ્યા..યસ..આઈ નો.બહુ ભયંકર સમય હતો એ ...Read More

5

વાયરસ 2020. - 5

વાયરસ – ૫ જી સર, આ પહેલા ચાઈના આવા કોઈ વાયરસ પર કામ કરે છે એના વિષે પણ અનેક વાચેલું, એ બધી બ્લોગ અને વેબસાઈટની ડીટેઈલ છે, આ જુઓ. ઓહ યસ..આઈ નો ધીસ ન્યુઝ.ઓકે હું ચેક કરું છું.પણ હા..ત્રિવેદી આ વેક્સીન વિષે કોઈનેય વાત નહિ કરતો. સરિતા ને પણ નહિ.ઓકે સર..આનું એક્સ્પરીમેન્ટ કોના કોના ઉપર કર્યું છે.?સર રેટ એન્ડ મંકી રીએક્શન આર સેઈમ. કોઈ દર્દી પર હજુ નથી કર્યું..થેન્ક ગોડ.બટ સર રીઝલ્ટ આર પોઝીટીવ વેક્સીન કામ કરે છે..કોરોના ને મ્હાત આપવા આ સક્ષમ છે..કોઈ પણ દર્દી પર આનો પ્રયોગ કર્યા સિવાય આપણે ખુશ ન થવું જોઈએ. યુ કેન ગો. નાવ.એ દિવસે ...Read More

6

વાયરસ 2020. - 6

વાયરસ – ૬ જતા જતા સર અટક્યા અને એમને પાછળ ફરીને જોયું.મને થયું કે કદાચ કોઈ કામ યાદ આવી હશે..વૈજ્ઞાનિકનાં મનમાં અનેક વિચારો એક સાથે ચાલતા હોય..અત્યારે એ શું વિચારતા હોય એ કળી શકવું અઘરું હતું..હું એમને જોતો ઉભો હતો..ધીમે પગલે ડોક્ટર થાપર મારી પાસે આવ્યા અને સ્માઈલ કરતા બોલ્યા..સરિતાને મળવા જવાનું છે..?મારા મનની વાત એમણે સાંભળી લીધી હોય એમ એકદમ સહજ ભાવે બોલ્યા..અને મારા મોઢેથી કઈ બોલાયું નહિ પણ એ સમજી ગયા..ઓકે..સરિતા સાથે ડિનર નો પ્રોગ્રામ હશે કેમ..? સર તમને કેમ ખબર..?ત્રિવેદી સર છું તારો.કોઈ સારી હોટેલ માં લઇ જજે..નાં એના ઘરે જ..પ્રોગ્રામ ગોઠવ્યો છે.સરિતાના મમ્મી પપ્પા ને કહી જલ્દી ...Read More

7

વાયરસ 2020. - 7

વાયરસ – ૭ નજર સામે ઝી ન્યુઝ પર બ્રેકીંગ ન્યુઝ ચાલતા હતા..કોરોના કો મારને વાલા વેક્સીન ભારત ને ખોજ સે જીસ વેક્સીન પર કામ ચલ રહા થા વહી વેક્સીન બના કોરોના કા કાલ..ડોક્ટર થાપર ઔર ડોક્ટર ઝુનૈદ કી સાલો કી મહેનત કા નતીજા.આજ સારે ભારત કો ઇન દોનો વૈજ્ઞાનિક પર ગર્વ હૈ..આશીષ..આ..શું..? ડોક્ટર થાપર અને ઝુનૈદ કઈ વેક્સીન ની વાત કરી રહ્યા છે.?હું સ્તબ્ધ હતો..મને કઈ સુઝતું ન હતું.બહુ જ મોટું ષડ્યંત્ર રચાઈ ગયું હતું.મારી નજર સામે જ ટીવી ...Read More

8

વાયરસ 2020. - 8

વાયરસ – ૮ ખાન ની વાત સાંભળી કમિશ્નર એમની તરફ વળ્યા..અને ચા ની ચૂસકી લેતા ખાન પાસે આવ્યા..યસ યુ રાઈટ.આમેય કેસ માં અત્યાર સુધી ચાર જ નામ આવ્યા છે..ડોક્ટર થાપર , ડોક્ટર ઝુનૈદ જે હવે રહ્યા નથી અને આ આશિષ ત્રિવેદી અને એની ફિયાન્સ સરિતા..અને સરિતા નાં પપ્પા રીટાયર કર્નલ દેવરા કમિશ્નર નાં મોઢાના હાવભાવ બદલાયા અને ચાની અંતિમ ચુસ્કી લઇ ગ્લાસ ટેબલ પર મૂકી એમણે ત્રિવેદી નાં કેસ ની ફાઈલ ઉપાડી અને પાના ઉથલાવવા માંડ્યા..અને એક પાને અટકી ધ્યાનથી કંઈક વાંચવા માંડ્યા.ખાન તરફ જોયું તો ખાન પણ એમને જ જોઈ રહ્યા હતા અને અચાનક કમિશ્નરે ફાઈલ બંધ કરી અને ખાન ...Read More

9

વાયરસ 2020. - 9

વાયરસ – ૯ યસ સર..સંજીવે જ સરિતા ને ત્યાં બોલાવી હતી..દિવસ રાતના ઉજાગરા ને લીધે મારી તબિયત પર અસર હતી..સંજીવે ઘણી વાર મને કહ્યું કે હું સરિતા ને કોલ કરું..પણ મેં જ એને નાં પાડી.મારા દુખ માં હું એને ભાગીદાર બનાવવા નહોતો માંગતો..પણ કોણ જાણે ક્યારે સંજીવે સરિતા ને ફોન કર્યો..અને એક દિવસ..આશિષ તું મને પણ કહ્યા વગર પુના આવી ગયો..? વ્હાય..?સરિતા પ્લીઝ મને ભૂલીજા . હા મને એકલો છોડી દે..કેમ..? મારી સાથે તારે કોઈ સંબંધ નથી..?હું તારી કોઈ નથી..?સરિતા તું મારા મનની પીડા નહી સમજી શકે..બધું સમજુ છું..આશિષ..એ દિવસે સરિતાએ મેં અને સંજીવે સાથે ડીનર કર્યું..સરિતાએ જણાવ્યું કે ડોક્ટર થાપર ...Read More

10

વાયરસ 2020. - 10

વાયરસ – ૧૦ સરિતા કેમ છે..?વો મેડમ તો ઘર ગયા..અભી આયેગા થોડા દેર મેં..ઘરે..? સરિતાની પુછપરછ આટલી જલ્દી પૂરી ગઈ..? અચાનક અવાજ આવ્યો..ગુડ મોર્નિંગ ડોક્ટર આશિષ..મારું ધ્યાન ગયું તો ઇન્સ્પેક્ટર ખાન ની સાથે સરિતાના પપ્પા કર્નલ દેવરા હતા..ઇનકો પહેચાનતા હૈ નાં..? ઇન્સ્પેક્ટર ખાને મારી સામે સ્માઈલ કરતા કહ્યું..મ્હાત્રે ચાય દિલી કાય..?હોય સાહેબ..આપ ચાય લેંગે કર્નલ સાહબ..?નો થેન્ક્સ..મને અહિયાં શા માટે બોલાવવામાં આવ્યો છે..?હા સાહેબ, કર્નલ સાહેબને શા માટે બોલાવ્યા છે..?વો જલ્દી પતા ચલ જાયેગા..હલ્લો મિસ્ટર દેવરા હાઉ આર યુ.કમિશ્નર સાહેબની એન્ટ્રી થઇ..આજે દર વખત કરતા વહેલા આવ્યા હતા કમિશ્નર સાહેબ..એની સાથે સરિતા ને પણ લાવવામાં આવી જેની સાથે લેડી કોન્સ્ટેબલ ...Read More

11

વાયરસ 2020. - 11

વાયરસ – ૧૧ ઉપરવાળાએ મારા નસીબમાં શું લખ્યું છે એ જ સમજાતું નહોતું..આંખ સામે અંધારા આવતા હતા..અને આખીરાતનો ઉજાગરો ગાડી ને બ્રેક લાગી..ચલો ડોક્ટર સાબ..મ્હાત્રેએ મને જગાડ્યો..હું લગભગ સુઈ ગયો હતો. સામે મોટો જેલનો દરવાજો જેના ઉપર લખ્યું હતું “ જીલ્લા કારાવાસ – થાણે ” મોટા દરવાજા ની પાસે ઉભેલા હવાલદારે દરવાજાની નાની ખડકીમાંથી અંદર ઈશારો કર્યો..અને મોટો દરવાજો ખુલ્યો, અમારી વેન અંદર પ્રવેશી,અને એક જગ્યાએ ઉભી રહી, મ્હાત્રે એ દરવાજો ખોલ્યો, આગળ હું ઉતર્યો અને મારી પાછળ મ્હાત્રે..અને આગળના દરવાજેથી ઇન્સ્પેક્ટર ખાન..અરે ખાન સાહેબ ક્યા બાત હૈ આજ આપ કે દર્શન હુએ..જેલના મુખ્ય જેલર સાહેબે ખાન સાથે હાથ મિલાવતા વાત ...Read More

12

વાયરસ 2020. - 12 - છેલ્લો ભાગ

વાયરસ – ૧૨મારા અને આશિષ સિવાય આ વાતની જાણ માત્ર સરિતાને હતી.અને સરિતાને છોડીને આશિષ તારી પાસે આવી ગયો પુના.હા, એણે મને વાત કરી ત્યારે જ મે નક્કી કર્યું હતું કે હું ડોક્ટર થાપર અને ઝુનૈદને છોડીશ નહિ. મેં કોલ કર્યો અને રૂપિયાની માંગણી પણ કરી.ઔર તીન બાર કોલ કરને કે બાદ ભી થાપરને તેરેકો ઘાસ નહિ ડાલી. બોલા તારાથી થાય તે કરી લે.યસ, આશિષે વેક્સીન તૈયાર કરી હતી “સ્વાહા” જે મેં ચોરી લીધી હતી આશિષ ની જાણ બ્હાર, અને આશિષ ને મળવા સરિતા આવી હતી ત્યારે..ત્યારે તારી લેબ માં અકસ્માત થયો અને “સ્વાહા” વેક્સીન આગમાં સ્વાહા થઇ ગઈ.એવું ...Read More