મિત્રો આની પહેલા ફેન્ડશીપ લખી , તેમાં પણ લવ ની જ વાત હતી.અને જયારે હવે લવ સ્ટોરી લખવા માટે જઇ રહયો છું.લવ સ્ટોરીમાં અલગ અલગ પ્રકરણ હશે.તેમાં અલગ અલગ પ્રકારની લવ સ્ટોરી હશે.સ્કુલમાં સ્ટડી કરતા છોકરા - છોકરી થી લઇને વૃદ્ર સુધીના લોકોની અલગ સ્ટોરી હશે.મને વિશ્વાસ છે કે તમને આ લવ સ્ટોરી ગમશે , વાંચશો અને તમારો પ્રતિભાવ તમે રેટિંગ દ્રારા આપશો.આભાર ( 1) પ્રકરણ 1 : સ્કુલ ભણતા બાળક ની પ્રેમ કહાની ( 2 ) પ્રકરણ 2 : તરુણાવસ્થામાં આવેલ બાળકની પ્રેમ કહાની ( 3 ) પ્રકરણ 3 : 12 ધોરણ માં ભણતા યુવક - યુવતીની પ્રેમ કહાની (4 ) પ્રકરણ 4
New Episodes : : Every Sunday
લવ સ્ટોરી - 1
મિત્રો આની પહેલા ફેન્ડશીપ લખી , તેમાં પણ લવ ની જ વાત હતી.અને જયારે હવે લવ સ્ટોરી લખવા માટે રહયો છું.લવ સ્ટોરીમાં અલગ અલગ પ્રકરણ હશે.તેમાં અલગ અલગ પ્રકારની લવ સ્ટોરી હશે.સ્કુલમાં સ્ટડી કરતા છોકરા - છોકરી થી લઇને વૃદ્ર સુધીના લોકોની અલગ સ્ટોરી હશે.મને વિશ્વાસ છે કે તમને આ લવ સ્ટોરી ગમશે , વાંચશો અને તમારો પ્રતિભાવ તમે રેટિંગ દ્રારા આપશો.આભાર ( 1) પ્રકરણ 1 : સ્કુલ ભણતા બાળક ની પ્રેમ કહાની ( 2 ) પ્રકરણ 2 : તરુણાવસ્થામાં આવેલ બાળકની પ્રેમ કહાની ( 3 ) પ્રકરણ 3 : 12 ધોરણ માં ભણતા યુવક - યુવતીની પ્રેમ કહાની (4 ) પ્રકરણ 4 ...Read More
લવ સ્ટોરી - 2
આજે લવ સ્ટોરી 2 જેમાં પ્રકરણ 2 ની વાત કરવાનો છો.તરુણાવસ્થા માં આવે ત્યારે જે તેમના માં પ્રેમ કરવાની ઇચ્છાઓ જાગે છે , અને પ્રેમ કરવા માટે બહુ ઉત્સુક હોય છે . પ્રેમ માં તેમને આનંદ મળશે તેવો ભાવ તેમના માં જાગે છે.પ્રેમ કરવાનો અધિકાર બધા ને છે , પણ તે સમજદારીપુર્વક કરવો જોઇએ.પ્રકરણ - 2 તરુણાવસ્થા દરમિયાન ની પ્રેમ ની કહાની 14 વર્ષ ની ઉંમર થાય એટલે તે તરુણ કહેવાય. તે દરમિયાન તેમના જીવનમાં ધણા બધા ફેરફારો જોવા મળે.શારિરીક ફેરફારો જેવા કે પુરુષો માં દાઢી ઉગવાની , ઘેરો અવાજ , બગલ માં વાળ , છાતી પર વાળ વગેરે. છોકરી ઓમાં ...Read More
લવ સ્ટોરી - 3
મિત્રો જયાંથી અટકયા હતા , ત્યાંથી આગળ વધીએ.( છેલ્લે જોયું હતું કે તેને મોબાઇલ નંબર માંગ્યો , જેનાથી તેની વાત થઇ શકે તે માટે.હવે તે મોબાઇલ નંબર આપે છે કે નહી તે જોવાનું છે.) હવે આગળ મોબાઇલ નંબર આપવામાં આવે છે કે નહી.સીમા મોબાઇલ નંબર આપવાની ના પાડે છે અને કહે છે તેના થી મારા મમ્મીને ખબર પડી જશે , તો મારો વાંધો પડશે.રોહિત પણ માની ગયો અને તેને પણ કહયું કે આમ જેમ ચાલે છે તે બરાબર છે.પછી બંને અલગ પડી ગયા.હવે તે બંને આગલા શનિવારની રાહ જોતા હતા.આ વખતે રોહિત નકકી કર્યુ હતું કે આ વખતે તેને બહાર લઇ ...Read More
લવ સ્ટોરી. - 4
આજે મિત્રો તમારી સમક્ષ લવ સ્ટોરીનું નવું પ્રકરણ લઇને આવી રહયો છું.મિત્રો તમે બધા ભાગો ને વાંચીને મને સપોર્ટ સ્ટોરી રિલેટેડ કોઇ પણ સજેશન આપવા માંગતા હોવ તો મને વોટસએપ દ્રારા જણાવી શકો છો.મારો વોટસએપ નંબર અહી આપું છું , 9586163927 . મિત્રો હવે પ્રકરણ 3 પર જઇ રહયો છું.પ્રકરણ : 3 ઘોરણ 12 માં ભણતા યુવક અને યુવતી પ્રેમ કહાની.આમ તો આ બંને બાળપણ થી એક જ સ્કુલ માં હતા , નાના હતા ત્યારે બંને એક બીજા સાથે રમતા હતા , એક બીજા ના ઘેર આવ - જાવ કરતા હતા.જેમ જેમ મોટા થતા ગયા તેમ તેમ બંને સમજણા ...Read More
લવ સ્ટોરી. - 5
આજે મિત્રો તમારી સમક્ષ લવ સ્ટોરીનું નવું પ્રકરણ લઇને આવી રહયો છું.મિત્રો તમે બધા ભાગો ને વાંચીને મને સપોર્ટ સ્ટોરીનો ભાગ 5 અને પ્રકરણ 4 લઇને આવઈ રહયો છું.મિત્રો ચોથા પ્રકરણની લવ સ્ટોરી તમને ગમશે , તેવો મને વિશ્વાસ છે.કોલેજ લાઇફમાં પ્રવેશતા યુવકની પહેલી જ પ્રેમ કહાની છે.તે હું આપ સમક્ષ પ્રસ્તુત કરવા જઇ રહયો છું. પ્રકરણ -4 કોલેજ લાઇફ ના પહેલા પ્રેમની કહાની બારમું ઘોરણની પરીક્ષા પુરી થઇ ત્યારે થી શ્યામ કોલેજ લાઇફના સપના જોઇ રહયો હતો.પરીક્ષાના બે મહિના પછી રિઝલ્ટ આવ્યું.રિઝલ્ટમાં શ્યામ ને સારા એવા માર્ક આવ્યા જેથી હવે સારી કોલેજમાં એડમિશન લેવાનું હતું.તેના પપ્પાને સાથે લઇ જઇને પ્રતિષ્ઠત ...Read More
લવ સ્ટોરી - 6
આજે મિત્રો તમારી સમક્ષ લવ સ્ટોરીનું નવું પ્રકરણ લઇને આવી રહયો છું.મિત્રો તમે બધા ભાગો ને વાંચીને મને સપોર્ટ સ્ટોરીનો ભાગ 5 અને પ્રકરણ 4 લઇને આવી રહયો છું.મિત્રો ચોથા પ્રકરણની લવ સ્ટોરી તમને ગમશે , તેવો મને વિશ્વાસ છે.કોલેજ લાઇફમાં પ્રવેશતા યુવકની પહેલી જ પ્રેમ કહાની છે.તે હું આપ સમક્ષ પ્રસ્તુત કરવા જઇ રહયો છું. મિત્રો છેલ્લે જયાંથી અટકયા હતા , ત્યાંથી આગળ તરફ જઇ રહયા છીએ.આરામ કરીને ઉઠયો એટલે ફેશને થઇને પોતાનો મોબાઇલ હાથમાં લીધે.તેમાં ઈન્ટાગ્રામ ઓપન કર્યુ.એક નવું ફોલોવર ની નોટિફિકેશન આવી.નામ જોયું તો પ્રિયંકા.શ્યામ પણ ફોલોબેક આપી દીધો.પછી તે પોતાના કામ થી બહાર ગયો.જયારે તે સાંજે ...Read More
લવ સ્ટોરી. - 7
લવ સ્ટોરી - 7 પ્રકરણ 5 : બસ સ્ટોપ પર થી શરૂ થયેલી પ્રેમ કહાની લેખક : રવિ પંડયા મિત્રો આજે તમારી સમક્ષ લવ સ્ટોરીનું નવું પ્રકરણ લઇને આવ્યો છું.આજે બસ સ્ટોપ પર થી શરૂ થયેલી પ્રેમ કહાની ની શરૂઆત કઇ રીતે થાય છે ,કઇ રીતે આગળ વધે છે ,એ તમારી સમક્ષ મુકવાનો છું.હવે સીધો સ્ટોરી પર લઇ જાવ છું.એક દિવસની વાત છે.જયારે રાજેશ પોતાના ઘેર તેના માસી આવવાના હતા.તેેમને લેવા માટે બસ સ્ટોપ પર જવાનો હતો.રાજેશ નો ચહેરો ખુબ જ સુંદર , તેનાથી જલદી આકર્ષિત થઇ જાય તેવો . કાળા ભમર વાળ, તેમાં પણ લાલ કલરનો શર્ટ પહેરીયો હોય એટલે તો ...Read More
લવ સ્ટોરી. - 8
લવ સ્ટોરી - 8પ્રકરણ 5 : બસ સ્ટોપ પર થી શરૂ થયેલી પ્રેમ કહાની લેખક : રવિ પંડયા મિત્રો આજે તમારી સમક્ષ લવ સ્ટોરીનું નવું પ્રકરણ લઇને આવ્યો છું.આજે બસ સ્ટોપ પર થી શરૂ થયેલી પ્રેમ કહાની ની શરૂઆત કઇ રીતે થાય છે ,કઇ રીતે આગળ વધે છે ,એ તમારી સમક્ષ મુકવાનો છું.હવે સીધો સ્ટોરી પર લઇ જાવ છું.મિત્રો આપણે આગળ જોયું હતું કે રાજેશ પોતાનો મોબાઇલ ચાર્જમાં મુકે છે.થોડી વાર પછી મોબાઇલ લે છે.ડેટા ચાલુ કરીને ઇન્ટાગ્રામને ચેક કરે છે,તેમાં એક નોટિફિકેશન હતું, તે જોવા ઉત્સુક થયો .ફટાફટ નોટિફિકેશન ઓન કરે છે.જોવે છે કે તેને રિકવેસ્ટ મુકી હતી તે એકસેપ ...Read More