એક ભૂલ

(89)
  • 12.3k
  • 19
  • 4.5k

રાજવીર.  રાજવીર 28 વર્ષ નો છોકરો છે. જે પાલનપુર માં રહે છે. આ વાત એ સમય ની છે જયારે રાજવીર 23 વર્ષ નો હતો. MBA કરેલું છે અને તેના પરિવાર ના ધંધા માં મદદ પણ કરે છે. રાજવીરે MBA  કર્યું અને પછી કમ્પ્યુટર ટ્રેનનીંગ નો પોતાનો નવો ધંધો શરૂ કર્યો. આને ભગવાન ની કૃપા થી ધંધો નવો હતો પણ સારો ચાલતો હતો.રાજવીર ને પોતાના ધંધા ના લીધે 10-10 દિવસે બહાર જાઉં પડતું. પોતાની ગાડી હતી તો ગાડી માં જ જતો. એક દિવસ ગાડી બગડી તો બસ માં જવાનું નક્કી કર્યું. બસ માં બેસી ને ગયો પણ ખરા.  જયારે અમદાવાદ બસ

Full Novel

1

એક ભૂલ - 1

રાજવીર. રાજવીર 28 વર્ષ નો છોકરો છે. જે પાલનપુર માં રહે છે. આ વાત એ સમય ની છે જયારે 23 વર્ષ નો હતો. MBA કરેલું છે અને તેના પરિવાર ના ધંધા માં મદદ પણ કરે છે. રાજવીરે MBA કર્યું અને પછી કમ્પ્યુટર ટ્રેનનીંગ નો પોતાનો નવો ધંધો શરૂ કર્યો. આને ભગવાન ની કૃપા થી ધંધો નવો હતો પણ સારો ચાલતો હતો.રાજવીર ને પોતાના ધંધા ના લીધે 10-10 દિવસે બહાર જાઉં પડતું. પોતાની ગાડી હતી તો ગાડી માં જ જતો. એક દિવસ ગાડી બગડી તો બસ માં જવાનું નક્કી કર્યું. બસ માં બેસી ને ગયો પણ ખરા. જયારે અમદાવાદ બસ ...Read More

2

એક ભૂલ - 2

ચાર્મી ના માં બનવાની હતી એના લીધે ખુબ જ પ્રોબ્લમ નો સામનો કરવો પડ્યો. એક છોકરી જે પતિ ના ઘરે થી પાછી આવી હોય અને તેના 2વર્ષ પછી તે માં બનવાની હોય તો લોકો તો તેનું જીવન જ બગાડી દે. સમાજ માં ખુબ જ વાતો થાય. ચાર્મી માં બનાવની છે એ વાત કોઈ ને ના કહી સકતી. કહે તો કોને કહે? મમ્મી પપ્પા ને કેવી રીતે કહેવાય? તેમને તો કીધું હતું કે તું હવે લગ્ન કરી દે પણ જયારે ચાર્મી એ જ ના પાડી હોય તો એમને ક્યાં મોઢે કહેવાય? સમાજ માં લોકો ને શું કેહવું? જેના ભરોશે જીવતી હતી એ પણ તેનો સાથ આપવા તૈયાર ના થયો. ચાર્મી એકલી પડી ગઈ હતી. ...Read More