The Untold Love Story

(21)
  • 6.5k
  • 3
  • 2.1k

ગુજરાત રાજ્ય ના એક શહેર માં રહેતો શિવ હજુ ઘણો નાનો હતો. સમજણ તો પૂરતી નહોતી પરંતુ ખુબજ સરળ સ્વભાવનો, ખુબજ લગનીશિલ, દેખાવડો એવો કે જોવા વાળાની નજર નાં હટે. અને આ શિવ એટલે આપણી આ સ્ટોરી નું મુખ્ય પાત્ર. શિવ નું શું વર્ણન કરું ? જેટલું લખું એટલું ઓછું જ પડે, લાંબા વાળ, નમણી આંખો, ગોરો વર્ણ, ખુબજ આકર્ષિત દેખાવ. તેનો સ્વભાવ પણ એટલોજ સહજ. જાણે વાતો કરે તો સાંભળનારના મન ને મોહિત કરીજ લે. આજુબાજુ નાં લોકો તેની કાલીઘેલી

Full Novel

1

The Untold Love Story - 1

ગુજરાત રાજ્ય ના એક શહેર માં રહેતો શિવ હજુ ઘણો નાનો હતો. સમજણ તો પૂરતી નહોતી પરંતુ ખુબજ સરળ ખુબજ લગનીશિલ, દેખાવડો એવો કે જોવા વાળાની નજર નાં હટે. અને આ શિવ એટલે આપણી આ સ્ટોરી નું મુખ્ય પાત્ર. શિવ નું શું વર્ણન કરું ? જેટલું લખું એટલું ઓછું જ પડે, લાંબા વાળ, નમણી આંખો, ગોરો વર્ણ, ખુબજ આકર્ષિત દેખાવ. તેનો સ્વભાવ પણ એટલોજ સહજ. જાણે વાતો કરે તો સાંભળનારના મન ને મોહિત કરીજ લે. આજુબાજુ નાં લોકો તેની કાલીઘેલી ...Read More

2

The Untold Love Story - 2

સીન 2 :- શિવ સાંજે ઘરે પાછો ફરે આખાય દિવસ નાં કામકાજ થી થાકીને લોથપોથ. આખું શરીર અકળાય છે, માથા પર ન જાણે કોઈએ કઈક વજન મૂકી દીધો ન હોય સતત એવું લાગ્યા કરે છે, તેને માથું ભારે લાગે છે. એક ખભે બેગ, બીજા હાથમાં ટિફિન, એક હાથ કોણી એથી વળેલો અને તે હાથમાં ઈસ્ત્રી વિખરાયેલું ને કરચલી પડી ગયેલું શૂટ. આમ આ થાકેલો માણસ પોતાની કાર માંથી નીચે ઉતરે છે. તેની પત્ની ઉપર બાલ્કની માં ઉભી આ બધું નિહાળી રહી છે. તે પારખી લે છે કે શિવ આજે ખુબજ થાકેલો જણાય છે. તેની ...Read More