સ્વપન નગરી

(2)
  • 4.2k
  • 0
  • 1.5k

આ કાલની જ વાત હોય તેવું લાગ્યા કરે છે. અમને ચલચિત્ર જોતા જોતા બહુ મોડુ થઈ ગયું હતું. પછી અમે સુવા માટે ચાલ્યા ગયા. થોડીવાર મોબાઇલ મોચેડીયા પછી આંખમાં નીંદર આવવા લાગી.પછી મીરાંએ સુવાનો ખૂબ જ પ્રયાસ કર્યો પરંતુ પડખા ફરીયા પણ તેને ઊંઘ ના આવી. તે પછી તેનું મન વિચારોના વમળમાં ફસાઇ ગયું અને તે વિચાર કરવા લાગી. આખા દિવસની સુચી યાદ કરી આમ કરતા કરતા તેને ક્યારે ઊંઘ આવી ગઇ તે ખબર જ ના પડી. કોણ જાણે એ પોતાને પોતાની ને ત્યાં જોઈ. તે બંને વાતો કરી રહ્યા હતા તેના ભૂતકાળની. એવામાં તેની એક અવાજ સંભળાયો તે અવાજ હતો

New Episodes : : Every Tuesday

1

સ્વપન નગરી પ્રકરણ 1

આ કાલની જ વાત હોય તેવું લાગ્યા કરે છે. અમને ચલચિત્ર જોતા જોતા બહુ મોડુ થઈ ગયું હતું. પછી સુવા માટે ચાલ્યા ગયા. થોડીવાર મોબાઇલ મોચેડીયા પછી આંખમાં નીંદર આવવા લાગી.પછી મીરાંએ સુવાનો ખૂબ જ પ્રયાસ કર્યો પરંતુ પડખા ફરીયા પણ તેને ઊંઘ ના આવી. તે પછી તેનું મન વિચારોના વમળમાં ફસાઇ ગયું અને તે વિચાર કરવા લાગી. આખા દિવસની સુચી યાદ કરી આમ કરતા કરતા તેને ક્યારે ઊંઘ આવી ગઇ તે ખબર જ ના પડી. કોણ જાણે એ પોતાને પોતાની ને ત્યાં જોઈ. તે બંને વાતો કરી રહ્યા હતા તેના ભૂતકાળની. એવામાં તેની એક અવાજ સંભળાયો તે અવાજ હતો ...Read More