મારી કવિતાઓ

(54)
  • 38.4k
  • 3
  • 16.8k

નાનકડી આ કડી સમજવી બહુ અધરી બે શબ્દો થી જોડાય છે સમજવી બહુ અધરી. વેદ અને પુરાણોમાં લખાયેલી છે જીવન નો મમૅ સમજાવે છે કડી કડી થી બને છે કાવ્ય મનુષ્ય નું જીવન ધડે છે બે શબ્દો વાત મનુષ્ય ના દ્વારા ખોલે છે લેખકો દ્વારા રચાય છે જીવન ની અદભુત કળા બસ નાનકડી આ કડી સમજવી બહુ અધરી.

New Episodes : : Every Tuesday & Saturday

1

મારી કવિતાઓ ભાગ 1

(1) નાનકડી આ કડી નાનકડી આ કડી સમજવી બહુ અધરી બે શબ્દો થી જોડાય છે સમજવી બહુ અધરી. વેદ અને પુરાણોમાં લખાયેલી છે જીવન નો ...Read More

2

મારી કવિતાઓ ભાગ 2

(૬) સંકલ્પ છે બહુ અધરો લીધો છે મે નવા વષૅ નો એક સંકલ્પ બનાવેલ છે તેનું ટાઈમ ટેબલ...... ચાલે છે માત્ર બે દિવસ પછી થાય છે છોડવા નું મન. ....... ...Read More

3

મારી કવિતાઓ ભાગ 3

(13) મારી સાથે હું શું લખું તારા વિશે....શબ્દ નથી મારી પાસે...ચંદ્ર જેવું શીતળ રૂપ છે તારું....ચિત્ર નથી મારી પાસે....તારી એટલી મીઠી....વિચાર નથી મારી પાસે....તારી આખ માં તેજ એટલું....પ્રકાશ નથી મારી પાસે....પ્રેમ છે તારો અખૂટ....વિશ્ર્વાસ નથી મારી પાસે....તું છે એટલી દુર...બસ તું નથી મારી સાથે.... (14) સાથીદારતું નીર નહીં તરસ શોધ...શબ્દો માં તું સ્વર શોધ તું પ્રેમ નહીં વિશ્ર્વાસ શોધ... બે મનનો મેળાપ શોધતું હાર નહીં જીત શોધ..જીવન ની નવી રીત શોધતું અંધારું નહીં પ્રકાશ શોધ...નવી સવાર ના વિચાર શોધતું દુઃખ નહીં સુખ શોધ ...ખુશી નું એક બહાનું શોધ ... સાથ મળે તેવો સાથીદાર શોધતું શબ્દો નહીં ઊડાણ શોધ (15) તારી યાદ માં હું ...Read More

4

મારી કવિતાઓ ભાગ 4

(1) હું કંઈક અલગ છું હું કંઈક અલગ છું શબ્દો થી પુસ્તક માં અંકાયેલો હું કંઈક અલગ છું કળા અને ભાષા થી રચનાર હું કંઈક અલગ છું પ્રકુતિ સૌદર્ય ને અંકનાર હું કંઈક અલગ છું બીજા ની વ્યથા વ્યક્ત કરનાર હું કંઈક અલગ છું હું કવિતા રચનાર કવિ છું હું (2) તું લઈ જાઅસત્ય છોડી ને સત્ય તરફ તું લઈ જાઅંધારું દૂર કરીને તેજ તરફ તું લઈ જાકાલ્પનિક દુનિયા છોડી ને પુસ્તક ના જ્ઞાન તરફ તું લઈ જામારી મધુર વાણી તું લઈ જાશ્ર્વાસ ...Read More

5

મારી કવિતાઓ ભાગ 5

(1) લઉ છુંબોલવું છે મારે ધણું બધું છતાં વિચાર ને મન માં દબાવી લઉ છુંલાગીયો છે સદમો મનેછતાં ખુદ થી વિચારો ને દુર કરી લઉ છુંસહેવાતા નથી આ કડવાં અનુભવો છતાં પોતાની ડાયરી માં લખી લઉ છુંજિંદગી જેમ ચાલે તેમ હું માણી લઉ છુંકહેવા માં માત્ર તો સંબધો છેછતાં પૂરી નિષ્ઠા થી નિભાવી લઉ છુંછે મનુષ્ય હદય દંભી જેમ ચાલે તેમ ચલાવી લઉ છું કહેવું છે ધણું બધું મારે છતાં હવે ટુંક માં પતાવી લઉ છું (2) કયાં ?હજી તો માત્ર શરૂઆત કરી છે એમાં થંભી જવાની વાત થઈ છે કયાં ?સમસ્યાઓ છે ધણી બધી એમાં ઉકેલ છોડી ...Read More

6

મારી કવિતાઓ ભાગ 6

(1) મને મંજૂર છેતારી દરેક વાત માં વાત મંજુર છે.. તારી ફરિયાદ માં મને સજા મને મંજુર . જો તું મને અખંડ પ્રયત્નો બાદ મળીશ... તો એ પ્રયત્નો કરવા મને મંજૂર છે.. પ્રેમ ભાષા હું આમ સમજી નથી શકતો.. તું સમજાવીશ એ સમજવું મને મંજુર છે.. કોઈ મિત્ર નથી મળીયો સાચો રસ્તો બતાવવાવાળા..જો તું સાથ આપીશ તો તારું સાથીદાર થવું મને મંજુર છે.. . મળી જાય જો મારા પાત્ર રૂપી તું... મને તારું મને મંજુર છે...તારી દરેક વાતો મને મંજુર છે.. તારી દરેક ફરિયાદ મને મંજુર છે...(2) દીકરીનથી રૂપ એક તારું કયારેક તુ માં રૂપ આવે કયારેક તું ...Read More

7

મારી કવિતાઓ ભાગ 7

(1)પુસ્તક જીવન જીવવાની રીતે શીખવડે છે પુસ્તક ... જીવનનું તેજ પ્રગટવે છે પુસ્તક .. જ્ઞાન નો ભંડાર છે પુસ્તક શબ્દો નો શણગાર છે પુસ્તક .... પ્રેમ તો એકબીજા નો મેળાપ છે પણ એ સંબંધ ટકાવતા શીખવડે છે પુસ્તક ... ખરાબ પરિસ્થિતિ માં મિત્ર તરીકે સાથે આપે છે પુસ્તક ... મનુષ્ય ના પરિવર્તન ની આશ છે પુસ્તક ... સાહિત્ય અને સંસ્કૃતિ ની ઓળખ છે પુસ્તક .. જીવન નું ધડતર છે પુસ્તક ... લેખકો ની પ્રેરણા છે પુસ્તક ... (2)નહીં મળે સફળતા પથ પર હું ફરી વાર નહીં મળું હકીકત માં તો હશે પણ એ શબ્દો નહીં મળુંસંબંધો માત્ર થોડાક સમય ...Read More

8

મારી કવિતાઓ ભાગ 8

(1)મન થાય છેઆજે તને ફરી થી મળવાનું મન થાય છે આજે ફરી થી જોવાનું મન થાય છે તારી આખ ઈશારે મને વાતો કરવાનું મન થાય છે હાથ માં હાથ રાખી મને તારી સાથે ચાલવાનું મન થાય છે તારા ચહેરા પર નખરારો ગુસ્સો કે આજે તને ફરી ખીજવાનુ મન થાય છે પવન લહેરાતી તારી લટો તું બંધતી વારંવાર મને એ ખોલવાનું મન થાય છેહું તારા રૂપ વાત શું કરું તારા સ્વભાવ ને છેડવાનુ મન થાય છે આજે તને ફરી થી જોવાનું મન થાય છે તારી સાથે રહેવાનું મન થાય છે(2) સ્કૂલ ની યાદરડતા રડતા જતા રીક્ષા ની યાદ પડી છે ...Read More

9

મારી કવિતાઓ ભાગ 9

(1) તો શું વાત છે કહેવું છે ધણું પણ કહેવા વગર જાણી જાવ તો શું વાત છે... મોકલીયો છે કાગળ કોરો સરનામે છતાં મારા પ્રેમ ને સમજી જાવ તો શું વાત છે....અજાણ્યા રસ્તા ચાલીયો જાવ છું છતાં આપણો ભેટો તો શું વાત છે....સંબધો છે ધણા જીવનમાં પણ પોતાના પ્રેમ રંગાઈ જાય તો શું વાત છે...આઝાદ છે યુગલ પક્ષીઓ એવો જ મને સાથીદાર મળી જાય તો શું વાત છે... જીવે છે અહીં લોકો બીજા માટે પણ મારા માટે કોઈ જીવી જાય તો શું વાત છે...ચાલે છે એવા જીવનમાં સંધષૅ કોઈ સાથે આપવા વાળું મળી જાય તો શું વાત છે...(2)બસ તું.....લખવા ...Read More