છેલ્લો નિર્ણય

(123)
  • 10k
  • 16
  • 3.3k

હજુ અર્ધ નિંદ્રા માં જ છે, ને હળવું હળવું મલકાઈ છે, કોઈ પરી કથા સાંભળે છે? કે સ્વપ્ન માં છે? એવો અહેસાસ થતો હતો. બારી માંથી આવતી ઠંડા પવન ની લહેરકી એના વાળ એના ગાલ પર ધકેલી ને એના વાળ સાથે ગમ્મત એ ચડી હોઈ એવું લાગે છે. હળવેથી ગાલ પર થયેલ ચુંબન કેટલું હુંફાળું અને મોહક હતું, અચાનક એને એવો અનુભવ થયો. હળવે થી આંખ ઉઘાડી ને જોયું તો સામે ના ડ્રેસિંગ પાસે ઉભો વિરાજ શેવિંગ કરતો હતો. યશ્વી ને આંખ ખોલતા જોઈને મોહક સ્મિત સાથે બોલ્યો "ગુડ મોર્નિંગ યશુ", આજ નો દિવસ કેટલો સ્પેશ્યલ છે, તને યાદ છેને?

Full Novel

1

છેલ્લો નિર્ણય

હજુ અર્ધ નિંદ્રા માં જ છે, ને હળવું હળવું મલકાઈ છે, કોઈ પરી કથા સાંભળે છે? કે સ્વપ્ન માં એવો અહેસાસ થતો હતો. બારી માંથી આવતી ઠંડા પવન ની લહેરકી એના વાળ એના ગાલ પર ધકેલી ને એના વાળ સાથે ગમ્મત એ ચડી હોઈ એવું લાગે છે. હળવેથી ગાલ પર થયેલ ચુંબન કેટલું હુંફાળું અને મોહક હતું, અચાનક એને એવો અનુભવ થયો. હળવે થી આંખ ઉઘાડી ને જોયું તો સામે ના ડ્રેસિંગ પાસે ઉભો વિરાજ શેવિંગ કરતો હતો. યશ્વી ને આંખ ખોલતા જોઈને મોહક સ્મિત સાથે બોલ્યો "ગુડ મોર્નિંગ યશુ", આજ નો દિવસ કેટલો સ્પેશ્યલ છે, તને યાદ છેને? ...Read More

2

છેલો નિર્ણય - ભાગ ૨

સવાર ના ૧૧ એક વાગતા બધા રિપોર્ટ આવ્યા, પણ કાલ નો ભય હજુ ઓછો નહતો થયો. રિપોર્ટ વાંચીને ડૉક્ટર વાત પાછી દોહરાવી, યશ્વી નું શરીર અત્યારે નબળું છે, એ આ ગર્ભને પોષી શકશે કે કેમ? એ સમય પર આધારિત છે. અને આગળ જતા યશ્વીના જીવ પર પણ જોખમ થઇ શકે છે. મારી તો એક જ સલાહ છે કે અત્યારે આ ગર્ભ ને... ..જેમ કૃષ્ણ ના બોલ ને અર્જુન સાંભળતો હોઈ તેમ વિરાજ ડૉક્ટરના એક એક શબ્દને એટલી જ એકાગ્રતા થી સાંભળતો હતો. ડૉક્ટરની કેબિનમાં વિરાજ, શ્રીકાંતભાઈ અને ડૉક્ટર આ ગંભીર ચર્ચા કરતા હતા, ત્યારે હવે આગળ શું નિર્ણય કરવો ...Read More