વાંચક મિત્રો આ મારી પ્રથમ નવલકથા છે. વર્ષો પછી મેં ફરી લેખન કાર્ય તરફ પગરણ માંડ્યા છે. આશા છે કે આપને પસંદ પડશે. છતાં ક્યાંય કોઈ ક્ષતિ કે ખામી લાગે તો ક્ષમા આપશો. -શીતલ રૂપારેલીયા.
Full Novel
પેલે પાર - 1
વાંચક મિત્રો આ મારી પ્રથમ નવલકથા છે. વર્ષો પછી મેં ફરી લેખન કાર્ય તરફ પગરણ માંડ્યા છે. આશા છે આપને પસંદ પડશે. છતાં ક્યાંય કોઈ ક્ષતિ કે ખામી લાગે તો ક્ષમા આપશો. -શીતલ રૂપારેલીયા. ...Read More
પેલે પાર - 2
(આપે વાંચ્યું કે U.S. સ્થાયી થવાની ઈચ્છા પૂર્ણ થયા પછી પણ દુઃખી થયેલો એકલો-અટૂલો મિશિગન લેક નાં કિનારે ઉભો ભૂતકાળ માં સરી પડે છે. માતા-પિતા ની અનિચ્છા છતાં તેનો U.S. જવાનો મોહ છૂટતો નથી. તે પોતાના પરિવારજનો મિત્રો ને યાદ કરી વિહ્વળ બની જાય છે. અને ત્યારે જ તેને MBA માં પોતાની સાથે અભ્યાસ કરતી મીરા યાદ આવે છે. મીરા ની યાદે તેનું મન ગ્લાનિ થી ભરાઇ જાય છે. કોણ હતી મીરા…..) આગળ જોઈએ…….. IIM માં MBA નાં પ્રથમ સેમેસ્ટર અભ્યાસ કરતા અભિ ની નજર મીરા પર ...Read More
પેલે પાર - ૩
(આપણે જોયું કે અભિ જે ગુજરાત નાં અમદાવાદ માં રહેતો અને કૉલેજ માં અભ્યાસ માં તેજસ્વી હોવાના કારણે તેની U.S. સેટલ થવાની હતી. આથિૅક રીતે મધ્યમ પરિવાર આ માટે તૈયાર ન હતો તેથી તેને IIM માં થી MBA નો અભ્યાસ શરૂ કર્યો. IIM માં તેની સાથે અભ્યાસ કરતી મીરા નાં સાદગીપૂણૅ દેખાવે અભિ ને તેની નોંધ લેવા મજબૂર કર્યો. ત્યારબાદ ધીમે ધીમે મીરા ની સ્વાભિમાની સ્વભાવ તરફ તે આકષૉયો.) હવે આગળ જોઈએ. ...Read More
પેલે પાર - ૪
( આપણે જોયું કે અભિ મિશિગન લેક પર રાત્રે બેઠો હતો, ત્યારે જ તેને મિસિસ રોમા મહેતા નો ફોન છે. અને ભૂતકાળ માં સરી પડેલ અભિ પોતાના ઘર તરફ રવાના થાય છે. ઘરે પહોંચતા જ તે પોતાના ઘર અને ગાર્ડન ને જોવે છે. ગાર્ડન માં રહેલી ચેર ને જોઈ અભિ ને શ્લેષા યાદ આવી જાય છે.) હવે આગળ….. ઘર માં પ્રવેશતાં જ ઘર ની સુંદરતા આંખે વળગી પડે તેટલું સુંદર છે આ ...Read More
પેલે પાર - ૫
( આપણે જોયું કે U.S. સેટલ થયેલો અભિ માનસિક રીતે વ્યાકુળ થયેલો મોડી રાત સુધી લેક કિનારે વિચાર મગ્ન હોય છે. ત્યારે મિસિસ મહેતા નો ફોન આવવા થી તે ઘર તરફ રવાના થાય છે. ઘર નાં ઈન્ટીરીઅર ને ઝીણવટપૂર્વક જોતા અભિ મનોયુદ્ધ ની સ્થિતિ અનુભવતો હોય છે. પોતે શા માટે ભારત છોડી U.S. આવ્યો તેનો પણ તેને અફસોસ થાય છે. વળી મીરા જેવી છોકરી ને દગો કર્યા ની ગ્લાની પણ તેને કોરી ખાય છે.) હવે આગળ….. ...Read More
પેલે પાર - ૬
( આપણે જોયું કે અભિ U.S. માં મહેતા પરિવાર સાથે ખુશ નથી. વારંવાર શ્લેષા અને સમીર મહેતા તેનું અપમાન છે. મિસિસ રોમા મહેતા ને અભિ માટે લાગણી છે. પણ શ્લેષા અને સમીર મહેતા દ્વારા થતા અપમાનો થી દાઝેલો અભિ ઘરે થી નીકળી હવેલી એ પહોંચે છે. અને પોતાની લાલસા માટે પસ્તાય છે.) હવે આગળ……. હવેલી નાં પ્રાંગણ માં જ બેઠેલો અભિ મીરા ને ...Read More
પેલે પાર - ૭
(આપણે જોયું કે U.S. સેટલ થયેલો અભિ શ્લેષા અને તેનાં ડેડી દ્વારા વારંવાર અપમાનિત થાય છે. સમીર મહેતા નાં સહન ન થતા અભિ નાસ્તો કર્યા વિના પગપાળા નીકળી જાય છે. ચાલતાં ચાલતાં હવેલી જવાનું નક્કી કરી ત્યાં પહોંચે છે. શ્રીજી બાવા નાં દર્શન કરી બહાર પ્રાંગણમાં બેઠો વિચારમગ્ન થઇ જાય છે. પોતાની લાલસા એ જ તેનો આ હાલ કર્યો છે.) હવે આગળ………. સુરેખા બહેને જયારે અભિ ને મીરા ...Read More
પેલે પાર - ૮ - છેલ્લો ભાગ
( આપણે જોયું પોતાના પરિવાર અને મીરા ને છેહ આપી અભિ મહેતા પરિવાર સાથે શિકાગો જતો રહે છે. જ્યાં તેને આ લગ્ન માતા-પિતા ને ઇન્ડિયન જમાઈ જોઈતો હતો એટલે કર્યા હતા એમ કહે છે. હવા માં ઉડતો અભિ આઘાત પામે છે.) હવે આગળ……. લગ્ન ને એક મહિના થી પણ ઓછા સમય માં અભિ પામી જાય છે કે આ ઘર માં સમીર મહેતા અને શ્લેષા મહેતા નો સ્વભાવ ઉધ્ધત ...Read More