ધી ડાર્ક કિંગ

(72)
  • 29.7k
  • 9
  • 11.3k

એઝાર્ન સમુદ્ર ની પશ્ચિમ બાજુએ ક્યુડેન ના દરિયા કાંઠે ઊભેલા એક બાળકે પૂર્વ ના ઊગતા સૂર્ય તરફ જોયું તો એક નાનકડી નાવ તેના તરફ આવતી હતી. તેણે તરત જ તેના પિતા ને બોલાવ્યા અને એટલામાં ચાર-પાંચ લોકો ત્યા ભેગા થઈ ગયા, પેલી નાવ ધીમે ધીમે નજીક આવી. તેમાથી એક ખુબ થાકેલો માણસ નીચે ઉતર્યો કે તરત જ એ રાજા પાસે જવા દોડ્યો. ક્યુડેન ના કિંગ ઈક્બર્ટ મંત્રી સાથે રાજ્યની ચર્ચા કરતા હતા એવામાં પેલો માણસ દોડતો દોડતો તેમણી પાસે આવ્યો . મંત્રી તેને જોઇને જ ઓળખી ગયો અને કિંગ

Full Novel

1

ધી ડાર્ક કિંગ - 1

એઝાર્ન સમુદ્ર ની પશ્ચિમ બાજુએ ક્યુડેન ના દરિયા કાંઠે ઊભેલા એક બાળકે પૂર્વ ના ઊગતા સૂર્ય તરફ જોયું તો નાનકડી નાવ તેના તરફ આવતી હતી. તેણે તરત જ તેના પિતા ને બોલાવ્યા અને એટલામાં ચાર-પાંચ લોકો ત્યા ભેગા થઈ ગયા, પેલી નાવ ધીમે ધીમે નજીક આવી. તેમાથી એક ખુબ થાકેલો માણસ નીચે ઉતર્યો કે તરત જ એ રાજા પાસે જવા દોડ્યો. ક્યુડેન ના કિંગ ઈક્બર્ટ મંત્રી સાથે રાજ્યની ચર્ચા કરતા હતા એવામાં પેલો માણસ દોડતો દોડતો તેમણી પાસે આવ્યો . મંત્રી તેને જોઇને જ ઓળખી ગયો અને કિંગ ...Read More

2

ધી ડાર્ક કિંગ - 2

ડાર્ક થંડર એક કબ્રસ્તાન માથી લાશો ને કાળી વિદ્યા અથવા મેજિકલ પાવર થી જીવતા કરી ૮૬ ની સેના સાથે પર હુમલો કાર્યો હતો અને હવે તે રાજ્ય પર જીત મેળવી ત્યાની સેનાને પણ પોતાની સેનામા જોડી દઈને ૧૪૮૬ ની સેના તૈયાર કરી . હવે એની તાકાત માં વાધારો થઇ ગયો હતો. નોર્થમોર પર જ્યારે ડાર્ક થંડરે હુમલો કાર્યો હતો ત્યારે એ રાજ્યનો એક ખેડુત જે થોડે દુર પોતાના ખેતર માં હતો ત્યારે દુર ઉડતી ધુળ ની ડમરી ઉડતી જોઇ એને ...Read More

3

ધી ડાર્ક કિંગ - 3

પેલી કાળી રાત આવી ગઈ ડાર્ક થંડર પોતાની સેના સાથે નીકળી પડયો . બીજી બાજુ કિંગ હેગાનને ઊંઘ જ હતી આવતી તેના માનમાં સતત વિચારો જ આવ્યા કરતા હતા. બે દિવસ જેટલા સમય પછી આથમતા સૂરજના સમયે ડાર્ક થંડરને ગ્યુમાર્ક દેખાયું, એને તરત હાથના ઇશારાથી સેનાને થોભી પોતે ઘોડા પરથી નીચે ઉતરી બોલ્યો “સેનાપતિ”સેનાપતિ તરતજ દોડતો-દોડતો પાસે આવ્યો “ જી મહારાજ”“આપાડી સેનામાંથી બે સિપાહી ને મોકલી ત્યાના રાજાને શરણાગતીનું ફરમાન આપો અને ના કહે તો કહેજો તમારી મૌત રાહ જોઇ રહી છે.”“ઠીક છે મહારાજ.” ...Read More

4

ધી ડાર્ક કિંગ - 4

બીજી બાજુ રિયોના અને પામાર્શિયા ના રાજાઓ ખુબ ગભરાયેલા હતા. આ વાતની ખબર એઝાર્ન સમુદ્રની પશ્ચિમ બાજુએ ક્યુડેન, સેન્ટાનિયા વેન્ટૂસમાં પણ પ્રસરી ગઈ હતી. કિંગ બેલમોંટે કિંગ ઈક્બર્ટ અને કિંગ મોર્થન સાથે બેઠક યોજી. બેઠકમાં રાજાઓ ચિંતામાં હતા અને અચાનક કિંગ ઈક્બર્ટને પેલો વેપારી શેઇલી યાદ આવ્યો. તરત જ કિંગ બેલમોંટે તેને શોધી લાવાનો હુકમ આપ્યો. સિપાહિયો તેને આખા રાજયમાં શોધવા લાગ્યા પણ ક્યાય મલ્યો નહી. છેવટે જ્યારે સિપાહિ એક યુવાન જે રસ્તામાં સુતો હતો તેણે પુછ્યું કે “એ ભાઈ તે ક્યાય પેલા વેપારી શેઇલી ને જોયો છે” ...Read More

5

ધી ડાર્ક કિંગ - 5

કિંગ લ્યુનાને ડાર્ક કિંગને હરાવ્યો એ વાતને બે મહીના બાદ કિંગ લ્યુનાનની તલવાર ‘લાઇટ’ ચોરાઇ ગઈ .એને શોધવાનો ઘણો કર્યો પણ ક્યાય ન મળી. આ વાતને પણ ઘણો સમય થયો એટલે બધા આ વાત ભુલી ગયા. ‘લાઈટ’ પણ ખોવાઇ અને શૈતાન પણ ગયો.પણ કોઇને પણ ક્યા ખબર હતી કે આ સંકટ પાછુ આવશે.” એથીસ્ટને બગાસુ ખાતા વાત પુરી કરી.થોડી વાર સભામાં મૌન ફેલાઇ ગયું. પછી કિંગ બેલમોંટ બોલ્યા “ તો હવે લાગી જાઓ કામ માં ““પણ મહારાજ ‘લાઇટ’ તલવાર નું શું?” કિંગ મોર્થન બોલ્યા.“એને પણ શોધવી પડશે.” કિંગ બેલમોંટ વિચારતા બોલ્યા.પછી બધા ...Read More

6

ધી ડાર્ક કિંગ - 6 - છેલ્લો ભાગ

બીજી બાજુ એથીસ્ટન વેન્ટૂસ પોહચી ગયો પણ ત્યાની સેના સેન્ટાનિયા જાતી રહી તેથી તેને લાગ્યુ કે પેલો આવી ગયો . એ વિચારતો વિચારતો જાતો હતો ત્યા રસ્તામાં એના એક મિત્રએ એને રોક્યો અને કહ્યું “ હાશ તું અહી જ મળી ગયો ,હું તને જ શોધતો હતો.” “ કેમ શું થયું? “ એથીસ્ટન બોલ્યો“ અરે તું ચાલ મારી સાથે જલદી” પેલો સામે ઉભેલો મિત્ર બોલ્યો. પછી એથીસ્ટન અને એનો મિત્ર બંને ઘોડા પર બેસી ગયા અને એક ખેડૂતની ઝોપડી માં ગયા. એથીસ્ટનને જોઇ ...Read More