અર્પણ આ મારી રચના મારા મિત્રો, વડીલો, મારા વાચક મિત્રોને અને ખાસ તો ભાવેશભાઈ હીરાણી જેમણે તેની દુકાન પર આ કથા લખવા માટે ખાસ એક ટેબલ અને ખુરશી ની વ્યવસ્થા લાંબા સમય સુધી કરી આપેલ મારી આ રચના આ બધા ને અર્પણ કરુછું. નોંધ: આ કથાના એકદમ કાલ્પનિક છે અને આ કથાના બધાજ પત્રો કાલ્પનિક છે. આ કથા સાથે કોઈ જીવિત કે, મૃત વ્યક્તિ સાથે કોઈ સબંધ નથી કથા માત્ર લેખકની કલ્પના માત્ર છે. કથાને જીવંત બંનાવવા અતિહાસિક સ્થળોનો ઉલેખ કરાવવા માં આવ્યો છે. આ કથા માત્ર મનોરંજન અને વાંચન માટે રચવામાં આવીછે. અમદાવાદ સેટેલાઈટ વિસ્તારમાં
New Episodes : : Every Tuesday
પશ્ચાતાપ - 1
અર્પણ આ મારી રચના મારા મિત્રો, વડીલો, મારા વાચક મિત્રોને અને ખાસ તો ભાવેશભાઈ હીરાણી જેમણે તેની દુકાન પર કથા લખવા માટે ખાસ એક ટેબલ અને ખુરશી ની વ્યવસ્થા લાંબા સમય સુધી કરી આપેલ મારી આ રચના આ બધા ને અર્પણ કરુછું. નોંધ: આ કથાના એકદમ કાલ્પનિક છે અને આ કથાના બધાજ પત્રો કાલ્પનિક છે. આ કથા સાથે કોઈ જીવિત કે, મૃત વ્યક્તિ સાથે કોઈ સબંધ નથી કથા માત્ર લેખકની કલ્પના માત્ર છે. કથાને જીવંત બંનાવવા અતિહાસિક સ્થળોનો ઉલેખ કરાવવા માં આવ્યો છે. આ કથા માત્ર મનોરંજન અને વાંચન માટે રચવામાં આવીછે. અમદાવાદ સેટેલાઈટ વિસ્તારમાં ...Read More
પશ્ચાતાપ - 2
હું ફોનની બાજુમાં રહેલ પલંગ પરજ સુતો હતો મેં ફોન ઉચક્યો અને સામે વિવેક હતો ભાઈ હું અમરેલીથી ધારી નીકળું છુ લગભગ દોઢેક કલ્લાકમાં પોહચી જઈશ લગભગ સાડાસાત વાગ્યા આસપાસ વિવેક મારા ઘરે પોહોચીગયો મેં મારા દૈનિક કામ ફટાફટ પતાવી લીધા ચા નાસ્તો તૈયાર હતા અમે બને વાતો કરતા કરતા ચા નાસ્તો કરવા બેઠા અને ત્યાજ અચાનક રસોડામાંથી મારા માતુશ્રી નો અવાજ આવ્યો આજે બન્ને મિત્રો મળીને ક્યાં જવાનું વિચારી રહ્યા છો? આજે અમે બંને એક નવી જગ્યા પર જવાના છીએ વિવેક ઉતર આપી ફરી નાસ્તો કરવામાં મશગુલ થઈગયો નાસ્તો પતાવી મેં પૂછયું વિવેક હવે તો બતાવ આપણે ક્યા ...Read More
પશ્ચાતાપ - 3
અમારી બન્ને બાજુ એ સામ સામે બે ડુંગરા હતા અમારી ડાબી બાજુએ એક ડુંગરા પર બાંધકામ કરવામાં આવેલ હતું મંદિર હતું અને અમારી જમણી બાજુના ડુંગરાઓ માં ગુફાઓ દેખાતી હતી. મને મારી આંખો પર વિશ્વાસ નહોતો થતો કે, અમે એવી જગ્યાએ ઉભા હતા કે, જેની ચારેય બાજુએ ગુફાઓજ હતી અને માણસ નું નામો નિશાન નહતું. માણસોની shknસાક્ષી પૂરતું હતું તો અમારી ડાબી બાજુ આવેલ ડુંગર પર બનાવવામાં આવેલ મંદિર આ સિવાય કશુજ નહિ, ચારેય બાજુ ગાઢ ઝાડીઓ અને ઝાડવાઓ. એવું લાગતું હતું કે ગીચ જંગલ ની વચ્ચે થોડી ખુલ્લી જગ્યા છે અને એ જગ્યામાં અમે બન્ને મિત્રો એકલા ઉભા ...Read More
પશ્ચાતાપ - 4
એ માણસે સફેદ ધોતી ધારણ કરેલ હતી. લાંબા સફેદ વાળ ચાંદીનાં વાયરની જેમ ચળકતા હતા જે છેક કમર સુધી હાતા. પાછળથી જોતા આનાથી વિશેષ કઈ દેખાતું ન હતું મેં શિવલિંગ સામે જોયું શિવલિંગ ઉપર સુકાયેલા બીલીપત્રો અને પુષ્પો હતા. એ પરથી એ વાત પાકી થીઈ ગઈ કે, આ શિવલિંગ ની કોઈ પૂજા કરે છે. હું અને વિવેક આગળ વધ્યા અને શિવલિંગ ની પાસે ઉભારહી એ અતિ પ્રાચીન શિવલિંગનાં બે હાથ જોડી દર્શન કર્યા અમે દર્શન કરવામાં લીન હતા ત્યાજ અચાનક પાછળથી મોટા પહાડી સ્વરે અવાજ આવ્યો હર.... હર.... મહાદેવ હર મેં અચાનક આવેલા એ અવાજ તરફ નજર કરી એ ...Read More
પશ્ચાતાપ - 5
પાંડવો વર્ણાવ્રતનાં એ મહેલમાં પ્રવેશવાની તૈયારી માં હતા એજ સમયે હસ્તીનાપૂરમાં વિદુરજીને પાંડવોને મારી નાખવાના કાવત્રા વિષે ની બાતમી ગુપ્તચરો પાસે થી મળી ગઈ હતી. વિદુરજી હસ્તિનાપુર માં કોઈને કાનો કાન ખબર ન થાય તેરીતે આ સમાચાર પાંડવો સુધી પહોચાડવાની મથામણ કરવામાં લાગી ગયા પેલી બાજુએ પાંડવો એ વાત થી અજાણ હતા કે, દુર્યોધન અને તેના મામા શકુની દ્વારા પાંડવોને મારી નાખવા માટે કાવતરું ઘડવામાં આવ્યું છે. અને તે જે રાજમહેલ માં રહેવા માટે જઈ રહ્યા છે તે રાજમહેલ બનાવવામાં જ્વલનશીલ પદાર્થ લાખ અને અન્ય પદાર્થોનો ઉપયોગ કરી બનાવામાં આવ્યો છે. આ રાજમહેલ બહારથી સામાન્ય ...Read More