' બસેરા 'પોતાની ગાડીને લોક કરતા કરતા શ્રેમનનું ધ્યાન બાજુના ઘર તરફ ગયું . સાદગીમાં સજેલી એક યુવતી પોતાના ભીના ખુલ્લા કેશને હલ્કે હાથે છંટકોરી રહી હતી . એની સાદગીમાં અપ્રતિમ સૌંદર્ય છુપાયેલું હતું . સુંદરતા હંમેશા આકર્ષણ તરફ ખેંચી જ જાય છે . બે ઘડી અપલક આંખોએ પેલી યુવતીને જોતો જ રહ્યો . પેલી જ નજરમાં એની સાદગી શ્રેમનના હૃદયને સ્પર્શી ગઈ . ઘરમાં પ્રવેશતા જ માઁ ને પૂછવા લાગ્યો . ' માઁ બાજુમાં કોણ રહેવા આવ્યું છે ?' હજુ નવા જ લાગે છે .હા , હજુ ખાસ પરિચય નથી થયો . માઁ-બાપ અને દીકરી લાગે છે . થોડીઘણી વાતચીતથી ફેમિલી

New Episodes : : Every Friday

1

બસેરા - 1

' બસેરા 'પોતાની ગાડીને લોક કરતા કરતા શ્રેમનનું ધ્યાન બાજુના ઘર તરફ ગયું . સાદગીમાં સજેલી એક યુવતી પોતાના ખુલ્લા કેશને હલ્કે હાથે છંટકોરી રહી હતી . એની સાદગીમાં અપ્રતિમ સૌંદર્ય છુપાયેલું હતું . સુંદરતા હંમેશા આકર્ષણ તરફ ખેંચી જ જાય છે . બે ઘડી અપલક આંખોએ પેલી યુવતીને જોતો જ રહ્યો . પેલી જ નજરમાં એની સાદગી શ્રેમનના હૃદયને સ્પર્શી ગઈ . ઘરમાં પ્રવેશતા જ માઁ ને પૂછવા લાગ્યો . ' માઁ બાજુમાં કોણ રહેવા આવ્યું છે ?' હજુ નવા જ લાગે છે .હા , હજુ ખાસ પરિચય નથી થયો . માઁ-બાપ અને દીકરી લાગે છે . થોડીઘણી વાતચીતથી ફેમિલી ...Read More

2

બસેરા - 2

' બસેરા ' પાર્ટ - 2 ????પાર્ટ - 1 માં વાંચ્યું . આસપાસ છતાં દૂર એવું કહી શકાય એવા બે પાત્રો શ્રેમન અને નેહાના પ્રેમની વ્યથા ... આવો મળીયે ફરી ...બંનેના કુટુંબીજનોને .... શ્રેમન અને નેહા બંને અલગઅલગ બગીચાના ફુલ હતા . પરંતુ વિચારો બંનેના એક જેવા ... બંનેની આંખોમાં એકબીજા માટેની તડપ , બંને જણા પોતાની કલ્પનાઓમાં તો એકબીજા સાથે કેટલું જીવી ગયા હશે . પોતાના પરિવારના સભ્યોને કોઈ જાતની ઠેસના પહોંચે એ કારણથી બંને ચૂપ હતા . ???એકદિવસ બંને ઘરના મળીને સવારથી સાંજ પીકનીક પર ગયા .જમવાનું બધુ ઘેરથી જ લઈ લીધુ ...Read More