સ્નેહ સંબંધ

(55)
  • 14.8k
  • 6
  • 5.5k

‘’ આ વાર્તા સ્નેહ નું સાચું મુલ્ય, એક સંબંધને સાચવવાની સાચી રીત ભાત શીખવે છે. ‘’આ એક વાસ્તવિક ઘટના પર આધારિત છે...હું જયારે અમદવાદ અભ્યાસ કરતો હતો ત્યારે એકવાર હું જયારે પંજાબ જઈ રહ્યો હતો ટ્રેનમાં તો એક યુગલની મુલાકાત થઇ...જેના માતા પિતાની જીવન ગાથા સાંભળી મારી આંખમાં આંસુ આવી ગયા હતા...આ એજ વાત આજે તમારી સમક્ષ રજુ કરું છું...૩ ભાગમાં વાર્તા લખીશ...જેમાં સમપર્ણ , પ્રેમ, સ્નેહ , દુઃખ , પુત્ર વિરહ જેવા અનેક પ્રસંગો છે...’’ વાર્તાના વાસ્તવિક સ્થળ અને પાત્રો બદલી નાખ્યા છે.. ભાગ - ૧ ( સમર્પણ ) પ્રાચીન સમયમાં એટલે સમજીએ કે

Full Novel

1

સ્નેહ સંબંધ - 1

‘’ આ વાર્તા સ્નેહ નું સાચું મુલ્ય, એક સંબંધને સાચવવાની સાચી રીત ભાત શીખવે છે. ‘’આ એક વાસ્તવિક ઘટના આધારિત છે...હું જયારે અમદવાદ અભ્યાસ કરતો હતો ત્યારે એકવાર હું જયારે પંજાબ જઈ રહ્યો હતો ટ્રેનમાં તો એક યુગલની મુલાકાત થઇ...જેના માતા પિતાની જીવન ગાથા સાંભળી મારી આંખમાં આંસુ આવી ગયા હતા...આ એજ વાત આજે તમારી સમક્ષ રજુ કરું છું...૩ ભાગમાં વાર્તા લખીશ...જેમાં સમપર્ણ , પ્રેમ, સ્નેહ , દુઃખ , પુત્ર વિરહ જેવા અનેક પ્રસંગો છે...’’ વાર્તાના વાસ્તવિક સ્થળ અને પાત્રો બદલી નાખ્યા છે.. ભાગ - ૧ ( સમર્પણ ) પ્રાચીન સમયમાં એટલે સમજીએ કે ...Read More

2

સ્નેહ સંબંધ - 2

'' સ્નેહ સંબંધ '' સોહમ બ્રહ્મભટ્ટ ભાગ – ૨ જેવી રીતે આપણે જોયું કે પતિના સમપર્ણથી આજે પત્નીનું ડોક્ટર બનવાનું સ્વપ્ન પૂરું થઇ ગયું...અને એક સારું કલીનીક પણ ખોલી આપ્યું...સાથે પતિ એ પણ એક સારી ડીગ્રી મેળવી હતી....હવે આગળ જોઈએ.... કલીનીક નું ઉદઘાટન થયું સર્વો ગામના લોકો એ બંનેની ખુબજ પ્રસંશા કરી...લોકોમાં એક આશ્વાસન ની ભાવના જાગી કે ચાલો આપણા ગામ માં જ એક સારા હદય રોગના ડોક્ટર આવ્યા હવે શહેર જવાની માથાખુટ થી છુટકારો થયો..ઉદઘાટન બાદ માધવે જાહેરાત કરી કે કલીનીક આખો દિવસ ખુલ્લું રહેશે...અને સ્ટાફ માટે આપણે આપણા ગામના લોકોને જ રાખીશું ...Read More

3

સ્નેહ સંબંધ - 3

સ્નેહ સંબંધ (ભાગ ૩)અમુક વર્ષો પછી ‘’ બસ હવે કેટલું જોયા કરશો મને માધવ ?? ....માધવ બોલ્યો , ‘’ મારી સાધના તને જોઇને તો હું જીવી રહ્યો છું , જોવા દેને તને કઈ નડે છે યાર ?? હું મારી પત્નીને જોવ છું એમાં શું વળી શરમ ?? ..સાધનના પ્રેમ થી બોલી ,’’ બે બે દીકરા પરણેલા છે અને બન્નેના ઘરે એક એક સંતાન થઇ ગયા પણ તમે ન બદલાયા હો માધવ !! ‘’ ..માધવ કહે છે, ‘’ તો પગલી ના જ બદલાવને આ તારું રૂપ જ એટલું મનમોહક છે કે તારાથી નજર જ નથી હટતી..’’ માધવતો સાધના તૈયાર થતી એમાં સાધનને ...Read More

4

સ્નેહ સંબંધ - 4 - છેલ્લો ભાગ

સ્નેહ સંબંધ (છેલ્લો ભાગ )આજે સાધના અને માધવએ પોતાના જીવનની એ ભૂલોને ક્યારેય યાદ ન કરવાનું વિચાર્યું...અને પોતાની રડી જિંદગી હોશ ભેર ખુશીઓથી જીવવાનું નક્કી કર્યું ...સાધના અને માધવનો આવો પ્રેમ જોઈ આજુબાજુ વાળા પર કહેતા કે ‘’શું પ્રેમ છે કાકા અને કાકી નો !! ‘’ સાધના દરરોજ માધવના હાથે સેંથીના સુંદર પુરાવતાઅને માધવની લાંબી આયુષ્ય માટે પ્રાર્થના કરતા...સાધના અને માધવ મ\ખુબજ સરસ રીતે પોતાનું જીવન વ્યતીત કરતા હતા ..મોજ કરવી ..હરવું ફરવું ...દેવ દર્શન કરવા જવું ., નવું નવું ખાવું..ખુશીઓ સાથે રહેવું..એજ એમનો જીવન મંત્ર બની ગયો....ન જાણે કેમ કોઈની નજર લાગી હોય તેમ એક દિવસ સવારે ...Read More