"આત્મા..... આત્મા શું છે?? જાણો છો?? તમે કહેશો કે ગીતાના શ્લોક પ્રમાણે અસ્ત્ર - શસ્ત્ર પણ જેને નષ્ટ ન કરી શકે એ છે આત્મા. જેમ પરમાણુ એટલે કે પદાર્થનો નાનામાં નાનો સૂક્ષ્મકણ એમજ આત્માઓના પણ પરપ્રકારો છેજ જે સાંભળવામાં નવીનતા લાગશે પણ એ સત્ય જ છે. આપણી આસપાસ ઢગલો આત્માઓ ઘુમરાયા કરતી હોય છે. અત્યારે પણ તમે કયારેય એમ નાં વિચારશો કે તમે તમારા રૂમમાં એકલા છો?? તમારી આસપાસ બધીજ આત્માઓ તમને જોઈ રહી છે અને તમારા મગજ પર કાબુ પામવાની કોશિશ પણ કરી રહી છે પણ એ આત્મા સારી છે કે ખરાબ એ નક્કી કેમનું કરશો?? હા, સારી આત્માઓ
Full Novel
#KNOWN - 1
"આત્મા..... આત્મા શું છે?? જાણો છો?? તમે કહેશો કે ગીતાના શ્લોક પ્રમાણે અસ્ત્ર - શસ્ત્ર પણ જેને નષ્ટ ન શકે એ છે આત્મા. જેમ પરમાણુ એટલે કે પદાર્થનો નાનામાં નાનો સૂક્ષ્મકણ એમજ આત્માઓના પણ પરપ્રકારો છેજ જે સાંભળવામાં નવીનતા લાગશે પણ એ સત્ય જ છે. આપણી આસપાસ ઢગલો આત્માઓ ઘુમરાયા કરતી હોય છે. અત્યારે પણ તમે કયારેય એમ નાં વિચારશો કે તમે તમારા રૂમમાં એકલા છો?? તમારી આસપાસ બધીજ આત્માઓ તમને જોઈ રહી છે અને તમારા મગજ પર કાબુ પામવાની કોશિશ પણ કરી રહી છે પણ એ આત્મા સારી છે કે ખરાબ એ નક્કી કેમનું કરશો?? હા, સારી આત્માઓ ...Read More
#KNOWN - 2
"યાદગાર બર્થડે ગિફ્ટ, વાઉં નાની થેન્કયુ સો મચ " કહેતી અનન્યા ફરી તે પડછાયાને વળગવા જાય છે, પણ ધક્કો ખાઈને નીચે પડે છે. "તને કીધું ને મૂર્ખ છોકરી મારી નજીક ના આવીશ." તે પડછાયો ગુસ્સામાં બોલ્યો. "મારી નાની તો બહુજ સ્વીટ હતી. તું બિલકુલ સારી નથી." અનન્યા અકળાઈને બોલી. ત્યાં તો અનન્યા હવામાં ઉંધી થઇ ગઈ અને જોરથી નીચે પટકાઈ ગઈ. "આઉચ.... ઓ.. ગોડ!! સોરી સોરી આવું હવે નહીં બોલું ફરી. પ્લીઝ માફ કરી દો હિટલર નાની." કહેતી અનન્યા પોતાની કમર પકડીને ટેબલના સહારે ઉભી થઇ ગઈ. તે પડછાયો હવામાં વિલીન થઇ ગયો. અનન્યા બેડ પર લાંબી થઇ પણ ...Read More
#KNOWN - 3
આળસ ખાતી અનન્યાએ સવારે ઉઠીને જોયું તો તેના બેડ પાસે અડધા ખાધેલા મરેલા ઉંદર પડ્યા હતા. અનન્યા ડરી ગઈ ત્યાંથી ઉભી થઇ ગઈ. દરેક ઉંદરો અડધા ખાઈને પડ્યા હતા. "આ રેટ્સ અહીંયા કેમના આવી ગયા?? " થૂંક ગળા નીચે માંડ ઉતારતી અનન્યા વિચારવા લાગી. "લાગે છે તે પડછાયાંએ જ આ બધું કર્યું હશે." એમ વિચારતી અનન્યા બાથરૂમમાં જઈને ફ્રેશ થવા જાય છે. બ્રશ લઈને તે કોલગેટ કાઢીને જેવી બ્રશ કરવા જાય છે ત્યાં અરીસામાં પોતાનો ચહેરો જોઈને તેની આંખોના ડોળા મોટા થઇ જાય છે.તેની આંખો ડરથી મીંચાઈ જાય છે. તે ફરી ખોલીને જોવે છે. ...Read More
#KNOWN - 4
આળસ ખાતી અનન્યાએ સવારે ઉઠીને જોયું તો તેના બેડ પાસે અડધા ખાધેલા મરેલા ઉંદર પડ્યા હતા. અનન્યા ડરી ગઈ ત્યાંથી ઉભી થઇ ગઈ. દરેક ઉંદરો અડધા ખાઈને પડ્યા હતા. "આ રેટ્સ અહીંયા કેમના આવી ગયા?? " થૂંક ગળા નીચે માંડ ઉતારતી અનન્યા વિચારવા લાગી. "લાગે છે તે પડછાયાંએ જ આ બધું કર્યું હશે." એમ વિચારતી અનન્યા બાથરૂમમાં જઈને ફ્રેશ થવા જાય છે. બ્રશ લઈને તે કોલગેટ કાઢીને જેવી બ્રશ કરવા જાય છે ત્યાં અરીસામાં પોતાનો ચહેરો જોઈને તેની આંખોના ડોળા મોટા થઇ જાય છે.તેની આંખો ડરથી મીંચાઈ જાય છે. તે ફરી ખોલીને જોવે છે. ...Read More
#KNOWN - 5
"અનુ જો તારે આમાં નિર્દોષ સાબિત થવું જ હોય તો તારી મમ્મીની લાશને ઠેકાણે પાડવામાં હું તારી મદદ કરી બધાને કોઈ પણ કહાની રચીને કહી દેજે તારી રીતે. પણ હા, એના બદલામાં તારે મને તારું મનમોહક શરીર સોંપવું પડશે." ઓમે અનન્યાની પરિસ્થિતિનો ફાયદો ઉઠાવતા કહ્યું. "આ શું બોલે છે તું?? પાગલ થઇ ગયો છું?? તું તો ઓલરેડી માધવી સાથે... " અનન્યા ચોંકીને સવાલ કરે છે. "માધવી સાથે રિલેશનશીપમાં હોઉં એનો મતલબ એમ નથી કે મારે મારી ઈચ્છાઓને ત્યાગી દેવાની સમજી. મારી મદદ જોઈતી હોય તો કહે નહીં તો હું તો આ ચાલ્યો મારા ઘેર." ઓમે અનન્યાની વાત કાપતા કહ્યું. ...Read More
#KNOWN - 6
બિલાડી ખુશ થઈને તે દૂધ પીતી હતી ત્યાંજ અચાનક અનન્યાએ બિલાડીના ગળા પાસે જોરથી પોતાના હાથની ભીંસ વધારી. બિલાડી બચવાં તરફડીયા મારે ત્યાંજ અનન્યાએ તેના બીજા હાથથી બિલાડીને દબોચીને જોરથી પ્લેટફોર્મ પર ઘા કરી દીધી. બિલાડી પોતાના બચાવમાં 'મ્યાઉં મ્યાઉં' કરી રહી હતી. તેના રોવાના અવાજથી વાતાવરણ એકદમ ગમગીન બની ગયું હતું.અનન્યાએ તે બિલાડીના છેલ્લા શ્વાસોને પણ છરી લઈને તેના ગળે ઘા કરીને પૂરા કરી દીધા હતા. અનન્યાની આંખોમાં એક અજીબ ચમક આવી ગઈ હતી. તે બિલાડીને કાપીને તેના અંગોને વ્યવસ્થિત કરીને ડીશમાં પરોસવા લાગી હતી. તેણે તે બિલાડીનું અડધું શરીર કાપ્યું અને બાકીનું નીચેના રહેલા કબાટમાં મૂકી દીધું. ...Read More
#KNOWN - 7
ઓમને ખુશી થઇ તે જોઈને અને તે એ દિશામાં ગયો. ત્યાં જઈને તેણે જોયું તો તેનું હૃદય એક ધબકારો ગયું. અનન્યા ત્યાં કોઈક અઘોરી બાવાની સાથે કામક્રીડા રાચી રહી હતી. આ જોતા ઓમ ડરીને ત્યાંથી સહેજ હલ્યો જેના લીધે તે અઘોરીનું ધ્યાન ઓમ હતો એ બાજુ ગયું અને તે રોકાઈ ગયો. અનન્યા પણ અઘોરી પરથી ઉભી થઇ અને ઓમને જોઈને અટ્ટહાસ્ય કરવા લાગી. "આ....આની પર કરી શકશો તમે સાધના??" અનન્યાએ ઓમ બાજુ આંગળીનો ઈશારો કરીને અઘોરીને કહ્યું. "શું બોલે છે તું અનુ?? અને શું થઇ ગયું છે તને?? આ નાગા બાવા સાથે તું સેક્સ છી...!! વ્હોટ ઇસ હેપનિંગ ટુ યુ?? ...Read More
#KNOWN - 8
....હસતા હસતા કેતનભાઈ ઉભા થઈને સીડીઓ ચઢતા જ હોય છે ત્યાં અનન્યા જોરથી ચીસ પાડી ઉઠે છે. કેતનભાઈ અનન્યા પાસે જાય છે. "શું થયું બેટા?? કેમ બુમ પાડી??" કેતનભાઈએ ગભરાતા અનન્યા પાસે જઈને કહ્યું. "ડેડ, પેટમાં બહુજ દુખે છે. નહીં રહેવાતું." અનન્યા પેટ પર હાથ રાખીને આંસુ સાથે કહે છે. "ઓક્કે વેઇટ, આપણે હોસ્પિટલ જઈએ." કહીને કેતનભાઈ તેમના કારની ચાવી લે છે અને અનન્યાને ઊંચકીને હોસ્પિટલ લઇ જાય છે. હોસ્પિટલ પહોંચ્યા બાદ અનન્યાને ડોક્ટર તપાસે છે અને તેની સોનોગ્રાફીને બીજા રિપોર્ટસ કરાવે છે. અનન્યાને ચેક કર્યા બાદ ડોક્ટર કેતનભાઈને પોતાની કેબિનમાં બોલાવે છે. "શું થયું છે ડોક્ટર?? કોઈ સિરિયસ ...Read More
#KNOWN - 9
"બેબી એક બાબા છે, બહુજ શક્તિશાળી. એ આપણી મદદ કરશે આમાં." રૂપાએ અનન્યાને હિંમત આપતાં કહ્યું. "કોણ?? " "અઘોરી હોસ્પિટલથી રજા લઈને કેતનભાઈ, અનન્યા અને રૂપા ઘરે આવે છે. કેતનભાઈ રૂપાને અનન્યાનું ધ્યાન રાખવાનું કહીને ઓફિસ નીકળી જાય છે. રૂપા અનન્યાને સાથે લઈને અઘોરી બાબા પાસે લઇ જવા નીકળે છે. સ્મશાન પાસે આવીને અનન્યા જોવે છે તો તેને તે જગ્યા પરિચિત લાગતી હોય છે. રૂપા અને અનન્યા બંને એકબીજાનો હાથ પકડી લે છે અને ધીરે ધીરે સ્મશાનનો દરવાજો ખોલીને અંદર પ્રવેશે છે. બપોરનાં 12 વાગવા છતાં અનન્યા અને રૂપા ડરના માર્યા કાંપી રહ્યા હોય છે.થોડેક આગળ જતા ...Read More
#KNOWN - 10
કેતન આવશે એટલે કાંઈક કરવું પડશે અનન્યાનું..... લાગે છે અનન્યાને ફરી..... " ત્યાંજ અનન્યાનાં દરવાજો ખોલતા કેતનભાઈનાં હાથમાંથી ડાયરી પડી જાય છે. "શું થયું ડેડ?? કેમ ડાયરી નીચે પડી ગઈ?? અને મારી અડધી બિલાડીને શું કામ હટાવી તમે ત્યાંથી??" અનન્યા ઊંચા સાદે બોલી. તેની આંખોમાં અપાર ગુસ્સો છલકાઈ રહ્યો હતો. "અનુ આ બધું શું છે બેટા?? કાંઈ તે તો ચાંદનીને??" કેતનભાઈ એકદમ ગભરાયેલા સ્વરે અનન્યા સામું જોઈને પૂછે છે. "ડેડ, કામ ડાઉન, તમારા કપાળે ઠંડીમાં પરસેવો?? તમે તમારું ધ્યાન જ નથી રાખતા.લાગે છે મારે તમને મમ્મા પાસે મોકલવા પડશે એટલે એજ તમારું ધ્યાન રાખે.. હાહાહા." કરતી અનન્યા અટ્ટહાસ્ય કરવા ...Read More
#KNOWN - 11
"એક મિનિટ, આ માટે તારે સંપૂર્ણ નિર્વસ્ત્ર થવું પડશે." ત્રિલોકનાથે અનન્યા સામું જોઈને કહ્યું. અનન્યા પોતાના ગાઉનની ચેન પાછળથી જતી જ હોય છે ત્યાંજ ત્રિલોકનાથ ફરી અનન્યાને ઉદ્દેશીને કહે છે, "અનન્યા આજની સાધના શવ સાધના છે.શવની ઉપર નિર્વસ્ત્ર બેસીને આ સાધના કરવાની હોય છે. તારી નીચે પુરુષનું મડદું રાખેલું હશે. હું જેમ જેમ મંત્રોચ્ચાર કરીશ એમ એમ તારે પણ હિંમત રાખવી પડશે અને પછી જયારે આ સાધના તેની પૂર્ણ ચરમસીમાએ પહોંચે એટલે તે મડદું ઉભું થશે અને આપણી ઈચ્છા પૂર્ણ કરશે. સાધના પૂરી થયાં બાદ તારે તે મડદાં પાસે મારી માટે અપરાજિત શક્તિ માંગવાની છે અને તે તારે મને ...Read More
#KNOWN - 12
અનન્યા આ સાંભળીને મનમાં ને મનમાં પોતાની કોઈ અલગ રમત વિચારીને ખુશ થઇ રહી હોય છે.... ત્યારબાદ અનન્યા પોતાના પહેરીને ત્રિલોકનાથની સમીપ બેસે છે. "તને ભૂખ લાગી છે અનન્યા??" ત્રિલોકનાથે અનન્યાની સામું જોતા પૂછ્યું. "હા ખૂબજ લાગી છે, તમે તો મારા મનની વાત જાણી લીધી." અનન્યાએ ખુશ થતા કહ્યું. "હા, તો અત્યારથી જ હું તારી વિદ્યા શીખવાની ધગશ જોઈ લઉં. અઘોરપંથમાં આવતા પહેલા સમાજના સર્વ મોહમાયાને ત્યાગવા પડે છે, એટલે આપણે અત્યારે તારા પિતાનું મૃત મડદું ખાઈશું." ત્રિલોકનાથ અનન્યાને સમજાવતા બોલ્યો. અનન્યા તરત ઉભી થઇ અને કારની ડેકી ખોલીને તેના પિતાના શવને ઉપાડીને નીચે ઢસડતી ત્રિલોકનાથ પાસે લાવી, ત્યારબાદ ...Read More
#KNOWN - 13
અનન્યા ફરી સ્મશાનની બહાર આવી અને નિર્જન રસ્તા ઉપર એક અપલક નજર ફેંકી.ત્યાંજ તેનું ધ્યાન રસ્તે ચાલતા એક નાનકડાં ઉપર પડી અને અનન્યાની આંખોમાં ચમક આવી ગઈ. અનન્યાએ પ્રેમથી હાથ પાછળ હડ્ડી લઈને તે ગલૂડિયાં પાસે જવા લાગી. ગલુડિયું અનન્યા પાસે રહેલ ખોરાક મેળવવાની લાલચે અનન્યાને પ્રેમથી ચાટવા લાગ્યું. અનન્યા પણ તેના માથે હાથ ફેરવતી રહી અને પોતાની પાસે રહેલ હડ્ડીને સહેજ હવામાં ફંગોળી અને તે ગલૂડિયાંએ ક્ષણનો પણ વિલંબ કર્યા વગર ઉપર ઉછળીને તે હડ્ડીને મોંઢામાં લઈને પકડી લીધી. તે કયારેક કયારેક હડ્ડીને ચાટતું તો કયારેક કયારેક અનન્યાના પગને પણ ચાટીને વ્હાલ કરી લેતું. અચાનક સામેથી આવતી કારને ...Read More
#KNOWN - 14
અનન્યાના ગયા બાદ ત્રિલોકનાથ બબડ્યો, "હું જાણું છું મૂર્ખ છોકરી તું ખોટુ બોલી છું જેની સજા તને રાતે જરૂર રાત પડતા જ અનન્યા અને ત્રિલોકનાથ સાધનાની તૈયારીઓ કરવા લાગ્યા. ત્યાંજ એક પ્રેતાત્મા ત્યાં પ્રકટ થઇ. અનન્યાએ જોયું તો એ જેની સાથે પોતે ગઈ અમાસે શવ સાધના કરી હતી એ હતો.એ તેની છેલ્લી ઈચ્છા મુજબ અમાસે અનન્યાનું શરીર ભોગવવા આવ્યો હતો. અનન્યાની બિલકુલ ઈચ્છા નહોતી. તે ત્રિલોકનાથ પાસે આવી. "મને આની સાથે સંભોગ નથી કરવો. તમે મને કહ્યું હતું ને કે તમે મારી રક્ષા કરશો તો કાંઈક કરો તમે." અનન્યાએ હાથ જોડતા ત્રિલોકનાથને વિનંતી કરી. "તને સંભોગ પ્રિય તો ...Read More
#KNOWN - 15
મારા માબાપને મેં થોડી માર્યા હતા એ તો-' "બસ બસ નાટક ના કરીશ. મને તારી બધી હકીકત ખબર છે. લોકોની જેમ તું મને ઉલ્લુ નહીં બનાવી શકે." ત્રિલોકનાથ અનન્યાની વાત કાપીને માંડ માંડ આટલું બોલી શક્યો. "હા મેં જ હાથે કરીને માર્યા હતા બધાને.. મારી અંદર કોઈ જ આત્મા નહોતી.હાથે કરીને હું એવુંજ ધાર્યા કરતી કે મારી અંદર કોઈક છે અને એ જ આ બધું કરાવે છે.અર્શની મોત મારા લીધે જ થઇ છે. બધાના પોતાના રૂમમાં ગયા બાદ મેં જ અર્શને મારા રૂમમાં બોલાવ્યો હતો અને તેની બેરહેમીથી હત્યા કરીને તેને જંગલમાં નાખી દીધો હતો. મને એવું કંઈજ નહોતું ...Read More
#KNOWN - 16
"હાય, આઈ એમ અનન્યા, વ્હેર ઇઝ ડિન રૂમ??" રિશીએ અનન્યાને ઈશારો કરીને બતાવ્યું. આદિત્યની અને અનન્યાની આંખો ભેગી થઇ. જાણે એકબીજા માટે બન્યા હોય એમ જોવા લાગ્યા. રિષિના હલાવવાથી આદિત્યનું ધ્યાનભંગ થયું. પિન્ક ક્રોપ ટોપ અને બ્લુ જીન્સમાં અનન્યા ખૂબજ મનમોહક લાગી રહી હતી. તેના લાંબા કર્લી હેર જોઈને કોઈ પણ તેનામાં ફિદા થઇ જાય એવું હતું. અનન્યા ત્યાંથી નીકળી ગઈ. અનન્યાના ગયા બાદ રિશી બરાડી ઉઠ્યો. "લુક આદિ, એ તારી ભાભી છે. કહી દઉં છું તને હા." "તો મેં ક્યાં કીધું મારી ભાભી છે." આદિત્ય રિશિના માથે ટપલી મારીને ત્યાંથી અનન્યાની પાછળ જવા ઉભો થયો. આદિત્ય અનન્યાને ખબર ...Read More
#KNOWN - 17
ત્યાંજ બારી પાસે એક અવાજ આવ્યો. અનન્યાએ પિંકુને બાજુમાં બેસાડ્યો અને બારી ખોલવા ઉભી થઇ. બારીને ખોલીને જોયું તો કોઈજ નહોતું. અનન્યાને ફરી રોજની માફક ગુસ્સો આવી ગયો... આવું લગભગ રોજ થતું પણ પોતે આ વાત જાણી નહોતી શકતી કે કોણ તેને આમ રોજ હેરાન કરી રહ્યું છે. તે ફરી પિંકુ પાસે આવી. પ્રેમથી તેની રૂંવાટીમાં હાથ પસવારતી રહી અને તેને એક જોરદાર બળ સાથે ટેબલ પર ઘા કરી દીધું... અનન્યા જોરજોરથી અટ્ટહાસ્ય કરવા લાગી. સાથે સાથે રૂમમાં બીજા હસવાના અવાજ પણ ઉમેરાઈ ગયા. વાતાવરણ એકદમ ભયાનક બની ગયું હતું. પિંકુએ થોડા તરફડીયા માર્યા અને પછી પોતાના અંતિમ પ્રાણ ...Read More
#KNOWN - 18
"એને હું કોઈ પણ ભોગે મારાથી અલગ નહીં થવા દઉં." અનન્યા મનમાં વિચારતી રહી અને ફરી તે આદિત્યના હોઠો કરડેલા ભાગ પર પોતાના બેઉ હોઠોથી આદિત્યનું દર્દ અને રક્ત ચૂસતી રહી... થોડીવાર બાદ અનન્યા દૂર થઇ. "વાઉં!! યાર તારી કીસમાં તો જાદુ છે બાકી. મને દુખતું બિલકુલ મટી ગયું. એન્ડ થેન્ક્સ ફોર અમેઝિંગ કીસ." આદિત્ય પોતાના હોઠે આંગળી ફેરવતા બોલ્યો. "એમાં કેમ થેંક્યુ.... આજથી અનન્યા ફક્ત તારી જ છે અને મારું શરીર પણ તારું જ છે. તો પ્રેમમાં આવી ફોર્માલિટી ના કરવાની હોય ઓક્કે મિસ્ટર આદિત્ય રાજપૂત." "તને મારી સરનેમ ક્યાંથી ખબર?? મેં તો કીધી નહોતી કદાચ... " આદિત્ય ...Read More
#KNOWN - 19
પણ એક ખુશખબરી છે... તેનો મંત્ર મને ખબર પડી ગયો છે..... અનન્યાના ચહેરા ઉપર ખુશીની લહેર દોડી ગઈ. "સાચે!! ખોલ ને!! કોની રાહ જોવે છે??" અનન્યાએ ઉત્સાહિત સ્વરે કહ્યું. "અરે એમનેમ બોલવાથી નથી ખુલી જતું પુસ્તક. મને લાગે છે ત્યાં સુધી આ પુસ્તક ચૌદશે જ ખુલે છે. કાલીમાતાનું ચિત્ર પણ છે આમાં જો.. એનો મતલબ કે દર અંધારી ચૌદશે મંત્ર બોલવાથી જ આ ખુલે છે. મેં રિસર્ચ કરીને જોઈ લીધું છે." આદિત્યએ ખુલાસો કરતા કહ્યું. "તો હવે અંધારી ચૌદશ કયારે આવે છે??" "પરમદિવસે જ આવે છે. આજે બારસ થઇ. હું પણ ખૂબજ ઉત્સાહિત છું આને લઈને. કેમકે મેં લાસ્ટ ...Read More
#KNOWN - 20
'મોમ તું એ પાગલને લઈને મારી સાથે લડી રહી છું?? ' આદિત્યનાં આમ બોલતા જ આદિત્ય અને શીલા બંને હસવા લાગ્યા. 'ઓક્કે તો કયારે છે આપણી સફળતાનો સ્વાદ ચાખવાનો દિવસ ?? ' શીલાએ હસવાનું બંધ કરતા પૂછ્યું. 'પરમદિવસે છે બસ ત્યારે આપણે આપણા આરંભેલ કાર્યનું પ્રથમ પગથિયું ચડીશું.' આદિત્યએ ગંભીર સ્વરે કહ્યું. 'તે એની બેચેની જોઈ હતી?? આ ઘરમાં આવતા જ એના હાવભાવ એ માંડ તારાથી છુપાવી રાખતી હતી.' શીલાએ હસતા હસતા કહ્યું. 'મોમ પરમદિવસે ગમે તેમ કરીને એ ખોપરીનો ટુકડો આપણે મેળવવા માટેનો નકશો જોવાનો છે અને સમજવાનો છે. ' આદિત્યએ વાત ઉમેરતા કહ્યું. 'હા મને ખબર છે. ...Read More
#KNOWN - 21
અનન્યા એ મેસેજ વાંચીને દોડતી દોડતી પાર્કિગમાં પહોંચે છે કે ત્યાં જ તેને એક કારની સહેજ ટક્કર વાગે છે તે ત્યાંજ પડી જાય છે. આદિત્ય ઘણી વાર સુધી રાહ જોવે છે પણ અનન્યાના ના આવતા તે ફટાફટ કાંઈક અજુગતું બનવાના સંદેહથી બહાર જાય છે. થોડે આગળ જોવે છે તો લોકોની ભીડ હોય છે. આદિત્ય તરત ભીડ ચીરતો અંદર જાય છે અને જોવે છે તો અનન્યાને કોઈક છોકરો ઊંચકીને બહાર લઇ જતો હોય છે. "એક મિનિટ કોણ છે તું?? આ મારી ગર્લફ્રેન્ડ છે. એને અહીંયા લાવ." કહીને આદિત્ય તે છોકરા પાસેથી અનન્યાને છીનવી લે છે. અનન્યા પૂર્ણ બેભાન નથી હોતી. ...Read More
#KNOWN - 22
"મારે તેના જ શહેરમાં જવું પડશે. અમદાવાદ... એ પણ મોમને કે અનન્યાને ખબર ના પડે એમ." આદિત્ય ઉભો થઈને લગાવે છે. "હેલો ઓમ?? હું આદિત્ય બોલું છું." "યા સમજી ગયો. બોલ આદિત્ય શું કામ કોલ કર્યો મને??" ઓમે આદિત્યને સવાલ કર્યો. "અનન્યા માટે તું મરી ચૂક્યો છું પણ અનન્યાને આ વાતની જાણ નથી અને હમણાં જ્યાં સુધી મને પૂરા સત્યની જાણ ના થાય ત્યાં સુધી હું એને પણ કાંઈ પણ કહેવા નથી માંગતો." આદિત્યએ પોતાની વાત રજૂ કરતા કહ્યું. "બરાબર છે. અનન્યાને આ વાતની જાણ ના જ થવા દઈશ. પણ તારે બીજું શું જાણવું છે અનન્યા વિશે?? જેટલું હું ...Read More
#KNOWN - 23
અચાનક અનન્યાના રૂમમાં રહેલ બારી જોરજોરથી ભટકાવા લાગી.... "ત્રિલોકનાથ" અનન્યા આદિત્યની સામું જોતા બોલી. "હા એ જ નામ હતું, પણ અચાનક આ બારીઓ કેમ આમ ખખડવા લાગી છે??" આદિત્યએ ઉભા થઈને બારીઓ બંધ કરી દીધી. "આ રોજનું છે આદિ." "મતલબ" "આવું રોજ બારીઓ અથડાતી હોય છે કારણ વગર." "તો તું તપાસ કેમ નથી કરતી??" "એમાં શું તપાસ કરું !! આ કેમ થતું હશે એ તો જાણું જ છું પણ કોણ કરે છે અને કેમ કરે છે એ નથી ખબર પડતી. એમ પણ મને એ જાણવામાં રસ પણ નથી. આ પુસ્તક ખોલવા માટે મને ખ્યાલ છે ત્યાં સુધી અમાસના રાત્રીના અમૃત ...Read More
#KNOWN - 24
ત્યાંજ આદિત્યએ ચહેરા પર ડરામણી સ્માઈલ લાવીને પોતાનો પગ લાંબો કર્યો....અનન્યાએ તરત તેનો હાથ પકડ્યો અને એને અંદરની બાજુ લીધો. આદિત્ય પણ જાણે કોઈ સંમોહનથી છૂટ્યો હોય એમ અનન્યાની સામું અચરજ પામીને જોતો રહી ગયો ત્યાંજ આદિત્યએ અનન્યાને પુસ્તક તરફ ઈશારો કર્યો. પુસ્તક બંધ થઇ ચૂક્યું હતું અને તેના લોક પણ બંધ થવા લાગ્યા હતા. "ઓહ!! શીટ!! આતો બંધ થઇ ગયું.હવે શું કરીશું?" આદિત્ય એ ચિંતાતુર સ્વરે કહ્યું. "કાંઈ નહીં જે જાણવાનું હતું એ મેં જાણી લીધું છે." અનન્યાએ આદિત્યનાં ખભે હાથ મૂકીને કહ્યું. આદિત્યએ રાહતનો શ્વાસ લીધો. "તો શું જાણ્યું તે??" આદિત્યએ અનન્યાને સવાલ કર્યો. "આપણે 2 ...Read More
#KNOWN - 25
અનન્યાના માથા પર કાચના પોટ વડે પ્રહાર કરી દીધો. અનન્યા કાંઈ વધુ એ સમજે એ પહેલા તો એને ચક્કર તે નીચે જમીન પર ફસડાઈ પડી. તેની આંખો ખુલી તો તે આદિત્યનાં ઘરમાં જ સાંકળ વડે બંધાયેલી હતી. "ઓહહ માય ડિયર તને હોશ આવી ગયો??"' શીલાએ હવામાં લહેરાતા પૂછ્યું. "તું તારી ફિકર કર. મને બાંધીને તે બહુ મોટી ભૂલ કરી નાખી. જો હું તારી શું હાલત કરું છું." અનન્યા ગુસ્સામાં બરાડતા બોલી. "તું પહેલા પોતાને તો સાચવ. બાથરૂમમાં જયારે તારા શરીર પર લાલ ચકામાં પડ્યા હતા એ વખતે મેં તારી મદદ ના કરી હોત તો આદિત્યને તું ખોઈ બેસત એ ...Read More
#KNOWN - 26
અચાનક આદિત્યના મોબાઈલ પર રિંગ વાગી. અનન્યાનો કોલ જોઈને આદિત્યએ તરત રિસીવ કર્યો. "હા અનન્યા બોલ કેમ ફોન "તું પહોંચી ગયો રાજસ્થાન??" "ના હજુ રસ્તામાં જ છું મારી કાર બગડી ગઈ હતી. એટલે એક ફ્રેન્ડ મળી ગયો એની સાથે જ જઈ રહ્યો છું." આટલું બોલીને આદિત્યએ બાજુમાં બેસેલ વ્યક્તિ તરફ નજર કરી તો તે ચીસ પાડી ઉઠ્યો. "ઓહ માય ગોડ આઆઆઆ" આદિત્યએ જોયું તો તેની બાજુમાં કોઈજ નહોતું. ગાડી તેની જાતેજ રસ્તે દોડી રહી હતી. આદિત્યના જોવાથી ગાડીમાં એક જોરદાર વળાંક આવ્યો. આદિત્યની ચીસ સાંભળીને અનન્યા ચિંતામાં આવી ગઈ. "આદિ આદિ તને મારો અવાજ સંભળાય છે?? ક્યાં છે તું??" ...Read More
#KNOWN - 27
"માધવી આદિત્યને અહીંયા બોલાવીને તે ઠીક નથી કર્યું." આટલું બોલીને તરત અનન્યાએ પોતાનો હાથ માધવીના ગળા પાસે રાખીને જોરથી લાગી. આદિત્યએ તરત માધવીને અનન્યાથી છોડાવી. આદિત્યએ જોયું કે અનન્યાની આંખોમાં એક અજીબ ચમક હતી. તેની આંખોનો સફેદ ભાગ લાલ થઇ ચૂક્યો હતો. તે પોતાના દાંતને ભીંસી રહી હતી. આદિત્યએ જોરથી અનન્યાને ધક્કો લગાવી દીધો. "અનુ શું કરે છે તું આ બધું??" અનન્યાના ગાલ પર તમાચો મારતાં આદિત્યએ કહ્યું. "આદિ તું મારી સાથે ચાલ અહીંથી..." અનન્યાએ રાડ પાડતા કહ્યું. આદિત્ય જવા માટે ના કહે છે. "આદિત્ય પ્લીઝ સમજ તું આને અહીંથી લઇ જા, નહીં તો એ મને મારી નાખશે." માધવીએ ...Read More
#KNOWN - 28
ત્યાંજ પાછળથી માધવીએ આવીને અનન્યાના માથે જોરથી દંડો મારી દીધો. "આ શું કર્યું?? અનુ ઉઠ અનુ.." આદિત્યએ અનન્યાને ઉઠાડતા સામું જોઈને સવાલ કર્યો. "એણે જે પણ કર્યું ઠીક કર્યું છે. આપણી પાસે વધુ સમય નથી. અનન્યનો જીવ મુસીબતમાં છે." પુજારીએ ઉભા થતા થતા આદિત્ય સામું જોઈને કહ્યું. "મને કંઈજ નથી ખબર પડતી કે આ બધું શું થઇ રહ્યું છે??" આદિત્ય માથું પકડીને બોલવા લાગ્યો. "મારે મોમ સાથે જ વાત કરવી પડશે." આટલું બોલીને આદિત્ય માધવી પાસે ફોન લેવા જતો જ હતો ત્યાં પુજારીજી વચ્ચે પડ્યા. "આદિત્ય હાથે કરીને પગ પર કુહાડો ના મારીશ. આ એનીજ પાથરેલી જાળ છે." પુજારીએ ...Read More
#KNOWN - 29
"આદિત્ય ઉપર જો." માધવીએ ધ્રુજતા હાથે ઈશારો કરતા કહ્યું. આદિત્યએ એ તરફ જોયું તો અનન્યા હવામાં અધ્ધર લટકીને આંખોના બહાર કાઢતી ગુસ્સામાં તેમની સામું જોઈ રહી હતી. "તમને શું લાગે છે તમે મને બેહોશ કરીને તમારું કામ કઢાવી શકશો... હું એ કયારેય નહીં થવા દઉં. મને ખબર છે અનન્યા ખોટું બોલી હતી. બાલાઘાટમાં કંઈજ એવું નથી જેની મને શોધ છે." અનન્યા ગુસ્સામાં જોરજોરથી બોલતી રહી. "આ તું શું બોલે છે અનુ??" આદિત્ય ચહેરા પર ચિંતા લાવતા બોલ્યો. "એ અનન્યા નથી આદિત્ય.." માધવીએ આદિત્યની પાસે આવીને કહ્યું. "હા હું અનન્યા નથી. આ શરીર અનન્યાનું છે પણ હું આ શરીરની માલિક ...Read More
#KNOWN - 30
આદિત્યએ જોયું તો તેની આંખો ફાટી ગઈ. પૂજારીજીને કોઈકે મંદિરના ધજાના ભાગે ઉપર લટકાવી દીધા હતા. "મારી ચિંતા ના માધવી તું આદિત્ય સાથે મળીને શીલાનો નાશ કરવાનું કર. નહીંતો અનન્યાનો જીવ બચાવવો અશક્ય થઇ જશે." પૂજારીજી મનમાં મંત્ર બોલતા ત્યાંથી દૂર થઈને શાંતિથી નીચે આવી ગયા. માધવી ફટાફટ આદિત્યનો હાથ પકડીને કાર પાસે લઇ ગઈ. "આ શું કરી રહી છું?? અનન્યાને તો લેવા દે આપણી જોડે!!" આદિત્ય ગુસ્સામાં માધવીનો હાથ છોડાવતા બોલ્યા. "આદિત્ય અનન્યા આપણી સાથે હશે તો એ આપણા અને એના બંને માટે મુસીબત બની શકે એમ છે. પ્લીઝ બેસી જા કારમાં હું તને બધી વાત કરું છું." ...Read More
#KNOWN - 31
"મોમની કાચની પેટી." "શું કહ્યું??" માધવીએ પોતાના આંસુ હડસેલતા આદિત્યનાં શબ્દો કાને પડતા પૂછ્યું. "મારી મોમની એક કાચની પેટી એ પેટી તેને ખૂબજ વ્હાલી હતી. કદાચ તેમનો આત્મા એમાં જ હોઈ શકે." "હા બરાબર તું કહે છે એમ હોય તો આપણે ફટાફટ તે પેટી પાસે પહોંચવું પડશે." "હમ્મ, બસ હવે અડધો કલાકમાં પહોંચીશું. તું આગળ વાત કર. અનન્યા વિશે." "બસ ત્યારબાદ અનન્યાના શરીરમાં એ તારી મોમની આત્મા આવતી જતી રહેતી. અનન્યા એટલે કે તારી મોમ અઘોરી પાસે રહેલ પુસ્તક મેળવવામાં તો સફળ થઇ પણ તેને જયારે આ વાતની ખબર પડી કે પુસ્તકમાં રહેલ કોઈ પણ લખાણ માત્ર અનન્યા જ ...Read More
#KNOWN - 32
"મળી ગયું.... મોમની કાચની પેટી.... પણ તને કઈ રીતે ખબર પડી કે તે અહીંયા છે??" આદિત્યએ નવાઈ પામતા પૂછ્યું. જયારે મેં આ યંત્ર આખા ઘરમાં ફેરવ્યું ત્યારે તેમાં બે જગ્યાએથી આત્મા હોવાની જાણ થઇ હતી. એક તો કિચનમાં નોકરની હતી એ હું સમજી ગઈ હતી પણ બીજી એક જગ્યાએ પણ તેના નિશાન મળ્યા અને જયારે હું તારા ઘરમાં પ્રવેશી ત્યારે હોલમાં રહેલ કાચના ટેબલ પર કાચ તૂટેલો પડ્યો હતો. અનન્યા અને તારી મોમ વચ્ચે કદાચ હાથાપાઈ થઇ હોઈ શકે. અનન્યાએ મને નીચે રેડ કલરનો એરો હતો એના પર પોતાની બુટ્ટી રાખી દીધી અને મેં આવીને કોઈનું ધ્યાન ન જાય ...Read More
#KNOWN - 33
માધવીએ આદિત્યનાં હાથને લઈને નાડી તપાસી જોઈ પણ તેમાં સહેજ પણ ધબકારા નહોતા વાગી રહ્યા. માધવી ચીસો પાડતી રોવા તેને આદિત્યનું લોકેટ લઈને હાથે કરીને આદિત્યનાં ગળામાંનું લોકેટ કાઢવાનો પસ્તાવો થવા લાગ્યો. તેને કંઈજ ખબર નહોતી પડતી કે તે શું કરે !! અચાનક માધવીના મગજમાં એક વિચાર આવ્યો.તે ફટાફટ ઉભી થઇ અને પોતાની બેગમાંથી કાંઈક શોધવા લાગી. તેણે બેગને ફંફોસ્યું અને તેમાંથી આત્મા શોધવાનું યંત્ર બહાર કાઢ્યું. તેની આંખોમાંથી હજુ પણ અશ્રુધારા વહી રહી હતી. યંત્ર ખોલીને તે આસપાસ ચાલવા લાગી. માધવી પોતાના પગમાં ધ્રુજારી અનુભવી રહી હતી. અચાનક ગ્રીન લાઈટ થતા તેને સિગ્નલ મળ્યું. માધવીને સહેજ રાહત ...Read More
#KNOWN - 34
ડિસ્પ્લે પર અનન્યાનું નામ વાંચીને આદિત્ય ખૂબજ ખુશ થઇ ગયો. "હેલો અનન્યા??" આદિત્યએ ફોન સ્પીકર પર રાખ્યો. "હા આદિત્ય હમણાં તારી મોમ મારી અંદર નથી." માધવીએ તરત ફોન આદિત્યનાં હાથમાંથી લઇ લીધો. "પાસવર્ડ બોલ અનુ." માધવીએ કહ્યું. "હમ રહે યા ના રહે કલ, કલ....." "કલ યાદ આયેંગે યે પલ." માધવી આંખોમાં આંસુ સાથે આગળની લાઈન બોલી. "બોલ અનુ, તું ક્યા છું અત્યારે??" માધવીએ આંસુ લૂછતાં પૂછ્યું. "હું હમણાં તો અમદાવાદ છું. મારા જુના ઘરે. અહીંયા હું કેમની આવી એ મને કંઈજ યાદ નથી. મારો ફોન કાલે અહીંયા પડી ગયો હતો તો હાથમાં આવ્યો." અનન્યાએ કહ્યું. "અનુ તું ગમે તેમ ...Read More
#KNOWN.. 35 અંતિમ ભાગ
"મેં અનન્યાના શરીરને ભોગવીને બહુ ભૂલ કરી છે, પણ હું મારી તમામ તાકાત લગાવીને તેનો સાથ જરૂર આપીશ." આજનો એ દિવસ દરેકના જીવનમાં ખુબ મહત્વની રાત અને વાત લઈને આવવાનો હતો. આદિત્ય, માધવી અને અઘોરી ત્રણેય જણા કાલીઘાટ પહોંચી ચૂક્યા હતા. મંદિરના પૂજારીજી પણ આજે ભગવાનની મન મૂકીને સેવા કરવામાં લાગ્યા હતા. સવારથી માધવી સતત અનન્યાને કોલ કરીને વાત કરવા માટે પરેશાન થઇ ગઈ હતી. આદિત્ય પણ તેને વારે વારે સાંત્વના આપીને પોતાના મનને મનાવી રહ્યો હતો. આખરે એ ઘડી આવી જ ગઈ.કાલીઘાટમાં માત્ર મંદિર નહોતું પણ તેની સાથે સાથે મંદિરના પડખે સ્મશાન પણ અકબંધ હતું. જેમાં ઘણા રહસ્યો ...Read More