સંબંધ નું જતન

(43)
  • 7.1k
  • 2
  • 2.8k

આજે સ્ટાફ માં બહુ ગુસપુસ થતી હતી..પણ મને ફિંગર પ્રિન્ટ ઓળખવાનું કામ પતાવવાનું હતું એટલે ધ્યાન ન આપ્યું. ત્યાં સાંજે પરમારે મને જણાવ્યું કે ,"ગીરા મેડમ, તમારા સિનિયર ઓફિસર તરીકે મિ.આર.એમ.શેખ આવશે, આવતે મહિને ૧લી ડિસેમ્બરથી....." મારાં હાથમાં પેન અટકી ગઈ ને હું અવાક થઈ ગઈ.. હું મારી કેબિનમાં શ્રીકૃષ્ણ ભગવાન સામે જોઈ જ રહી કે શું આ બધું સાચું છે?? નામ સાંભળીને ભૂતકાળમાં સરી જવાયું..... હા, બરાબર ૨૧ વર્ષ પહેલાં મારી નવું પોસ્ટીંગ ગુજરાત પોલીસ માં થયું હતું.. ફોરેન્સિક (I.B) ડિપાર્ટમેન્ટ માં...મને નાનપણથી જ કંઈક અલગ બનવાની ધૂન હતી..ને એ સાકાર પણ થઈ... નવું પોસ્ટીંગ ને ઘરથી દૂર છેક

New Episodes : : Every Saturday

1

સંબંધ નું જતન - 1

આજે સ્ટાફ માં બહુ ગુસપુસ થતી હતી..પણ મને ફિંગર પ્રિન્ટ ઓળખવાનું કામ પતાવવાનું હતું એટલે ધ્યાન ન આપ્યું. ત્યાં પરમારે મને જણાવ્યું કે ,"ગીરા મેડમ, તમારા સિનિયર ઓફિસર તરીકે મિ.આર.એમ.શેખ આવશે, આવતે મહિને ૧લી ડિસેમ્બરથી....." મારાં હાથમાં પેન અટકી ગઈ ને હું અવાક થઈ ગઈ.. હું મારી કેબિનમાં શ્રીકૃષ્ણ ભગવાન સામે જોઈ જ રહી કે શું આ બધું સાચું છે?? નામ સાંભળીને ભૂતકાળમાં સરી જવાયું..... હા, બરાબર ૨૧ વર્ષ પહેલાં મારી નવું પોસ્ટીંગ ગુજરાત પોલીસ માં થયું હતું.. ફોરેન્સિક (I.B) ડિપાર્ટમેન્ટ માં...મને નાનપણથી જ કંઈક અલગ બનવાની ધૂન હતી..ને એ સાકાર પણ થઈ... નવું પોસ્ટીંગ ને ઘરથી દૂર છેક ...Read More

2

સંબંધ નું જતન - 2

રતન ને શું જવાબ આપવો એ વિચારતી રહી... આજ સુધી મને ખબર જ ન પડી કે આ બધું શું રહ્યું હતું.... ગાઢ દોસ્તી પ્રેમમાં કયારે પરિણમી તે ખબર જ ના પડી.!! તે પછી બપોરે રતન આવી ત્યારે હું લખી રહી હતી.એ વારંવાર મારી સામે જોઈ રહી હતી ને જવાબ ની રાહ જોઈ રહી હતી, પણ મેં તેને અવગણી. ને એની ધીરજ ખૂટી ગઈ ને એણે ટેબલ પર જોરથી આદું વાળી ચા નો કપ પછાડી ને મૂક્યો ને બોલી, "મને તો ખબર જ છે તમે જવાબ નહીં આલો ને તો યે કે તમને એ સાયેબ બહુ ગમે છે.ને એમને તમે...મેડમ ...Read More