બેઈંતહા - લવ, લસ્ટ એન્ડ યારી

(907)
  • 87.4k
  • 68
  • 40.4k

બેઈંતહા - લવ, લસ્ટ એન્ડ યારી EPISODE - 1 વિશાળ હોલ ની અંદર ટાળીઓ નો ગડગડાટ થઈ રહ્યો હતો, સ્ટેજ પર કેટલાંક નામાંકિત લેખકો બેઠા હતા અને હવે આજે આ લેખકો ની યાદી માં આજે એક નામ જોડાવા જઈ રહ્યું હતું, બધા લોકો આતુરતા થી રાહ જોઈ રહ્યાં હતાં પણ આ બધા વચ્ચે એક વ્યક્તિ હતી જેને ઝનૂન હતું આ યાદીમાં જવાનું, વચ્ચે સેન્ટર મા રહેલી ગોળ ટેબલ પર એક 25 વર્ષ ની યુવતી બેઠી હતી, સંગેમરમર ના પથ્થર જેવું સફેદ વર્ણે અને ઉપર થી રેડ કલરનો ગ્રાઉન પહેરયો હતો અને તેનાં મધ જેવા રસીલા હોઠ ની નીચે એક કાળો

Full Novel

1

બેઈંતહા - લવ, લસ્ટ એન્ડ યારી - 1

બેઈંતહા - લવ, લસ્ટ એન્ડ યારી EPISODE - 1 વિશાળ હોલ ની અંદર ટાળીઓ નો ગડગડાટ થઈ રહ્યો હતો, પર કેટલાંક નામાંકિત લેખકો બેઠા હતા અને હવે આજે આ લેખકો ની યાદી માં આજે એક નામ જોડાવા જઈ રહ્યું હતું, બધા લોકો આતુરતા થી રાહ જોઈ રહ્યાં હતાં પણ આ બધા વચ્ચે એક વ્યક્તિ હતી જેને ઝનૂન હતું આ યાદીમાં જવાનું, વચ્ચે સેન્ટર મા રહેલી ગોળ ટેબલ પર એક 25 વર્ષ ની યુવતી બેઠી હતી, સંગેમરમર ના પથ્થર જેવું સફેદ વર્ણે અને ઉપર થી રેડ કલરનો ગ્રાઉન પહેરયો હતો અને તેનાં મધ જેવા રસીલા હોઠ ની નીચે એક કાળો ...Read More

2

બેઈંતહા - લવ, લસ્ટ એન્ડ યારી - 2

બેઈંતહા - લવ, લસ્ટ એન્ડ યારી EPISODE :- 2 રુદ્ર ઓબેરોય આરામ થી સૂતો હતો, પણ અચાનક તેની આંખો ગઈ તેણે તરત જ ફોન તરફ હાથ લંબાવ્યો અને જોયું તો 6 કૉલ આવેલા હતા, તેણે તરત જ ફોન અનલોક કરી ને જોયું, નામ જોતાં જ તેણે તરત કૉલબેક કર્યો, થોડીવાર રીંગ વાગી પછી સામે છેડે થી કોઈ એ ફોન રિસીવ કર્યો. “સોરી યાર, કાલ કામનો બહુ લોડ હતો એટલે સૂતો હતો અને ફોન પણ વાઈબ્રેટ પર હતો” રુદ્ર એ પહેલાં જ ચોખવટ કરતાં કહ્યું “દસ મિનિટ છે તારી પાસે જો એરપોર્ટ પર નહીં પહોંચ્યો તો તને ખબર જ છે ...Read More

3

બેઈંતહા - લવ, લસ્ટ એન્ડ યારી - 3

બેઈંતહા - લવ, લસ્ટ એન્ડ યારી EPISODE :- 3 (આગળના ભાગમાં જોયું કે કાયરા મહેરા એક મશહૂર લેખક હોય અને તેનું હવે એક જ સ્વપ્ન હોય છે અને એ છે “BEST SELLING AUTHOR” નો એવોર્ડ મેળવવો, આ વચ્ચે ઓબેરોય પ્રોડક્શન હાઉસ ના માલિક રુદ્ર ઓબેરોય નો બેસ્ટ ફ્રેન્ડ આરવ મહેતા આવે છે, છોકરીઓ માં પોપ્યુલર આરવ મહેતા એક બિઝનેસ ટાયકુન હોય છે અને હવે તે રાત્રે કલબમાં જવાનો પ્લાન બનાવે છે અને એ પહેલાં કાયરા પણ કલબમાં જવાનો પ્લાન બનાવી લે છે, સંજોગ કે સંયોગ એ તો આગળ જ ખબર પડશે) Rock N Club, મુંબઈ ની સૌથી મોટી કલબ ...Read More

4

બેઈંતહા - લવ, લસ્ટ એન્ડ યારી - 4

બેઈંતહા - લવ, લસ્ટ એન્ડ યારી EPISODE :- 4 (આગળના ભાગમાં જોયું કે આરવ અને રુદ્ર કલભમાં જાય છે કાયરા અને ત્રિશા પણ આવે છે, આરવ તો છોકરીઓ સાથે વ્યસ્ત હોય છે પણ રુદ્ર અને ત્રિશા ની મુલાકાત થાય છે, આ વચ્ચે આરવનો ઝઘડો થઈ જાય છે અને રુદ્ર તેને બહાર લઈ જાય છે, આરવ નાનપણમાં જયાં ચા પીવા જતાં એ વિષ્ણુકાકા ની ટપરી પર જાય છે અને પોતાની જૂની યાદો વાગોળે છે, પણ આરવ એક કપ ચા એમનેમ ઢોળી નાખે છે એ કોઈને સમજાતું નથી) રાત્રે બાર વાગ્વા આવી રહ્યાં હતાં, આરવ બાલ્કની માં ઉભો હતો, રુદ્ર પણ ...Read More

5

બેઈંતહા - લવ, લસ્ટ એન્ડ યારી - 5

બેઈંતહા - લવ, લસ્ટ એન્ડ યારી EPISODE :- 5 (આગળના ભાગમાં જોયું કે છોકરીઓ આરવની કમજોરી છે એમ વિચારીને સેક્રેટરી ડેઝી તેની કંપની સાથે ચીટિંગ કરે છે પણ આરવ નો અસલી ચહેરો કોઈ સમજી શકે તેમ ન હતું એટલે આરવ પોતાના બિઝનેસમાઈન્ડ નો ઉપયોગ કરીને ડેઝી ને પણ પકડી પાડે છે અને જે ટેન્ડર તેના હાથમાંથી જવાનું હતું એ પણ મેળવી લે છે પણ આ વચ્ચે જ અંધારમાં એક અજ્ઞાત વ્યક્તિ એન્ટરી કરે છે જેના ઈરાદા તો હવે ખબર પડશે પણ તેનો નિશાનો અચૂક છે) અંધારામાં રહેલ એ વ્યક્તિની નજર બોર્ડના સેન્ટરમાં રહેલ હતી અને એ ફોટો હતો કાયરા ...Read More

6

બેઈંતહા - લવ, લસ્ટ એન્ડ યારી - 6

બેઈંતહા - લવ, લસ્ટ એન્ડ યારી EPISODE :- 6 (આગળના ભાગમાં જોયું કે એક વ્યક્તિ કાયરા વિશે બધી માહિતી કરી રહ્યો હોય છે અને હવે કાયરા તેના નિશાના પર હોય છે, બીજી તરફ આરવ અને રુદ્ર બંને અનાથ આશ્રમ માં જાય છે જયાં તે બંને મોટા થયા હતા, આરવ ત્યાં કોઈક છોકરી ને જુવે છે અને તેની પાછળ પાછળ જાય છે, શું તે આરવ ના હવસ નો શિકાર બનશે એ તો હવે ખબર પડશે) તે છોકરી અંદર લોબી તરફ ગઈ, આરવ પણ તેની પાછળ પાછળ ગયો પણ ખબર નહીં તે અચાનક કયા ગાયબ થઈ ગઈ. આરવ આમતેમ નજર નાખતો ...Read More

7

બેઈંતહા - લવ, લસ્ટ એન્ડ યારી - 7

બેઈંતહા - લવ, લસ્ટ એન્ડ યારી EPISODE :- 7 (આગળનાં ભાગમાં જોયું કે આરવ અને કાયરા અનાથ આશ્રમમાં મળે અને બંને વચ્ચે થોડો ઝઘડો થઈ જાય છે પણ રુદ્ર અને ત્રિશા બંને ને શાંત કરે છે, આ તરફ કોઈ કાયરા પર નજર નાંખી રહ્યું હોય છે, તે કાયરા ને ચિઠ્ઠીઓ મોકલે છે અને કાયરા કયાં જાય છે, કોને મળે છે એ બધી માહિતી એકઠી કરી રહ્યું હોય છે, કાયરા ને મોટાભાગના પ્રોડક્શન હાઉસ માંથી તેની બુક પાછળ અઢળક ખર્ચો કરવા માટે ના પાડવામાં આવે છે, કાયરા રુદ્ર પાસે જાય છે પણ ત્યાં રુદ્ર ની જગ્યા એ આરવા હોય છે ...Read More

8

બેઈંતહા - લવ, લસ્ટ એન્ડ યારી - 8

બેઈંતહા - લવ, લસ્ટ એન્ડ યારી EPISODE :- 8 (આગળનાં ભાગમાં જોયું કે કાયરા આરવ ને થપ્પડ મારે છે તેની ઓફર ઠુકરાવે છે અને આજે લોકોની અંદર લવ ની જગ્યાએ ખાલી લસ્ટ જ છે જે જરૂરિયાત પૂરી થતાં પૂરો થઈ જાય છે અને ત્યારબાદ લવ પણ પૂરો થઈ જાય છે કાયરા આનાં વિશે આરવ ને કહે છે અને હવે કાયરા પોતાનો બુક સિમ્પલ રીતે પ્બલીશ કરવાનો નિર્ણય લે છે, બીજી તરફ પહેલો ગુમનામ વ્યક્તિ એક વ્યક્તિ ને મારી નાખે છે એનું કારણ હતું કે એ વ્યક્તિ એ ઘણી છોકરીઓની જીંદગી બરબાદ કરી હતી માત્ર પોતાની હવસ સંતોષવા માટે અાખરે ...Read More

9

બેઈંતહા - લવ, લસ્ટ એન્ડ યારી - 9

બેઈંતહા - લવ, લસ્ટ એન્ડ યારી EPISODE :- 9 (આગળનાં ભાગમાં જોયું કે આર્ય એ કાયરા વિશે નાની વાતો પણ એકઠી કરી હોય છે અને આર્ય એ એક સિક્રેટ રૂમ બનાવ્યો હોય છે તે રૂમમાં શું છે એ હજી કોઈને ખબર પડી નથી, આ તરફ કાયરા ને રુદ્ર આરવે આપેલ એન્વલોપ આપે છે અને તેમાં ચેક અને ચિઠ્ઠી નીકળે છે, ચિઠ્ઠી વાંચીને કાયરા આરવ પાસે જાય છે અને તેને મળીને પહેલાં તેને તમાચા મારે છે અને ગળે વળગીને આઈ લવ યુ કહી દે છે, આ ઘટના બહુ બધી મૂંઝવણો ઉભી કરી છે તો જોઈએ આખરે આ ઘટના પાછળ નો ...Read More

10

બેઈંતહા - લવ, લસ્ટ એન્ડ યારી - 10

બેઈંતહા - લવ, લસ્ટ એન્ડ યારી EPISODE :- 10 (આગળનાં ભાગમાં જોયું કે કાયરા અને આરવ વચ્ચે સોશિયલ મીડિયા કોન્ટ્રેક્ટ થાય છે અને આખરે બંને એકબીજા ને પ્રેમનો એકરાર પણ કરે છે, રુદ્ર અને ત્રિશા પણ એકબીજાની લાગણીઓ સમજે છે અને પોતાના પ્રેમનો એકરાર કરે છે, કાયરા નાં બર્થડે પર આરવ હવે કાયરાની નવી બુક નું કવરપેજ લોન્ચ કરવાનું કહે છે અને બધા તેની વાતથી સહમત થાય છે, બીજી તરફ આર્ય હવે કાયરા ને બરબાદ કરવા તેની પહેલી ચાલ ચલાવનાં મૂડમાં હોય છે, તે આરવ અને કાયરાની લવસ્ટોરી ને પોતાનું હથિયાર બનાવાનું નક્કી કરે છે અને યોગ્ય સમય ની ...Read More

11

બેઈંતહા - લવ, લસ્ટ એન્ડ યારી - 11

બેઈંતહા - લવ, લસ્ટ એન્ડ યારી EPISODE :- 11 (આગળનાં ભાગમાં જોયું કે આરવ, રુદ્ર અને ત્રિશા કંઈ રીતે ને લોન્ચ કરવાનાં કાર્યક્રમ ની તૈયારી કરે છે અને કાયરા પણ બહુ ખુશ હોય છે કે આજ તેના બર્થડે પર આ શકય બન્યું અને ત્યારબાદ રુદ્ર સ્પીચ આપી ને કહે છે કે તેને કાયરા ની બુક સુપરહિટ જશે એના પર ભરોસો છે અને કાયરા પણ પોતાની બુક વિશે થોડું કહે છે અને મીડિયા પણ આ વાતની પબ્લિસિટી કરે છે, આર્ય ભીડમાં આવીને કાયરાનાં હાથમાં ચીઠ્ઠી આપીને જતો રહે છે પણ કાયરા તેને જોઈ શકતી નથી અને એ ચિઠ્ઠીમાં જે દિવસે ...Read More

12

બેઈંતહા - લવ, લસ્ટ એન્ડ યારી - 12

બેઈંતહા - લવ, લસ્ટ એન્ડ યારી EPISODE :- 12 (આગળનાં ભાગમાં જોયું કે આરવ, રુદ્ર, કાયરા અને ત્રિશા પાર્ટી Rock N Club માં જાય છે અને કાયરા જે રીતે તૈયાર થઈ ને આવી હતી તે કયામત લાગી રહી હતી અને આજ તે આરવ પર પડવાની હતી, તે આરવને ઈશારો કરે છે અને બંને સમજીને કાયરાનાં ઘરે જતાં રહે છે, આરવ અને કાયરા પોતાની અંદર રહેલી બધી લસ્ટ બહાર કાઢી ને ભરપૂર મનથી એકબીજા નો સુવાસ માણે છે, સવાર થતાં આરવને કામ આવતાં તે જતો રહે છે પણ કાયરાનાં ફોન પર એક મેસેજ આવે છે એ મેસેજ હતો કે મુસીબત ...Read More

13

બેઈંતહા - લવ, લસ્ટ એન્ડ યારી - 13

બેઈંતહા - લવ, લસ્ટ એન્ડ યારી EPISODE :- 13 (આગળનાં ભાગમાં જોયું કે આરવ અને કાયરા વચ્ચે રાત્રે જે થયું આર્ય તેનો વિડીયો બનાવીને કાયરા ને મોકલે છે, આરવ અને બાકી બધા કાયરા ના રૂમમાં ચેક કરે છે પણ તેમને એક પણ કેમેરો મળતો નથી, આર્ય ફોન કરીને કાયરા ને બેલ્કમેઈલ કરે છે, આર્ય પોતાની અમુક શરતો પૂરી કરવા કહે છે અને પોતાની સિક્રેટ રૂમમાં તે કેમેરા અને માઈક્રોફોનથી કાયરા પર નજર રાખી રહ્યો હોય છે,આરવ ઘણાં રહસ્યો લઈ ને આવ્યો હોય છે અને પહેલું રહસ્ય હોય છે, “ફેબેસી”) આરવ, રુદ્ર અને ત્રિશા પોતાના ઘરે જતાં રહ્યાં હતાં, કાયરા ...Read More

14

બેઈંતહા - લવ, લસ્ટ એન્ડ યારી - 14

બેઈંતહા - લવ, લસ્ટ એન્ડ યારી EPISODE :- 14 (આગળનાં ભાગમાં જોયું કે કાયરા ને આર્ય નો કૉલ આવે અને તે પોતાની પહેલી શરત પૂરી કરવા કહે છે, આર્ય કાયરા પાસે ફેબેસી માંગે છે. કાયરા કોઈ રોકી નામનાં વ્યય ને ફોન કરીને ફેબેસી લાવવાનું કહે છે. આર્ય હવે કાયરાનાં ઘરે જવાનો નિર્ણય કરે છે, રાત્રે કાયરા ને ઘરમાં કોઈનો હોવાનો અહેસાસ થાય છે, તે પોતાની ગન કાઢીને પાસે રાખે છે અને કોઈક તેની પાસે આવે તેવો અહેસાસ થતાં કાયરા તેનાં પર ગોળી ચલાવી દે છે, આખરે કાયરા એ કોનાં પર ફાયરિંગ કર્યું એ તો હવે ખબર પડશે) કાયરા ઉભી ...Read More

15

બેઈંતહા - લવ, લસ્ટ એન્ડ યારી - 15

બેઈંતહા - લવ, લસ્ટ એન્ડ યારી EPISODE :- 15 (આગળનાં ભાગમાં જોયું કે કાયરા ના હાથે રોકી નું ખૂન જાય છે અને આ બધી વસ્તુઓથી ગભરાઈ ને કાયરા તેની ડેડબોડીને જંગલમાં નાખી દે છે, આર્ય તેનો વીડિયો ઉતારી લે છે અને આરવ ને મોકલે છે જેથી કાયરા અને આરવ વચ્ચે નો સંબંધ ખતમ થઈ જાય પણ આરવ આવું થવા દેતો નથી, આરવ, રુદ્ર અને ત્રિશા ત્રણેય મળીને કાયરા ને બીજા ઘરમાં જવાનું કહે છે, આમ કરીને તે આર્ય ને માત આપવા માંગે છે આ માટે આરવે કાયરા ને બર્થડે માં જે ફલેટ ગીફટ કર્યો તેમાં શીફટ થવાનું કહે છે ...Read More

16

બેઈંતહા - લવ, લસ્ટ એન્ડ યારી - 16

બેઈંતહા - લવ, લસ્ટ એન્ડ યારી EPISODE :- 16 (આગળનાં ભાગમાં જોયું કે આરવ કાયરા ને નવા ફલેટમાં લઈ છે અને ત્યાં જ રહેવાની સલાહ આપે છે, ત્યાં એ બંને પોતાના લસ્ટ પર કન્ટ્રોલ નથી કરી શકતા અને એકબીજા નો સહવાસ માણે છે. રુદ્ર અને ત્રિશા કાયરાની બુક ના પહેલાં એડિશન ને તૈયાર કરવામાં મહેનત કરે છે અને આરવ પણ તેમાં જોડાય છે. કાયરા સાંજે ડિનર નો પ્લાન કરે છે અને ચારેય સાથે ડિનર કરે છે અને તેજ સમયે આર્ય નો ફોન આવે છે અને તે પોતાની શરત પુરી કરવા કહે છે, પણ તે આરવને કહે છે કે તે ...Read More

17

બેઈંતહા - લવ, લસ્ટ એન્ડ યારી - 17

બેઈંતહા - લવ, લસ્ટ એન્ડ યારી EPISODE :- 17 (આગળનાં ભાગમાં જોયું કે આર્ય કાયરા ને એક એડ્રેસ મેસેજ છે અને ત્યાં જવા કહે છે અને કહે છે કે ત્યાં થી તેની બીજી શરત ની ખબર પડશે, કાયરા અને બાકી ત્રણેય એ એડ્રેસ પર જાય છે તે એક જૂનું ઘર હતું, બધા ત્યાં અંદર જાય છે અને તપાસ ચાલુ કરે છે, આરવને અંદર રૂમમાં કબાટ અંદર ખાલી બોકસ મળે છે અને તેમાં પાછળ ખૂણામાં “S” લખેલ હોય છે, આર્ય ફોન કરીને કહે છે કે તેની અંદર જે વસ્તુ છે તેને તે વસ્તુ જુવે છે અને જો ટાઈમ પર શોધી ...Read More

18

બેઈંતહા - લવ, લસ્ટ એન્ડ યારી - 18

બેઈંતહા - લવ, લસ્ટ એન્ડ યારી EPISODE :- 18 (આગળનાં ભાગમાં જોયું કે કાયરા અને બાકી ત્રણેય ને જાણ છે કે જે ઘરેથી બોકસ મળ્યું તે ઘર સિદ્રાર્થ ખુરાના નું છે અને તે એક લેખક છે જે મરી ચુક્યો હતો અને તેનાં વિશે માહિતી મેળવવા બધા પુરોહિત મિશ્રા ના ઘરે જાય છે જયાંથી તેને સિદ્રાર્થ ખુરાના વિશે જાણવા મળે છે પણ ખાલી બોકસ વિશે કંઈ જાણવા મળતું નથી, તે બધાને રાજુ વિશે જાણવા મળે છે જે સિદ્રાર્થ ખુરાના નો નોકર હતો અને શાયદ તેજ હવે આ બોકસ વિશે પણ જણાવી શકે તેમ છે, પણ શું ખરેખર તે બધા બોક્સ ...Read More

19

બેઈંતહા - લવ, લસ્ટ એન્ડ યારી - 19 - છેલ્લો ભાગ

બેઈંતહા - લવ, લસ્ટ એન્ડ યારી EPISODE :- 19 (આગળના ભાગમાં જોયું કે કાયરા ની બુક નું પહેલું એડિશન થઈ જાય છે અને એજ સમયે તે બધાને રાજુ વિશે પણ જાણવા મળે છે અને તે ચારેય લોકો તે બાર પર જાય છે, આરવ અને રુદ્ર બંને રાજુ સાથે વાત કરે છે અને જયારે સિદ્રાર્થ ની મોત ની વાત આવે છે તો રાજુ ભાગી જાય છે, બધા તેને પકડવાનો પ્રયત્ન કરે છે અને તે આરવ ને મળે છે પણ તે આરવ પર હુમલો કરી દે છે અને આરવ પણ જવાબી હુમલો કરે છે અને જયારે રાજુ સિદ્રાર્થ ની મોત નું ...Read More