સુપર સપનું

(116)
  • 34.4k
  • 5
  • 13.6k

હું ઊર્મિ ચૌહાણ.. આ કહાની માં હું તમને એક રહું નામની છોકરી ની વાત કરી રહી છું..જે હંમેશા પોતના સપના ની દુનિયા જ જીવતી હોય છે..તો ચાલો શરૂ કરીએ.. ....................★....................... Hy..! કેમ છો મિત્રો...? હું રુહી છું. એકદમ બિન્દાસ છોકરી.. કોઈ ટેન્શન નહિ. જીવન મળિયું છે તો એને જીવી જ લેવું જોઈએ. એની એક એક ક્ષણ ખૂબ કિંમતી છે. મારી દુનિયા બહુ સુંદર છે. હા.. સ્ટડી

New Episodes : : Every Friday

1

સુપર સપનું - 1

હું ઊર્મિ ચૌહાણ.. આ કહાની માં હું તમને એક રહું નામની છોકરી ની વાત કરી રહી છું..જે હંમેશા પોતના ની દુનિયા જ જીવતી હોય છે..તો ચાલો શરૂ કરીએ.. ....................★....................... Hy..! કેમ છો મિત્રો...? હું રુહી છું. એકદમ બિન્દાસ છોકરી.. કોઈ ટેન્શન નહિ. જીવન મળિયું છે તો એને જીવી જ લેવું જોઈએ. એની એક એક ક્ષણ ખૂબ કિંમતી છે. મારી દુનિયા બહુ સુંદર છે. હા.. સ્ટડી ...Read More

2

સુપર સપનું - 2

આગળ મેં એટલે કે રુહી તમને મારી સાથે થઈ રહેલી વિચિત્ર ઘટનો ઓ વિશે જણાવ્યુ હતુ. એક રાત હું સામાન્ય માણસ થી રાજ કુમારી બની ગઈ છું. મને ખબર નથી આ સપનું છે કે શુ..? તો ચાલો આગળ વાત કરીએ.. ................................★.................................... હું હવે એકદમ રાજકુમારી ની જેમ સજીધાજી ને તૈયાર છું. મને તૈયાર કરવા માટે પણ કેડલી દાસીઓ છે. મારા વસ્ત્રો ની તો વાત જ શું કરું..બધા જ એક થી એક ચડિયાતા છે. ઉપર થી આ ઘરેણાં તો બહુ જ મસ્ત છે. હું તો બહુ જ ખુશ ...Read More

3

સુપર સપનું - 3

અત્યાર સુધી મેં એટલે રુહી એ તમને જણાવ્યું કે મારા માતા અને પિતા બંને ચિંતા માં છે..ચિંતા નું કરણ ખબર નથી. તો ચાલો આગળ જૉઈએ. .........................★......................... પિતા: તમારો ભાઈ ને કોઈ અપહરણ કરી ને લઇ ગયું છે..હું: કોણ ..આપણા રાજ્ય માં આ બધી વસ્તુ કઈ રીતે થઈ શકે...અહીં તો બધા આવી વસ્તુ થી કેટલા દૂર છે..!પિતા: હા.. બેટા ...પણ આવું કામ આપના શત્રુ એ કરીયું છે.. એ અસત્ય નું રાજ્ય ચલાવે છે...એ ધીરે ધીરે બધા રાજ્ય માં અશાંતિ ઉત્પન્ન કરવા માંગે છે..હું: તો શુ આપણે એમની સામે લડી નથી શકતા...?પિતા: હા..પણ ...Read More

4

સુપર સપનું - 4

હું રુહી તમને જણાવી રહી છું મારા રોમાંચક સફર વિશે. અત્યાર સુધી હું મારા ભાઈ ને બચવા અને રાજ્ય થી મોટું સંકટ દૂર કરવા માટે એક પોપટ સાથે નીકળી ગઈ છું.. તો ચાલો આગળ વધીએ... ............................★........................... હું અને પોપટ જગલો માંથી પસાર થઈ રહિયા છે..હજુ અમે રાજ્ય ની સીમા જ છીએ. પરંતુ મને આ બધું જોઈ ને ખૂબ આશ્ચર્ય થાય છે. હું એક ઊંડા વિચાર માં પડી જાવ છું. ત્યાં પેલો પોપટ મને જોઈ ને પૂછે છે.."રાજકુમારી શુ વાત છે..? કયા વિચાર માં છો..? ...Read More

5

સુપર સપનું - 5

હું રુહી ... હું એક ખતરનાક મુશ્કેલી નો સામનો કરવા જઈ રહી છું ખબર નહિ હવે આગળ શુ થશે..? હજુ પણ મારી હિમ્મત ઓછી થઈ નથી ...હું કોઈ પણ મુશ્કેલી થી લડવા તૈયાર છું..મારા રાજ્ય ને ભાઈ માટે...ચાલો આગળ વધીએ... .............................★.................................. હું અને પોપટ ચાલતા ચાલતા રાજ્યની સીમા સુધી આવી ગયા છીએ. પોપટે મને રાજ્ય ની સીમા બતાવી.. શત્રુ નું રાજ્ય મારી આખો સામે છે..હું મારા રાજ્ય અને એના રાજ્ય ની સ્થિતિ જોઈ શકું છે..જોઈને અનુભવ થાય છે જે રાજ્ય ...Read More

6

સુપર સપનું - 6

હું રુહી...અત્યાર સુધી ના સફર માં હું અને મારા આ સફર ના સાથી પોપટ હવે શુત્ર ના રાજ્ય માં કરી દીધો છે..હવે મુખ્ય રાજ્ય વિસ્તાર માં જાવા માટે એક દરવાજો ખોલવો પડશે..જે અમારી આખો સામે છે..તો ચાલો આગળ જોઇએ શુ થાય છે................................................★............................................... મને અને પોપટ ને એક દરવાજો દેખાય છે..જે ખૂબ વિશાળ છે..અને સાથે ખૂબ ડરવનો પણ છે.. "પોપટ આ દરવાજો કયો છે...?"- મેં પુછીયુંપોપટ : આ દરવાજો મુખ્ય નગર કે જ્યાં પેલો સેતૈના રહે છે ત્યાં સુધી પોહચવા માટે નો દરવાજો ...Read More

7

સુપર સપનું - 7

હું રુહી...મારા આ સફરમાં હવે હું રાજ્ય માં આવી ગયું છું શત્રુ ના રાજ્યમાં...હવે કદાચ આ સફર નો અંત જ છે...મારી સાથે એક વિરાટ શૈતાન આવી ને ઉભો છે..ખબર નહિ કોણ છે..તો ચાલો પાછા રણ ભૂમિ માં જઈએ................................................★.............................................. અમારી સામે વિરાટ શૈતાન આવી ને ઉભો રહી ગયો છે...આ શૈતાન તો આકાશ સમાન વિરાટ છે.. તેની સામે તો અમે કીડી થી પણ નાના દેખાઈ રહિયા છે..હવે ખબર નહિ હું કઈ રીતે આ શૈતાનનો સામનો કરીશ.. પોપટ : રાજ કુમારી હવે આ સફર ને સફળ બનાવતી ક્ષણ આવી ગઈ છે...આપણે ...Read More

8

સુપર સપનું - 8

સમય હવે કેટલો જલ્દી પસાર થઈ જાય છે ને...ખબર નહિ આપણી સ્પીડ ઘટી ગઈ છે કે સમયે પોતની સ્પીડ દીધી છે...કેડલીક વાર તો કોઈ ઘટના ને બન્યા એકાદ વર્ષ થઈ ગયું હોય ને આપણે લાગે કે તે હજુ હમણાં બે-ત્રણ દિવસ પહેલા જ તો બની હતી...May be આપણે હવે સમય મેં સાથી બનાવી તેની સાથે ચાલવું પડશે... જોવોને સપના ની દુનિયા માં ફરતી આ રુહી નો સ્કૂલ time કેટલો જલ્દી પસાર થઈ ગયો...તેને પોતના જીવન ના 12 વર્ષ પ્રાથમિક શિક્ષણ ગ્રહણ કરી ને શિક્ષણ માં પોતનો પાયો મજબૂત કર્યો છે.. ...Read More

9

સુપર સપનું - 9

રુહી ત્યાં જ સ્થિત થઈ ને ઉભી છે ત્યાં જ ખુશી ( રુહી ની ફ્રેન્ડ જેને બૂમ પાડી હતી રુહી પાછળ ફરવા ગઈ ત્યાં આ ખુબસુરત ઘટના બની) આવે છે..ખુશી : અરે શુ થયું..કેમ આમ ઉભી છે જાણે કોઈ પ્રિયતમા પોતના પ્રિય ની રાહ જોઈ રહી હોય...અને પેલો છોકરો કોણ હતો..?રુહી : ખબર નહિ...તારે લીધે એની સાથે અથડાઈ ગઈ.. ખુશી : મારી લીધે..?રુહી :તે મને પાછળ થી બૂમ પાડી તો પાછળ ફરવા ગઈ તેમાં અથડાઈ ગઈ..ખુશી : હા... તો તારે જોઈને પાછળ ફરવું જોઈએ...ભૂલ તારી છે...રુહી ( ગુસ્સા માં) : ...Read More

10

સુપર સપનું - 10

કાલે 14 ફેબ્રુઆરી છે...એટલે કે વેલેન્ટાઈન ડે...પ્રેમ ,love નો દિવસ..આ દિવસ રુહી માટે એક વર્ષ પહેલાં કે આજ થી આટલો ઈમ્પોર્ટન્ટ ન હતો પણ હવે છે...આજ સુધી ના રુહી એ આ દિવસ નું મહત્વ સમજ્યું છે..કે ના કોઈ એવું મળ્યું છે કે જે તેને પ્રેમ ના દિવસ નું મહત્વ સમજાવી શકે..પણ આ વખત ના વેલેન્ટાઈન ડે ની વાત અલગ છે..કોઈ છે જેને રુહી ના દિલ પર દસ્તક દીધી છે...દિલ ના એક ખૂણામાં નહિ પુરા ...Read More