એક અડધી રાતનો સમય

(188)
  • 37.4k
  • 26
  • 15.1k

અજીબ દાસ્તાન હે યે,કહા સુરૂ કહા ખતમ,યે મંજીલે હે કોનસી, ના હમ સમજ શકે ના વોહ... ભાઇ આ શોંગ કાર માં ચાલું હતું અને હું વ્યાસવાડિ થી નારોલ જતો હતો, રાત ના ખુબ અંધારા માં કાઇ દેખાતુ ન હતું,બસ કાર ની હેડ લાઇટ ની સામે જે દેખાતુ એના સીવાય બીજું કાંઈ નહીં, તમને તો ખબર છે રાત ના દસવાગ્યા પછી હું મારા રુમ ની બહાર નથી નીકળતો અને આજે જખ મરાવીને પણ મોડું થઈ ગયું હતું, આવો તમને હું સવાર થી સાંજ સુધી ની કહાની બતાવું એક ફ્લેસબેક માં... તો જેમ કે તમને ખબર છે કે મારુ નામ દિપક છે

Full Novel

1

એક અડધી રાતનો સમય - ભાગ-1

અજીબ દાસ્તાન હે યે,કહા સુરૂ કહા ખતમ,યે મંજીલે હે કોનસી, ના હમ સમજ શકે ના વોહ... ભાઇ આ શોંગ માં ચાલું હતું અને હું વ્યાસવાડિ થી નારોલ જતો હતો, રાત ના ખુબ અંધારા માં કાઇ દેખાતુ ન હતું,બસ કાર ની હેડ લાઇટ ની સામે જે દેખાતુ એના સીવાય બીજું કાંઈ નહીં, તમને તો ખબર છે રાત ના દસવાગ્યા પછી હું મારા રુમ ની બહાર નથી નીકળતો અને આજે જખ મરાવીને પણ મોડું થઈ ગયું હતું, આવો તમને હું સવાર થી સાંજ સુધી ની કહાની બતાવું એક ફ્લેસબેક માં... તો જેમ કે તમને ખબર છે કે મારુ નામ દિપક છે ...Read More

2

એક અડધી રાતનો સમય - 2

યાર આ રાગિણી જો હારે આવસે તો હું પેલી ભુત ની માહીતી કેમ લય શકિશ યાર,કોઇ તો ઉપાય આપો યાર,સાલુ જ્યારે સારુ કામ કરવાનું હોય ને વિધન ત્યારે કોઇ પણ રુપ લયને સામે આવી જ જાય,ખબર નય કેમ અરે હા......ઓહહહહ ગ્રેટ મડિ ગયો એને હારે આવવા નો દેવાનો ઉપાય... હા હેલો રાગિણી... હા બોલ અરે યાર એક સમસ્યા છે, મારા થી મોટી કંઇ સમસ્યા...? (બોલો લ્યો આતો જાતે જ પોતાના વખાણ કરે છે) હવે કંઇક બોલીસ કે કય સમસ્યા છે....? અરે બટુક અંકલ ખરા ને એનું ગામ મારા ગામની બાજું માં છે, હા તો... હા તો એની દિકરી મારી ...Read More

3

એક અડધી રાતનો સમય - 3

અંદર ની વાત છોડો આ બારે શું ચાલતુ હતું એ જરા સમજાવશો, અરે કંઇ નય હાલ જમવા જાય બેસી અરે સરકાર પ્લીઝ કો ને આમ એકલા એકલા કોની હારે વાત કરતા હતા, અરે મે મન માં ને મન માં કાજલ ની આત્મા ને યાદ કરી અને એ આવી, તી શું કિધું એણે, એણે કિધું કે આ ઇન્વેસ્ટીગેશન રોકિ દો, પણ કેમ, મને શું ખબર,હું આજ સવાલ પુછવા જતો હતો ત્યાં એ આત્મા અદ્રશ્ય થય ગય, લ્યો બોલો આતો એવું થયું કે જમવાનું તૈયાર હોય ને ભુખ મરી ગય હોય, હા યાર,નક્કી આની પાછળ બોવ મોટું ષડયંત્ર લાગે છે, હા ...Read More

4

એક અડધી રાતનો સમય - 4

તો ગઢવી સાહેબ હવે તમારો શું પ્લાન છે, પ્લાન બીલકુલ સાફ છે ચાર્લી,કાજલ ની આત્મા સાથે મીટીંગ કરીને એક નક્કી કરવી છે કે આખરે આ કેસ માં અમે કરી તો તમે શું કામને ના પાડો છો,અને બીજું કે એ આત્મા થયને ભટકે છે એની પાછળ નું કારણ શું, તો મતલબ કે સરકાર તમે સીધી એની હારે જ વાત કરવાં માંગો છો એમ ને, હા તો બીજું શું થાય યાર,વારે વારે બધાને પૂછવા જશું તો જે સાચો ગુનેગાર હશે એ સતર્ક થય જાશે અને એ આપણા હાથમાં આવશે નહીં એ પાકું,કોણ ચોરી કરીને પોલીસ સ્ટેશન જાણ કરવા આવે યાર, હા ...Read More

5

એક અડધી રાતનો સમય - 5

રાગિણી અને ચાર્લી તો આમ એકલો મુંકિ ને છુટી ગયા, શું કહેતી હતી રાગિણી કે મને તારી બોવ ચિંતા છે,તો મારી ભેગું આવવુ હતું ને,અને પેલો ચાર્લી સાલો એક નંબર નો દોસ્તી ના નામે અહેશાન ફરમોશ નિક્ળયો,શું કહેતો હતો એ કે તારે જ્યાંરે જરુર પડે ત્યારે હું સાથે છુ, શું કંકોડો સાથે છે,આવી અંધારી રાત માં એકલો ફસાય ગયો છું,એની માને હનુમાન ચાલીસા પણ ભુલાઇ ગય, અરે રે,,,,મમ્મી કહેતી હતી પણ હું માન્યો નહિં કે ભાઇબંધ અને ગર્લફ્રેન્ડ કોઇ ના સગા હોતા નથી,આજે ખબર પડિ મમ્મી તું શું કામ કેતી હતી,પણ હું એક નંબર નો ડોબો કે તારુ માન્યો ...Read More

6

એક અડધી રાતનો સમય - 6

મન માં ને મન માં હજરો વિચાર ચાલી રહ્યાં હતા,એમાં મારી કાર નું બેલેન્સ બગડીયું અને ગાડિ રોડ ની ઉતરી ને ઝાડ સાથે અથડાઈ અને જ્યારે આંખો ખોલી તો સિવીલ હોસ્પિટલ માં પડ્યો હતો, રાગિણી,મમ્મી અને પપ્પા,ચાર્લી,આ બધા મારી ભાન માં આવાની રાહ જોતા હતા,અને જેવો હું ભાન માં આવ્યો એટલે મમ્મી મારી નજીક આવ્યાં અને બોલ્યા,બેટા તું આમ કાર ચલાવીશ તો અમારુ શું થાશે,કમસે કમ કાર નો તો વિચાર કરવો તો.... મમ્મી એ મજાક કરીને મને હસવા લાગ્યા,અને પપ્પા એ હિંમત આપી,અને ચાર્લી મારી બાજું માં આવ્યો અને બોલ્યો,તો કેવી રહિ તમારી મિટીંગ...??? એક દમ ફર્સ્ટ ક્લાસ, હા ...Read More

7

એક અડધી રાતનો સમય - 7

ચાર્લી એરસ્ટ વોરંટ કાઢવાની તૈયારી કરતો હતો,અને હું પેલા આચાર્ય ને મડવા એના ઘરે ગયો હતો, નવાજુની થવાની તૈયારીઓ હતી અને હું એ આચાર્ય ના ઘરે પહોચ્યો,મે ડોરબેલ વગાડ્યો,કોયે બારણું ખોલ્યું જ નહીં,પાછી ડોરબેલ વગાડી અને એક છોકરો આવ્યો મારી ઉંમર નો અને બોલ્યો... કોનું કામ છે...??? જી આચાર્યજી નું કામ છે,બોલાવી આપશો પ્લીઝ, એ કામ માં છે,કાલે સવારે સ્કુલે આવજો, અરે પણ કાલે શનિવાર છે,! હાતો એમાં શું,એ રવિવારે પણ ત્યાં જ હોય છે, કેમ એ ઘરે આરામ નથી કરતા! ના એમની પર છોકરાઓ ની જવાબદારી હોય છે એટલે તેઓ એક પણ દિવસ રજા રાખતા નથી...! અચ્છા,ખબર છે ...Read More

8

એક અડધી રાતનો સમય - 8

તમે વ્હાલ નો દરિયો અમે તરસ્યા વાલીડા,આ શોંગ સાથે મારી કાર નીકળી ગઇ હતી મંઢોળ,કાજલ ના મમ્મી પપ્પાને લેવા અતી આનંદ માં હતો કે કાજલ ને ઇન્સાફ મડિ જશે અને એના મમ્મી પપ્પાને દુઃખ થશે પણ એને આ વાત નો કોઇ દિવસ અફસોસ નહિં રહે હું કાંઇ કાજલ માટે નો કરી શક્યો,પરંતુ અમે બધા એ ભેગા થઇને કાજલ ને ઇન્સાફ આપવાં માટે આગળ આવી ગયા હતા, તો એક બાજું ચાર્લી અમદાવાદ એરપોર્ટ પર પેલા મોહિત ની રાહ જોતો હતો,એ આવે એટલે સીધો એને કસ્ટડી માં લઈ ને તપાસ ચાલું કરીએ,અને ચાર્લી ઓફ ડ્રેસ માં ત્યાં મોહિત ને લેવો ગયો ...Read More

9

એક અડધી રાતનો સમય - 9

ઘણું સારું કરવામાં સારું થતું જ હોય છે,અને નશીબ પણ સાથ દેતું જ હોય છે, ચાર્લી પેલા ડોક્ટર મોહિતની જોતો હોય છે એના નામનું બોર્ડ હાથમાં લઇને અને કલાકની ગણતરીમાં મોહિત ત્યાં આવી ગયો અને ચાર્લી એ એને રીસીવ કર્યો અને મોહિત બોલ્યો કે મારે પેલા હોટલ જવું છે કેમ કે હું ખુબ જ થાક્યો છું અને એતો ત્યાં ઉતાવળે બધું કામ પુરું કર્યું હતું અને ટીકીટ વીસા અને ટ્રાવેલીંગના લીધે ખૂબ જ થકાન અનુભવુ છું તો આપણે પેલા બુક કરેલી હોટલે જશું, ચાર્લી બોલ્યો સર આપણે બોવ જ લાંબું જવાનું છે અને આમેય તમે લાંબા સફરે અને બોવ ...Read More

10

એક અડધી રાતનો સમય - 10 (અંતીમ ભાગ)

જ્યારે પણ જે કામમાં આપણને સારું કરવાની પ્રેરણા મળે ને એ કામ જરુર કરવું જોઇએ અને એ સારા કામોમાં ઘણીવાર મુશ્કેલીઓનો સામનો પણ કરવો પડતો હોય છે અને એમાંથી બહાર નીકળવાના તમામ પ્રયત્નો બાદ સફળતા મળે ને એ આપણી સાચી ઓળખ ઉભી કરી જાય છે, કાજલ તો અદ્રશ્ય થઈ ગઈ હતી પણ હું સવાર પડવાની રાહ જોતો હતો અને જેવી સવાર પડે તે તરત જ અવિનાશને કોર્ટ બોલાવીને પેલા બધા સબુત અને ગવાહ તો મારી સાથે જ હતી એટલે એનો કોઇ પ્રશ્ર્ન રહેતો ના હતો બસ બધું સેટ હતું અને હું એ કેસના વિચારોમાં ક્યાંરે સુઇ ગયો એની ભાન ...Read More