"સ્વપ્ન:અંત" નિશા : (કોલ કરીને) ક્યાં છે ?? ફોન પણ નથી ઉપાડતો! શું થયું છે? મિહિર : હા! યાર થોડો વ્યસ્ત હતો... તું તો જાણે જ છે "પ્રાઇવેટ જોબ એટલે... નીચોવી જ નાખે" નિશા : હા! હવે એ તો રેહવાનું! મિહિર : સાંજે મળવું છે? નિશા : હું તો ફ્રી જ છું! મિહિર : સારું! તો મળીયે ૭:૦૦ વાગે. સાંજે ૭:૦૦ વાગી ગયા. સમય નો પાક્કો હોવાથી મિહિર તેની હોન્ડા સિટી લઈને નિશા ના ઘર ની નજીક ના સર્કલ પર રાહ જોવે છે. પણ છોકરીઓ ની ટેવ કે કોઈ દિવસ આપેલા સમયે તૈયાર ના જ થાય. (હવે, મેગી પણ ૨
Full Novel
સ્વપ્ન:અંત (ભાગ - ૧)
"સ્વપ્ન:અંત" નિશા : (કોલ કરીને) ક્યાં છે ?? ફોન પણ નથી ઉપાડતો! થયું છે? મિહિર : હા! યાર થોડો વ્યસ્ત હતો... તું તો જાણે જ છે "પ્રાઇવેટ જોબ એટલે... નીચોવી જ નાખે" નિશા : હા! હવે એ તો રેહવાનું! મિહિર : સાંજે મળવું છે? નિશા : હું તો ફ્રી જ છું! મિહિર : સારું! તો મળીયે ૭:૦૦ વાગે. સાંજે ૭:૦૦ વાગી ગયા. સમય નો પાક્કો હોવાથી મિહિર તેની હોન્ડા સિટી લઈને નિશા ના ઘર ની નજીક ના સર્કલ પર રાહ જોવે છે. પણ છોકરીઓ ની ટેવ કે કોઈ દિવસ આપેલા સમયે તૈયાર ના જ થાય. (હવે, મેગી પણ ૨ ...Read More
સ્વપ્ન:અંત (ભાગ - ૨)
"સ્વપ્ન:અંત " [ભાગ - ૨] ૨૫ મિનિટ થઈ ગયા પછી પવનની ગતિ થોડી ઓછી થઈ. આકાશ થોડું સાફ થયું ત્યારે બધા નિશા ને શોધવા લાગ્યા પણ નીચે ખાઈ માં કઈ દેખાયું જ નઈ. આ ઘટના બાદ બધા જ વિદ્યાર્થીઓ ને ઘરે રવાના કરવામાં આવ્યા અને પ્રિન્સિપાલ ની મદદ થી પોલીસ ને જાણ કરાઇ. હવે ત્યારબાદ સૌથી મહત્વ અને અઘરું કાર્ય હતું નિશા ના ઘરે આ વાત જણાવવાનો... નિશા ના ઘરે તો જાણે આભ ફાટ્યું. ઘર ના પરિવાર માટે એમની રાજકુમારી નિશા ના આવા સમાચાર એ દુઃખ ના દરિયા માં ડૂબડ્યા જેવું હતું... પરિવારજનો તરત જ સાપુતારા ...Read More