વિજયની સફર

(9)
  • 7k
  • 5
  • 2.5k

લોકડાઉન બદલ કોરોનાનો હું ખૂબ આભારી છું નવરાશના સમયમાં મેં લખવાનું શરૂ કર્યું છે પ્રથમ વાર લખું છું. તો ભૂલો તો ઘણી હશે જ.પણ આપ માફ કરશો.પણ મને ભૂલો ક્યાં કયા થઈ છે એ પણ કહેજો જેથી હું બીજી વાર લખું તો ભૂલ સુધારી શકું.સાહસિક વાર્તા એવી છે કે એક ગામડામાં રહેતો વિજયની સાહસિક વાર્તા છે.ગામડામાં રહેતો યુવકને શહેર સુધી કેમ જવું પડ્યું...તેની સફર દરમિયાન તેની સાથે કેવા કેવા બનાવ બને છે.તે બે જોડી કપડાં અને થોડા રૂપિયા.પરિસ્થિતિ બદલવા માટે....યુવક ગરીબ માંથી અમીર કઈ રીતે બન્યો.ત્યાં સુધીની વિજયની સફર..

Full Novel

1

વિજયની સફર - 1

વિજયની સફરનો પ્રથમ ભાગ.....મિત્રો સૌથી પહેલા માફ કરજો.ભૂલો ખૂબ હશે..પ્રથમ વારમાં થોડી ઉત્સાહમાં લખાઈ ગયું છે...ભૂલ જણાય તો મેસેજ જેથી ફરીથી સારું લખી શકું.....વિજયની સફર ગામડાંમાંથી શહેર સુધીની છે..જેમાં ખૂબ રોમાન્સ,સસ્પેન્સ,એડવેન્ચર થી ભરપૂર હશે...ગમે તો લાઈક કરજો...ભૂલ હોય તો એક મેસેજ કરજો...વધુ સારું લખવાનો પ્રયાસ કરીશ...શરૂઆત કરી છે લખવાની..... ...Read More

2

વિજયની સફર - 2

વિજયની સફર ભાગ-2 વિજયનો પ્રથમ દિવસ કેવો? તેને નોકરી મળી? તેના મિત્રે મદદ કરી હશે? વિજયને રાતે કેમ માર્યો પ્રશ્નો છે વાંચો.... ...Read More