પહેલી નજરથી પાનેતર સુધી ની સફર

(549)
  • 90k
  • 58
  • 42.6k

પહેલી નજરથી પાનેતર સુધી ની સફર (bhag-1) ( નમસ્કાર મિત્રો વાર્તા નું નામ જોતા એવું લાગતું હશે ને કે આ ચોક્કસ કોઈ પ્રેમલગ્ન ની જ વાર્તા છે પણ એવું નથી હા છે પ્રેમ ની જ વાત પણ કંઇક અલગ પ્રેમ જે ખરેખર સાચો પ્રેમ કહી શકાય અને એ પ્રેમ ના સફરની વાત જ જુદી છે તો શું હશે એ વાત...???? શેની હશે એ સફર....??? જાણવું છે મિત્રો તમારે..??? તો ચલો શરૂ કરો મારી સાથે પહેલી નજર થી પાનેતર સુધી ની સફર ની અનોખી સફર ની કહાની....) હું અલગ છું આ દુનિયા થી, કારણ કે હું તો ખુદ ને જ ચાહું

Full Novel

1

પહેલી નજરથી પાનેતર સુધી ની સફર - 1

પહેલી નજરથી પાનેતર સુધી ની સફર (bhag-1) ( નમસ્કાર મિત્રો વાર્તા નું નામ જોતા એવું લાગતું હશે ને કે ચોક્કસ કોઈ પ્રેમલગ્ન ની જ વાર્તા છે પણ એવું નથી હા છે પ્રેમ ની જ વાત પણ કંઇક અલગ પ્રેમ જે ખરેખર સાચો પ્રેમ કહી શકાય અને એ પ્રેમ ના સફરની વાત જ જુદી છે તો શું હશે એ વાત...???? શેની હશે એ સફર....??? જાણવું છે મિત્રો તમારે..??? તો ચલો શરૂ કરો મારી સાથે પહેલી નજર થી પાનેતર સુધી ની સફર ની અનોખી સફર ની કહાની....) હું અલગ છું આ દુનિયા થી, કારણ કે હું તો ખુદ ને જ ચાહું ...Read More

2

પહેલી નજરથી પાનેતર સુધી ની સફર - 2

પહેલી નજરથી પાનેતર સુધી ની સફર (bhag-2) ( મિત્રો આપણે આગળ ના ભાગ માં જોયું કે મિશા કેવી બિન્દાસ જીવે છે ના કોઈ ફિકર ના કોઈ ચિંતા બસ પોતાની જ દુનિયા માં મસ્ત રહેવાનું અને ભણવાનું પૂરું કરી ને હવે એ નોકરી શોધે છે અડધા દિવસ ની તો શું મિશા ને નોકરી મળશે..? ચલો જોઈએ આજ ની સફર કેવી છે) કોઈ મને ભલે લાડ ન કરાવે, " હું તો પોતાની જ લાડકી છું... કોઈ મને ભલે ન ચાહે, હું તો પોતાની જ ચાહિતી છું... કોઈ મને ભલે ન માને, હું તો પોતાની જ ...Read More

3

પહેલી નજરથી પાનેતર સુધી ની સફર - 3

( મિત્રો આપણે આગળ ના ભાગ માં જોયું કે મિશા ને એના મમ્મી પપ્પા ભણવા માટે મનાવે છે પણ માનતી નથી અને ત્યારબાદ મિશા ને એના લગ્ન નું પૂછે છે તો મિશા હા પાડે છે અને એના મમ્મી પપ્પા સામે લગ્ન કરવા માટે ની કેટલીક શરતો મૂકે છે અને મિશા ની શરત એના મમ્મી પપ્પા માની પણ જાય છે અને થોડા દિવસ પછી મિશા માટે માંગુ આવે છે અને મિશા હા, પણ પાડી દે છે તો ત્યાં થી ના આવે છે, શું કામ ના આવે છે ?? તે જોઈએ.) ( મિશા ના ઘરનું વાતાવરણ થોડું ખુશનુમા અને થોડું ચિંતભર્યું ...Read More

4

પહેલી નજરથી પાનેતર સુધી ની સફર - 4

( આપણે મિત્રો, આગળ ના ભાગ માં જોયું કે મિશા માટે એક છોકરા નું માંગુ આવે છે અને ત્યાં કંઇક અલગ જ અને સારી બાબત ન કહી શકાય એવા અંદાજ મા ના આવે છે પણ મિશા એના સારા વિચારો ને લીધે એમાંથી બહાર નીકળી ને મિશા એના પપ્પા ના કહેવાથી એ જોબ મા ફોન કરવા માટે છાપુ જોવે છે આગળ.....) મિશા:(છાપુ જોતા જોતા) પપ્પા તમે મને ફોન કરવાનું કહ્યું પણ આમા સમય જોયો તમે જોબ નો...??? મિશા ના પપ્પા: હા જોયો ને પણ મીશુ નોકરી કરવી હોય તો પછી કંઇક તો જતું કરવું પડે ને...? મિશા: હા પણ પપ્પા ...Read More

5

પહેલી નજરથી પાનેતર સુધી ની સફર - 5

( હેલ્લો, મિત્રો આપણે આગળ ના ભાગ માં જોયું કે મિશા ને નોકરી ગમતી તો નથી પણ એના પપ્પા નોકરી નું મહત્વ સમજાવે છે એટલે પપ્પા ની વાત માની ને મિશા નોકરી કરવા માટે વિચારે છે અને તે બધા દિવસ નોકરી પણ જાય છે અને આપણે જોયું કે મિશા માટે ફરી એક માંગુ આવે છે તો શું થશે એ મિત્રો હવે જોઈએ.) (મિત્રો આપણે આગળ ના ભાગ માં જોયું કે મિશા માટે બીજી વખત માંગુ આવે છે પેહલા વખત ની જેમ જ મિશા ના ઘરે થી મિશા ના અને છોકરા ના જન્માક્ષર મેળવી લેવા મા આવે છે અને આ ...Read More

6

પહેલી નજરથી પાનેતર સુધી ની સફર - 6

( મિત્રો આપણે આગળ ના ભાગ માં જોયું કે છોકરા વાળા ના ઘરના રવિવારે મિટિંગ છે કે નહિ એ કરી ને જણાવવાનું કહે છે આથી મિશા ના ઘર ના અને જ્યોતિષ પણ છોકરા વાળા ના ફોન ની રાહ જોતા બેઠા હોય છે પણ કોઈ ફોન આવતો નથી આમ રાહ જોતા જોતા સાંજના છ વાગી જાય છે એટલે મિશા ના પપ્પા સાડા છ એ ફોન કરે છે તો છોકરા વાળા શું જવાબ આપે છે તે જોઈએ.) મિશા ના પપ્પા: હા ભાઈ જય શ્રી કૃષ્ણ આપણે આજે મિટિંગ ગોઠવવાની હતી તો એનું શું થયું...?? રાતે રાખવાની છે કે શું...??? તમારો ફોન ...Read More

7

પહેલી નજરથી પાનેતર સુધી ની સફર - 7

( મિત્રો આપણે આગળ ના ભાગ માં જોયું કે જે છોકરાનું એક વર્ષ પેહલા માંગુ આવી ગયું હતું એ માંગુ એક વર્ષ પછી આવે છે અને છોકરી વાળા જન્માક્ષર જોઈ ને મળતા હોવાથી મિટિંગ માટે ની હા પણ પાડી દે છે, અને રવિવારે મિટિંગ ગોઠવવાની હોય છે. રવિવારે સવારે મિટિંગ ગોઠવવાની છે એ પાક્કું જ છે એ વાત નો ફોન પણ છોકરા વાળા ના ઘરે થી આવી જાય છે.) મિશા ના મમ્મી: સાંભળ મિશા તે કાલે રજા લઈ લીધી હતી ને...??? આજે વહેલા આવવાની...??? અને હા કેટલા વાગે આવીશ..?? અને તે નક્કી કર્યું શું પેહરવાનું છે એ...??? અને.... મિશા:(મમ્મી ...Read More

8

પહેલી નજરથી પાનેતર સુધી ની સફર - 8

(મિત્રો આપણે આગળ ના ભાગ માં જોયું કે, મિશા ને એક છોકરા નું માંગુ આવે છે જેનું નામ ચિરાગ અને આ લોકો છોકરી ને જોવા પણ આવે છે, બંને ની સરસ રીતે વાત પણ થાય છે અને મિશા મિટિંગ કરી ને આવી ને એમ પણ જણાવે છે કે, ચિરાગ એ હા પાડી છે. આ વાત થી ખુશ થઈ ને મિશા ના મમ્મી બે - ત્રણ વાર ચિરાગ ના ઘરે ફોન કરે છે પણ એના મમ્મી દર વખતે કોઈ ને કોઈ નવું બહાનું બતાવી દે છે. આથી મિશા ના ઘરના સમજી જાય છે કે એ લોકોની ઈચ્છા નથી.) મિશા ના ...Read More

9

પહેલી નજરથી પાનેતર સુધી ની સફર - 9

પહેલી નજર થી પાનેતર સુધી ની સફર (ભાગ - 9) ( આગળના ભાગ માં આપણે જોયું કે મિશા ચિરાગ ખરાબ વર્તન થી તેના પર ખૂબ જ ગુસ્સો કરે છે, પણ પછી ચિરાગ આટલા બધા મેસેજો પછી પણ જવાબ નથી આપતો એટલે મિશા ને ચિંતા થવા લાગે છે કે ક્યાંક એ મારા ઘરે ફોન ન કરાવે એની મમ્મી પાસે એટલે મિશા વિચારે છે કે હવે શું કરવું એટલે મિશા ફરીથી ચિરાગ ને મેસેજ કરે છે.) મિશા: "હેલ્લો, સોરી એ તો હું કાલે ગુસ્સા માં હતી ને તો થોડું વધારે જ બોલાય ગયું છે, પણ તમે આવું કર્યું એટલે મને ગુસ્સો ...Read More

10

પહેલી નજરથી પાનેતર સુધી ની સફર - 10

(આપણે આગળના ભાગમાં જોયું કે મિશા ને જોબનો છેલ્લો દિવસ જ છે, અને એ જ દિવસે એના ઘરના લોકો છોકરો જોવા જવાનું ગોઠવ્યું છે. આ એ જ છોકરો હોય છે, જેનું માંગુ દોઢ વર્ષ પેહલા આવી ગયું હોય છે. આથી મિશા ને ઓછો રસ હોય છે, પણ એને વધારે ગુસ્સો એટલે આવે છે કે, એના જોબ નો છેલ્લો દિવસ હોય છે આથી, એને કોઈ ને મળ્યા વગર ફાસ્ટ ફાસ્ટ ઘરે આવવું પડે છે, અને ઘરે આવ્યા પછી પણ એની પાસે બે જ વિકલ્પ હોય છે, એક તૈયાર થવાનો અને બીજો નાસ્તો કરવાનો અને આગળ જણાવ્યું એમ મિશાને ખાવાનો ...Read More

11

પહેલી નજરથી પાનેતર સુધી ની સફર - 11

"આપકે બીના હમ હસ તો રહે થે, મગર ખુશી આપકે આને કે બાદ હુઇ.. આપકે બીના જો આપને દેખે થે, વો હકીકત આપકે આને કે બાદ હુઇ... આપકે બીના હમ સો તો રહે થે, મગર ચેન કી નીંદ આપકેવાને કે બાદ આઇ... આપકે બીના જી રહે થે, મગર જિંદગી આપકે આને કે બાદ શુરૂ હુઇ...." (આગળના ભાગમાં જોયું કે મિશા વિરાટ ને એના રીપોર્ટની ના પડે છે, ત્યારબાદ એ લોકો ની ત્રીજી મિટિંગ ગોઠવાય છે જે રાતે હોય છે અને આ ફાઇનલ જવાબની મિટિંગ હોય છે. મિશાનું આખું ઘર મિટિંગમાં જાય છે અને ફરીથી મિશા ...Read More

12

પહેલી નજરથી પાનેતર સુધી ની સફર - 12

"હું તને યાદ કરું છું, એમ તું પણ મને યાદ કરી લે ને..... હું તારી ચિંતા કરું છું, એમ પણ મારી ચિંતા કરી લે ને.... હું જેમ આખો દિવસ તારી વાત કરું છું, એમ તું પણ મારી વાતો કર ને... હું જેમ તને મારા વિચારોમાં રાખું છું,એમ તું પણ મને તારા વિચારોમાં રાખ ને... હું જેમ તને ચાહું છું, એમ જ તું પણ મને પ્રેમ કર ને...." (આગળના ભાગમાં જોયું કે, મિશા નું એક્સીડન્ટ થાય છે, અને વિરાટ એક મહિના સુધી મિશા ની ખૂબ જ કાળજી લે છે. અને એની ખૂબ જ ચિંતા કરે છે. પણ વિરાટ ની સેવા ...Read More

13

પહેલી નજરથી પાનેતર સુધી ની સફર - 13

"તારોને મારો સાથ છે, એટલે તો દુનિયા વહાલી લાગે છે.... તારોને મારો સાથ છે, તો બધી ખુશી પ્યારી લાગે છે..... તારોને મારો સાથ છે, એટલે તો બધા મોસમ વહાલા લાગે છે.... તારોને મારો સાથ છે, એટલે તો બધા સપના રંગીન લાગે છે.... તારોને મારો સાથ છે, એટલે તો જિંદગી સુંદર લાગે છે....." (આપણે આગળના ભાગમાં જોયું કે મિશા અને વિરાટ વચ્ચેની મિત્રતા અને પ્રેમ વધતો જાય છે. અને મિશા અને વિરાટ વધુ ને વધુ નજીક આવતા જાય છે, પણ સાંભળ્યું છે ને કે, "પ્રેમની કસોટી થાય તો જ, પ્રેમ ચોવીસ કેરેટ શુદ્ધ બને." ...Read More

14

પહેલી નજરથી પાનેતર સુધી ની સફર - 14

તું ગમે તેવી પરિસ્થિતિ હોય, દરેક પરિસ્થિતિમાં મારો સાથ આપીશ ને....????? તું કોઈ નહિ હોય મારી સાથે તો, મારો સાથ આપીશ ને....??? તું મને એકલી મૂકવાની જગ્યાએ મારો સાથ આપીશ ને....??? તું હું ખોટી હોય તો મને સમજાવી દેજે પણ બધાની સામે મને સાથ આપીશ ને...??? તું ખુશીમાં નહિ આપ તો ચાલશે પણ દુઃખમાં તું સાથ આપીશ ને....???? તું મને આખી જિંદગીના છેલ્લા શ્વાસ સુધી સાથ આપીશ ને...??? (આપણે આગળના ભાગમાં જોયું કે મિશા અને વિરાટ વચ્ચે ખૂબ મોટો ઝઘડો થાય છે, નેહાના લીધે અને બંને ખૂબ જ ગુસ્સામાં વાત કરીને એકબીજા ને સાંભળ્યા કે સમજ્યા વગર જ ફોન ...Read More

15

પહેલી નજરથી પાનેતર સુધી ની સફર - 15

"તું મને ચાહે છે, એટલે તું કહે એ માનું છું... તું મને ચાહે છે, એટલે તારા રસ્તે જ ચાલુ તું મને ચાહે છે, એટલે જ તારી ખુશીમાં ખુશ રહુ છું... તું મને ચાહે છે, એટલે જ તારા ગમ મા હું પણ ગમગીન થઈ જાઉં છું... તું મને ચાહે છે, એટલે જ તારા શ્વાસને મારી જિંદગી માનું છું...." ( આપણે આગળના ભાગમાં જોયું કે, મિશા એના મામાના ઘરે જાય છે. અને ત્યાંથી આવીને એને ખબર પડે છે કે, વિરાટની તબિયત સારી નથી એટલે એ દોડાદોડ વિરાટ પાસે જાય છે. એને ખવડાવે છે અને સુવડાવે છે, પછી મિશા પણ મોડું થઈ ...Read More

16

પહેલી નજરથી પાનેતર સુધી ની સફર - 16

" હું તને ચાહું છું, એટલી જ તું પણ મારી ચાહત રાખીશ ને...??? હું તને માનું છું, જ તું મારું માન રાખીશ ને....??? હું તને યાદ કરું છું, એટલું જ તું મને તારા ખ્યાલોમાં રાખીશ ને...??? હું તારું વિચારું છું, એમ તું પણ મને તારા વિચારોમાં રાખીશ ને...??? હું તારી માટે જેમ તડપુ છું, એમ તું પણ મારી માટે થોડી તડપ રાખીશ ને...??? હું જેમ તારી માટે જીવ આપવા તૈયાર છું, એમ તું પણ મને તારી જીંદગી તો આપીશ ને...??" (આગળના ભાગમાં આપણે જોયું કે વિરાટ નેહા અને મિશા વચ્ચે ખૂબ જ મુંઝવણમાં મુકાય ...Read More

17

પહેલી નજરથી પાનેતર સુધી ની સફર - 17

"કોઈ મને ન સમજે તો કંઈ નહિ, તું તો મને સમજી શકીશ ને....??? કોઈ મારું ન તો કંઈ નહિ, તું તો મારું સાંભળી શકીશ ને...??? કોઈ મારું ધ્યાન ન રાખે તો કંઈ નહિ, તું મારું ધ્યાન રાખી શકીશ ને....??? કોઈ મારી વાત ન માને તો કંઈ નહિ, તું તો મારી વાત માનીશ ને...???? કોઈ મારી સાથે નહિ હોય તો કંઈ નહિ, પણ ત્યારે તું તો મારો સાથ આપીશ ને....????" (આપણે આગળના ભાગમાં જોયું કે, નેહા મિશા અને વિરાટ વચ્ચે વધુને વધુ દુરી વધારવાની કોશિશ કરે છે. મીશાને જે વાત નથી ગમતી એ જ ...Read More

18

પહેલી નજરથી પાનેતર સુધી ની સફર - 18

"તું ભલે મોડો આવીશ પણ, હું તારી રાહ જોઇશ.... તું ભલે ભટકી ને આવીશ પણ, હું તારી રાહ જોઇશ.... ભલે ધીમો ધીમો આવીશ પણ હું તારી રાહ જોઇશ... તું ભલે મારી રાહ ન જો, પણ હું તો તારી રાહ જોઇશ....." (આપણે આગળના ભાગમાં જોયું કે, મિશા દરેક કોશિશ કરે છે વિરાટને સમજાવવાની પણ, વિરાટ કોઈ વાત સમજવા તૈયાર જ નથી હોતો. આથી મિશા વિરાટના જુડવા ભાઈ અને એના ભાભીને ફોન કરે છે, એ લોકો સાથે વાત કરી ને બધું જણાવે છે અને રસ્તો મળે છે કેઝ વિરાટને થોડો સમય આપવો, આથી મિશા પહેલાની જેમ વિરાટ સાથે રહેવાનું નક્કી ...Read More

19

પહેલી નજરથી પાનેતર સુધી ની સફર - 19

"તું મને ખૂબ જ ચાહે છે એ વહેમ હશે મારો...??? હું તને નથી ચાહતી એ વહેમ છે તારો... તું મને ખૂબ યાદ કરે છે એ વહેમ હશે મારો...??? હું તને નથી યાદ કરતી એ વહેમ છે તારો.... તું મારું જ માને છે એ વહેમ હશે મારો....???? હું તારું નથી માનતી એ વહેમ છે તારો.... તું મારા વગર નહિ રહી શકે એ વહેમ હશે મારો....???? હું તારા વગર રહી શકીશ એ વહેમ છે તારો..." (આગળના ભાગમાં આપણે જોયું કે, મિશા અને વિરાટ શાંતિથી હસી ખુશીથી જિંદગી ચાલતી હોય છે. અને અચાનક એક દિવસ વિરાટ મિશાને કહે ...Read More

20

પહેલી નજરથી પાનેતર સુધી ની સફર - 20

પહેલી નજરથી પાનેતર સુધી ની સફર (bhag-20) તું મને જ ચાહે છે, મને ખુબ જ ગમે છે.... તું મારું જ ધ્યાન રાખે છે, એ મને ખુબ જ ગમે છે.... તું મને જ વ્હાલ કરે છે, એ મને ખુબ જ ગમે છે..... તું મારી જ વાત માને છે, એ મને ખુબ જ ગમે છે..... તું મારા માટે જ જીવે છે, એ મને ખુબ જ ગમે છે.... (આગળના ભાગમાં આપણે જોયું કે, મિશા અને વિરાટ બીચ પર ફરવા માટે જાય છે.વિરાટ મિશાને સરપ્રાઈઝ આપે છે, અને આ વાતથી મિશા ખુબ ખુશ હોય છે. અને મિશા પોતાને ...Read More

21

પહેલી નજરથી પાનેતર સુધી ની સફર - 21

"તું મને સમજી શકીશ..??? તો હું તને કહું..??? તું મને જાણી શકીશ..??? તો હું તને જણાવું...??? તું મારા સપના જોઈ શકીશ..?? તો હું તને બતાવું...??? તું મને મારી જેમ ચાહી શકીશ...??? તો હું તારો સાથ આપુ...?? તું મારી જિંદગી જીવી શકીશ..?? તો હું એનો તને અનુભવ કરાવું...???" (આગળના ભાગમાં આપણે જોયુ કે, મિશા અને વિરાટ બંને વાત કરતા હોય છે. વિરાટ મીશાને નેહા સાથે વાત કરવાનું કહે છે. પહેલા તો મિશા આનાકાની કરે છે, પણ વિરાટ ઘણું કહે છે એટલે માની જાય છે, અને હા કહે છે. પરંતુ મિશા એ વાતથી ઘણી ગભરાયેલી અને ...Read More

22

પહેલી નજરથી પાનેતર સુધી ની સફર - 22

" ડર લાગે છે તું મારાથી દુર થઇ જઈશ તો..?? ડર લાગે તું મને છોડી દઈશ તો....??? ડર લાગે છે તું મારી જગ્યા કોઈને આપી દઈશ તો...??? ડર લાગે છે તું મારો સાથ મૂકી દઈશ તો...??" (આપણે આગળના ભાગમાં જોયું કે, મિશા નેહા સાથે વાત કરે છે, અને બે દિવસ પછી વિરાટ મિશાને કહે છે કે, મે નેહાને કહ્યું હતું કે એ તારી સાથે સરખી રીતે વાત કરે. આ વાતથી નિશાને ખૂબ દુઃખ લાગે છે અને એ આ બાબતે વિરાટ પર ખુબ જ ગુસ્સો કરે છે. અને બંનેનો ગુસ્સો સરખો હોવાથી બંને ગુસ્સે થઈ જાય છે. અને ...Read More

23

પહેલી નજરથી પાનેતર સુધી ની સફર - 23

"હું તને ચાહું છું, તો પણ તું મને છોડીને જઈશ...??? હું તારું માનું છું, તો પણ તું છોડીને જઈશ....??? હું તારું ધ્યાન રાખું છું, તો પણ તું મને છોડીને જઈશ...??? હું તારો જ છું, તો પણ તું મને છોડીને જઈશ....???" (આપણે આગળના ભાગમાં જોયુકે, મિશા નેહાને ઘણું સમજાવે છે, પણ નેહા સમજવા તૈયાર જ નથી. આથી, મિશા ઘણું સંભળાવે છે, અને ગુસ્સે થઈને નેહા કહે છે કે, હું તમારા બંને સાથે સંબંધ જ તોડી નાખું છું. અને આ વાતથી મીશાના મનમાં ઘણી રાહત થાય છે, કે ચલો હવે મને વિરાટ દૂર જાય એની ચિંતા તો ...Read More

24

પહેલી નજરથી પાનેતર સુધી ની સફર - 24

" તું મને યાદ કરે ને મારું દિલ ધડકવાનું શરૂ કરે એ જ છે પ્રેમ... તું મારું લે આને મને પણ ત્યારે જ તારું સ્મરણ થાય એ જ છે પ્રેમ.... તું મને યાદ કરે ને હું હાજર થઇ જાઉં એ જ છે પ્રેમ.... તું મુસીબતમાં હોય અને હું એ મુસીબત મારી માથે લઈ લઉં એ જ છે પ્રેમ.... તારા શ્વાસ વધે એ માટે હું મારા શ્વાસ પણ રોકી લઉં એ જ છે પ્રેમ......" (આપણે આગળના ભાગમાં જોયું કે, મિશા આત્મહત્યા કરવા જતી જ હોય છે ત્યાં જ વિરાટ આવીને તેને રોકે છે. અને એની પાસે ...Read More

25

પહેલી નજરથી પાનેતર સુધી ની સફર - 25 - અંતિમ ભાગ

" મને જે ગમે છે એ મળ્યું એટલે હું ખુશનસીબ છું, પણ જે નહોતું જોતું એ મળ્યું એટલે હું બદનસીબ પણ છું.....????? મારી જે ઈચ્છા હતી એ પુરી થઈ એટલે હું ખુશનસીબ છું, પણ જે વિચાર્યું પણ ન હતું એ થઇ ગયું એટલે શું હું બદનસીબ પણ છું ..?? મે ધાર્યું હતું એવું બધું જ થયું એટલે હું ખુશનસીબ છું, પણ જે અણધાર્યું બધું જ મારી સાથે થયું એટલે શું હું બદનસીબ છું...???" ( આપણે આગળના ભાગમાં જોયું કે, વિરાટ મિશા સાથે વાત કરતો કરતો ઘરે આવે છે મિશાને સરપ્રાઈઝ આપવા અને મિશાને એના બર્થ ડે ના ...Read More