ભૂતકાળ ની છાપ

(157)
  • 45.1k
  • 17
  • 17.4k

આજે દિવાળી ના વેકેશન માં જાવા બધા પોતાનો સમાન પેક કરી રહ્યા હતા.વાતાવરણ ખૂબ ખુશી નું હતું, આજે બધા પોત-પોતાના ઘરે જઈ રહ્યા હતા.આજે હોસ્ટલ માં છેલો દિવસ હતો કાલ થી, કાઈ વાંચવાનું નહી કોઈ લેશન નહીં.બધા આવા મોજ મસ્તી ના મિજાજ માં હતા,આવા જ ઉત્સાહ માં માયા પણ હતી. આજ એના પિતા એને ૬ વરસ પછી દિવાળી પર લેવા આવના હતા.જે આજે અંદમાન થી દિવાળી માટે ઘરે આવ્યા છે.જ્યાં તેઓ પુરાતત્વખાતા માં સંશોધનો કરે છે. એક ભાઈ દરવાજા પાસે આવી ને ઉભો રહે છે.બધા થોડીવાર શાંત થય જય છે,કોઈ પણ કાઈ બોલતું નથી ,બધા એક-બીજા ની સામું જુએ છે.

New Episodes : : Every Wednesday & Saturday

1

ભૂતકાળ ની છાપ - 1

આજે દિવાળી ના વેકેશન માં જાવા બધા પોતાનો સમાન પેક કરી રહ્યા હતા.વાતાવરણ ખૂબ ખુશી નું હતું, આજે બધા ઘરે જઈ રહ્યા હતા.આજે હોસ્ટલ માં છેલો દિવસ હતો કાલ થી, કાઈ વાંચવાનું નહી કોઈ લેશન નહીં.બધા આવા મોજ મસ્તી ના મિજાજ માં હતા,આવા જ ઉત્સાહ માં માયા પણ હતી. આજ એના પિતા એને ૬ વરસ પછી દિવાળી પર લેવા આવના હતા.જે આજે અંદમાન થી દિવાળી માટે ઘરે આવ્યા છે.જ્યાં તેઓ પુરાતત્વખાતા માં સંશોધનો કરે છે. એક ભાઈ દરવાજા પાસે આવી ને ઉભો રહે છે.બધા થોડીવાર શાંત થય જય છે,કોઈ પણ કાઈ બોલતું નથી ,બધા એક-બીજા ની સામું જુએ છે. ...Read More

2

ભૂતકાળ ની છાપ - 2

(આગળ આપણે જોયું જે રામભાઈ માયા ને હોસ્ટેલ પર લેવા જાય છે ,૬ વર્ષ પછી બધા ની મુલાકાત થાય અને માયા ને હોસ્ટેલ માંથી દિવાળી ની રજા માં ઘરે લઇ આવે છે.રામભાઈ માયા માટે એક બુક લઇને આવ્યા હતા તે માયા ને આપે છે ,પણ તે અત્યારે નથી વાંચવી એમ કહી તેની મા કેતુ ના હાથ માં આપે છે આગળ...) કેતુ હાથ માં બુક ને ખોલવા નો પ્રયત્ન કરે છે ત્યાં જ રામભાઈ રોકે છે. "આ તારે ....." "આ તારે ખોલવા ની નથી એ જાદુઈ બુક છે,વાંચનાર ની જિંદગી બતાવે છે" ઉતાવળે થી કેતુ ના હાથ માંથી બુક લેતા ...Read More

3

ભૂતકાળ ની છાપ - 3

(આગળ જોયું કે માયા એના રૂમ માં પડેલી બુક વાંચે છે અને એ એવું જ પોતાના જીવન માં અનુભવ છે.એના પિતા અને મિત્રો સાથે મેલા માં જાય છે. આગળ) રાત ના મેળામાં થી આવ્યા પછી ઘણા વિચાર કરી ને માયા ફરીથી બુક હાથ માં વાંચવા માટે લે છે.શુ લખ્યું હશે આગળ એવા વિચાર સાથે માયા બુક ના આગળના ભાગ માં રહેલા કાળા પના માંથી એક પનું ખોલે છે. "બુક વાંચતા" "ધીમે ધીમે હું મારા રૂમ માં આવી ત્યાં ઘણા ઘડા હતા, હું તે માયા ના ઘડા ને અડવા ની સાથે પાગલ થય ગય.. "બુક બંધ કરી ને" એટલું જ ...Read More

4

ભૂતકાળ ની છાપ - ૪

(આગળના ભાગ માં જોયું કે રામભાઈ માયા ને ભૂતકાળ માં બનેલી બધી વાત કરે છે, માયાના ઘડા ની ...હવે રામભાઈ અને કેતુ ફળીયા માં બેઠા હતા, માયા બુક લઈ ને પોતાના રૂમ માં જાય છે. થોડીવાર બહાર બેઠા પછી કેતુ, રામના ખભા પર પોતાનું માથું ટેકવી ને એના હાથ ને બાથ ભરે છે.રામભાઈ એના વાળ ને હેતથી સહેલાવતા, કેતુ ને કહે છે, "સમય કેમ વીતી ગયો કઈ ખબર જ ન રહી! ક્યારે આપડી દીકરી આટલી મોટી થય ગઈ! ". "હા, મને તો આપડી દીકરી માયા ની યાદ આવે છે" ત્યાંજ રામભાઈ ઉભા થઇ ને કેતુ ની સામે આખો પહોળી ...Read More

5

ભૂતકાળ ની છાપ - ૫

અમે ઘણા ડોક્ટરો, હકીમો અને વૈદ્ય ને બતાવી જોયું પણ એનો કોઈ ફાયદો થયો નહીં. એક રાત્રે હું અને માં રૂમમાં બેઠા હતા. ત્યારે તારી માંએ મને માયા ની ચિંતા કરતા કહ્યું કે,"તમને ખબર છે, આપડી દીકરી એક ચોક્કસ સમય માં રડવાનું ચાલુ કરે છે, હું ઘણા સમયથી જોવ છુ, એ રાતનાં અગિયાર વાગ્યે ચાલુ કરીને છેક સવાર ના પાંચ વાગ્યા સુધી રડ્યા કરે છે." તારી માંની આ વાત પર ખૂબ વિચાર કર્યો. પણ કઈ ઉપાય મળ્યો નહીં. અંતમાં તારી માં એ ભૈરવનાથ બાબા ના આશ્રમે જવાના નું સુજવ્યું. ભૈરવનાથ બાબા તો વર્ષો પહેલા આ દુનિયા છોડીને જતા રહ્યા ...Read More

6

ભૂતકાળ ની છાપ - ૬

રામભાઈ પોતાના જીવન ની ઘણી વાત બીજા ને ના કરી હોય એ બધું આ બુક માં લખતા. જ્યોતિ બુક આવી ને ખૂબ ખુશ થઈ.પણ એની ખુશી થોડો સમય માટે જ રહી. બુક ખોલતા જ એ ચોકી ઉઠી.. આખી બુક કોરી હતી. રામભાઈ ને ઘણી વખત આ બુકમાં લખતા જોયા છે. જ્યોતિ રામભાઈની બુક નીરખી ને જોય પણ આખી બુકમાં એક પણ શબ્દ લખેલો ના હતો. જ્યોતિ નિરાશ થઇ ગઇ. પેલી બુક પણ માયા ને આપી દીધી નહીંતર એમા થી ખબર પડી જાત. રામભાઈ જ્યોતિના હાથમાંથી બૂક લઈ ને કહ્યું,"બેટા અત્યારે તું બધી વાત માટે હજી નાની છે, જો તું ...Read More

7

ભૂતકાળ ની છાપ - ૭

ફરી એક મંત્ર બોલીને ઓશિકાને હવામાં ગાયબ કરી દે છે. આ વખત નો જાદુ કેતુને ના ગમ્યો એ રામ કઈ બોલ્યા વગર રસોડામાં જતી રહી. રામ ને પણ થોડીવાર થયું કે પોતાના થી થોડી ભૂલ થઈ ગઈ છે. છેલ્લા ઘણા વારસો થી જે સત્ય છુપાવી રાખ્યુ હતું એ કેતુ ને કહેવાય ગયુ છે. રામ ફરી મંત્ર બોલીને ઓશિકા ને પોતાની મૂળ સ્થિતિમાં રાખે છે. બુક ને લઈને પોતાના રૂમ માં જાય છે. બુક ને ઘણા સમય સુધી જોઈને વાંચવાનું ચાલુ કરે છે. હું રામ મારા જીવન ની ઘણી વિચિત્ર ઘટના માંથી પસાર થયો છું.જીવન ના ઘણી નાની-મોટી ઘટના જે ...Read More

8

ભૂતકાળ ની છાપ - ૮

મનોજભાઈ ચાલવા લાગ્યા ,અંધારું પણ થવા આવ્યું હતું. આગળ ચાલતા મનોજભાઈ અંધારા વિલીન થઈ ગયા.. મનોજભાઈ ને અદ્રશ્ય થતા કેતું થોડી ડરી ગઈ. જ્યોતિને લઈને ઘરમાં ગઈ. આ વાત ને ભૂલવા નો ઘણો પ્રયત્ન કર્યો પણ થોડી-થોડી વારે કેતુને આંખ સામે આવતી રહી. પછી રાતના જમવા ની તૈયારી માં કેતુ અને જ્યોતિ લાગી ગયા. રામભાઈ મનોજના ઘરને જેવી સ્થિતિ માં હતું એજ સ્થિતિ માં રાખીને બહાર આવ્યા. ઘર ની બહાર લોક માર્યો. ત્યાંજ પાછળ થી અવાજ આવ્યો. પાછળ ફરીને જોયુંતો ખેતર ભાગ્યો રાખનાર ખેડૂત હતો. મનોજ એ આ વરસે ખેતર આ ભાઈને ભાગમાં વાવણી કરવા આપેલુ. રામભાઈ મનોજ વિશે ...Read More

9

ભૂતકાળ ની છાપ - ૯

પ્રજા પણ રાજા ના કાર્યમાં પુરી સહાયતા કરતી. આ રાજ્ય ની બીજી એક વાત એ હતી કે કોઈ બીજું આ રાજ્ય ને હરાવી નથી શક્યું. આ રાજ્ય ની સેના સૌથી નાની હતી પણ આ રાજ્ય પર કોઈ દિવસ બીજા રાજ્યની સેના વિજય બની નથી એની પાછળ નું એક જ કારણ હતું.... અઘોરી... અઘોરી રાજ્યના સ્મશાનમાં રહેતો. કાળી શક્તિ નો ઉપાસક અને અસીમ વિદ્યાનો માલિક. અઘોરી આ રાજ્યની પૂરતી મદદ કરતો. આજ દિન સુધી અઘોરી રાજ્ય ને વફાદાર રહ્યો હતો. વર્ષો થી એ આ રાજ્ય અને રાજાઓ ની મદદ કરતો હતો. રાજ્યમાં માત્ર થોડાજ લોકો એ અઘોરીને જોયો છે, બાકી લોકો ...Read More

10

ભૂતકાળ ની છાપ - ૧૦

"રાતના સમયે મહેલ માં કોઈ ચોર આવીને રાજા જયરાજસિંહ ને મારી નાખ્યા છે, એની પુત્રીને ઉઠાવીને લઈ ગયા છે. રાજકુંવરીને બચાવવામાં પોતાના પ્રાણ ની આહુતી આપી છે." સવારે જ્યાં રાજાના જન્મદિવસની ભવ્ય ઉજવણી થવાની હતી; ત્યાંજ એ રાજા નો પાર્થિવ દેહ પડ્યો હતો. એની પુત્રી ને પુરી સેના રાજ્યના ખૂણે ખાચરે ગોતી ને થાકી ગઈ હતી પણ એનો કોઈ પતો લાગીતો નથી. આવી વિકટ પરિસ્થિતિ માં રાજાનો એક ભાઈ રાજ્યની જવાબદારી લેવા આગળ આવ્યો એ હતો રાવલસિંહ.. રાવલસિંહ પોતે કુશળ યોદ્ધા હતો. રાજાના ગયા બાદ પ્રજામાં સમર્થન મેળવીને રાજા બની ગયો. થોડા સમય માં પ્રજા ને મોજ શોખ કરાવીને ...Read More

11

ભૂતકાળ ની છાપ - ૧૧

ત્રીજા પહર નો સમય શરૂ થયો. ચંદન સિંહાસનની નીચે સંતાડલી બુક ને લઈ ને ભાગ્યો. રાજમહેલ માંથી ચોરી છુપીને બહાર તો નીકળી ગયો પણ એના માટે ઘણી તકલીફ ભોગવવી પડી. અંતમાં અઘોરીએ કહ્યા મુજબ ચંદન બુક લઈને સ્મશાને પહોંચી ગયો. અઘોરીને બુક આપીને કહ્યું,"આ પુસ્તક ની જવાબદારી હવે તમને સોંપૂ છું." આટલું બોલતાજ ચંદન જમીન પર ઢળી ગયો.. ચંદનના શરીરમાં તલવાર ના ઘા હતા. અઘોરી સમજી ગયો કોઈ ચંદન નો પીછો કરતું હતું. મંત્રોના ઉચ્ચાર સાથે અઘોરીએ પુસ્તકને હવામાં ગાયબ કરી દીધું. સ્મશાનના દરવાજા પાસે થી ઘોડાના પગલાં નો અવાજ આવ્યો. એની બીજીજ ઘડી એ ઘોડા આવીને અઘોરી પાસે ઊભા રહ્યા. ...Read More