વાર્તા તમારી શબ્દો અમારા

(169)
  • 36.9k
  • 35
  • 14k

આજથી એક નવલકથા શરૂ કરવા જઈ રહી છું જેને હું આપ સહુ વાચકોની ઈચ્છા પ્રમાણે આગળ વધારીશ. તો આવો માણીએ એક નવી નવલકથા જે આપ સહુની ઈચ્છા મુજબ આગળ વધે. જેને નામ આપ્યું છે વાર્તા તમારી શબ્દો અમારા. વાચકોએ પોતાના સૂચનો pruthvi.gohel@gmail.com પર મોકલવા.

Full Novel

1

વાર્તા તમારી શબ્દો અમારા

આજથી એક નવલકથા શરૂ કરવા જઈ રહી છું જેને હું આપ સહુ વાચકોની ઈચ્છા પ્રમાણે આગળ વધારીશ. તો આવો એક નવી નવલકથા જે આપ સહુની ઈચ્છા મુજબ આગળ વધે. જેને નામ આપ્યું છે વાર્તા તમારી શબ્દો અમારા. વાચકોએ પોતાના સૂચનો pruthvi.gohel@gmail.com પર મોકલવા. ...Read More

2

વાર્તા તમારી શબ્દો અમારા

આજથી આ નવલકથાનું બીજું પ્રકરણ શરૂ કરવા જઈ રહી છું જેને હું આપ સહુ વાચકોની ઈચ્છા પ્રમાણે આગળ વધારીશ. આવો માણીએ આ નવલકથાનું બીજું પ્રકરણ જે આપ સહુની ઈચ્છા મુજબ આગળ વધે. જેને નામ આપ્યું છે વાર્તા તમારી શબ્દો અમારા. વાચકોએ પોતાના સૂચનો pruthvi.gohel@gmail.com પર મોકલવા. ...Read More

3

વાર્તા તમારી શબ્દો અમારા

આગળ ના પ્રકરણ માં આપણે જોયું કે સુરેશ ઘરમાંથી ગાયબ થઈ ગયો છે. પછી તે પાછો આવે છે અને કેમ ગાયબ થઈ ગયો હતો એની વાત કરે છે. શું વાત કરે છે સુરેશ એ આજના પ્રકરણ 3 માં વાંચો. આગળના પ્રકરણ માટેના સૂચનો વાચકો એ pruthvi.gohel@gmail.com પર મોકલવા. ...Read More

4

વાર્તા તમારી શબ્દો અમારા

આગળના પ્રકરણમાં આપણે જોયું કે, પરીશા એ એના બાપની હત્યા કરી નાખી. શા માટે એણે એના બાપની હત્યા કરી વાત એ હવે સુરેશને કહે છે. એ વાત હવે આજના પ્રકરણમાં જોઈએ. ...Read More

5

વાર્તા તમારી શબ્દો અમારા

આગળના પ્રકરણમાં આપણે જોયું કે, પરીશા સુરેશને મળવા એના ઘરે આવી. પરીશા અને મહેશ બંને ની મુલાકાત થઈ અને ચોંકી ઉઠ્યા એ વાત સુરેશના ધ્યાનબહાર ન રહી. હવે સુરેશે આગળ શું પગલાં લીધા એ જાણવા માટે વાંચો પ્રકરણ 5. ...Read More

6

વાર્તા તમારી શબ્દો અમારા

આગળના પ્રકરણમાં આપણે જોયું કે, સુરેશ હવે પરીશા અને તેના કાકાના સંબંધ નું રહસ્ય જાણવા માંગતો હતો. એણે હવે બંને પર નજર રાખવા ની શરૂ કરી. અને એક દિવસ એને એક રહસ્ય જાણવા મળ્યું. શું હતું એ રહસ્ય જાણવા માટે વાંચો આજનું પ્રકરણ 6. ...Read More

7

વાર્તા તમારી શબ્દો અમારા

આગળના પ્રકરણમાં આપણે જોયું કે, સુરેશ પરીશા અને તેના કાકા પર નજર રાખી રહ્યો છે. અને એક દિવસ પરીશા ફોન કરીને કહે છે કે, એ સુરેશને મળવા માંગે છે. સુરેશ એને મળવા જાય છે અને પરીશા એને કેટલીક સાચી વાત જણાવે છે. શું જણાવ્યું પરીશા એ એનું રહસ્ય ખુલશે આજના આ પ્રકરણમાં. વાંચો પ્રકરણ 7. ...Read More

8

વાર્તા તમારી શબ્દો અમારા

આગળના પ્રકરણમાં આપણે જોયું કે, પરીશા એ સુરેશને પોતાના જીવનની બધી વાત કરી. અને પોતાની યોજના માં સુરેશને આપવા કહ્યું અને સુરેશ તે માટે સહમત થયો. હવે વધુ વાંચો આજના પ્રકરણમાં. ...Read More