દુઃખિયારી માં.

(42)
  • 17k
  • 7
  • 5.4k

પ્રસ્તાવના નમસ્કાર મિત્રો.લખવાની શરૂઆત કરી અને આ મારી ત્રીજી વાર્તા છે. હુ આશા રાખું તમને પસંદ આવશે.આ નલકથામાં છે જે ધારાવાહિક રૂપે પ્રસ્તુત થશે.સાથે સાથે હુ એ બધા કવિવરો નો આભાર માનું છું જેમનાથી મને લખવાની પ્રેરણા મળી છે. તથા માતૃ ભારતી એપ નો પણ આભાર માનું છું કે જેમણે મને લખવાનુ પ્લેટફોર્મ પૂરું પાડ્યું. અને મારી લખવાની ઈચ્છા ને પુરી કરી. આ નવલથામાં મારે એક એવી સ્ત્રી ની વાત કરવાની છે જેણે એના જીવન માં ખૂબ દુઃખ સહન કર્યું છે. પોતાના સંતાન ના ઉછેર માટે કેટ કેટલા દુઃખ સહન કરવા

New Episodes : : Every Tuesday

1

દુઃખિયારી માં. - 1

પ્રસ્તાવના નમસ્કાર મિત્રો.લખવાની શરૂઆત કરી અને આ મારી ત્રીજી વાર્તા છે. હુ આશા રાખું તમને આવશે.આ નલકથામાં છે જે ધારાવાહિક રૂપે પ્રસ્તુત થશે.સાથે સાથે હુ એ બધા કવિવરો નો આભાર માનું છું જેમનાથી મને લખવાની પ્રેરણા મળી છે. તથા માતૃ ભારતી એપ નો પણ આભાર માનું છું કે જેમણે મને લખવાનુ પ્લેટફોર્મ પૂરું પાડ્યું. અને મારી લખવાની ઈચ્છા ને પુરી કરી. આ નવલથામાં મારે એક એવી સ્ત્રી ની વાત કરવાની છે જેણે એના જીવન માં ખૂબ દુઃખ સહન કર્યું છે. પોતાના સંતાન ના ઉછેર માટે કેટ કેટલા દુઃખ સહન કરવા ...Read More

2

દુખીયારી માં . - 2

હવે રોજ રોજ નો કંકાશ રતન ને સહન નાં થતો. એ એના પતિ ને કહી ને અલગ થવા નું પણ એનો પતિ ના પાડતો. આપડે ભેગા સારા.આ બાજુ હવે રતન ના સાસુ સસરા ને દેરાણી, દેર પણ રતન ને નોખા કરવા રોજ ઝગડા કરતા હતા . એમને પણ હવે રતન અને એની દીકરિયું આંખમાં ખટવા લાગી હતી. કોઈ ને કોઈ બહાને રોજ ઝગડા કરતા હતા. કાંટાળી ને રતન ,એનો પતિ ત્રણ દિકરિયું સાથે નોખા થાય છે. બળદ બાંધવાની ગમાંણ જેવા ...Read More

3

દુઃખિયારી માં. - 3

ગામ માં મુખ્યત્વે જુવાર, બાજરી ને કપાસ ની ખેતી થતી. રતન અને એનો પતિ મજૂરી જ કરતા ને ઘર ગુજરાન ચલાવતા. જુવાર, બાજરી ની વાંઢવા ની સીઝન મા એનો પતિ પાછલી રાત ના અજવાળા મા વહેલા સવારે ચાર, પાંચ વાગે ઊઠીને લઈ જતો. રતન ના માંથે ફાંટ માં એક છોકરું હોય,એક કાંખ માં હોય ને એકાદુ પાછળ હાલી આવતું હોય. તો તેના પતિ પાસે પણ પાણી ની બતક હોય ને એક હાથ માં આંગળીએ છોકરું હોય. સવાર પડતાં તો ખેતર નો એક આંટો તો વરી પણ ગયા હો ...Read More

4

દુઃખિયારી માં. - ૪

થોડા સમય પછી બીજા દીકરા નું પણ માંગુ આવે છે. આ વખતે ધામ ધૂમ થી દીકરાના લગન કરે છે.દીકરા વહુ પરણીને આવે છે.રતન એની વહુ ને સારી રીતે રાખવાની કોશિશ કરે છે. પેહલી વહુ માં થઇ હોય એ ભૂલ સુધારવાની કોશિશ કરે છે . એ ઈચ્છે છે કે એની વહુ એની સાથે જ રહે. પણ કરમ ની કઠણાઈ કહો કે વિધિ ના લેખ રતન ના દુઃખ ના દાડા એના એજ રહ્યા.દુઃખ જાણે કે જવાનું નામ જ નથી લેતું.રતન ના એ દિકરા ને જેવી તેવી સરકારી નોકરી મળી ગઈ ને એ ...Read More